No video

લીલી ડુંગળી મેથી અને પાલખ ના ગોટા .પેહલું પેમેન્ટ આવી ગયું.village cooking channelvillage lifestyle

  Рет қаралды 59,278

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
આપના બધા ના સહકાર થી પેહલું પેમેન્ટ આવી ગયું છે.
બધા યુટ્યુબ પરિવાર નો દિલ થી ખુબ ખુબ આભાર.
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #firstpaymentfromyoutube #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
first payment from youtube
first payment from youtube vlog
first payment

Пікірлер: 500
@NeetaAroraNeetaPremArora
@NeetaAroraNeetaPremArora Ай бұрын
I like Agriculture,I am a farmer family.I like your vedio.I love in America. Jay Sita Ram.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@babulalparmar2549
@babulalparmar2549 8 ай бұрын
વાહ દાદા ખુબ ખુબ અભિનદન તમારા વિડીયો હુ બધા જ જોવું છુ હુ પણ ખેડૂતપુત્ર છું વાડીની મજા જ અલગ છે.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખુબ સરસ ખેડૂતપુત્ર. સીતારામ જગત નો તાત ખેડૂત છે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@tarlapandya993
@tarlapandya993 8 ай бұрын
વાહ ખુબ સરસ.તમારી નિખાલસ રજુઆત ખુબ સારી છે તમારી ઉમદા મહેનત ને લીધે તમને મહેનતાણા ની જે રકમ મળી તેમાથી તમે બહેન દીકરી ને મદદ કરવાના છો તે ખુબ ગમ્યુ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. આપડે તો બસ એક નિમિત્ત બનવાનું છે. બાકી ધર્મ કર્મ બધું પરમાત્મા ના હાથ માં છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-nq6gy8kf1k
@user-nq6gy8kf1k 8 ай бұрын
જય.માતાજી.વાલા.કાકા.કાકી.તમને.ખૂબ.ખૂબ.અભી.નદન.તમે.બોવ.આગળ.વધો.એવિ.શુભ.કામના.છે.અમારા.તરફતી.તમને.હોને.રાધિકા.ઠાકોર.ભાવનગર.થી.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી રાધિકાબેન ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સીતારામ આવજો ક્યારેક વાડી એ 🙂🙏🏻
@user-nq6gy8kf1k
@user-nq6gy8kf1k 8 ай бұрын
@@Blvadivlog થનકેયુ.મારા.વાલા.કાકા.અને.કાકી.તમે.સેવા.ભાવી.બોવજ.છો.હો.તમે.ચકલા.માટે.ઘર.બના.વો.છો.એ.બવજ.સારી.વાત.કેવાય.હો.તમારી.વાડીયે..જરુ.રુ.આવીસુ.હો.રાધિકા.મહેશ.ભાવનગર
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ચોક્કસ મુલાકાત લેજો. આનંદ ખુબ જ થાય આપની આવી કૉમેન્ટ આવે તો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂 સીતારામ ખુબ ખુશ રહો.અમારા બને ના આશીર્વાદ 🙏🏻🙂
@rajubhatti8894
@rajubhatti8894 7 ай бұрын
Khub saras
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ
@maheshbhuvela.jaymahakali2851
@maheshbhuvela.jaymahakali2851 6 ай бұрын
જય બાપા સીતા રામ ખુબ સરસ ગોટા બનાવ્યા 🙏🙏🙏 🌹
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
બાપા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહેજો 🙏🏻🙂
@greenalian6640
@greenalian6640 5 ай бұрын
સરસ વિચાર આવ્યો દાદી ने
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@mukeshsarvaiya4038
@mukeshsarvaiya4038 2 ай бұрын
"ખુબ ખુબ અભિનંદન " 🥳🎉🎁🤩🥰🎊 "રામ" 🙏🙏🙏🙏🙏
@annapurnatiffin8247
@annapurnatiffin8247 8 ай бұрын
Khub khub abhinandan
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jyotisavla8481
@jyotisavla8481 8 ай бұрын
Nice
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thanks સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@rahuldumraliya6096
@rahuldumraliya6096 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનદન 👍🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙏🏻🙂
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 19 күн бұрын
દાદા..દાદી..જય..બાપા.સીતારામ. તમારા વિડીયો.ખુબગમેછે..દાદા..દાદી
@Blvadivlog
@Blvadivlog 18 күн бұрын
બાપા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 14 күн бұрын
માસા માસી જય માતાજી સીતારામ તમે ખુશ‌‌ રહો આવા ને આવા‌ તમારે‌ પેમેન્ટ આયવા રાખે🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 8 ай бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉 દીકરી ને આપો 🎉🎉🎉સરસ🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
દિલ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jaluvaland6272
@jaluvaland6272 5 ай бұрын
ખૂબ સરસ મોજ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bakulabasarvaiya1463
@bakulabasarvaiya1463 4 ай бұрын
🙏🏻
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hvkmemories5345
@hvkmemories5345 7 ай бұрын
દીકરીઓ વિશે bov સારો વિચાર છે કાકા ખૂબ ગમ્યું...વહુ દીકરી બેય એકસરખી છે...કેટલી સરસ વાત કરી
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@user-dp4rk6gs3c
@user-dp4rk6gs3c 7 ай бұрын
Amnà gotà khav bolavjo
@shivlalravaiya6808
@shivlalravaiya6808 8 ай бұрын
ભાઈ તમારા બે માણસ ના વાણી વર્તન અને વિચારો ખુબજ સરસ છે જૃનાઞઢ થી શિવલાલ અદા ના જય શિયારામ તમારા વિડીયો દરેક જોવા છુ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ શિવલાલ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@labhup4175
@labhup4175 8 ай бұрын
Superb
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vipatel-oy5cn
@vipatel-oy5cn 7 ай бұрын
બાપા તમારી ને મા ની વાતો બહુજ સરસ હોય છે અને તમારી ભાષામાં બહુ જ મીઠાશ છે.. જમાવટ પડી જાય છે... સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@manojtalati3679
@manojtalati3679 8 ай бұрын
સીતારામ બાપા, તમારી વાડી નું સરનામુ આપશો તમારી વાડીએ આવવાનું મન થાય છે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ 🙏🏻🙂 ખુબ ખુબ ધન્યવાદ ચોક્ક્સ આવજો અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ગામ
@manojtalati3679
@manojtalati3679 8 ай бұрын
@@Blvadivlog અમે મૂળ જેસર ના છીએ હાલ વડોદરા રહીએ છીએ બાપા, તમારા video જોઈ કાઠિયાવાડ યાદ આવી જાય છે ને બા ની રસોઇ જોઈ ભુખ લાગી જાય છે અને એજ રસોઇ અમારા ઘરે બનાવીએ છીએ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
અરે ભાઈ ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@crazyrehaan5084
@crazyrehaan5084 8 ай бұрын
1st comment 😊
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@hunnykhudia4303
@hunnykhudia4303 6 ай бұрын
Ram ram Very nice vlog
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@shreemahalaxmivalves657
@shreemahalaxmivalves657 8 ай бұрын
Pela to tamro video jovani bahu j મઝા આવે છે video joyi ne તમારા ગામડે આવાનું મન થાય છે Congratulations 🎉🎉 Jay siyaram તમને dada અને દાદી ne 👌🙏👍💐💐
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ આવજો ક્યારેક અમારા ગામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@Ak00995
@Ak00995 8 ай бұрын
જય દાનમહારાજ 🙏 આજની ભાગદોડ અને ટેન્શન વાળી લાઈફ અને દેખા દેખી ના યુગ મા તમે સાધન સંપન્ન અને આર્થિક રીતે પણ સુખી હોવા છતા પણ તમે જે નેચરલ લાઈફ જીવો છો એ અમને ખુબ જોવી ગમે છે અને વિડીયો જોય ને અમને પણ વાડી નુ જીવન માણવા મળે છે.....ખુબ પ્રગતી કરો એવી શુભેચ્છા
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. તમારી વાત એક દમ સાચી છે. ખુબ ખુબ આભાર વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@lambaramubha1561
@lambaramubha1561 8 ай бұрын
सीताराम भाई 🙏 अरे भाई आ तमारो विडियो जोवा नी बहु मोज आवे छे पण 😂 ऐक वात करूं तमे बेय मोजी छो हों अने बेन तों बधाने जमाडी ने राजी थाय 🙏अने भाई तमे खुब भाग्यशाली छो हों तमारा बेय पयडा रथ ना छे भाई 🙏मोज मोज भाई 🙏जय माताजी भाई 🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જય માતાજી આવજો સીતારામ 🙏🏻🙂 આપડો ધર્મ જ એ છે ભાઈ બને એટલા સત્કર્મ ના નિમિત્ત બનીએ .
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 8 ай бұрын
ખુબ જ સરસ બાપુ આવી જ રીતે ખુબ જ આગળ વધો એવી માં ભગવતી મેલડી માતાજી ને પ્રાર્થના ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી દશરથભાઈ આપ બધા ના સહકાર થી જ અહી સુધી પહોંચ્યા છીએ. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 8 ай бұрын
Jay shree krishana
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙂🙏🏻
@pravinchauhan7234
@pravinchauhan7234 8 ай бұрын
Jaymataji
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@tadhashlesh2507
@tadhashlesh2507 8 ай бұрын
આતો દેશી મોજ છે દાદા
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
હા હો મોજે મોજ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@pravinbhai2024
@pravinbhai2024 8 ай бұрын
કાકા કાકી પેલાં તો જયસીતારામ તમારી ખુશીમાં અંમારીખુશી આગળ વધો અમારોસહકાર કાકા મહીપસિહ ચૌહાણ નામ ની ચેનલને સચૅકરજો તમારે દાન આપવું હોય તો ત્યાં પણ તમે એક રૂપિયો પણ દાન આપી સકો છો પસી તમારે જે આપવું હોય તે હુ ત્યા રૂબરૂ મળીને આવ્યો સુ 🎉🎉🎉🎉 જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ પ્રવીણભાઈ હા બને એટલી સેવા જ કરવાની છે ભાઈ આપડે તો . ચોક્કસ મુલાકાત લેશું . જેમ જેમ આવતા જશે તેમ અનુકૂળ સેવા કાર્ય કરતા રહેશું સીતારામ 🙏🏻🙂
@divyabenparmar7097
@divyabenparmar7097 7 ай бұрын
Jay shree krishna
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@asgajera3462
@asgajera3462 8 ай бұрын
Jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સ્વામી નારાયણ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@VisheshMahiti
@VisheshMahiti 8 ай бұрын
જય સ્વામિનારાયણ, ખૂબ સરસ આમજ સરસ સરસ વીડિયો બનાવતા રહો અને મોજ કરાવતા રહો...
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સ્વામી નારાયણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@hansabengohil3839
@hansabengohil3839 2 ай бұрын
Abhinandan
@user-du2en8no8d
@user-du2en8no8d 8 ай бұрын
વાહ ભય વાહ ખુબ ખુબ અભીનંદન વીડીયો બનાવી ને મોજ કરાવતા રેજો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dineshbhaipandav8192
@dineshbhaipandav8192 8 ай бұрын
હા તમારી મોજ,,,,,
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 8 ай бұрын
ખુબ સરસ ભાઈ તમારા વિશાર‌ ને અભિનંદન ❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@varshazala8699
@varshazala8699 8 ай бұрын
❤ Abhinandan🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@diptibenjadav4008
@diptibenjadav4008 5 ай бұрын
Thank you masi masa tmaro vidiyo roj jov chu gota saras Banya che
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@arvindmakwana5682
@arvindmakwana5682 8 ай бұрын
જય શ્રી સીતારામ. સુંદર બ્લોગ.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@mahimamevada473
@mahimamevada473 8 ай бұрын
ખૂબ સરસ વિડીયો પરિચય આપશો. જયદવારીકાધીશ ભાઈ.બેન.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ચોક્કસ બનાવીશું ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@ushaamrutiya6388
@ushaamrutiya6388 7 ай бұрын
Sita Ram babu kaka gita masi saras fast pement vaah ladva ne bhajiya jamavat chhe baki Gita masi jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ યુટ્યુબ પરિવાર ના સહકાર ના લીધે જ આ શક્ય બન્યું છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@mayabhaihoo1087
@mayabhaihoo1087 8 ай бұрын
Congretchulation
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@pravindhameliya3811
@pravindhameliya3811 8 ай бұрын
દાદા તમારા વીડિયો જોવાની ખૂબ જ મજા આવે છે બધાજ વીડિયો ટીવી માં જોઈએ છીએ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ પ્રવીણભાઈ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 8 ай бұрын
બાબુભાઈ, સરસ પહેલુ પેમેન્ટ બેનુ દીકરી માં પુન કરીયુ એના ભાગ્ય નુ જ આપણે ખાઈ એ છીએ અને મારા બેનબા એ ગોટા પણ સરસ બનાવીયા
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભૂપેન્દ્રસિંહ સાચી વાત એક દમ. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jatindhandhukiya8851
@jatindhandhukiya8851 8 ай бұрын
👍🙏💯
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ. 🙏🏻🙂
@bhupendragohil3334
@bhupendragohil3334 8 ай бұрын
જય માતાજી હું તમારો વિડિયો રોજ રાત્રે સુતી વખતે એક વાર જોવ છુ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભૂપેન્દ્ર ભાઈ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂 સીતારામ
@vimlabenpandya9192
@vimlabenpandya9192 6 ай бұрын
ભાઈ શોટૅ વીડિયો બનાવો બહુ મજા આવે છે નિર્મળાબેન પંડ્યા
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ નિર્મળાબેન ચોક્કસ બધું આવતું જ રહેશે અને આપ જોતા રહેજો વિડિયો ગમે તો શેર પણ કરતા રહેજો 🙂🙏🏻
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 8 ай бұрын
રામ રામ ભાઈ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
રામ રામ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kantibhaipatel2379
@kantibhaipatel2379 8 ай бұрын
અભિનંદન આપના વીડિયો સરસ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@natubha3712
@natubha3712 8 ай бұрын
‌હાભાઈ.વાહ👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@geetahakani9530
@geetahakani9530 8 ай бұрын
Superb Kaka Kaki
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@dharmistapatel2294
@dharmistapatel2294 5 ай бұрын
Sars bhajiya bnavya chhe baa 😋😋😋😋
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-xe3qk9lj4r
@user-xe3qk9lj4r 8 ай бұрын
વાહ શું તમારી મોજ છે હો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dharamshipatel3349
@dharamshipatel3349 8 ай бұрын
રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા Like સાથે. અરે વાહ ખુશી હમાચાર ❤❤ ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો. હા બેન ખુબ ખુબ જ ઉમદા વિચાર બેનું દીકરીયુંને ગીફ્ટ આપવી.❤❤ ધન્યવાદ. મોજ ગરમાગરમ ગોટાની. હા ભાઈ લાડવા ખાવા આવવું જોહે. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. કૃષ્ણં વંદે જગદગુરૂમ.. ધરમશી પટેલ મુંબઈથી કેમ છો..
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
એ રામ રામ ધરમશી ભાઈ ખુબ ખુબ ધન્યવાદ બસ આપ સૌનો સહકાર બનાવી રાખજો . ખુબ જ આનંદ થયો આપનો અમૂલ્ય સમય અમારા વિડિયો જોવા માં ફાળવ્યો . સીતારામ 🙏🏻🙂
@ashokbhaibhati6308
@ashokbhaibhati6308 7 ай бұрын
વાહ તમારા વિચાર ખૂબ સારા છે ખૂબ ખૂબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉમંગ વધારતા રહેજો 🙂🙏🏻
@Dharam_Neeta_vlogs
@Dharam_Neeta_vlogs 8 ай бұрын
વાહ દાદા તમારી મોજ ખુબ આગળ વધો એવી કુળદેવી માં ખોડલ ને પ્રાથના
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય ખોડીયાર માં સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ashvingondaliya3541
@ashvingondaliya3541 8 ай бұрын
Congratulations🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@kishorsinhsarvaiya995
@kishorsinhsarvaiya995 8 ай бұрын
બાપા સીતારામ આતા તમારું જે પહેલું પેમેન્ટ ગાયું અને દીકરીઓના દાનમાં આપવા વિનંતી 🙏⚔️🌹 જય માતાજી 🌹⚔️🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી હા એમ જ કરવાનું છે. સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@kishorbhai9142
@kishorbhai9142 7 ай бұрын
ખુબ સરસ વાહ વાહ બહુજ સરસ વિચાર છે 🙏
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@PropertyDealwithHirrenPatel
@PropertyDealwithHirrenPatel 8 ай бұрын
Sitaram 🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો 🙏🏻🙂
@champavaghela8271
@champavaghela8271 8 ай бұрын
Thanks sir video maate video khubaj Saras che
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@kishorpandya8483
@kishorpandya8483 8 ай бұрын
Ram Ram ne sitaram 🕉️🙏🏾 Happy new year
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
રામ રામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સીતારામ 🙏🏻🙂
@user-pc3zg5wo1k
@user-pc3zg5wo1k 8 ай бұрын
Jay mataji. babu bhai .sita ram
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@harshathanki3555
@harshathanki3555 6 ай бұрын
Jsk..khub saras video hoy 6 tamara..sadu jivan ney uchhvichar.. Rasoi joi ney modha ma pani aavi jai 6..😊😊
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ દિલ થી આભાર માનું છું. અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ashvinvaghela4007
@ashvinvaghela4007 8 ай бұрын
જય માતાજી બધાને 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-nm4vj4yc8m
@user-nm4vj4yc8m 8 ай бұрын
❤Maa Raxaa kare...Moj Karo...🙏🚩👌❤️
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ,,🙏🏻🙂
@kiritshah4445
@kiritshah4445 7 ай бұрын
ShitaRam Testy cooking🎉
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ બીજા વિડિયો પણ જોજો અને અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nileshaghara9469
@nileshaghara9469 2 ай бұрын
Sitaram
@JustinJustin-qu1ps
@JustinJustin-qu1ps 7 ай бұрын
VA VA. ..Sara's. Vidyo. .best ....
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@savitabenparmar3415
@savitabenparmar3415 6 ай бұрын
kaka ap khub dikario prate umada chho saras
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો. દીકરીઓ ધરતી પર નું સ્વર્ગ છે.એના આશીર્વાદ મળે એટલે જીવન સફળ થય જાય . સીતારામ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@heenadivecha8299
@heenadivecha8299 8 ай бұрын
Congratulations🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@renukadasani6194
@renukadasani6194 8 ай бұрын
jay shri krishna Babu bhai&ben....your all video is very very nice....your first pay ment....Congratulations...
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thank you so much 😀 સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@govindbhaishekhadiya8734
@govindbhaishekhadiya8734 8 ай бұрын
દાદા દાદી ને મારા જાજા હેતથી રામ રામ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
રામ રામ સીતારામ આવો ને આવો સહકાર આપતા રહેજો વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@purnimajani785
@purnimajani785 8 ай бұрын
❤😊congratulations 🎊
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thank you!! ખુબ ખુબ આભાર સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા 🙏🏻🙂
@VarshaPatel-jk6fy
@VarshaPatel-jk6fy 6 ай бұрын
Nice video from Canada thi joye se
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો,🙏🏻🙂
@jasupandya892
@jasupandya892 8 ай бұрын
Thx.very nice vlog, pakoda looks delicious.u.k. 🤗🤗🥳🥳🥳🙏🙏🌹🕉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thanks a lot plz keep supporting like share and subscribe. happy too read your comment 🙂 સીતારામ 🙏🏻
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 8 ай бұрын
Jay siyaram 🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સીયારામ ખુબ ખુબ આભાર
@indirapatel1280
@indirapatel1280 7 ай бұрын
We enjoy your video lovely vadi vegetables🌺🌺🌺🌺🌺
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
@rajugoswami4962
@rajugoswami4962 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@sonalgadhavi4834
@sonalgadhavi4834 5 ай бұрын
જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય માતાજી સીતારામ
@kishorsinhsarvaiya995
@kishorsinhsarvaiya995 8 ай бұрын
🌹🙏 જય જય મુરલીધર જય માતાજી 🌹⚔️🌹 વાહ ખુબ સરસ વાહ વાહ આતા તમારો વિડીયો જોવાથી ખૂબ મજા આવે છે 🙏 બાપા સીતારામ 🙏🕉️🕉️🕉️🕉️🕉️
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ કિશોરસિંહ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અને કોમેન્ટ કરતા રહેજો .🙏🏻🙂
@jaydeepdhadhal4108
@jaydeepdhadhal4108 8 ай бұрын
જય બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@arungohil1814
@arungohil1814 8 ай бұрын
પહેલુ પેમેંટ અને ૨૩૦૦૦ સબ્ક્રાઈબર થવા બદલ તમને અને તમારી પૂરી ટીમને ખુબ ખુબ ધન્યવાદ બસ આવાને આવાં વિડિયો બનાવતા રહો ખુબ આગળ વધતાં રહો અમને મહુવાથી દૂર ૬૦૦ કિલોમીટર વાપી માં મને અને મારા પરીવાર ને મોંજ કરાવતા રહો ખુબજ સરસ વિડિયો ખુબ ખુબ આભા તમારો
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
એ સીતારામ અરુણભાઈ ખુબ ખુબ ધન્યવાદ આપ સૌના સહકાર થી જ આ શક્ય બન્યું છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું. આપના પૂરા પરિવાર ને જાજા જાજા રામ રામ . 🙏🏻🙂
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 8 ай бұрын
Jay mogal ma
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય મોગલ માં સીતારામ
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt 8 ай бұрын
Congratulations kaka, masi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ હેતલબેન બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ🙏🏻🙂
@lavjibhainakrani
@lavjibhainakrani 8 ай бұрын
Very good 👍🌹 congratulations 👍
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
Thank you very much ખુબ ખુબ આભાર સીતારામ .વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@manusihora7622
@manusihora7622 8 ай бұрын
જય શ્રી શિહોરી માં બહુ સરસ વિચાર કરો છો 🎉🎉🎉🎉🎉❤❤❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય શ્રી શિહોરી માં ખુબ ખુબ ધન્યવાદ મનુભાઈ સીતારામ 🙏🏻🙂
@dineshbarad6107
@dineshbarad6107 8 ай бұрын
બાપા હુ આહીરનો દીકરોછે ગીરગાય રાખો જય દ્વારકાધીશ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ ચોક્ક્સ ગીર ની ગાય રાખવાની છે વાડી નૂ કામ શરૂ છે , પૂરું થયા બાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 8 ай бұрын
Jay maa mogal 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય મોગલ માં સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@nirajrajyaguru7251
@nirajrajyaguru7251 6 ай бұрын
તમે કયા ગામના છો કાકા કાકી બોવ મજા આવે છે તમારો વિડીયો જોવાની અમને એમ થાય કે અમે દેશી ચુલા મા રસોઈ બનાવી હુ બનાવુ છુ પણ કયારેક પણ દેશી વાસણ નથી હો મારી પાસે હુ રાજકોક થી દિપ્તીબેન રાજ્યગુરુ
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ દિપ્તીબેન ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. ભલે ક્યારેક બનાવો જે પણ બનાવો એ રસોઈ ભાવ થી અને ખુશી થી બનાવવાની એટલે સારી જ બનશે . વિડિયો જોતા રહેજો અને બને તો વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 8 ай бұрын
Congratulations 🎉🎉super 🙏SITARAM
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@HitesBhil1
@HitesBhil1 8 ай бұрын
Khub sars❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-jt1eo1mw8b
@user-jt1eo1mw8b 8 ай бұрын
Congratulations 🎉 Mama Mami All videos 📸 Nice 👍🙂
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 8 ай бұрын
જય સીયારામ ખુબ ખુબ અભિનંદન શુભકામના સાથે શુભેચ્છાઓ ખુબ પ્રગતી કરો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના 💐💐🥰👌
@ranjan5644
@ranjan5644 8 ай бұрын
Jay Sita Ram montreal canada
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બાપુ આપ જેવા સંતો ના આશીર્વાદ બાપુ . સીતારામ 🙏🏻🙂
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સીતારામ ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv 12 күн бұрын
Kaka khus raho❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BT-md5bf
@BT-md5bf 8 ай бұрын
Congratulations Babu Bhai tamarao jiv bahuj Saro chhe koi ne jamadi ne khush thavu sari vat chhe bhagwan tamane shukhi rakhe khub pragati Karo aevi shubhechha 🙏🙏🙏🙏 very nice videyo Jay mataji 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો . બસ આવો જ સહકાર આપતા રહેજો . આપડે તો નિમિત્ત છીએ ભાઈ જે બની શકે એ સત્કર્મ કરીએ . વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@janki_404patel8
@janki_404patel8 8 ай бұрын
Ati sundar vlog ..congratulations ❤❤ ben dikri ne aapva thi khutu nathi khub saras vicharo tamara❤❤ sara vichar aavva te pn khudart ni Moti den che... Mari pase koy ava sabdo nathi jetli tarif kru atli ochi che.vadi na atla saras vlog che...thank bhai. End bena. ❤❤❤❤ dil se aabhar
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને.. તમારા પણ વિચારો સારા છે .બાકી આ સમય માં સારા ને સારું કેહવામાં પણ કોઈ રાજી નથી . અને એમાં તમારી આવી કૉમેન્ટ વાંચી ને ખુબ જ ખુશી થાય . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ આવજો 🙏🏻🙂
@janki_404patel8
@janki_404patel8 8 ай бұрын
@@Blvadivlog aabhar.
@kanuzalavlogschannel7389
@kanuzalavlogschannel7389 8 ай бұрын
Ram..Ram..ji. Kanu zala.. Ahmedabad
@madhusolanki8601
@madhusolanki8601 8 ай бұрын
પણ મોટા ભાઈ તમારો વિડીયો બહુજ સરસ હોય છે 👍😁👌
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વીડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@user-vd2ur1ot1f
@user-vd2ur1ot1f 8 ай бұрын
Congratulations Mota bhai for first pement received 😊😊😊
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ 🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 18 М.
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 37 МЛН