રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી પરેશભાઈ સોલંકી ભાવનગર
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshabbhatt36942 ай бұрын
સીતા રામ
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavanapatel2752 ай бұрын
Jay Shree Krishna 🙏 Jay Dwarika dhis 🙏
@BlvadivlogАй бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@hiragauribhatt2 ай бұрын
કાકાને ને કાકીને જય શ્રી ક્રિષ્ના ને સીતા રામ સૂર્ય મુખી ના ફૂલ સરસથયા છે ને બઠા રોપ જે વાવિયા હતા તે સરસ ખીલીયા છે બીજું એકાકીયે જ fang ના ખર ખરીયા બનાવીયા તે me પહેલી વાર જોયા પણ થયા છે બવજ઼ સરસ કાકી પાસેથી ઘણું ઘણું જાણવા મળે છે
@BlvadivlogАй бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@sumanvaghela2492 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kamliyamukeshkoli32622 ай бұрын
સીતારામ કાકા
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GovindChatrodiya-s5i2 ай бұрын
સીતારામ દાદા ખુબ સરસ તમારા વિડીયો જોવાની
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShardabenGoswami-s8x2 ай бұрын
દાદા દાદી જય શ્રી કૃષ્ણ
@BlvadivlogАй бұрын
જય શ્રી કૃષ્ણ
@PushpaTalati2 ай бұрын
Sitaram bapa, Kharkhariya bahu Jordar ....❤
@PushpaTalati2 ай бұрын
Pushpa Ben, vadodra
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ArunaRamanuj2 ай бұрын
હું ભાવનગર થી અરુણાબેન રામાનુજ કાકા હું નિયમિત તમારો વિડીયો જોવું છું મને બહુ ગમે છે કાકા બહુ સરસ છે
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@parvinparmar67302 ай бұрын
લાભુબેન મોરલા થી સીતારામ ગીતાબેન. સીતારામ 🤚
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arunamakwana57302 ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne satham,aatham kari saru lagiyu ne have fhag na pan na kharkhatiya wha moj ho amari chokari ke aa to navu ho amane khabar j no ti jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@BlvadivlogАй бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ સુરત થી કૈલાસ બેન ખરખરીયા એટલે શું સુર્ય મુખી બોવ સરસ દેખાય છે ફાગ નો વેલો એટલે શું જરા સમજાવજો ને 😊😊😊
@BlvadivlogАй бұрын
હર હર મહાદેવ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaidabhi34252 ай бұрын
ખુબ સરસ જમાવટ ભાઈ વરસાદ થયો એને ડબલ જમાવટ ❤❤❤
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GanubhaJadeja-ph5bm2 ай бұрын
જયમાતાજી સીતારામ
@BlvadivlogАй бұрын
જય માતાજી સીતારામ
@ranjitbhaimori41492 ай бұрын
Sitaram Babu Bhai🙏 Fang Na Bhajiya (Kharkhariya) Ni Jamavat wah 👌Junvani Deshi Vangi Banavi Sau Ne Batavi Khub Saras Video. Aaj NI Navi Pedhi Ne To Fang Shun Che Te Kadach Khabar Pan Nahi hoy Aa Video Na Madhyam Thi Temne Pan Mahiti Makashe. To Aavi Juni Deshi Vangi Na Vlog Pan Banavata Rahejo. Dhanyavad Babu Bhai & Geeta Ben🙏 Ranjit Bhai Mori Budhel.
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
sitaram kaka ne kaki ne Baki Vadi ma Saras Majanu badha vavu che bakalu ne madvi ne. Baki kaki ye Saras majana fangna bhajiya banava che ho. peli var joya ke fangna bhajiya thay to sitaram ❤️❤️👍👍👍👍💐💐💐💐🙏🙏🙏🙏🙏
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
ખૂબ ખૂબ સરસ બ્લોગ કાકા કાકી સીતારામ હિતેશ સાગધ્રા નેસડી 🌸❤️🙏
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@indirapatel34922 ай бұрын
ભાઈ તમારા પરીવા્ર ને જય સીતારામ ખુબ જ સરસ રીતે ખરખરીયા બનાવ્યા છે
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravindhameliya38112 ай бұрын
જય માતાજી દાદા બા
@BlvadivlogАй бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@PgGolani2 ай бұрын
સરસતમારીવાડી
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@n.vgadhavi28392 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. કુદરતે કૃપા કરી. વરસાદ ખૂબ સારો થયો. અમારે તો છેલ્લા ૩૬ કલાક થયા સતત વરસાદ ચાલુ છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@BlvadivlogАй бұрын
જય માતાજી ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@uskm18742 ай бұрын
સરસ નવીન ભજીયા અમે આવીએ ભજીયા ખાવા
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@madhubenjyotishi50292 ай бұрын
મધુબેન જોષી હરેશભાઈ જોષી જુનાગઢ જીલ્લો બાંટવા
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida80002 ай бұрын
બહુજસરસ બનીયા ખરખરીયા
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hansharamesh40052 ай бұрын
સીતા રામ કેમ મજા મા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
@BlvadivlogАй бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ
@GUJRATLIVE-cl7ww2 ай бұрын
સીતા રામ દિપકભાઈ વેરાવળ
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@FalguniDesai-d7r2 ай бұрын
Bahut j fine
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhagoradimpal84432 ай бұрын
Sars vadi kari che.jindgi jivvani maja to vadiyej ave ho.arvallithi dimpal
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@manusihora76222 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 Good
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nileshranpariya80312 ай бұрын
Happy janmashtami
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShardaMehta-c9c2 ай бұрын
Saras kharkhriya banavya. Bhai. Pan a fang shun chhe? Vidio bshu sundar banavyo chhe bhai. Jay shree kridhna
ખુબ સરસ અત્યારે તો આ વસ્તુ મા કોઈ ને ખબર પણ નય પડતી હોય અમારે પણ અમારા મા આના ઢોકળા બનાવતા બવ મજા આવતી તમે જૂની યાદો ને તાજી કરી દયો છો ખરેખર મજા આવે છે હો તમારા વીડિયો જોવા ની અને તમને સારી સારી કોમેન્ટ કરવાની બાકી તો જન્મ માસ્ટમી ની શૂભ કામના ❤❤❤
@walajipatel34132 ай бұрын
સીતારામ ભાઈ બહુજ મજા આવી ગઈ છે નવી વાનગીઓ કરી રહ્યા છો સીતારામ
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@djoshi55572 ай бұрын
Vah bhai temarekheterma surajmukhina ful khili gaya pehla ame vallabh vidyanagar rehtahata tyare ame vavya savare popatni toli avi bij khayi jata hata adivas yad avi gaya dhirendrabala va😢dodara
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vikeshvaja42 ай бұрын
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
@BlvadivlogАй бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@heenakhandhar8425Ай бұрын
અમે તો પેલી વાર જોયા
@Blvadivlog26 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Solanki_D_j2 ай бұрын
સીતારામ દાદા જીતુભાઈ નટુભાઈ સોલંકી ગામ માલણકા સીતારામ દાદા