સાડી ખુબ જ સરસ છે કયાં થી લાવ્યા અમને કેજો અમારે પણ લાવવી છે શંકિતમંડળ ભુરાવાવ ગોધરા તમારા ભજન પણ સરસ છે અમને ખુબ ગમે છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@Manjubenghosh16 күн бұрын
550 ni che
@kanubhaidmewada759516 күн бұрын
વૈકુંઠ મંડળ ની બધા બહેનોને જય શ્રી કૃષ્ણ🙏🙏 દક્ષાબેન બહુ સરસ ભજન ગાયું છે લાલાનુ 🎉🎉ભજન જલ્દી થી લખીને મુકવા વીનંતી છે અગિયારસના દિવસે મારા મંડળ મા મારે ગાવા થાય🙏🙏
Khub sundr bhajan gayu Dakxa ben Manju ben dil aapnu udas hoy ne pan tamara bhajan sabhdi ne aetlu saru lage ke bhajan sabhdta sabhdta man aapnu bhakti ma lagi jay Manju ben khub sundr bhajan lavo cho mane Tamara Mandal ma godava nu bahuj man che pan su karu ame baroda ma nathi raheta bhagvan kare ne hu baroda aavi jav to Manju ben mane Tamara mandal ma Leso hu pan mandal ma chu bodeli ma pan mane Tamara bhajan bahu j game che bhagavan Tamara Mandal ne khub aagad lave ane Tamara baddha ni tabiyat sari rakhe aevi Prabhu ne Prathana Manju ben tamara mandal ni saree khub Sara's che ❤❤❤❤❤❤❤
@Manjubenghosh16 күн бұрын
તમારા જેવા ભક્તોના આશીર્વાદ ❤️❤️❤️🙏🙏🙏🥰🥰
@Pravinbhai-jr5w16 күн бұрын
Supar bhajan gayu che ben
@Manjubenghosh16 күн бұрын
❤️❤️🙏🙏
@RadhaKrishnaMandal-fj6pk15 күн бұрын
બહુ સરસ ભજન ગાયું છે સૌ બહેનો ને જય શ્રી કૃષ્ણ ❤❤ ભાનુ બેન પરમાર હિંમતનગર શરણમ સોસાયટી 🎉🎉