ખુબ જ સરસ સમજાવ્યું .. મને પણ લખવું વાંચવું ખુબ ગમે પણ આવડતું નથી..એ વિશે ઝાઝું જ્ઞાન નથી..
@ADIFF4U Жыл бұрын
Wahhhh....dada mast sikh aapi Che Hu pn STD 10 ma Chu ane Hu pn Chand sikhvani kosis Karu Chu.
@StorytellerThaker_presents Жыл бұрын
હેલ્લો, આદિત્ય! છંદ મને કોઈ દિવસ ન આવડ્યા! શિખરિણી, મન્દાક્રાન્તા, હરિગીત,અનુષ્ટુપ, સ્રગ્ધરા, પૃથ્વિ ...ઓહોહો! મારા આ એપિસૌડમાં બોલ્યો છું, એ પ્રમાણે નામ જ યાદ રહેતાં, બંધારણ નહીં! શાયરીનો શોખ જાગ્યો તો થયું કે 'આ કાંઈક ફાવે એવું છે!' કાંઈક જ! શબ્દોની જોડણી સાચી હોય તો સારું પડે, એ યાદ રાખવું. ફુરસદ હોય ત્યારે / દસમીની પરીક્ષા પત્યે આ લિન્ક ખોલજો. રીમાબહેને સરળ શૈલીમાં ગઝલ*ના પ્રચલિત છંદનો પરિચય આપ્યો છે: sahityasetu.co.in/issue38/rima.php તમને છંદની પકડ આવી જાય, એવી શુભેચ્છા! - જ. * ગ઼જ઼લ ग़ज़ल ghazal: મૂળ અરબી અર્થ: ૧. પ્રણય, સૌંદર્ય, વિરહ જેવા ભાવ વ્યક્ત કરતી કવિતા ૨. ગ઼જે઼લ નામના હરણ જેવી ચંચળ, મોહક કૃતિ. ૩૧ જુલાઈ, ૨૦૨૩
@Darkdeath96 ай бұрын
કાલે મારે college માં કવિતા લખી જવાની છે, 'વરસાદનું વાગડ' એટલે videos જોઈ રહ્યો છું, આભાર 🙏🏻