શોર્ટ્સ અને reelsના જમાનામાં બે કલાક કરતા પણ વધુ લાંબો વાર્તાલાપ એક જ બેઠકે સાંભળવા છતાં એક પણ ક્ષણ માટે મન બીજે ના ફંટાય તે મિત્તલ બેનના કાર્યોની સુવાસ અને તાકાતનો પુરાવો છે... ઈશ્વર તમને અપાર શક્તિ અને બળ આપે તેવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ... મિત્તલ બેનની આ સંવેદનશીલ અને સંઘર્ષપૂર્ણ, પરંતુ પરિણામલક્ષી યાત્રાનો સાક્ષાત્કાર કરાવવા માટે જલસો નો ખુબ ખુબ આભાર! ❤❤❤
@jalsopodcasts4 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@MittalPatelVSSM4 ай бұрын
thank you
@jalsopodcasts4 ай бұрын
❤❤❤🙏 you are Inspirational Mam.
@Rashmita_Jadav4 ай бұрын
Thank you @jalsopodcasts for this episode. @MittalPatelVSSM Maru podcast invitation kyarnuy pending che. I’d love to invite you on our podcast.
@vijayvaghela99904 ай бұрын
આજે આ સમુદાય માટે કોઈને કયા ફરક પડે😢 એ દુઃખદ બાબત છે ધન્ય છે બેન તમને
@arvindtrambadia19214 ай бұрын
Wah…..I have no words….salute didi you are doing fantastic social activities. No one can do in this situation.
@vinodkumarjain39574 ай бұрын
Eyes watered when she talked about birthday celebration of her daughter Blessed she is 🌷🌻🌷🌻🌷🌻🌷
@sangamartknowledge54834 ай бұрын
મારી શિ્હોરી (બનાસકાંઠા તા.કાંકરેજ)માં પેઇન્ટરની દુકાન છે શિહોરીની બાજુમાં કાકર કરીને ગામ છે ત્યા વાદી ભાઇઓની વસાહત આવેલી છે એ વાદી ભાઇઓ જયારે પોતાના વાહનોને માતાજીના નામ લખાવા આવતા ત્યારે એ કહેતા કે અમારે મિત્તલબેન કરીને એક બેન છે એ અમારા મઃટે ઘણું કરે છે એમના પ્રતાપથી આજે અમે વાહનો લાવીને ધંધાકર છ આજે આ મિત્તલબેન અંને એમના કરેલા કાર્યો વિશે જોયુ તો ખરેખર ખુબ આનંદ થયો અંતરથી આશિર્વાદ👏
@zinabhaigujarati776521 сағат бұрын
Ben khub khub vandan❤❤❤
@govindbhaiboricha83194 ай бұрын
નારી તું નારાયણી શબ્દ મિત્તલ બહેન દ્વારા જીવન માં આચરણ કરાયો છે
@chavdabhikhabhaifromjamnag25574 ай бұрын
Ane...ane... Apni je atki atki ne puchhavani tarkib chhe. E adbhut chhe.. Karun vat pan haste modhe puchhi sako e apni visesta chhe. Dhanyavaad.......jalso podcast
@sagargajjar64 ай бұрын
ખૂબ જ હૃદય શ્પર્શ કરે તેવી અને અંદર થી હચમચાવી નાખે તેવી યાત્રા 🙏🙏🙏
@kamaldesai71684 ай бұрын
Vah Mittalben khub saras
@Millionairemahesh21 күн бұрын
મિત્તલ બેન અડધો જ એપિસોડ જોયો આંખમાં ઘણી વખત આંસુ આવી ગયા તમારી વાતોમાં એ લોકોનું દર્દ ચલો છલ છલકાય છે બેન તમે ઘણું સારું કામ કરી રહ્યા છો પરમાત્મા તમને ઘણી શક્તિ આપે
@dipavyas64924 ай бұрын
She is such a great inspiration ❤...Somebody must make a gujarati film on her life and journey..
@jalsopodcasts4 ай бұрын
Very True
@gadhavihitendra82643 ай бұрын
આપના આ પોડકાસ્ટ ઉપર વિચરતી જાતિ માટે કામ કરતી વ્યક્તિઓ માં શ્રી જોરાવરસિંહ જાદવ તેમજ શ્રીમતી આદરણીય મિતલબેન પટેલ ને એક બેઠકે જ સાંભળી ત્રીજો પોડકાસ્ટ શ્રી રાજભા ગઢવી નો જોયો ત્રણેય માં એક સમાનતા છેવાડાનાં માણસો ની પીડા અને તેના પડકાર માટે સમાજ ની ફરજ નું ભાન કરાવતું પ્રસારણ અદભુત રહ્યું છે આપના વિષય પસંદગી ને અભિનંદન તેમજ ત્રણેય મહાનુભાવ ને સત સત વંદન .
@ograge4 ай бұрын
Inspirational ❤
@jigarasodiya76374 ай бұрын
Bau sars Pelu aevu podcast che je aakhu sabhdyu
@Kirtan_Patadiya3 күн бұрын
I like it 👌
@urvashiprajapati64064 ай бұрын
આ સાંભળીને કેટલીવાર આંખો ભીની થઈ. મિત્તલ બેનને સોશિયલ મીડિયા પર ફોલો કરુ છું. પણ આ બધું ડિટેઈલ મા સાંભળીને હ્રદય હચમચી ગયું
@@jalsopodcasts mane pan avu badhi samajdarini vartao,, vato,, jivan atisay game chhe... Sabdo ochha pade. K a kai pratibha hase j bija mate atlu kam kari sake chhe.. Adbhut chhe .
@mostimp86374 ай бұрын
Commendable job.🙏🙏
@rinkudave19764 ай бұрын
Arbhut❤❤❤
@abhaypatel93804 ай бұрын
હું તો કહું છું હજુ તમે ત્રણ કલાક અને ચાર કલાક લાંબા પોડકાસ્ટ બનાવો અમે સાંભળવા માટે તૈયાર છીએ.
@maheshrathwa37634 ай бұрын
Very Nice ❤
@jalsopodcasts4 ай бұрын
Thank You
@rohitmehul27284 ай бұрын
Khoob saras
@jalsopodcasts4 ай бұрын
આપ નો આભાર
@acardanatalbihribajpaigadh13614 ай бұрын
Nice
@ilamehta1580Ай бұрын
Zee tv per jagriti sirial avechhe,chita samuday vishe josho
@KamlesRathod-r7n3 ай бұрын
જય મહારાણા પ્રતાપ
@pallavikuliya4 ай бұрын
She is an Inspiration! ❤
@VipulPatel-n2n26 күн бұрын
ફિલ્મ બનવી જોઇએ મીતલ બેન ઉપર ઑસકર એવોર્ડ મળે ફિલ્મ ને
@drpayalbarvadiya4 ай бұрын
❤🥺
@chemlit.kamilravip.d.96404 ай бұрын
❤
@vaishalisheth80904 ай бұрын
આઁખ માં પાણી આવી ગયા.
@Ranjitsinhvaghela074 ай бұрын
🥺🙏
@RathvaGitaben3 ай бұрын
chhatarpur ma rath vistar ma mp bordar mital ben tame Avo garibi che
@maheshpatel20052 күн бұрын
Viraangna
@nikunjpatel72984 ай бұрын
VMSS n mittal ben you are doing amazing job also naishad bhai very good call to bring her on podcast .. hu mittal ben ne bau varso thi follow karu chu and hu pan kyak nano to nano but emna sara kamo na funds ma part rayo chu and e vaat mu mane bau j proud che also adding to it mittal ben and VMSS vrudhh matao or person ne monthly rashan aapvanu kaam pan kare che if anyone wants to join also for child warfare and education i wish emne aa vat par pan lighten up karyu hot but its ok .. whtever ur doing just amazing keep it may god blessed you both VMSS and Jalso podcast 🙏🙏🙏👌