Рет қаралды 228
સમસ્ત ડોભાડા ગામ ધ્વારા આયોજિત ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા સભર શ્રીમદ્ભાગવત કથા ...
કથા વક્તા: પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દાદા ધરમપુર
કથા તારીખ: 07 થી 13 જાન્યુઆરી 2025
કથા સમય: સવારે 9 થી 12:45 સુધી
કથા નિમંત્રક: સમસ્ત ડોભાડા ગામ
કથા સ્થળ: શ્રી એસ .એસ.વાઘેલા હાઈસ્કૂલ ના મેદાન માં, ડોભાડા .તા .વડાલી ,જી ,સાબરકાંઠા
સમગ્ર કથા નું લાઈવ પ્રસારણ નિહાળો Sharadbhai vyas Official KZbin channel પર
#trending #viralvideo #katha #bhagwatkatha #livekatha #surat #dharampur #gujarat #hindu #religion #sanatandharma #wisdom #spiritual