Рет қаралды 10,293
લોલણગઢ મીનારો આશરે ૪૦૦ વર્ષ જુનો મીનારો સે
ભાવનગર: વલભીપુર તાલુકાનાં લોલીયાણા ગામે આવેલ મીનારો આશરે ૪૦૦ વર્ષ જુનો હોવાનું મનાય છે. અને આ મીનાર નો ઇતીહાસ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની લોકધારની અંદર આ મીનારાનો ઉલ્લેખ ભાઇ-બહેનનાં અમર પ્રેમની ગાથા સાથે સાંકળી લેવા સાથે વર્ણન કરેલ છે કે, આ લોલીયાણા ગામની સુખી ઘરની દિકરી હતી. અને કુટુંબમાં ભાઇ ને તેની લાડકી બહેન ઉપર અપાર હેત અને પ્રેમ હતો. અને તેની બહેન ને ઉમરાળા તાલુકાનાં પીપરાળી ગામે પરણાવામાં આવી હતી. અને તે ગામે પણ મીનારો બનાવ્યો હતો
અલબત્ત, ઈતિહાસ બાબતે ભલે મતમંતાતંર પ્રવતમાન છે. છતાં આજની તારીખે ઈતિહાસનો મૂક સાક્ષી સમાન ઉભેલો ઐતિહાસીક મીનારાના ૨૦૦૧ ની સાલમાં આવેલા ભૂંકપનાં કારણે કાંગરા ખરવા લાગ્યા હતાં. પરંતુ ભારતીય પુરાતન વિભાગ દ્વારા સમય સર તેની જરૂરી માવજત કરતા અડીખમ ઉભો છે. અને ત્યારબાદ આ મીનારા ને આક્રોલોજીક વિભાગે આરક્ષીત જાહેર કરવામાં આવેલ છે.
#travelvlog #vlog #history #historical #travel #traveling #travelvlog #gujarati #gujarativlogger #trading #travelworld #blogger #blog #gujratifamily #gujrat #trending #viralvideo #villagelife #viralvideo #trend #viralvideos