પ્રાપ્ત રજા શિક્ષકો ને કેટલી જમા હોય તો એલટીસી મા જઈ અને રજા નું રોકડમાં રૂપાંતર મેળવી શકે??
@ashasumera25584 ай бұрын
Mara husband bank employee chhe ane amne atyar sudhi ma kyarey ltc lidhu nathi khali rokad raja rupantar lidhu chhe ..hu 2020-23 (dec-2024) no labh leva mangu chhu to mara husband ni ticket na paisa mali sake? Bank employee government employees ganay?
@ShreyashDabar4 ай бұрын
कई bank?
@sciencegrupstd86452 ай бұрын
LTC NO BLOK HAMNA KYA THI KYA SUDHINO 6
@aryachitroda325910 ай бұрын
Medical Reimursement bil babat ma medical allowance kevi rite count thay te ni kankari aapava namra vinati
@ShreyashDabar10 ай бұрын
kzbin.info/www/bejne/bn_MiYWMj9B6abs
@ishwardesai3811Ай бұрын
એલટીસી માં ત્રણ બાળકો હોય તો લાભ મળે છે
@bharatbhaijarsaniya67593 ай бұрын
એલ.ટી.સી બ્લોક 2024/2027 નો બ્લોક માટે નો નવો પરિપત્ર મોકલો
@nayananitawane253910 ай бұрын
આ વિષય પર થોડો deep માં vedio બનાવશો please
@nayananitawane253910 ай бұрын
મારે પ્રાપ્ત રજા જમાં છે અને સમજો l.t.c.(ફરવા જવું નથી) તો શું મને પ્રાપ્ત રજા મૂકી ઘરે રહીને.l.t.c. રોકળમાં મળી શકે..? તેના માટે. શું કરવાનું..l.r.c.( ફરવા ગયા વગર) નો લાભ મળે
@ShreyashDabar10 ай бұрын
પહેલા એવું હતું પણ હવે ફરવા જાઓ તો j રોકડ રૂપાંતર મળે. અને જમા હોય તો રહેવા દો retirement વખતે તમને 300 રજા પગાર મળશે એમાં ગણાઈ જશે
@mehulpatel94138 ай бұрын
Hello sir Mai ltc માન્ય ટૂર માંથી જમ્મુ કાશ્મીર ટૂર કરી તોહ તાલુકા માંથી એવું કહે છે કે આ બિલ પાસ ના થાય ટ્રેન કે બસ માંથી જે ઓછું હોય તે મળે પણ જ્યાં ટ્રેન સક્ય ના હોય તોહ ltc માન્ય ટૂર બસ માં જવાનો મતલબ સુ?
@ShreyashDabar8 ай бұрын
તાલુકા માં બધે આવું છે કોઈ નિયમ su છે કોઈ કહેવા તૈયાર નથી
@hareshpatel570610 ай бұрын
20 રજા મેડિકલ માંથી ઉધરે શિક્ષકને મળે j છે
@ShreyashDabar10 ай бұрын
Recovery થશે. Only earned leave હોય પ્રાપ્ત રજા નું જ રોકડ રૂપાંતર થાય
@kbchaudhary10 ай бұрын
@@ShreyashDabarએવો પરિપત્ર માં ઉલ્લેખ હોય તો જણાવશો.
@ShreyashDabar10 ай бұрын
મુલકી સેવા માં પ્રાપ્ત રજા નું રોકડ રૂપાંતર એવું સ્પષ્ટ છે. બીજી અન્ય કોઈ રજા No ઉલ્લેખ નથી.