વેકેશનમાં આપણા વિષયની તાલીમ લીધી હોય કેવી રજાઓ ભેગી થઈ હોય તો તેની ગણતરી મેડિકલ રજા તરીકે ભોગવી શકાય
@manojsinhjsindhav3732 Жыл бұрын
ખુબ જ સુંદર માહિતી 👌
@tadvidharmendrav9839 Жыл бұрын
Good work saheb
@bhrajpoot272 Жыл бұрын
Good information.....
@hajrasarodi2669 Жыл бұрын
Very good👍
@ansh31518 Жыл бұрын
Nic info sir
@rajendratamse20956 ай бұрын
Very nice information.
@miteshkumarchaudhari1721 Жыл бұрын
Good
@Dhyaniprajapati Жыл бұрын
ખૂબ સરસ માહિતી
@Vkbadshah-wu2gw Жыл бұрын
Retirement થાય તો કર્મચારી ને કયા કયા લાભો થતાં કયા પૈસા મળે છે એ જણાવો
@minaxiparikh31557 ай бұрын
Mare jobna 35 yers pura thaya6..hu swechhik retirement leva ni 6u to mne ? Rajano pagar malva patra 6... please
@jasminvhora7938 Жыл бұрын
એક વર્ષમાં કેટલી રજા જમા થાય છે?
@daxathakkar67054 ай бұрын
આનો પરિપત્ર ગુજરાતીમાં જોઈએ છે
@bhadreshprajapati7231 Жыл бұрын
300 રજા રોકડ રૂપાંતરમા શિક્ષકોને પ્રાપ્ત રજા નું રોકડમાં રૂપાંતર બાબતનો તા. 15.1.2010 નો ઠરાવ હોય તો મોકલવા વિનંતી છે...
@iqrazonecommerce6126 Жыл бұрын
ગ્રાન્ટેડ શાળાઓ માટે પણ આજ નિયમ લાગૂ પડે?
@ShreyashDabar Жыл бұрын
Yes
@ssaalvani8 ай бұрын
Teacher sivai na staff mate mahiti aapva vinanti
@harshadesani5229 Жыл бұрын
ફિક્સ પગારદાર કર્મચારી ને રજા રોકડ મળી શકે?
@ShreyashDabar Жыл бұрын
No
@shantilalkasundra47266 ай бұрын
nps માં 300 રજાનું રોકડ માં રૂપાંતર મળે ???
@parasotambhaichawada4149 Жыл бұрын
એક વર્ષમાં વધારેમાં વધારે કેટલી પ્રાપ્ત રજા ભોગવી સકાય
@ShreyashDabar Жыл бұрын
શિક્ષકો vacational कर्मचारी હોવાથી प्राप्त raja malti નથી.
@rajendratamse20956 ай бұрын
હું ગ્રાન્ટેડ શાળા નો કર્મચારી છું અને છેલ્લા 28 વર્ષથી નોકરી કરું છું મારી વસ્તી ગણતરીની પ્રાપ્ત રજા તરીકે જમા છે જે રજા મારી ખુટ તિ 300 રજામાં ઉમેરી શકાય?
@rajendratrivedi13725 ай бұрын
ઇન્ચાર્જ આચાર્ય ને માધ્યમિકમાં વેકેશન માં કામગીરી માટે કેવા પ્રકારની રજા જમા થાય/મળે
@ShreyashDabar4 ай бұрын
30 prapt raja male
@rajendratrivedi13724 ай бұрын
@@ShreyashDabar 🙏🙏
@Mannprajapati619 Жыл бұрын
૩૦૦ રજા ફરજિયાત જોઈએ? ૩૦૦ થી ઓછી રજા થાય તો રોકડ રૂપાંતર મળે?
@ShreyashDabar Жыл бұрын
હા ઓછી જેટલી હોય એટલી રજાનું મળે. પણ વધુમા વધુ ૩૦૦ નું મળે.
@Mannprajapati619 Жыл бұрын
@@ShreyashDabar Thank you
@mitaljadav22852 ай бұрын
NPS ma male ke nhi
@ShreyashDabar2 ай бұрын
મળે
@mitaljadav22852 ай бұрын
Thanks ખૂબ સરસ માહિતી આપી
@bharkundaprischool Жыл бұрын
May 2023 માં retire થવાનું હોય અને કોઈ કારણસર એના મહિના પેલા જો મેડિકલ રજા મૂકવી પડે તો મૂકી શકાય કે નહીં? જો ફાઇલ આગળ મોકલી દીધી હોય પણ આકસ્મિક રજા મૂકવી પડે તો મળે?
@ShreyashDabar Жыл бұрын
મુકાય
@bharkundaprischool Жыл бұрын
@@ShreyashDabar OK thank you sir
@rajendratamse20956 ай бұрын
હાલમાં હું ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું મારી રૂપાંતરીત રજા 267 અને તેમાં તે માટે 30 રજા ખૂટે છે.. વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી કરી હોવાથી મારી 28 રજા જમા છે આ હક રજા ખૂટતી રજા મા ઉમેરી શકાય સાહેબ.. જો હા તો.. તેનો જીઆર ઠરાવ મોકલી આપવા નમ્ર વિનંતી..
@ShreyashDabar6 ай бұрын
ઉમેરાઈ જશે
@rajendratrivedi13725 ай бұрын
yes
@prafultrivedi3814 Жыл бұрын
હાલમાં હું મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યો છું મારે નિવૃત્ત થવાનો ૧ માસ બાકી છે. તો ૩૦૦ રજા ના રોકડમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકાય કે કેમ? મારો બેઝિક પગાર રૂ. ૮૧૨૦૦/- છે અને મોંઘવારી ૩૪% ચાલુ છે તો અરજી કરી શકાય