મેલી રે ગોદડી ગુરુ મારા ધોય દેજો || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ કિર્તન || કષ્ટભંજન કિર્તન

  Рет қаралды 73,297

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

Жыл бұрын

અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
_____________ કિર્તન _________________
મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
ઉજળી કરી તો બતાવો રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
કંયાથી રે પવનદેવ પધાર્યા રે
કંયાથી આવ્યા જળ પાણી રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
આકાશ માંથી પવનદેવ પધાર્યા રે
ઓતરા ના આવ્યા જળ પાણી રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
કોણે રે આપી રે તમને ગોદડી રે
કોણે કર્યા એના મુલ રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
બ્રહ્માજીએ આપી અમને ગોદડી રે
વિષ્ણુ એ કર્યા એના મુલ રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
શિવજી એ સીવી અમારી ગોદડી રે
નો આવ્યો ટાંકો કે ટેભો રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
ઉંડા રે કુવા મુખ સાંકડા રે
નવ નેજા પાણી ભરાઈ રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
બપૈયા પીયુ પીયુ જાય છે રે
નુગરા પીધા વિના જાય રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
ઉના રે ઉકળતા પાણી મેલ્યા રે
એમાં ઓરયા છે મગ રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
બપૈયા ચણી ચણી જાય છે રે
નુગરા ચણયા વિના જાય રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
ઉના રે ઉકળતા તેલ મેલ્યા રે
ન ઉગ્યા સૂરજ કે ચાંદો રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
આજે ગીતા ના જ્ઞાન ગુરુએ આપ્યા રે
ભકતો એ કર્યા રસપાન રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
મહેતા નરસિંહના સ્વામી શામળા રે
મીરાં બાઇ ના ગીરધર ગોપાળ રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે
ઉજળી કરી તો બતાવો રે મેલી રે ગોદડી રે ગુરુ મારા ધોય દેજો રે

Пікірлер: 25
@sdahir7879
@sdahir7879 3 ай бұрын
ખુબ સરસ નૈનાબેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 3 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 ай бұрын
જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ ગાવશો બેનો ખુબખુબ ધન્યવાદ અમો સવાર મા સાંભળવા ની આદત પડીગઇછે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@jaygautamjaygohel-gj8kn
@jaygautamjaygohel-gj8kn Жыл бұрын
💮💮💮💮જય શ્રી કૃષ્ણ,💮💮💮💮
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Жыл бұрын
હંસાબેન ધારુકા નું કીર્તન છે એ મારા નંણદના સાસુ છે ખૂબ સરસ 👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
હશે બેન
@devendrapanchal8361
@devendrapanchal8361 Жыл бұрын
​ 3:02 @@user-xo9ef1pj7c 2:57
@devangchavda6430
@devangchavda6430 Жыл бұрын
K@@user-xo9ef1pj7c
@hareshbharwad798
@hareshbharwad798 7 ай бұрын
જય હો બેન ખૂબ ખૂબ ધન્યવાદ જય ગુરુદેવ સીતારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ હરેશભાઈ જય ગુરુદેવ જય સીતારામ
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 Жыл бұрын
Very very good
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ
@deepakbadreshiya6080
@deepakbadreshiya6080 Жыл бұрын
Jay gurudev 🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ
@JaydevsinhParmar-jj4lg
@JaydevsinhParmar-jj4lg Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ‌🙏🙏🙏🙏
@pravinchavda1989
@pravinchavda1989 Жыл бұрын
Sarsa didi
@pravinchavda1989
@pravinchavda1989 Жыл бұрын
Didi siv parvti na vivah nu kirt gayne moklone
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દીદી હા ચોક્કસ અમે ગાય ને મુકશુ
@rambharosedas
@rambharosedas Жыл бұрын
સરસ, યુટ્યુબ ચેનલ રામભરોસે દાસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય સીયારામ
@mishti_trivedi
@mishti_trivedi Жыл бұрын
લાડવાની દીકરીમા કયનધટે હુ લાડવાની વોવછુ નયના બેન મને સરસ ભજન મોકલજો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Жыл бұрын
હું પણ લાડવા ની વોવ જ છું બેન
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 488 М.
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 8 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,1 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 488 М.