જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ખૂબ જ સુંદર સત્સંગ ની વાતો સંભળાવી ખૂબ ખૂબ ધન્ય થઈ ગઈ ખૂબ સત્સંગ માં તરબોળ કરી દીધા ખૂબ ખૂબ ધન્યવાદ. આવાં સુંદર સત્સંગ સંભળાવતા રહે જો ખૂબ પ્રગતિ કરો 👍🌹👌🥀🙏🥀 રતનબેન ના રાધે રાધે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી રતન બેન તમારી શુભેચ્છા સાથ સહકાર સદાય અમારી સાથે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય શ્રી કૃષ્ણ
@nandinijoshi47006 ай бұрын
જય ગુરુદેવ બાં તમારા ગુરુદેવ ના આશીર્વાદ તમારા શબ્દો માં ઝળહળે છે બાં તમો ને કોટિ કોટિ વંદન
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ નંદિનીબેન જય દ્વારકાધીશ જય ગુરુદેવ
@vipulmakwana2870 Жыл бұрын
Khub j sras 6 👌 kantaba no satsang❤❤❤❤❤🎉🎉aatma thi parmatma sudhi phochi jay arvo 6❤❤❤❤❤❤❤❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ વિપુલ ભાઈ જય સતગુરૂ દેવ
@JayshreebaJadeja-nh6lt3 ай бұрын
બહુ સરસ સમજાવ્યું બધી ખબર હોવા છતાં ભૂલી જવાય છે ભગવાન આપણને સત બુદ્ધિ આપે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા3 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય સદગુરુ દેવ
@hareshbharwad7984 ай бұрын
ખુબ સરસ બા તમારા સત્સંગમાં મજા આવી આવોને આવો સત્સંગ મોકલ તારે જો જય ગુરુદેવ સીતારામ સીતારામ માં ❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા4 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ હરેશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સીતારામ
@jitendrasidhpura4981 Жыл бұрын
ખૂબ સરસ બા તમે સમજાવ્યું મને બવ ગમ્યું 👌👌👌👏👏👏👏👏👏👏
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન
@kusumbenvekariya534 Жыл бұрын
Very nice kantamasi khub sundar vanl sabhalavi satsang ni jay shri krishna badhaj ne radhe radhe shyam
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ માસી ખૂબ જ સરસ
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@vishnubhaichaudhari3536 Жыл бұрын
Good. Good. Shat. Shang. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Gandhinagar good 👍👍