જોરદાર હોટેલ,જોરદાર મેનુ અને એનાથી પણ જોરદાર છે પ્રભાત કાકા...સમયના પાક્કા પાબંદ...સમય પહેલા અને સમય પછી ગમે તે મોટા રાજકીય માણસ આવે નિયમ એટલે નિયમ.
@Indian_Being_Honest_6 ай бұрын
Excellent 👍🏻
@jitendrasoni84564 жыл бұрын
વાહ કમલેશભાઈ અમારા ગામ ની મોજ કરાવી ધંધુકા પાસે રાણપુર મારૂ ગામ છે આભાર કમલેશભાઈ અને રાજભા
@ushaparmar6894 жыл бұрын
Ran pur na bhjiya fafda jalebi ne penda bhujiya fine ave6 Ani j baju ma minapur gam avyu6
@ankitsutariya4055 ай бұрын
@@ushaparmar689hii
@patelpankajkumarlaxmanbhai37393 жыл бұрын
ખૂબ સારા ફૂડ બ્લોગરના વિડીયો જોયા....પણ આ હોટલના તોલે કોઈ નય .....અદ્ભૂત
@vipulrathod93503 жыл бұрын
અમારા ગામ ધંધુકા બાજુ નો વિડિઓ છે. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ અનેય તેમ ની ટીમ ને.
@ashvingadhavi81953 жыл бұрын
Hu to jarur jais atyar sudhi no tamaro best video I m foodie
@nimishaprajapati53733 жыл бұрын
મેં પણ લીધી છે મુલાકાત આ જગ્યા ની ..ખૂબ જ સરસ છે અહી નું જમવાનું ..👍👍
@devendrajadeja38513 жыл бұрын
Good
@sbkomedi31233 жыл бұрын
મને તો એ વાત સાંભળી ને મજા આવી કે હોટલ ના મેનેજર એમ બોલ્યાં કે મેનેજ હું સુ રસોયો હું સુ અને વેટર પણ હું સુ એ બવ સરસ લાગ્યું 🙏🙏🙏
@anandgajjar6804 жыл бұрын
વાહ કમલેશ ભાઈ ખૂબ સરસ વીડિયો બનાવ્યો અને આવી હોટલ ની જાણકારી આપવા બદલ ધન્ય વાદ🙏🙏🙏🙏
@anilsidhdhapura14853 жыл бұрын
વાહ કમલૈ ભાઈ ખૂબ સરસ વીડિયો અનિલ ભાઇ
@merubalas63303 жыл бұрын
સુપર વીડિયો કમલેશ ભાઈ
@themodernseneca3 жыл бұрын
Panch vastu j nathi malti khub saras. Kansa ma javanu khub saras. Organik vastu khub saras. Pn aluminiuam ma cooking ekj vastu ma ferfar jaruri 6
@prabhatsinhsolanki84223 жыл бұрын
પિતલ ના તપેલા આવીગયા ભાઇ કલાય કરવી પડે સે
@abbasibhaialigadh59833 жыл бұрын
wah prabhatsinh wah
@Minal-sg6of4 жыл бұрын
Wah aavi restaurant me Nathi joi badha shak ekdam mast lagta hata kharekhar savar savar ma jamvanu man thai gayu nice video thank you kamlesh Bhai sharing this video
@ilashah6951 Жыл бұрын
Wah Wah very good program and food 👌 👏
@rinkalpatel638111 ай бұрын
Superb organic test ame jamya chia very testfull
@jaydipsinhparmar74894 жыл бұрын
Jay maa meladi.kamleshbhai
@dashrathrmakwana41002 жыл бұрын
જય મા મેલડી. ગામ ઉતેલિયા. દશરથ આર મકવાણા🙏🙏🙏🙏🙏🙏🙏
@harsham87393 жыл бұрын
Very nice video...👌👌👌
@soyabbhohariya94274 жыл бұрын
Aaya baki amara dhandhuka bhal ma ha moj ha
@KACCool0014 жыл бұрын
અદ્ભૂત વાનગીઓ. સરસ શોધ્યું. 👍
@mehuljoshi62953 жыл бұрын
SUPER DHANDHUKA BEST RESTORANT 👍
@atulimakvana10923 жыл бұрын
એકદમ જ અલગ , ધન્યવાદ , નવી વાનગીઓ શોધવા બદલ.
@raviramdevthala44993 жыл бұрын
ખુબ જ સુંદર વાનગી છે, ચોક્કસ લાભ લેશુ. ઉમદા વિચાર છે હોટલવાળા સાહેબ નો.. બઉ મસ્ત
@bhaskarpatel44144 жыл бұрын
વાહ કમલેશ ભાઈ આજે તો મોજ આવી ગઈ કાંસા ની થાળી માં
@NoorKhan-ih1be3 жыл бұрын
Address Aap Jo
@Mishricreators4 жыл бұрын
અરે યાર..1 દિવસ મોડું જાણવા મળ્યું...હું મહારાષ્ટ્ર થી છું ...અને ગઈ કાલે જ ધંધુકા થી રાત્રે 8:00 વાગે પસાર થયો..અને બિલકુલ જમવાનું શોધતા હતા..અને 6 મિત્રો હતા ને જમવાના શોખીન પણ હતા... જય ઉમિયા.. જય મોગલ.. જય મેલડી..
@ravibathwar79573 жыл бұрын
Bov moti bhul Kari bhai avjoo bhai Amara dhduka ma
@hemlatamandalia72613 жыл бұрын
Can u pls repeat regarding acidity. What shid we take to stop acidity .cannot hear you well in the videos.
@hemlatamandalia72613 жыл бұрын
Would love to come here someday when we are in india. Thank you for the video. 💕🙏
@dilipvadher57903 жыл бұрын
Khub tel hoy che
@saraswatibarot47273 жыл бұрын
@@hemlatamandalia7261 Kali mirch
@rupasayta3 жыл бұрын
Exotic food!Amazing variety NOVELTY
@pareshsathwara73583 жыл бұрын
વાહ ભાઈ તમારી રેસટોરનટ નુ નામ પણ સુપર છે અને દરેક વાનગીઓ પણ અલગ છે,,, ભાઈ ભાઈ
@bhachaufoodie54033 жыл бұрын
Very nice video bhai 👌👌👌😀
@chhayag.4342 жыл бұрын
कमलेश भाई आपके व्हिडिओ देखकर हम इतनी जगह पर कब और कैसे जाएगे ऐसा लगता है आप खाते रहते है हमे चिढाते रहते हो ये बात ठीक है जिसके नसीब होगा वो ही खाएगा धन्यवाद ऐसे भोजन देखकर हम आखो से ही तृप्त हो सकते है
વાહ દેશી ખાવા ની ઓર મોજ હોય.... કમલેશ ભાઈ.....જોય ને મોંમાં પાણી આવી જાય .. આવું જમવાનું....સુ વાત સે ......
@Geeta1810RB3 жыл бұрын
Woooooooooooooowww super cool bhai
@jesusesu45083 жыл бұрын
Video khub j saro che
@dishank043 жыл бұрын
Jay meldi maa jarurthi mulakat laisu tame as video banavine moma Pani lavi didhu
@PoojaKiDesiGujaratiRecipes4 жыл бұрын
વાહ,, મારૂં ધંધુકા ભાલ,, હું પણ ધંધુકાની છું અને મારી પણ રેસિપી ચેનલ છે 😊👍
@dajibhasolanki55824 жыл бұрын
મારુ પણ ધંધુકા છે.. હોટલ અમારી છે.આપ પણ ખૂબ સરસ ચેનલ ચલાવો છો..મને ગર્વ છે મારું ધંધુકા
@PoojaKiDesiGujaratiRecipes4 жыл бұрын
@@dajibhasolanki5582 Thank you so much,, એકવાર અમે જરૂર હોટેલની મુલાકાત લેશુ,, આભાર 😊👍🙏
@pareshkevadiya94704 жыл бұрын
Nice
@PoojaKiDesiGujaratiRecipes4 жыл бұрын
@@pareshkevadiya9470 આભાર 😊👍
@maheshmakwanaoficial53773 жыл бұрын
અમે અડવાલ ના 🙏🙏
@vahorasahenaj40683 жыл бұрын
વાહ ભાઈ જલશા છે જોય ને મોમા પાણી આવી જાય વાહ 👍👍👍🙏🌿🌹🌿🌷
@ShortEarthY3 жыл бұрын
હું પણ ધંધુકા થી છું અને મેં માં તું બવ જ મસ્ત જમવાનું આપે છે અને નવી નવી વાનગી પણ બનાવે છે જેનું નામ પણ નઇ સાંભળ્યું હોય
@kananpandya26644 жыл бұрын
Vah vah bahu j mast menu badha j shak supap 👌👌
@vishramgadhavi60933 жыл бұрын
Wah kamlesh bhai ha moj ha
@dharmesh.sumara73243 жыл бұрын
જય શ્રી મેલડી માઁ
@vijaypanchal76794 жыл бұрын
Very nice good kamlesh bhai.
@sankaliyakishan35084 жыл бұрын
Ha amara dhandhuka ni moj ha
@ushaparmar6894 жыл бұрын
Verry nice dhandhuka I mis u my child hood memory tya barf no good khava ni bhuj mja ave. Mary mashi nu gsm 6 ne ani baju nu barvala mara mama nu gam 6
@heenamehta37063 жыл бұрын
Wah bhai totally different and healthy food must visit thanks to you bhai
@mumbaifoodie31394 жыл бұрын
જય જલારામ બાપા 🙏🏻 જય માં ખોડીયાર જય માં મોગલ🙏🏻🙏🏻🙏🏻 સરસ છે વેરી different 👍🏻 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️
@crazyworld54343 жыл бұрын
હોટેલ માલિક ને ખૂબ અભિનંદન, નવા ટેસ્ટ કન્વીન્સ કરાવવા આ હરીફાઈ મા બહુ અઘરા છે
@prabhatsinhsolanki84222 жыл бұрын
થૅન્ક્સ ભાઇ
@kidscartoonsstory40534 жыл бұрын
Kamlesh bhai to or moj karave che
@umatrivedi78084 жыл бұрын
Kamlesh omg you are giving Justice to the desi food I'm missing this desi food Jai Mataji 🙏
@umatrivedi78083 жыл бұрын
🙏
@axaygajera48342 жыл бұрын
aa sav khotino 6 ...e key mara hath ni rasoi 6... sav khoto manas che e....kay b taste nti khava ma ...... sev tameta b bakwas che baki bija ni to vaat j java do
@vijaysolanki4854 жыл бұрын
Jordaar bhai moj aavigai
@Samaliya_nitin_13 жыл бұрын
Jay meldi maa🥰🙏
@prachishah25113 жыл бұрын
Supab kamlesh bhai thanks bhavu mast video batsviu
@bhargavsmotovlog40973 жыл бұрын
waah kamlesh bhai pani avi gya modhama
@monitapatel95834 жыл бұрын
Good morning. Organic khava nu wah khare khar khubaj saras kevay. Thank you kamlesh bhai for sharing and promoting traditional and organic food with traditional method. 😊😋🥘
@mandoravikramsinh64423 жыл бұрын
ખુબજ સરસ છે કમલેસભાઈ
@અનિલમકવાણા-દ9ન3 жыл бұрын
SABKO BHARPET BHOJAN MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV
@satishpandya12813 жыл бұрын
Your video is knowelge for our Gujarati food
@umaraniyajaimin26953 жыл бұрын
I am from Dhandhuka
@hiteshaahir66763 жыл бұрын
Wah super Duper 👌👌
@jagdishbhanushali9083 жыл бұрын
Ha moj ha kamlesh bhai👌👌👍
@hiteshaghedagajjar50773 жыл бұрын
Khubaj saras bhai
@kisha49764 жыл бұрын
કમલેશભાઈ આ હોટલ નો વિડીયો મને સૌથી વધારે વધારે પસંદ આવ્યો કારણ કે આ એકદમ નેચરલ વસ્તુઓ બનાવી છે.હું વધારે પસંદ કરું .
Never heard of certain vegetables,amazing varieties of vegetables and rotis👍👍👍🙏
@VishnuVishnu-mr3xx3 жыл бұрын
Nicea
@dharineezatakia88994 жыл бұрын
It's awesome VIDEO
@tileshtd3 жыл бұрын
Superb thanks for sharing it bhai sometime I will visit this pace kudos to u for showing such lovely places to eat 😀 Keep it up
@jigneshvora84944 жыл бұрын
Abhi tak ka best food hai
@kananpandya26644 жыл бұрын
Really Kamlesh bhai tame kik new hotel batavi tamaro khub khub Aabhar aa jagiya per chokkas javu padse special tamari puri team ane tamne jay mataji aje mast moj avi gai
@sureshparmar21353 жыл бұрын
Khajur kaju nu sak avu na bane khajur alag revijoy