અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય.જય યોગેશ્વર.
@takhabhaipadhiyar96563 жыл бұрын
પોપટભાઈ તમને તો ખુબ ખુબ અભિનંદન
@harshadtrivedi5003 жыл бұрын
પોપટભાઈ અભિનંદન
@m.k.rathod35192 жыл бұрын
Ben ...popatbhai isvare moklela farista chhe temna thaki tamne sahay Mali jase .popatbhaini Tim ane dan Deva vala no khub khub aabhar
@devthakor37883 жыл бұрын
પોપટભાઈ આહિર ખુબ ખુબ આભાર ભગવાન તમને ખુબ પ્રગતિ કરાવે
@અમરેલી2 жыл бұрын
ભગવાન જેવા લોકો આજે પણ છે ખુબ ખુબ આભાર
@sunitajoshi27712 жыл бұрын
Super thi uper tamaru kaam che tamaru popat bhai
@darmishtaravaliya84762 жыл бұрын
Khub shars
@gaurishinde74313 жыл бұрын
ચીમનભાઈ ના પરીવાર ને ખુબ ખુબ ઘનયવાદ
@parkarmaltiben44573 жыл бұрын
DIVA NI JYOT ETLE GROUP POPATBHAI JAYA ANDHARU TYA AJVADA KARE KHUB KHUBH ISWAR ASIRWAD AAPE EJ MARI PRATHNA
@mavjimaheshwari63563 жыл бұрын
પોપટભાઈ અને સમગ઼ ટીમ ને અભિનંદન શબ્દ તમારા માટે નાનો પડે પણ કળિયુગ મા નિસવાથૅ ભાવે મુશ્કેલ માનવીઓની મુલાકાત અને મદદગારી તમારા મા ઈશ્વરીય દશૅન છે .કાયમી બધીજ શુભેચ્છાઓ
@bhaveshmaheta15013 жыл бұрын
પુનીતા બેન ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻 ભગવાન તમને ખુબ આગળ વધારે બસ આવી રીતે બધા ની મદદ કરતા રહો 🙏🏻 પોપટભાઈ તમને વંદન 🙏🏻
ભગવાન તમારી સાથેજ છે. મરીજોડે પણ ભગવાન જેવા ભી સે ટેભી લોકોએ મારા પતિનું જીવન બચાવી આપ્યું પોતાનું બધુજ વેચીને મરભી લોકોએ મારા પતિને મરેલો બેઠો કર્યું પોપટ ભાઈ ભગવાન તમને પા આવી તાકાત આપેસે
@RajuRaju-ue9ey2 жыл бұрын
અમારી જોડતો કંઇજ નોહતી રોજ લાવીને રોજ ખાતા તેના પણ મારા પતિનું એક્સીડન્ટ થયું ટેમાબહિજ મોટો ખર્ચો આવ્યું પણ તેખરચો મારા ભાઈ એ તેના જોડે જે પણ હતું તે બઘું તેના જીજાજી ના દવામાં બધુજ આપિદિધુ એટ લે હું તમારા વિડિયો જોવું છું તો તરત મારો ભાઈ યાદ આવી જાય છે અને હલ માં પણ મારા પતિ ખુબજ બીમારવથય છે તો હવેતો અમારાથી જે કંઈ થાય તે કરીએ છે મારા ભાઈ ને વારમ વાર ના કહેવાય
@anandgadhavi8822 жыл бұрын
જય માતાજી
@bharatsarvaiya88303 жыл бұрын
ખુબ. ખુબ ાઅભિનદન. પોપટભાઇ 🚩🙏🚩
@shaileshvekariya11243 ай бұрын
પોપટભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો❤
@kiranlathiya53813 ай бұрын
ઠુમ્મર પરિવાર નો ફોન મોકલશો તો અમે પણ પ્રયત્ન કરીશું
@ShaktisinhVaghela-mi1tq3 ай бұрын
બેન માફ કરજો આવુ થવાનુ કારણ આપ જાણતા હશે તમારા પતિ ની કમાણી કરવા માં ભુલ કરી હશે ભગવાન ને પ્રાર્થના કરો તો માફ કરે
@Maheshbagodariya3 жыл бұрын
ભાઈ આપણૉ એક રસ્તો બંધ થાય છે ને ભગવાન 100 રસ્તા ખોલી દે છે ખુબ આભાર
@vasantpatel76233 жыл бұрын
Well done Popatbhai, very nice work from you.
@KusumJadav-cu4uv3 ай бұрын
અતુલભાઈ. કામ તો કરવું પડે કોઈ નો આશરો ના લેવાય
@જયમોમાઈજયમોમાઈ-સ4હ3 ай бұрын
Barabar che
@geetabengangani25283 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ
@mitulkotecha94383 жыл бұрын
God is great samay samay nu maan 6e atyare loko swarthi 6e kharo manas e j 6e je kharab samay ma kaam ma aave...aa kisso khub emotional 6e.....bhagwan aa loko nu jaldi saaru kare evi prathana....
@deepaklad10033 жыл бұрын
Aaje koeine kharab samay vakhate madat karvi ae aapda maa bapna Sanskar kahevay aaj rite tamari mansaei jalvi rakhjo aaje tame jene madat Kari aemno ashirwad to malshej sathe ishwarpan Aapdane joei rahiyache aapde aapdi pharaj bajavi ae bahuj moti vat che jai chamundama deepak savji lad parivarna jayshree krishna
@naranbhaikathiriya68582 жыл бұрын
ઈસ વીસવાસ અને હીમત થી માણસ જીવંત રહે ખેડૂતપોતાના ખેતરમાં મજૂરી જેટલોનફો નથી મળતો સતા તેમના બાળકો ડોક્ટર વકીલ બની જાય કોઇપણ પ્રકારના ધંધામાં શરમ નથી
@kiranlathiya53813 ай бұрын
ઠુમ્મર પરિવાર નું એડ્રેસ આપો
@modicareappositiveamrutpra37413 жыл бұрын
Abhinandan popatlal🙏🙏🙏
@bhaveshmetalia54243 жыл бұрын
પોપટ ભાઈ અને પુનિતા બેન ને ખુબ ખુબ ધન્યવાદ 🙏
@yasermemon62752 жыл бұрын
Allah tmane Bov aapse tmeaek rupiyo apsoto dasrupiya apse Ainu karanchee koyna dukhma bhag Leo ae isvar ne bahu gmechee
@jashvantbhaimakwana93633 ай бұрын
Dadi mari halat tamara jevi sey Pun bhagvan uper vishwas rakho Himmat na haro
@yashpatel49512 ай бұрын
ફૂલ જેવી દિકરી છે જેની યથા શકિત પ્રમાણે મદદ કરો ભાઈ દિકરી ને આપો તે મહા પુણ્ય છે મદદ કરવી તે શરમ ની વાત ન કેવાય જય માતાજી
@dhansukhgadhavi3 ай бұрын
સાંત્વના થી નવું આશા કિરણ , શાલીનતા થી હૈયાં ના ઉડાણથી વાત કરી એનું શુભ ફળ મળશે.આખી ટીમ વર્ક ને ધન્યવાદ. નમસ્તે ❤❤❤
@mahendrathakor69123 жыл бұрын
पोपट भाई tam ne koti koti naman🙏 bhagva gani शक्ति ape🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@kamleshvyas40483 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં 🙏 બાપા સીતારામ 🙏
@nimbarkhirenkumar12263 жыл бұрын
Very good helpful work. Very good seva karya by your foundation. I learnt lesson, simple, religious life is better than hi fi life. Simple life bajra roti is better than sweet thal.
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@jakeyrathod19482 жыл бұрын
Popatbhai Tamara video khub J sars Lage chhe Ane ankh maa aasu pan AVI Jaye chhe bane tetli madad Karjo garib Manaso Ni Dil thi dhanyavad karu chhu tamne hu ek maa na aansu Luchava badal 🙏🙏🙏🙏🙏
@GURU-u6z2 жыл бұрын
નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ.
@RajeshPatel-hp7cb3 жыл бұрын
Aa team sathe jodaine kam karnara sau bhai bahenone vandan..Ram Ram 🙏
@imranmemon17133 жыл бұрын
ALLAH MAARA BEHEN TAMARI BDDHI MUSHKELI DOOR KARE😭
@manishanamasha98483 ай бұрын
ધન્યવાદ પોપટભાઈ તમારો... ભગવાન તમને સો વર્ષ ના કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના
@vaghelabipin64033 жыл бұрын
પુનીતા બહેન પટેલ ના પરીવાર નો ખુબ ખુબ આભાર હંમેશા ભગવાન સુખી રાખે પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@rahulpatthar7173 жыл бұрын
punita ben khub khub aabhar ben👌
@rahulpatthar7173 жыл бұрын
va popat bhai
@dhangauripandit6522 жыл бұрын
8i⁷⁸
@heerakunellu71542 жыл бұрын
@@dhangauripandit652 k.
@લીલાબેનકાચા Жыл бұрын
જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ખુબ ખુબ આભાર મદદરૂપ થયા 👌👌🙏🙏
@kamleshpatel46803 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@goldencareeracademyvadodar38853 жыл бұрын
પુનિતાબેન તમારું હ્રદય ખૂબ સારું છે...ખૂબ સરસ કામ કર્યુ દેશ થી દુર રહીને પણ
@gauripariawala88362 жыл бұрын
Great job Sir 👍👌 May God Bless you 🙏🙏
@sangitabenhasmukhkumar55393 ай бұрын
Thank you very much. This is very good task and an example for society. I like all the best try of Popatbhai Foundation. God may give strength to fight against the situation of this type of all families who are in difficulty. Best efforts.
@anandgadhavi8822 жыл бұрын
જય ઠાકર
@kishorvaghela25973 жыл бұрын
પટેલ સમાજ ધ્યાન આપે
@parimal95113 ай бұрын
આ સેવાભાવી સંસ્થા નું એડ્રેસ આપવા વિનંતી છે
@maheshbhaiprajapati44344 ай бұрын
આવા પરિવારો ગણાય હોય સે જે ખૂબ દયનીય પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હોય સે ભગવાન આ પરિવાર ને ખૂબ સહાય કરે જય શ્રી કિષ્ણ
@hashmukhashmuk56203 жыл бұрын
Gret bro popatbhai vandn se tamne Tim ne jay ho
@pravinkumarjoshi47363 ай бұрын
ખુબ જ સુંદર કામ કર્યું છે
@vaghelabipin64033 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઈ ફાઉન્ડેશન ઓલ ટીમ નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@bhogilalthakkar77703 жыл бұрын
ખુબ સરસ
@babuchawda56653 жыл бұрын
Popatbhai foundation...Best work 👌
@jatinjoshi75332 жыл бұрын
👌👌👌👌🙏🙏
@sheilavisavadia32172 жыл бұрын
Thank you … respect 🙏🙏
@punambhaiparmar99352 жыл бұрын
આભાર 🙏🙏🙏🙏❤️🙏🙏
@jayshreebrahmbhatt68913 ай бұрын
Wah bhai tmestas kam kro cho bhgvan tmne sukhiya kre tevi bapa pase prathna 👌👌👍
@hansrajbhaitanti3 ай бұрын
Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Popatbhai Charitable Foundation U tube channel for each & every, your this U tube channel viewers.
@Lalluanny2 жыл бұрын
Thanks!
@mahadev52513 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તમૅ આવી સારી લૉકૉ ની સૅવા કરૉ છૉ મારા મહાદેવ તમનૅ સૂખ સમરૂધી નૅ જાજી સંપતી આપૅ જય મહાદેવ
@govindsingh80393 жыл бұрын
Sir gujrati log bhot accheye hote h Popat bhai aap bhagvan ka Roop ho..
@NirupaMeravda-dt2sn4 ай бұрын
Jay shree Krishna popat Bhai 🙏🏻
@takhabhaipadhiyar96563 жыл бұрын
સમય સમય બલવાન હૈ નહીં કે પુરૂષ કાબે અર્જુન લુંટ્યો વહી ધનુષ વોહી બાણ.ઊમદા કામ કરે છે ટીમને અભિનંદન
@kamleshpatel46803 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@AshoksinhChauhan-g5e3 ай бұрын
જય યોગૈશવર ભાઈ મોટા
@mukeshpatel48963 ай бұрын
🙏🏻. અભિનંદન 🙏🏻
@kminat98023 ай бұрын
પોપટભાઈ બહુ સરસ જય માતાજી ભાઈ
@atulpatel36712 жыл бұрын
વાહ ભાઈ આવુ સદાય તત્પર રહો તમામ ટીમ ને સાથે તમને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@sovanchangod14803 жыл бұрын
पोपट भाई आपका परिवार को प्रभु बहुत आशीष दे
@sanjay-dq9pv3 жыл бұрын
God bless you all popat bhai team and Tarun bhai Happy
@sataprabharat77882 жыл бұрын
ખરેખર તો આ વીડિયો જોઈ શકાય તેમ નથી કારણ કે આ વીડિયો જોઈ આંખ માં થી આંસુ આવી જાય છે ભગવાન આવી તકલીફો કોઈ ને પણ ન આપે
@gaurishinde74313 жыл бұрын
ચીમનભાઈ પટેલ ને ઘનયવાદ
@radhe_Krishna_123452 ай бұрын
Bhai bhagvan tamaru saru kare
@mukeshtrivedi38193 ай бұрын
ખૂબ જ હ્રદય સ્પર્શી સત્ય ઘટના!
@brahmbhattila13573 ай бұрын
ખુબ સુંદર કામ કરે છે ભાઈ
@ashokpanchal46093 ай бұрын
Dhanyavad punitaben Ane popatbhai
@dharmeshkavaiya75143 жыл бұрын
God bless you all🙏🙏🙏
@mevadaramesh48173 ай бұрын
Susait karvanu aaj mostup hoy to sahkar aapo
@mavjivarsani9703 жыл бұрын
Popatbhai tame khub saru kam KARO Chho DHANYAVADBHAI