મોરારિબાપુ પર હુમલા મામલે પબુભા માણેકની પ્રથમ પ્રતિક્રિયા કહ્યું- જેને જે સમજવું હોય તે સમજે

  Рет қаралды 938,807

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

મોરારિબાપુ પર હુમલા મામલે પબુભા માણેકની પ્રથમ પ્રતિક્રિયા કહ્યું- જેને જે સમજવું હોય તે સમજે
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 800
@yashpalvala729
@yashpalvala729 4 жыл бұрын
મોરારીબાપુ ને માથે થનાર પબુભા ના હુમલા માં એમને ચિલ ઝડપે પકડી ને દૂર ધકેલી દેનાર દરબાર લવકુભાઈ વાળા હાલરીયા ના છે આજ પણ કાઠી સમાજ ના માટે ગર્વ લેવા જેવી બાબત કે સાધુ સંત ગૌ ને બ્રાહ્મણ રક્ષા માટે કાઠી ક્ષત્રિય બીજો કોઈ વિચાર કર્યા વિના એના લોહી માં જે ગુણ છે રક્ષા ના એ નિભાવે છે ... જય સૂર્યદેવ જય શ્રી રામ🙏🙏🙏
@dhirajpurigoswami2822
@dhirajpurigoswami2822 4 жыл бұрын
Waaah bhai હા ભાઈ ધન્ય સે એ વીર ને ભાઈ ભગવાન તારું સારું કરશે વાલા. બાપુ ને હાથ ના અડ્ડાડવા દીધો ઇ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ
@ajaydave7963
@ajaydave7963 4 жыл бұрын
Jay rajputana
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 4 жыл бұрын
એકદમ ખરીવાત
@nevergiveup4524
@nevergiveup4524 4 жыл бұрын
Kathi of kathiyavad
@rohittareti1399
@rohittareti1399 4 жыл бұрын
મોરારિબાપુ એ આખી જીંદગી ભગવાન ની ભક્તિ કરી અને આટલું જ્ઞાન મેળવ્યું છે મોરારિબાપુ આજે જે પણ છે તે હિન્દુ ધર્મ ના લીધે છે અને હિન્દુ સમાજે તેમને આટલું સમ્માન આપ્યું છે તો મારો એક સવાલ છે કે મોરારિબાપુ ને કઇ જગ્યાએ હિન્દુ સમાજનુ માન ઓછું પડ્યું કે તેમને વ્યાસપીઠ પર બેસીને અલી મૌલા કરવાની જરુર પડી એક મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં મોરારિબાપુ કથા મા આવેલ દાન પણ તેમને આપવાની વાત કરે છે અરે હિન્દુ સમાજ એ આપેલું દાન હિન્દુ ધર્મ ના કાર્યો મા વાપરો બીજા ધર્મના લોકો કયા આપવાની જરૂર છે એક કાર્યક્રમમાં મોરારિબાપુ બાપુ સરસ્વતી ની મુર્તી ની આગળ નમાઝ પડવા નુ કહે છે અને એમ કહે છે કે ગુરુકુળમાં મા આવી ને નમાઝ પડો એટલે અમારા ગુરુકુલો પણ પવિત્ર થાય હવે આપડા દેવતાઓ નુ સત ઘટી ગયું છે કે શું જેથી હવે મંદિરોમાં નમાજ પડાવી ને પવિત્ર કરવાની વાત કરે છે
@bharatsinhchudasama9995
@bharatsinhchudasama9995 4 жыл бұрын
તમારી વાત 100 ટકા સાચી છે
@manishamonpara3495
@manishamonpara3495 4 жыл бұрын
વ્યાસ પીઠ પરથી ગમે તેમ બોલવુ પુર્ણપુર્ષોત્તમ નારાયણ વીષે - આમા તમને કંઈ સમજાયુ - મને સમજાયુ છે એ કે શીવ એ નારાયણ ના ઉપાસક છે એટલે નારાયણ નો વીરોધી એ શીવ નો વીરોધી - સંત નહી પણ કલાકાર એવા મોરારીબાપુ નુ અહી થી જાતી જીંદગી એ અધઃપતન શરૂ
@vallabhpathak7670
@vallabhpathak7670 4 жыл бұрын
મુરારી દરેક સમાજ ની વિરુદ્ધ બોલે એ સંત કેમ કહેવાય સંત તો સમાજ ને સુધરે એ સંત કહેવાય .પબુભા સાચા સે બરોબર સે પબુભા good
@goodhappen7696
@goodhappen7696 4 жыл бұрын
कोई मेरी video भी देखलो Need your support kzbin.info/www/bejne/nXnVYnaGdteGars
@ranjitdigitalsewa
@ranjitdigitalsewa 4 жыл бұрын
કૃષ્ણ ભગવાન ને respect ના આપે તેને શુ respect આપવાની...
@dilipbrahmbhatt7906
@dilipbrahmbhatt7906 4 жыл бұрын
Sahi hai
@mrugeshkava1397
@mrugeshkava1397 4 жыл бұрын
Jorddr vat Kahi che tame
@hasmukhbhaipatel7551
@hasmukhbhaipatel7551 4 жыл бұрын
ચેનલ ના પ્રત્રકારો મોરારીબાપુ ને ખાટું મહત્વ ના આપો સો પ્રશ્ર્ન પુછ્યા પબુભા ને પણ મોરારી બાપુ ને એક પ્રશ્ર્ન તો પુછો કે કુષ્ણ ભગવાન વીશે આવું બોલાય આ લોકો ભગવાન થી પણ મોટા થઈ ગયા હોય તેમ લાગે છે વીનાશકાળે વીપરીત બુધ્ધિ
@harshidasondagar522
@harshidasondagar522 4 жыл бұрын
Aa patrkaro ae morari ni said leva morari pase thi lakho rupya no tod karyo hoy aem lage chhe
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 4 жыл бұрын
ચેનલ વારા ભાયો તમે મોરારી બાપુ ને કેમ કય પૂછતા નથી મોરારી બાપુ યે હિન્દુ સમાજ ની લાગણી દુભાવી સે તો તમારે મોરારી બાપુ ને પૂસો કે તમે આવી ટીપણી ક્યાં શાસ્ત્ર માં વાચી યું તે હિંદુ ઓ ને સમજવો. મોરારી બાપુએ અગાઉ પણ વિવાદ માં ફસાયા હતાં અને પસી માફી માગી લે એમ થોડું ચાલે. હકીકત સુ સે તે બતાવવું જરૂરી સે
@shubhamtiwari8722
@shubhamtiwari8722 4 жыл бұрын
Sach bol diya to jal gayi kya?? Jo sach hai wo sach hai ye balram ko daru pine se pehle sochna tha
@viraltrend5183
@viraltrend5183 4 жыл бұрын
@@chavdakhimachavda8662 kem k aeniye mafi magi lidhi chhhe
@gohilvishubha6090
@gohilvishubha6090 4 жыл бұрын
Ha bhai maru e j kevanu se ke morari ne kem pusatu nathi
@baradbharat6709
@baradbharat6709 4 жыл бұрын
બહુ સરસ થયું હું પ્રભુભા માણેક સાથે છું
@रामकेदिवाने-फ1स
@रामकेदिवाने-फ1स 4 жыл бұрын
પબુભા ફુલ સર્પોટ
@vishwajitbhaikhachar5625
@vishwajitbhaikhachar5625 4 жыл бұрын
જય શ્રી રામ ભાઈ ઈ સંત છે માફી માંગી લે છે તો વિવાદ નો અંત લાવો.આપણા દુશ્મન દેશ ને રાજી ના કરો. સરહદ પર સૈનિકો રાત દિવસ તૈનાત રહી દેશ ની રક્ષા કરે છે તો શું ? આપણે વાદ વિવાદ માં રહશુ. જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ
@dhavalpatel2583
@dhavalpatel2583 4 жыл бұрын
Murkh a sant nathi. Vastari che. Ane tene Yahusain Allahuakbar Allahuakbar kem gavu pade che? Che jawab
@reeshipatel5574
@reeshipatel5574 4 жыл бұрын
સંત આવું બોલી ને માફી માંગે તો તેને સંત કેમ કહેવા. મારી દ્રષ્ટિએ અમુક ભૂલો માફ ન થઈ શકે.. જેમ કે શિશુપાલ ની ભૂલ ભગવાને માફ ન કરી.
@vishwajitbhaikhachar5625
@vishwajitbhaikhachar5625 4 жыл бұрын
@@dhavalpatel2583 1.murkh taro bap ho tu cho kyano badhu sayd ma rese bolva ma sabhayta rakh. 2 .comet delete kari nakha
@kshtriyavagher...6795
@kshtriyavagher...6795 2 жыл бұрын
સંત હોય તો તરત માફી કેમ ના માગી
@maulikzankat3029
@maulikzankat3029 4 жыл бұрын
મોરારિ બાપુ આપ માત્ર વ્યાસપીઠ પર બેસી કથા કરો અને હિન્દુ ધર્મ વિશે ટીપ્પણી કરવાનુ બંધ કરો
@kunjgothi3188
@kunjgothi3188 4 жыл бұрын
Aava loko ne katha krva pr j band lava ni jrur chhe
@hemendramistry5747
@hemendramistry5747 4 жыл бұрын
Right .
@JAYSUKHLCOTALIYAJAYSUKHLCOTALI
@JAYSUKHLCOTALIYAJAYSUKHLCOTALI 4 жыл бұрын
એણે હિન્દુ ધર્મ નહિપણ આપણેા સત્ય સનાતન ધર્મ નુ ધયાન રાખયુ છે આમા બધા માણસ છે એબધા આવી જાય છે હિન્દુ મુસ્લિમ શીખ પારસી ઈસાઈ જૈન કોઈ પણ
@udayboricha6838
@udayboricha6838 4 жыл бұрын
Sachi vaat che
@jayloving2005
@jayloving2005 4 жыл бұрын
Ene secular thavu 6... Rajkaran ma entry melvi 6 aa kadri bapu ne
@vijaydholera
@vijaydholera 4 жыл бұрын
એક વ્યક્તિ ને આટલા સવાલ તો અંદર બેઠેલા ને અને મોરારીબાપુ ને પૂછો એક સવાલો બોલો અને તમે કોઈ સવાલ નહીં પૂછો તો આ vtv પણ વેચાણ થયું છે એવું લાગે છે
@mera-fact
@mera-fact 4 жыл бұрын
મોરારી એ આહીર સમાજ ની માંગણી હતી શ્રી કૃષ્ણ ની માફી માગવા ની અને મોરારી એ માફી માંગી લીધી છે મોરારી અને આહીર સમાજ ના વિવાદ નો અંત આવી ગયો છે હવે જે ધટના છે એ આહીરો ને લાગતું વળગતું નથી એટલે કોઈએ સોશિઅલ મીડીયા માં ઉશ્કેરાયેણી જનક પોસ્ટ ન કરવી શ્રી દ્વારકાધીશ ને ગમ્યું એ થયું એવું વિચારીને ને આ વિવાદ માંથી અલગ થયે જય દ્વારકાધીશ
@LFTN369
@LFTN369 4 жыл бұрын
હું પબુભા નો સપોર્ટ કરું છું, મીડિયા વાત નું વતેસર કરે છે. વીટીવી શેમ ઓન યું..!
@vikrampadhiyar9647
@vikrampadhiyar9647 4 жыл бұрын
Pabubha is great
@vikrampadhiyar9647
@vikrampadhiyar9647 4 жыл бұрын
Media. Madhar thok
@vikrampadhiyar9647
@vikrampadhiyar9647 4 жыл бұрын
Pabubha sacha manas6e
@jigneshshah1
@jigneshshah1 4 жыл бұрын
ela gando thayo che?
@suchitpatel6135
@suchitpatel6135 4 жыл бұрын
પબુભા એ જે કર્યુ તે સારૂં કર્યુ મોરારીબાપુ ને આવા નિવેદનો આપવાની ટેવ પડી ગઈ છે થોડા દિવસ પેલા ભગવાન નિલકંઠ નુ ખોટુ બોલ્યાતા હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બદ્દેવ જી નુ બોલ્યા પબુભા એ જે કર્યું તે બરાબર કર્યુ
@GPMARU-ol5tl
@GPMARU-ol5tl 4 жыл бұрын
એક નો એક પ્રશ્ન કેટલી વખત પૂછો છો?? મિડિયા પણ ધર્મ ની ટિપ્પણી કરનાર ની તરફ થઈ ગઈ કે શુ??
@bharatdadresha8318
@bharatdadresha8318 4 жыл бұрын
Gara ma lakda nakhi ne bolavaani koshis kare 6
@bhavupatel6282
@bhavupatel6282 4 жыл бұрын
Aaa chelo che moraribapu no
@darshannagarz987
@darshannagarz987 4 жыл бұрын
પણ શું બોલ્યું ? કે કૃષ્ણ ભગવાન ના સંતાનો દારૂ પિતા હતા ? જઈને મહાભારત વાંચ આંધળા ભક્ત .. એક એક વાત સાચી છે બાપુ ની .. આવી રીતે બદનામ ના કર
@pravinparmar2346
@pravinparmar2346 4 жыл бұрын
@@bhavupatel6282 pool
@maulikkamdar3349
@maulikkamdar3349 4 жыл бұрын
bhai jarak magaj chalavo: kzbin.info/www/bejne/i2OcoYCnprVnY9k
@angelstudio3767
@angelstudio3767 4 жыл бұрын
સનાતન ધર્મ વિશે ખરાબ બોલે તેમની હારે આવુ જ થવુ જોયે 🚩🚩🚩જય દ્વારકાધીશ🚩🚩🚩 🚩🚩🚩જય શ્રી રામ🚩🚩🚩
@kurbanrathva2265
@kurbanrathva2265 4 жыл бұрын
જય શ્રી રામ
@muskankripal3794
@muskankripal3794 4 жыл бұрын
પબુભાની વાત સાચી છે
@thaijashebaba4529
@thaijashebaba4529 4 жыл бұрын
પબુભા ફાકા ના મારો અાડા ફરનારા એ ભાઈનૂ નામ મોરારી નથી લવકુ ભાઈ છે હાલી તો તમેજ નીકળ્યા છો મંદિરમા ધીમુ હલાય તો હડીયા પાટી શુકામ કરી પબુભા જુની કહેવત છે અાશરો અાહીરનો એના ઉપર કલંક લગાડ્યુ એ ખુબ દુઃખ લાગ્યુ છે
@rutvikpatel1915
@rutvikpatel1915 4 жыл бұрын
ખબર નઈ પણ કેમ .... હવે મોરારી ઉપર થી વિશ્વાસ ઉઠી ગયો છે...
@478patel
@478patel 4 жыл бұрын
મને પણ ભાઇ આં બાપુ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે મારા ભાઈ . હિન્દુ અો ની ઘોર ખોદવા વાળા ની પંગત માં બેસી ગયા મોરારી બાપુ.
@rutvikpatel1915
@rutvikpatel1915 4 жыл бұрын
@@478patel aapda support thi moto banyo hve aapndne dago de chhe
@ajaysinhraol9661
@ajaysinhraol9661 2 жыл бұрын
I'm biggest follower PABUBHA MANEK👑...PABUBHA MANEK IS KING OF DWARKA
@manishamonpara3495
@manishamonpara3495 4 жыл бұрын
☺️ જય સ્વામી નારાયણ ☺️
@B_H_YADAV
@B_H_YADAV 4 жыл бұрын
સો વાત ની એક વાત... જો મોરારી બાપુ જે શબ્દો કૃષ્ણ ભગવાન અને એમના વંશજો અને બલરામ ને દારૂડિયા કીધુ હતું એ સાચું હતું તો માફી શુ કરવાને માંગી....
@ashvinhariyani3348
@ashvinhariyani3348 4 жыл бұрын
kichhadma patro fekay gyo baputhi
@jignaparikh7331
@jignaparikh7331 4 жыл бұрын
Bapu vaat bagde nahi eatale aavya.. Sant che eatale mangi Baki Aatalo ruaab tame bija koi par kari juvo, bolti bandh thai jaay.. Sidha ne badha dabave.. Satyug ma thayu che Seeta ma ne jamin samavu padyu Aa toh kaliyug che, hamana eana karta pan nich manso hayat che.. Mara bhagwaan jeva krupalu shri morari bapuji jene pan heran karya n jeh apmaan kare che eanu nash thajo... Jay ho shree morari bapuji ni
@jamodramesh3132
@jamodramesh3132 4 жыл бұрын
પબુ ભાઈ ને આશારામ બાપુ પાસે મોકલો ખબર પડે
@brajendra82
@brajendra82 Жыл бұрын
Pabubha जी को ह्रदय से घन्यवाद और मियां मोरारी को करोड़ों लानतें
@vasantpatel4413
@vasantpatel4413 4 жыл бұрын
મોરારી બાપુ પ્રમુખ સવામિ મહારાજ માટે પણ ગમે ત્યારે ગમે તેવું વાતો કરતા સવામિનારાયણ ભગવાન માટે પણ હતા
@rootofchildren3529
@rootofchildren3529 Жыл бұрын
Jay swaminarayan
@darshannagarz987
@darshannagarz987 4 жыл бұрын
આ આંધળા ભક્તો નાની નાની ક્લિપ જોઈને બાપુ પર આરોપ મૂકે છે . પેહલા જઈને મહાભારત ગીતા વાંચો ... મોરારી બાપુ એ કૃષ્ણ ને નહિ તેમની સંતાનો ને કહ્યુંઃ હતું ... કૃષ્ણનો અંત મહભરત માં ઉલ્લેખ કરાયેલો છે ... જઈને વાંચો ....એવીરીતે મગજ નું દહી ના કરો અંધળાં ભક્તો
@royalrajpoot3657
@royalrajpoot3657 4 жыл бұрын
આ સાહેબની બોલવાની સ્ટાઈલ જોતા દ્વારકાના મતદારોને સલામ કરવી પડે કે આને મત આપ્યો.
@ajaysinhraol9661
@ajaysinhraol9661 2 жыл бұрын
હા આપ્યો અને હજુ ટિકિટ મળશે તો ફરી વાર મત આપીશું....મોરારી ને પહેલા બોલતાં શીખવું પડે...જેમતેમ બોલીને પછી માફી માંગી લેવાની આ ધંધા બંધ કરી દેવાના છે
@manekhemal3384
@manekhemal3384 Жыл бұрын
Mat to Ane j madse
@khushrajgorjamnagar1344
@khushrajgorjamnagar1344 4 жыл бұрын
જય દ્વારકા ધીસ હિન્દૂ થિયા પછી આવી અફવા અને આવુ કળિયુગ ને માન ના આપો જાતું કરો ભગવાન ની દયા હોઈ તો નામ વધે છે એક એવી નામ ની વાત છે મુંબઈ ની ભિખારી ચોપાટી ઉપર ગીત ગાતી હતી એને કલાકારો એ ગીત gavravi ને નામ અપીયું દ્વારકા ના નાથ ની માફી માંગો તો સારુ કેવાય
@priyaldesai111
@priyaldesai111 4 жыл бұрын
કુષ્ણ એ કોઇ દિવસ દારૂ પીધો જ નથી. પેહલા તો આ મોરારી જુઠાણા ફેલાવે છે.
@ashvinhariyani3348
@ashvinhariyani3348 4 жыл бұрын
pela video puro jo bapu shu k chhe tamra maa bapna sanskar batavma
@B_H_YADAV
@B_H_YADAV 4 жыл бұрын
@@ashvinhariyani3348 બાપુ નો કોઈ દોષ નથી તો માફી શુ કરવાને માંગવી પડે....
@harjivannathvani9046
@harjivannathvani9046 4 жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏 👉 પબુભા માણેક ને પ્રશ્ન પુછવો જ હોય તો પોતાની જગ્યાએ જ ઊભા રહી ને પુછી શકતા હતા, નજીક જઈને કેમ ?? મોરારી બાપુ માફી માંગવા આવ્યા કેમકે વ્યાસપીઠ પર થી તેઓ જે કાંઈ પણ બોલ્યા તે અશોભનીય હોય તો તેના થી હિન્દુ સમાજ ની લાગણી દુભાણી, એકલા માણેક ની નથી દુભાણી . માણેક ને ઉશ્કેરાઈ ન જવુ જોઈએ. જે માફી માંગવા આવ્યા છે તે પોતાના કૃત્ય માટે આવ્યા છે અને દ્વારકાધીશ પાસે આવેલા છે. તમારું અંગત કાંઈ નુકસાન નથી કર્યુ. વગર આમંત્રણ આવવુ અને પુછતાછ કરવાની જરૂર જ નથી. હવે આવી જ ગયા તો શાંતિ થી જુઓ ,સાંભળો. જે કરે તે ભરે. એવુ માનતા હોય તો પિકચર કેમ ચાલવા દો. આપણે તો પ્રેક્ષક ની જેમ રહો. ફિલ્મ મા હિંસા કે બળાત્કાર થાય તો પ્રેક્ષક પિક્ચર / પડદો / પ્રોજેક્ટર ને બંધ કરી નથી કરી દેતો. નથી ગમતુ. ..તો શાંતિ થી બહાર નીકળી જાય છે. સંસાર મા આપણે શું કરીએ છીએ તે મહત્ત્વનુ છે , બીજા ના ન્યાયાધીશ બનવાની જરૂર જ નથી. સૌ ને સદ્બુધ્ધી મળે, સૌનુ મંગલ થાય, એ જ અખિલ બ્રહ્માંડ ના સ્વામી ને પ્રાર્થના 🙏🌹🌷🌷🌷🙏🌷🌷🌷
@manekhemal3384
@manekhemal3384 Жыл бұрын
Tu tya hajar hato chamca
@dineshpurigoswami1832
@dineshpurigoswami1832 4 жыл бұрын
વિનાશ કાળે વિપ્રત બુદ્ધિ
@gadhvi-hj9cm
@gadhvi-hj9cm 4 жыл бұрын
100% સાચુ
@gadhvi-hj9cm
@gadhvi-hj9cm 4 жыл бұрын
વીનાસ કાળે વિપરીત બુધી
@laljibhaliya5951
@laljibhaliya5951 4 жыл бұрын
બોવ સરસ કરુ પબુભા
@gomajitarak3880
@gomajitarak3880 4 жыл бұрын
સારૂ કામ કરયુ, પભૂ બા અે સારૂ કયૂ..
@spartara153
@spartara153 4 жыл бұрын
મોરારી બાપુ આજ લાયક છે હિન્દુ ધર્મ નો અપમાન કરવું એ મોરારી બાપુ ના રાગે રગ માં છે અને મોરારી બાપુ ને વ્યાસપીઠ ઉપર થી હિન્દુ ધર્મ નુ અપમાન કરવું સનાતન ધર્મ ની મર્યાદા ભગ કરવી અને આલીમોલા ના ગુણગાન કરવા મારું માનવું છે કે મોરારી બાપુએ મુસલમાન બની જવું જોઈએ
@vasantpatel4413
@vasantpatel4413 4 жыл бұрын
સમગ્ર વિશ્વ જે ગીતા પર અધ્યયન કરીને એના માર્ગદર્શન ઉપર ચાલવાની વાત કરે અને આ કૃષ્ણ સ્થાપક ધર્મસ્થાન ન કરી શકે એ વાત કરે છે
@khushrajgorjamnagar1344
@khushrajgorjamnagar1344 4 жыл бұрын
આવી કોઈ ની પણ ભુલ હોઈ અતયારે આપણે એક હિન્દૂ છી આપણે આવું કરશુ તો આ કલયુગ છે જતું કરો તમે 2 નામચીન માણસ છો માફી કૃષ્ણ ની માંગો માફ કરશે જય દ્વારકાધીશ
@manasbaldha3809
@manasbaldha3809 4 жыл бұрын
@Indian dwarka maa dharma sthapan na thayu hoi, to tame evu kaho Cho ke Dwarka acharma bhumi che? Aava tirth maa dharma sthapit naa thay to kya thaay? Bhagwan Krishna ni badhij Leela dharmamay che.
@rohitsocho8213
@rohitsocho8213 4 жыл бұрын
બીજું કે મોરારીને એવી શુ ચુલુ ઉપડી છે કે હિન્દુઓની કથામાં અલ્લાહ ની માં ઠોકવા બેઠો છે..કોઈ અલ્લાહ વાળો મસ્જિદમાં રામ રામ કે ક્રિષ્ન ક્રિષ્ન કરે છે..મોરારીબાપુ એક વારતો એમને રામનુ નામ મસ્જિદ માં જઈને લેવડાવી બતાવે તો મહાપુરુષ ગણું.. અને બીજું બોલ્યા પછી માફી ના માગવી જોઈએ..OSHO ની જેમ વલગીજ રહીએ..બસ આજ સત્ય છે...જે ને જે થાય એ કરિલો..! પણ ના એમને શ્રોતાઓ ની જરૂર છે જ્યારે શ્રોતાઓ ને OSHO ની જરૂર છે..!
@ranjitdigitalsewa
@ranjitdigitalsewa 4 жыл бұрын
કથાકાર અને સંત બંને અલગ પદવી છે....
@harisonpandah4384
@harisonpandah4384 4 жыл бұрын
કૃષ્ણ અને બલરામ ને ગાળ દેવા વાળા મોરારી બાપુ ને કોણ અધિકાર આપ્યો.
@anilpandya6272
@anilpandya6272 4 жыл бұрын
કૃષણ કરતા મોરારી ને મોટો ના બનાવો
@atuldadhaniyaa8469
@atuldadhaniyaa8469 4 жыл бұрын
માફી મા ને માફી મા 800 વર્ષા ની ગુલામી તો કરી નાખી હાજી કેટલા વર્ષા ની ગુલામી કરવી છે.
@yashbhatt3764
@yashbhatt3764 4 жыл бұрын
@yo go bhai Mughal and angrezo ni gulami kri ne Tamara jeva loko na lidhe j potana samaj mate ubha nai rahi Sakta
@yashbhatt3764
@yashbhatt3764 4 жыл бұрын
@yo go mara bhai to aa Mughal loko a apdi ben loko ne jabardasti rape karya a badhu su hatu to? And Tamara bolva per Thi lage che tamne badhu gyan che pehla no and amna mullao keh che k ame 800 Saal gulami Kari a khotu kehta hase Tamara mate to?
@kishorsinhkamariya1040
@kishorsinhkamariya1040 4 жыл бұрын
પબુભા 👌👌👌
@AtulChavda-on8de
@AtulChavda-on8de Жыл бұрын
વા વાળી મૂછ મૂડાવી નાખ દેશના સંત ઉપર હુમલો કરે છે ને તૂ વાહ વાળીનો થાસ
@navinthakor6285
@navinthakor6285 4 жыл бұрын
V tv પબુભા ને આટલા સવાલ કર્યા પણ એક સવાલ મોરારી ને કરો કયા શાસ્ત્ર માં લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન દારૂ પિતા હતા. મોરારી ને બોલાવો અને મોરારી ને સવાલ કરો પબુભા ને ok
@solankibhugo373
@solankibhugo373 4 жыл бұрын
બાપુ સાનો મારાજ કહેવાય
@AM-mj9ze
@AM-mj9ze 4 жыл бұрын
તમામ કથાકારો , રામ, ક્રુષ્ણ, હનુમાનજી, શીવજી, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, ગણેશ, વગેરે જેવા ઘણા દેવી-દેવતાઓ ની કથા કરતા હોય છે. અનર્થ થાય તેવાથી ધ્યાન રાખવું જોઈએ.
@mahadevdesai7478
@mahadevdesai7478 4 жыл бұрын
મોરારીને મિડીયા કોઈ પરશન કેમ પૂછતા નથી મોરારી મીડીયા ને પૈસા આપે છૈ
@bharatpadhiyar5891
@bharatpadhiyar5891 4 жыл бұрын
Pabubha sacha chhe. Jay Ramjiki
@gondaliyarajeshvar3531
@gondaliyarajeshvar3531 4 жыл бұрын
અલા આને પેલા એવું કીધું કે મારા માણસ એ મને આવી ને કીધું કે આવી મિટિંગ તો હું ગયો અને પછી એવું કેસે કે હું દર્શન કરવા ગયો તો
@viraltrend5183
@viraltrend5183 4 жыл бұрын
Ha yar bettary hali gy lage se
@jaynarayanbhatt5893
@jaynarayanbhatt5893 4 жыл бұрын
તમે અલ્લા મોલા પ્રશ્ન તમે મીડિયાવાળા ચગવો છો આ પ્રશ્ન પબુભા કિસ્સામાં કયા આવે છે?
@kaushikkakadiya63
@kaushikkakadiya63 4 жыл бұрын
મોરારી બાપુ એ પ્રભુ વિશે ખરાબ કીધું એટલે આ થશે જ. હું પણ મોરારી ને લાફો મરીશ. પ્રભુ વિશે ખોટું બોલનાર ને સજા આપવિશ જ. હું પબુભા માણેક નું સમર્થન કરું છું.
@vipuljograna4802
@vipuljograna4802 4 жыл бұрын
@@vaibhavrajsinhzala2934 तु बोलो तो बारनिकळ
@arukish
@arukish 4 жыл бұрын
Karan ke tu gadhedo Chhe.
@dungranonesgir1616
@dungranonesgir1616 4 жыл бұрын
કાગ નો વાઘ ન કરો... ધારાસભ્ય સાચા છે...યોગ્ય છે
@vipullal4992
@vipullal4992 4 жыл бұрын
મોરારી બાપુએ આ નવો ઇતિહાસ કાયઢો ક્યાથી ઈ તો પુછો
@darshannagarz987
@darshannagarz987 4 жыл бұрын
મહાભારત જઈને વાચ ડફોળ
@jayjindal526
@jayjindal526 4 жыл бұрын
@@darshannagarz987 dofa akhi mahabhart ma nathi
@darshannagarz987
@darshannagarz987 4 жыл бұрын
@@jayjindal526 સાબીત થઈ ગયું કે તું કેટલો મોટો અજ્ઞાની છે .. મહાભારત માં મૌસલ પર્વ 18 પર્વો એક છે જે 8 પ્રકરણોનું સંકલન છે. આ ઉત્સવમાં ભગવાન શ્રીકૃષ્ણના માનવ સ્વરૂપનો ત્યાગ અને તેમના મૃત્યુ પછી તેમના દ્વારકા શહેર સાથે બનેલી ઘટનાનું વર્ણન છે. પણ આ તારા જેવા આંધળા ભક્તો ને નહિ ખબર પડે .. જા દ્દોફા નાના નાના વિડિયો જો અને લોકો ને બદનામ કર ..
@kanuvadhiyari4805
@kanuvadhiyari4805 4 жыл бұрын
પબૂભાતો પાયલોટ નીકળ્યા.. vahhhh રાજકારણ vahhhh 😂😂
@chavadamayur9260
@chavadamayur9260 4 жыл бұрын
✔✔
@goodhappen7696
@goodhappen7696 4 жыл бұрын
कोई मेरी video भी देखलो Need your support kzbin.info/www/bejne/nXnVYnaGdteGars
@Bbhai24
@Bbhai24 4 жыл бұрын
ભાઈ, આ મિડિયા વ વાળાઓની જાણી જોઇ ને આ મુદો ને વારંવાર ચગાવશે જોઇ લો જો ... જલસા પડી ગયા છે મીડિયા ને તો...
@ManojNimavat
@ManojNimavat 4 жыл бұрын
Ha bhai moto pilot ho baki.
@shivSolankild9wb
@shivSolankild9wb 4 жыл бұрын
😂
@ghanshyambaroliya5824
@ghanshyambaroliya5824 4 жыл бұрын
આ મીડિયા વાળા મારા બેટા એકજ પ્રશ્ન બધા એકને એક પૂછ્યા કરે અને વાતનું વતેસર કરવું બહુ ગમે છે એવું લાગે છે Trp વધે એમ રસ છે
@devdattsinhgohil9750
@devdattsinhgohil9750 4 жыл бұрын
Wah re media wah. Maani gya ho baki , corona karta mota virus cho tame loko Aada avla saval puchya kre che ena sivay biju kai aavadyu nathi aa loko ne
@roopchandparmar1118
@roopchandparmar1118 Жыл бұрын
बहुत बहुत धन्यवाद पबुभा
@harshbhaskar_official8773
@harshbhaskar_official8773 4 жыл бұрын
આ ધારાસભ્ય ની વાણી તો જુઓ
@s.r.singal713
@s.r.singal713 4 жыл бұрын
કૃષ્ણ ભગવાન વિશે આવી અભદ્ર ટિપ્પણી કરનાર સાથે આવી રીતે વાત કરાય..
@harshbhaskar_official8773
@harshbhaskar_official8773 4 жыл бұрын
@@s.r.singal713 અરે મારુ કહેવાનું ક એંગલ થી નથી પણ જે vtv ના એન્કર સાથે સવાંદ થાય છે એની વાત કરું.
@reeshipatel5574
@reeshipatel5574 4 жыл бұрын
Bhagwan wishe khrab bolnar ne mafi n hoi
@r.d.rajgor999
@r.d.rajgor999 4 жыл бұрын
Pabubha is right, not a single question asked to Morari Bapu by journalists
@patel0803
@patel0803 4 жыл бұрын
પબુભા ને આટલા સવાલ કર્યા તો ભાઈ બાપુ ને બે સવાલ તો કરો કે તેઓ ખરેખર આવું કાંઈ બોલ્યા હતા ? અને હા તો ક્યાં સંદર્ભ થી એમને એ જાણવા મળ્યું ?
@milapbarot1653
@milapbarot1653 4 жыл бұрын
મોરારી બાપુ દ્વારકા ગયા પણ પ્રસાદી લીધા વગર આવ્યા........વીટીવી પણ મુદ્દા વગર ની વાત બતાડે..... એક એક સવાલ પૂછે છે...... પબુભા એ કીધું તો ખરા કે મારવા નથી ગયા સવાલ પૂછવા ગયા હતા.......
@gomajitarak3880
@gomajitarak3880 4 жыл бұрын
pabhu bha right chhe..
@dipakgohel9679
@dipakgohel9679 4 жыл бұрын
અમે પભુભાની સાથે છે
@niteshkoladra1848
@niteshkoladra1848 4 жыл бұрын
બીજો મોરારી હતો 🤣😂🤣🤣🤣🤣 વાડીને હતો 🤣🤣😂🤣
@B_H_YADAV
@B_H_YADAV 4 жыл бұрын
હા એતો કયો આ પ્રસંગ કયો હતો જેમાં કૃષ્ણ અને બલરામ દારૂડિયા દર્શાવે છે... અને કોણે લખ્યું....
@jmjaviya3112
@jmjaviya3112 4 жыл бұрын
Pabubha is also a respectable person as well Morari Bapu. Pabubha's feeling is hurt by the statements " Krishna could not establish dharma" and " Balram used to drink 24 hours". He wanted to know whether any scripture has recorded the same what Morari Bapu has said from the holy Vyas peeth. I request both Social Workers Pabubha Bapu and Morari Bapu not to hurt any more in connection to Hinduism and whole Gujaratis at large.
@muskankripal3794
@muskankripal3794 4 жыл бұрын
અત્યારે પૈસાને વધારે માને છે
@anilprajaapati8460
@anilprajaapati8460 4 жыл бұрын
પબુભા સાચા છે ,
@kuldeepsinhramlavat8443
@kuldeepsinhramlavat8443 4 жыл бұрын
સહિષ્ણુતા ... રાખવી કે ન રાખવી....એ તમારા ઉપર નિર્ભર છે. ધર્મ ની રક્ષા જરૂરી છે. અને એ દરેક ની જવાબદારી છે. તમારું પદ તમારી ભૂલ ની માફી નથી આપી દેતું, ભૂલ ની સજા પણ ભોગવવી પડે.
@rameshchopadkar5469
@rameshchopadkar5469 4 жыл бұрын
એકરભાઈ મોરારીબાપુ એ આ વિડીયો બનાવવા કેટલા રૂપિયા આપ્યા છે.
@domexdomex7636
@domexdomex7636 4 жыл бұрын
હિન્દુસ્તાની ભાવું આ મેટર માં પડવાના છે,તૈયાર થઈ જાવ કાલથી બધા કાન માં હેન્ડ ફ્રી નાખીને😂😂😂
@urmipatel9924
@urmipatel9924 4 жыл бұрын
Hindustani bhau ne gujrati aavde 6?
@vanrajbavliya5730
@vanrajbavliya5730 4 жыл бұрын
Hahahahahahah
@domexdomex7636
@domexdomex7636 4 жыл бұрын
@@urmipatel9924 aapn ne to hindi aavde che ne
@abhigajjar01
@abhigajjar01 4 жыл бұрын
😂😂haa ho
@davemahesh8025
@davemahesh8025 4 жыл бұрын
🤣🤣🤣🤣
@nekubapu7520
@nekubapu7520 Жыл бұрын
આ કથા વાચક છે બાપુ નામ સૂ લેવાનું લગાય
@sunilgohel3080
@sunilgohel3080 4 жыл бұрын
moraribapu Right
@pareshraval8119
@pareshraval8119 4 жыл бұрын
કથાકાર છે ભગવાન નથી આ વાક્ય બોલ્યા પહેલા વિચાર્યું નહિ બસ મોગા સ્ટેજ પર આવી ગયા એટલે પોતે ભગવાન બેસી ગયા લોકો પાગલ છે જે પોતાના ટાઈમ અને પૈસા બગાડે છે કોઈ માણસ પૈસા વગર સલાહ કે કથા કહેતા નથી
@dipakgohel9679
@dipakgohel9679 4 жыл бұрын
પભુભાએ સારુ કરયુ
@niranjanruparel8584
@niranjanruparel8584 4 жыл бұрын
વિડીયોમા દેખાય છે કે તમે ધસી ગયા તો પરશન પુછવા જવાની આ કઈ રીત ?
@karan6105
@karan6105 4 жыл бұрын
Morari no koi haq nthi sanatan sarvopari krishna bhagwan pr koi comment krvano
@jaydipsinhzala7371
@jaydipsinhzala7371 4 жыл бұрын
Moraribapu ni laykat nathi k krusna bhagvan ne samji sake
@karan6105
@karan6105 4 жыл бұрын
@@jaydipsinhzala7371 haa bapu 💯, jeni jetli laykat hoi aetlu j vicharine ane boli ske
@joshinarayan5943
@joshinarayan5943 4 жыл бұрын
You are right
@pjnkumar
@pjnkumar 11 ай бұрын
Salute VTV news... 😊
@hdhd5856
@hdhd5856 4 жыл бұрын
V TV જમાતિ ચૈનલ
@jaiminpatel7351
@jaiminpatel7351 4 жыл бұрын
Good work vtv news
@hardikgoswami7698
@hardikgoswami7698 4 жыл бұрын
મોરારી બાપુ કથા કાર છે એમના માટે આદર છે પણ મોરારી બાપુ એમનું ભાન ભૂલી ભગવાન ક્રીષણા નું અપમાન કરે એ જરાય ના ચાલે મોરારી બાપુ તમે તો ભાગવાની લખેલું કથા વાંચી ને જ બધા વચે લોક પ્રિય થયા છો, એટલે પેલા પોતાનું જોવો પછી ભગવાન વિષે કઇક સવાલ કરવા ની ક્ ડ જો, આટલી આટલી કથા વાંચી ને બી બુધિ આઇ નઈ ને મદિ પડ્યા ભગવાન ક્રીષણા વિષે બોલવા પોતાનું જોવો તમે તો કથા ના નામ પર્ પૈસા બનાયા મોટી જગ્યા ઓ લીધી તમે જરાય દુધ ના ધોયેલા નથી
@hiteshahir10
@hiteshahir10 4 жыл бұрын
Waaaa mla पबुभा माणेक सुपरकाम करीयु छे
@parkashpatel2610
@parkashpatel2610 4 жыл бұрын
Morari bapu is best .jay shri ram and krishna
@ajaysinhraol9661
@ajaysinhraol9661 2 жыл бұрын
Morari is west....so pabubha cleaning west in dwarka temple
@jagdishgamit6677
@jagdishgamit6677 4 жыл бұрын
આ મારા શ્રી કૃષ્ણ થી બહુ મોટા જ્ઞાની છે,
@FMRaval
@FMRaval 4 жыл бұрын
આટલી બધી કૉમેન્ટ માં સ્પષ્ટ દેખાય છે કે આ તમારા મીડિયા ના કોઈકને સ્લવવવાનાં અને તેમ કરી ને ટી આર પી મેળવવાના ધંધા છે જે નાના છોકરાઓ ને પણ સ્પસ્ટ દેખાય છે છતાં તમારો પ્રયત્ન ચાલુ જ રાખશો તો હિન્દુસ્તાનની ૭૦%હિન્દુ જનતા તમને લોકો ને તમારી અસલ જગ્યાએ પહોંચાડી દેશે તેનું ધ્યાન રાખજો ગુંજ ઠક્કર જેવા સારા યુવાનો લીધે તમારી ચેનલ પ્રત્યે થોડું માન છે તે પણ ગુમાવશો
@trilokpuriji3041
@trilokpuriji3041 4 жыл бұрын
મોરારજી સંત નથી કથાકાર છે
@rutvik9934
@rutvik9934 4 жыл бұрын
Krishna aapda Bhagwan Che. Aa Morari to Banavti Che salo Morari to Krishna Bhagwan nu naam che. Aa Bapudo to Banavti che VyasPeeth par Gandh felave che
@goodhappen7696
@goodhappen7696 4 жыл бұрын
कोई मेरी video भी देखलो Need your support kzbin.info/www/bejne/nXnVYnaGdteGars
@vipulshukla2542
@vipulshukla2542 4 жыл бұрын
સલાઓ કોઈ પણ મુદ્દે રાજનીતિ કરી નાખે એવા છે
@amarprajapati5684
@amarprajapati5684 4 жыл бұрын
Wah bapu , bau saras karyu.
@piyushpatel-lf1bs
@piyushpatel-lf1bs 4 жыл бұрын
Pabubha Right
@hiteshk1214
@hiteshk1214 4 жыл бұрын
Hu pan Janva mangu 6u kaya pustak MA laykhu ke bhagvan daru pita mare pan janvu 6e morari Bapu janave
@mr.ak4721
@mr.ak4721 4 жыл бұрын
એંકર માં રવિશ કુમાર હોત તો આ પબુભા સાહેબ ની સુ હાલત થાત 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@umangraj-302
@umangraj-302 4 жыл бұрын
Vah pabubha
@hareshpatel8190
@hareshpatel8190 4 жыл бұрын
પ્રભુભા સાચા છે
@gauravchaudhary3746
@gauravchaudhary3746 4 жыл бұрын
એક વાત વિડીયો માં સાચી છે કે પબુભા એ હુમલો કર્યો નથી હુમલો કરવો હોયતો બાર પણ કરી શકત
@n-anek1054
@n-anek1054 4 жыл бұрын
અમે તયા હાજર હતા પબુભા માણેક એ એવુ કોઈ હુબલો કરેલનથી આ મિડીયા વાળા હિન્દુ એકતા તોડવા માગ્તા હોય એવુ જણાયછે એક્તા બનાવી રાખવા વિન્તી આપણે સર્વ એકછીએ આજે ભારત દેશ ને આપણી જરુરતછે વિરોધ નોધાવ્વુ હોય તો ચાયના નો નોધાવો મિત્રો
@shantidasdevmurari8698
@shantidasdevmurari8698 4 жыл бұрын
ભાઇ તમારી આખો અને મગજની દવા કરાવો આવા હરામી નો પક્ષ લેતાં શરમ નથી આવતી
@jayloving2005
@jayloving2005 4 жыл бұрын
Vah pabubha vah
@kaushikshah7491
@kaushikshah7491 4 жыл бұрын
You are right bapu
@kaushikshah7491
@kaushikshah7491 4 жыл бұрын
એને મારવાનો હતો.
@Chetannjo
@Chetannjo 4 жыл бұрын
Ramayan ma kya balram aave? Eeye khabar nathi ne sant par humlo?
@jigneshupadhyay1391
@jigneshupadhyay1391 4 жыл бұрын
Aa j to vat chhe ramayan ma kya balram ave j to vache su kam lidha krushna balram ne aa sant chhe j nai atle to katha hindu ni vache ne Ali mola gavdave chhe.
@vinubhailabhka8433
@vinubhailabhka8433 4 жыл бұрын
મુલા મોરારી કોઈ મોટો દિગંબર સંત નથી કે નથી ભગવાન ઈ સંસારી છે અંધ લોકો તેને ભઞવાન માની બેઠાતા
@VijayJoshi-vn6cp
@VijayJoshi-vn6cp 4 жыл бұрын
Bilkul saachi vaat.
@Chetannjo
@Chetannjo 4 жыл бұрын
@@jigneshupadhyay1391 marva doido ee bole chhe su sambhro hu enu kau chhu. Ne alimola nu puchhdu pakdi betha chho to tapas karo puri ee bapune Muslim Hall mahuva ma jashna e sajeda nimite samethi nimantran mailutu tya ramayan navkar wahwguru ne alimola gaya hata. Tapas karo
@ganpatdan5624
@ganpatdan5624 Жыл бұрын
Aam Admi Party only Gujrat only Gujrat 150+100% yes parivartan jaruri
@parentsprincess6854
@parentsprincess6854 4 жыл бұрын
Safed zooth by Pabbha Manek
@jigneshupadhyay1391
@jigneshupadhyay1391 4 жыл бұрын
Aa sacho j chhe juthha tu ne taro bapu chhe
@gohilvajubhai9802
@gohilvajubhai9802 4 жыл бұрын
@@jigneshupadhyay1391 svaminarayan valalago
@jigneshupadhyay1391
@jigneshupadhyay1391 4 жыл бұрын
Na na Brahman no dikro chhu.
@nathusinhchauhan2056
@nathusinhchauhan2056 4 жыл бұрын
મોરારી વારંવાર ખોટા વિવાદ ઉભાકરે છે. કૃષ્ણ ભગવાનના પરીવાર દારૂ પીતો હતો એવુ કયા પુસ્તક મા છે ?
@jayndrasinhharubha1159
@jayndrasinhharubha1159 4 жыл бұрын
હવે બોલો બાપુ કજીયો મે ક્યાં કરિયો
@kirtipatel2279
@kirtipatel2279 4 жыл бұрын
As bapo kale shivji pache ramji mate pan avj bolse karan musalmano nu khai che. Pache kahese kajio me kya karyo to.hu to nakli sanatani chu pet mate kai bolai gayu ho to all me liye maf kar do.
@goodhappen7696
@goodhappen7696 4 жыл бұрын
कोई मेरी video भी देखलो Need your support kzbin.info/www/bejne/nXnVYnaGdteGars
@navinthakor6285
@navinthakor6285 4 жыл бұрын
ભાઈ મોરારીએ ભગવાન શ્રી કૃષ્ણ ની ટિપ્પણી કરી ને રિસ્પેક્ટ નથી તોડી એ દેખાતું નથી મોરારી મોટો છે k ભગવાન ? શુ મગસ ની માં ફાડો યાર રિસ્પેક્ટ મોરારી એ તોડી છે પબુભા એ નઈ ok V tv ને વિનંતી k હવે મોરારી ને સવાલ કરે
@pravindagli7918
@pravindagli7918 4 жыл бұрын
Correct action Latoke bhut batoose nahi mante
Rajbha Gadhvi Na Dayra Ma Pabubha Manek Nu Pravachan || 05-Vasai (Dwarika) 2023
6:43
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 21 МЛН
🔴 Exclusive Bayan at Birmingham by Molana Tariq Jamil | 22 Feb 2023
2:42:17
1971 IND-PAK War Exposed - A Soldier's True Bravery | Capt G. Choudhary | TRSH 187
1:50:38
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН