Mahesh kanodias movie Bavaro baiju.| મહેશ કનોડીયા નું હિરો તરીકે અજાણ્યું ફિલ્મ ‘બાવરો બૈજું.|

  Рет қаралды 104,315

Gujju Cinema With Gir Bhomiyo

Gujju Cinema With Gir Bhomiyo

Күн бұрын

#mahesh_naresh
#nareshkanodia
#dhollywood
#gujaratimovie
#ગુજરાતીફિલ્મ
#gujaratifilmindustry
#music
#તાનારીરી
#વડનગર

Пікірлер: 56
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p 2 ай бұрын
અમર બેલડી ના પરમ દિવ્ય આત્માને કોટિ કોટિ પ્રણામ 👏👏👏
@Naturelover005
@Naturelover005 2 ай бұрын
વાહ... વ્યાસજી... વાહ... ખુબ સરસ માહિતી આપી. આપનો ખુબ ખુબ આભાર. પદ્મશ્રી દિવંગત મહેશ કનોડિયા સરને વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p 2 ай бұрын
સ્વઃ શ્રી મહેશભાઈ કનોડિયા અને સ્વ શ્રી નરેશભાઈ કનોડિયા નું વતન ગામ કનોડા અમારા બેચરાજી થી ૨૫/૩૦ આશરે થાય છે....તા.બેચરાજી જી.મહેસાણા (ઉગુ)
@VipulbGoswami
@VipulbGoswami 2 ай бұрын
Hu vijapurda thi
@Ujaspathik
@Ujaspathik 2 ай бұрын
મિથુન ચક્રવર્તી ની પ્રથમ ફિલ્મ કુરબાની નામે બની રહી હતી જેમાં મહેશ નરેશ નું સંગીત હતું જેમાં મહેશભાઈ એ કિશોરકુમાર સાથે 4 ગીતો પણ રેકોર્ડ કરી દીધેલા પણ પછી આ કુરબાની ફિલ્મ કદાચ બની જ નહીં કે પછી રિલિઝ જ ના થઇ... આ ગીતો પણ બજારમાં આવવા જોઈએ..
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
ખરુ કહ્યું ભાઈ
@GKSTUDY1O.1O
@GKSTUDY1O.1O 2 ай бұрын
kzbin.info/www/bejne/rpuveZmwZqtkf5Ysi=ET03u_rrp-AKEAH4
@GKSTUDY1O.1O
@GKSTUDY1O.1O 2 ай бұрын
kzbin.infoH9itzMIwNRI?si=tGxxLP9OiKhr7DMX
@Hemajahutravel
@Hemajahutravel 29 күн бұрын
નરેશ કનોડીયા મહેશ કનોડિયા બંને કલાકારો ની વાત ના થાય ભગવાન તમારા ભાઇયો ના દીવ્ય આત્માઓને શાન્તી આપે
@kamleshsolanki2115
@kamleshsolanki2115 2 ай бұрын
ખૂબ સરસ માહિતી ભાઈ આપને ધન્યવાદ
@LRB143
@LRB143 2 ай бұрын
વાહ ભાઈ ખૂબ સુંદર માહિતી આપી તે બદલ ખુબ ખુબ આભાર ❤❤
@jaysukhbhaikachariya9296
@jaysukhbhaikachariya9296 Ай бұрын
હાં મેં તાનારીરી ફિલ્મ જોઈ છે
@hasmukhjadeja3830
@hasmukhjadeja3830 Ай бұрын
જય જય ગરવી ગુજરાત. 🙏🙇
@ravibasia3321
@ravibasia3321 2 ай бұрын
વાહ ભાઈ ખૂબ સુંદર માહિતી આપી આભાર ભાઈ🙏
@kunalpatel5597
@kunalpatel5597 2 ай бұрын
Mahesh naresh aa jodi humesha yaad dil maa rahese
@PareshSoni-is6oz
@PareshSoni-is6oz 2 ай бұрын
Great
@parkashmakwana5961
@parkashmakwana5961 Ай бұрын
Tanariri best musical movie And best Holi song this movie
@Ujaspathik
@Ujaspathik 2 ай бұрын
બાવરો બૈજુ ના રેકોર્ડ થયેલા ગીતો રજૂ થવા જોઈએ...
@sureshvaishna1131
@sureshvaishna1131 2 ай бұрын
Wahhhh... Sir ji 🙏🙏 Superb sir ji 🙏🙏
@user-ho9pz6yb7s
@user-ho9pz6yb7s Ай бұрын
Su samay hato bhaio, hu too dhanayta anubhavu su ,❤❤❤
@RupalPatel-t4n
@RupalPatel-t4n 2 ай бұрын
Ame pan Kanoda na 6e..❤
@zalapravinsinhijajizalapra1084
@zalapravinsinhijajizalapra1084 Ай бұрын
અમે સુણસર થી
@nareshvaghela4271
@nareshvaghela4271 2 ай бұрын
A vi jodi jagat ma have na male temna atma ne shanti ape Prabhu
@RupalPatel-t4n
@RupalPatel-t4n 2 ай бұрын
Jordaar movie..❤❤❤🎉
@manojpatel8451
@manojpatel8451 25 күн бұрын
Gret brother Jugal Jodi
@BabuBhaimistariMistari
@BabuBhaimistariMistari Ай бұрын
Aa duniya juke che aene jukava wada hova joay
@rameshpurabiya2829
@rameshpurabiya2829 2 ай бұрын
સુપર
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 2 ай бұрын
અભિનંદન 🙏🏿
@RohitKumar-yr1yg
@RohitKumar-yr1yg 23 күн бұрын
Gujarati chinema sauth thi agal hatu pan
@flamegaming3581
@flamegaming3581 Ай бұрын
મસ્ત માહિતી આપી
@MayankDabhi-zb9dg
@MayankDabhi-zb9dg 29 күн бұрын
❤❤❤
@amitdattani1983
@amitdattani1983 2 ай бұрын
ભરતભાઈ કેમ છો ? તમારી પાસે થી ખુબ જ સરસ માહિતી મળે છે ધન્યવાદ. Snehlataji વિશે હાલની કોઈ માહિતી હોય તો શેર કરવા વિનંતી અને રમેશ મહેતા ના અકસ્માત ની ઘટના વિશે આપને જાણ હોય તો તે વિશે પણ જણાવશો આભાર
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
સ્નેહલતાજી હાલ મુંબઈનાં વિલે પાર્લે મા નિવૃત જીવન જીવી રહ્યા છે. અને ફિલ્મી માહોલ થી હવે સાવ દુર જ રહેવાં માંગે છે.કોઈને મળતા નથી. અને રમેશ મહેતાનાં અકસ્માતની ઘટનામાં કેટલુંય રંધાયું ને બફાયું પણ છે. પરંતુ વાસ્તવિક્તા એક માત્ર રમેશ મહેતાને ખબર હતી કારણ કે ગાડીમાં બેજ જણ હતા એક પોતે ને બીજા મંજરી દેસાઈ. જેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. જ્યારે રમેશ મહેતાએ આ દુર્ઘટનાના રહસ્ય ને જીવનભર કોઈને કહ્યું જ નહીં.
@hasmukhpatel8785
@hasmukhpatel8785 2 ай бұрын
Pankhi no malo Ashrani arvind rathod pls upload 🙏
@Suresh.official19
@Suresh.official19 2 ай бұрын
Ha maru gir bhomiyo ha
@kamleshsolanki2115
@kamleshsolanki2115 2 ай бұрын
ભાઈ નરેશ કનોડિયાની ફિલ્મ ધરમો ક્યાંય મળતી નથી, મેળવી આપવા વિનંતી.
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
મને પણ નથી મળતી
@kamleshsolanki2115
@kamleshsolanki2115 2 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo હું પણ પ્રયત્ન કરું છું આ ફિલ્મ મેળવવાની અને આપ પણ પ્રયત્ન ચાલુ રાખજો
@kamleshsolanki2115
@kamleshsolanki2115 2 ай бұрын
મારે હિતુભાઈ ને મળવાનું થશે તો હું એમની પાસેથી આ ફિલ્મની માહિતી મેળવીશ
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
@@kamleshsolanki2115 20મી ઓગષ્ટે હું ગાંધીનગર જવાનો છું. ત્યારે હિતું ભાઈએ મને બોલાવ્યો છે. ૨૦/૮/ નરેશભાઈ નો જન્મ દિવસ હોય છે.
@kamleshsolanki2115
@kamleshsolanki2115 2 ай бұрын
@@GujjuCinemaWithGirBhomiyo શક્ય હશે તો હું પણ આવીશ મારા મિત્રો સાથે
@HiteshRohit-c2e
@HiteshRohit-c2e 2 ай бұрын
Bhai gujrat ma lacky studio ne laxmi studio che bhai aap janavso biji Gujarat ma film city che hoy to janavo bhai...
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
Umar gam vapi
@HiteshRohit-c2e
@HiteshRohit-c2e 2 ай бұрын
Bhai A film city ma gujrati filmo bani j hase mate tya no ek video banavo plz
@malharthakkar845
@malharthakkar845 2 ай бұрын
Tana riri Gujarati 1971 amdav ad ma joi hati
@Gujfan
@Gujfan 2 ай бұрын
ભરતભાઈ આસાઢી બીજ નુ શુટિંગ ભાવનગર ના હાથબ અને ધોધા થયુ હતું આવો હજી ફિલ્મ દેખાતા દ્રશ્ય મજાક છે
@sdsutariya8419
@sdsutariya8419 2 ай бұрын
મજાક નહી મોજુદ છે,મજાક શબ્દ નીકળી ને આ જ કૉમેન્ટ માં એડિટ થઈ જાય
@RabariAshwin
@RabariAshwin 2 ай бұрын
Very nice ❤
@sohampiano5554
@sohampiano5554 2 ай бұрын
Bharatbhai mahesh ,naresh nu music saru ke arvind barot nu m
@samyak7848
@samyak7848 2 ай бұрын
મહેશ નરેશ..નું
@GujjuCinemaWithGirBhomiyo
@GujjuCinemaWithGirBhomiyo 2 ай бұрын
અરવિંદ બારોટ સંગીતકાર પણ છે….? મને તો એમ કે ખાલી ગાયક જ છે.
@Naturelover005
@Naturelover005 2 ай бұрын
મહેશ નરેશ કનોડિયા બંધુઓનું... જેમણે 150થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે માત્ર ગુજરાતી જ નહીં, પણ દસેક જેટલી હિન્દી અને એક કન્નડ ભાષાની ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. આ સિવાય તેમણે અનેક આલ્બમોમાં પણ સંગીત આપેલું છે.
@Queen_02-t2k
@Queen_02-t2k 2 ай бұрын
Jalso podcast upar arvind barot nu interview che ak var avasy jojo pachi reply aapjo , desh re joya ma temanu sangit che
@Gujfan
@Gujfan 2 ай бұрын
સોરી મજાક નહિ મોજુદ છે
@mukendrasinhb.vaghelavaghe8397
@mukendrasinhb.vaghelavaghe8397 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chavdabhanjibhai2084
@chavdabhanjibhai2084 2 ай бұрын
सदा अमर रहो सत सत नमन प्रणाम करते हैं
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 95 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 19 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 95 МЛН