Maa Baap Ne Bhulsho Nahi | Rushabh Ahir | Sant Punit | Bhulo Bhale Biju Badhu | Gujarati Song-Bhajan

  Рет қаралды 43,263

RushabhAhirOfficial

RushabhAhirOfficial

Күн бұрын

Пікірлер
@anandbhatt4464
@anandbhatt4464 Жыл бұрын
ગરવી ગુજરાતનાં મહાન સંતવર્ય એવા પ્રાત:સ્મરણીય એવં પુણ્યશ્ર્લોક સંત શ્રી પુનિત મહારાજની અમર રચના...🙏🏻🙏🏻🙏🏻
@srushtipatel8268
@srushtipatel8268 Жыл бұрын
Your style of single n feeings ....ufff rushabh bhai seriously too gud...maa umiya blessed you always...
@sat6688
@sat6688 Жыл бұрын
આપણા ગુજરાતી સાહિત્યની સારામાં સારી લોક રચના જેને રૂષભભાઈ એ સુંદર રીતે પ્રસ્તુત કરી છે. 🙏
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you ❤😇🙏🏻
@brijrajsinhgohil3875
@brijrajsinhgohil3875 Жыл бұрын
ખરેખર અદભૂત અવાજ અને સંગીત ના માધ્યમ થી માં બાપ ના અમૂલ્ય લાગણી સભર ગીત ગાયું🙏🙏
@nileshjoshi375
@nileshjoshi375 Жыл бұрын
આપ લોકસાહિત્ય જગતના એક એવા કલાકાર છો કે જેના અવાજ માં ભગવાન કૃષ્ણ ના વાંસળીના અવાજ જેવું સૌંદર્ય, જેની રચનાઓ માં ભારતીય સંસ્કૃતિ ની ગૌરવશાળી મહત્વ તથા દરેક ગીતની પાશ્ર્વભુમિ માં આપણી સંસ્કૃતિ ની ધરોહર હદય ને સ્પર્શ છે...ધન્ય છે આપને તથા આપના જન્મદાતા ને....હરહમેંશા પ્રગતિ કરો તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે અભ્યથૅના......આપનો હરહમેંશા અંગત પરિવાર....જોશી પરિવાર જામનગર....
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you for your kind words 😇🙏🏻
@pradipprajapati3916
@pradipprajapati3916 Жыл бұрын
આ ગીત સાંભળનાર દરેક વ્યક્તિના મનમાં માતાપિતા પ્રત્યે આદર વધી જશે. આધુનિક સમયમાં જ્યારે સંવેદનાઓ મરણ પામી રહી છે ત્યારે આવું ભાવસભર અને ગહન ગીત બનાવવા બદલ ઋષભભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you ❤😇🙏🏻
@niravshahmaths253
@niravshahmaths253 Жыл бұрын
વાહ.... વાહ.... ખૂબ જ સુંદર ....
@ahirpayal
@ahirpayal Жыл бұрын
સરસ 🎉🎉🎉🎉
@The999sss
@The999sss Жыл бұрын
વાહ, સત્યની સુરમયી સમજણ આપવાનો સુંદર પ્રયાસ !!!
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you ❤😇🙏🏻
@bhavdip_vadiya
@bhavdip_vadiya Жыл бұрын
" અદભુત " રચના પીરસી આપે ભાઈ.. બસ આવુ જ કંઈક આવતા સમય માં આપતા રહો.. દિલથી ધન્યવાદ.. ❤🫶
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you 🙏🏻
@MANILALBAJANIYA
@MANILALBAJANIYA 9 ай бұрын
ભુલો ભલે બીજુ બધુ મા બાપ ને ભુલશો નહી સરસ ગીત ગાયુ ભાઈ 😊😊😊👌👌👌
@niravrathodzalawad21
@niravrathodzalawad21 Жыл бұрын
ખૂબ જ સરસ હો ઋષભ ભાઈ આહીર 🎉
@BhaylalPasaya-rg2xj
@BhaylalPasaya-rg2xj Жыл бұрын
જય માતાજી
@actorhamdevahir109
@actorhamdevahir109 Жыл бұрын
ખુબજ સુંદર અવાજ અને થીમ 😍😍
@designbyms
@designbyms Жыл бұрын
Very Imotional and superbly done by Rushabhbhai & Team! 😍🤩
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you
@Pinal354
@Pinal354 Жыл бұрын
કોટિ કોટિ વંદન , આ અ્દભુત રચના રચનાર ગીતકાર ને, બહુ જ સુંદર 😍
@miralpatel1122
@miralpatel1122 Жыл бұрын
પ.પૂ. સમર્થ સદગુરુ સંત શ્રી પુનિત મહારાજ દ્વારા લખવામા આવેલી આ અમર રચના છે...
@anandbhatt4464
@anandbhatt4464 Жыл бұрын
ગરવી ગુજરાતનાં મહાન સંતવર્ય એવા પ્રાત:સ્મરણીય એવં પુણ્યશ્ર્લોક સંત શ્રી પુનિત મહારાજની અમર રચના...🙏🏻🙏🏻🙏🏻
@NaagarHimmat9211
@NaagarHimmat9211 Жыл бұрын
ખુબ સુંદર 🙏🏻
@nileshjoshi375
@nileshjoshi375 Жыл бұрын
સૂપબૅ...અનુપમ રચના
@SonigraTech
@SonigraTech Жыл бұрын
Super...❤
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you 🙏🏻
@rathodabhay540
@rathodabhay540 8 ай бұрын
@sanjaypandit9343
@sanjaypandit9343 3 ай бұрын
🌹🙏🙇🏻
@raj_bhadani_04
@raj_bhadani_04 Жыл бұрын
1 VIEW , 1 COMMENT , 1 LIKE❤️
@kirtiparikh4331
@kirtiparikh4331 11 ай бұрын
Very nice.touchy
@digvijaysinhrana6868
@digvijaysinhrana6868 Жыл бұрын
Superb 👌 👍
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thanks
@tusharparekh8114
@tusharparekh8114 Жыл бұрын
I❤ mom daya
@rajeshjambukia5844
@rajeshjambukia5844 Жыл бұрын
Superb
@deshurahir8954
@deshurahir8954 Жыл бұрын
👍👍👌👌👌👌👌👌
@mitalpareshbhaivadiya8388
@mitalpareshbhaivadiya8388 Жыл бұрын
ખૂબજ સરસ ❤👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
ખુબ ખુબ આભાર
@dharminrpatel8801
@dharminrpatel8801 Жыл бұрын
👌👌🙏🏼
@miralpatel1122
@miralpatel1122 Жыл бұрын
ગુજરાતના પરમ વંદનીય સંત તથા અમારા સમર્થ સદગુરુ શ્રી પુનિત મહારાજ દ્વારા લખવામા આવેલી આ અમર રચના છે... સદગુરુ સંત શ્રી પુનિત મહારાજની જય જય જય... 🙌🏻🙌🏻🙌🏻 Specially thanks to Mr. Rushabh Aahir for singing and publishing this adorable words of our sadguru mahraj.
@priyarshluhar2702
@priyarshluhar2702 Жыл бұрын
👌👌
@tejalr.thaker2246
@tejalr.thaker2246 Жыл бұрын
Emotional song.heartly touching words this song.
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thanks
@kirtisolanki8713
@kirtisolanki8713 Жыл бұрын
Wah wah bhai nice ❤
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you
@manishamehta2561
@manishamehta2561 Жыл бұрын
અતિ સુંદર
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
ખુબ ખુબ આભાર 😇🙏🏻
@drashtibaldaniya806
@drashtibaldaniya806 Жыл бұрын
👌🏻👍🏻🙏🏻🙌🏻
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you ❤😇🙏🏻
@devendraram294
@devendraram294 Жыл бұрын
❤❤❤
@rushabhahirofficial
@rushabhahirofficial Жыл бұрын
Thank you ❤😇🙏🏻
@SavitaBen-l3l
@SavitaBen-l3l 5 ай бұрын
જગતમાં માં બાપ કે મોટા કોઈને ભગવાન નહીં❤😂❤😂❤😂❤❤😂❤😂
@SavitaBen-l3l
@SavitaBen-l3l 5 ай бұрын
મા બાપને એક ગીત સબસે બઢિયા હે ઈશ્વર તો તમે કૉમેન્ટ કરી હતી પરંતુ જો આ વાત સાંભળીને શકાય તો સાંભળો😂❤😂❤😂❤
@niravshah4060
@niravshah4060 Жыл бұрын
વાહ....વાહ.... ખૂબ જ સુંદર ....
@ankitbe
@ankitbe Жыл бұрын
❤❤❤❤❤
Mahahetvali | Folk Box Ft. Aditya Gadhvi | Kavi Shri Dalpatram
4:03
Aditya Gadhvi
Рет қаралды 32 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН