Main Kanuda Tori Govalan | Rushabh Ahir | Narsinh Mehta | New Krishna Janmashtami Song

  Рет қаралды 156,827

RushabhAhirOfficial

RushabhAhirOfficial

Күн бұрын

Subscribe to Rushabh Ahir Official Channel: / rushabhahirofficial
મોટાભાગે ગામડાંમાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું/ભજન ઘણું પ્રચલિત છે. આ ભજનમાં કૃષ્ણભક્તિની અદ્ભુત વાત કહેવામાં આવી છે. મને બાળપણથી જ ભજન અને લોકગીતો ગમતાં અને લોકસંગીતમાં જ મારો ઉછેર થયો છે એમ કહી શકું. મોટાભાગે ગામડાંઓમાં લોકગીતો અને પ્રભાતિયાં વધુ પ્રમાણમાં સંભળાય છે. આ જોતાં મેં નક્કી કર્યું કે મારે આપણા લોકગીતો અને ભજનોને આધુનિક રીતે પ્રસ્તુત કરવા છે. 'કંકોતરી', 'અંબર ગાજે' અને હવે 'મેં કાનુડા તોરી ગોવાલણ' પ્રસ્તુત છે. હજુ ઘણાં ગીતો આવશે, પણ દરેક ગીતોના ભાવ કે ગીતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને ન કરવો જોઈએ.
હું ઋષભ આહીર ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ ગીત આપની સમક્ષ રજૂ કરું છું.
જય દ્વારકાધીશ
Main Kanuda Tori Govalan by Rushabh Ahir
Credits:
Concept and Produced by : Rushabh Ahir
Poet : Bhakta Kavi Shree Narsinh Mehta
Singer : Rushabh Ahir
Music Director, Programming : Prathmesh Bhatt
Composition : Traditional
Guitar and Bass : Sanket Khandekar
Flute : Shreyash Dave
Violin : Mahesh Vaghela
Mandolin : Bhargav Raval
Vocal Recorded by : Vijay Dayal and Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai
Recording Studio : Creative Boxx Studio, Ahmedabad
Recording Engineers : Jigar Badreshiya
Mixed & Mastered by : Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai
Director / D.O.P. : Parashar Trivedi
Story : Pradip Prajapati
Focus Puller / AC : Talha Saiyed
Chief A.D. : Ankit Pandya
Featuring Artists :
Singer : Rushabh Ahir
Featuring : Jahnvi Chauhan, Sweety Mahavadiya
Production Manager : Kirtan barot
Edit : Capturepictures.official
D.I. : Parashar Trivedi
Garments : Varso (varso.in)
Styling : Komal Ahir
Hair & Makeup : Mayuri Thakkar
Poster Shoot : Himanshu Panchal
BTS & Still Photography : Divyesh Suna, Poojan Raval
Art work : Manoj Sondagar
Location : Dwarka, Tupani (Dwarka), Amrapar (Kutch)
Special Thanks : Kishan Naghera, Mahesh Pithiya, Bharat Ahir
♪ Stream Main Kanuda Tori Govalan on your favourite store: ♪
Apple Music: music.apple.co...
Spotify: open.spotify.c...
JioSaavn: www.jiosaavn.c...
Shazam: www.shazam.com...
KZbin Music: • Main Kanuda Tori Govalan
Follow Rushabh Ahir on social media:
Facebook: / rushabhahirofficial
Instagram: / rushabhahirofficial
KZbin: / rushabhahirofficial
Main Kanuda Tori Govalan Song Lyrics:
સાખી:
ગોપી-પતી ગૌ-લોક પતી, ગોપ ગોકુલાનંદ
જીવન જશોદા નંદકે, નમું ક્રિષ્ણ વ્રજચંદ
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ…
હે.. હા.. હરખેં મેં’તો ઈંઢોણી લીધી...
હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે,
હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે...
ગાગર ભરોંસે ગોળી લીધી...
ગાગર ભરોંસે ગોળી લીધી, આરાની હું અજાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ...
મેં કાનુડા તોરી ગોવાલણ...
હે.. હા.. ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે...,
ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે...,
ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી...
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા... તોરી ગોવાલણ…
#MainKanudaToriGovalan #RushabhAhir #krishnabhajan #narsinhmehta #janmashtami #krishnajanmashtami

Пікірлер: 298
@d.r.katariya5266
@d.r.katariya5266 2 жыл бұрын
ખુબ સુંદર કંઠ થી ગવાયેલ છે અને કવિ નરસિંહ મહેતાને પણ આમાં યાદ કર્યા છે આજે જન્માષ્ટમીના દિવસે ભાઈ શ્રી ઋષભના અવાજે ગવાયેલ ગીતને સાંભળી ખૂબ આનંદ થયો છે, ભાઈ ઋષભ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. 🌹👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you. Jay Shree Krishna.
@chauhanmanish2365
@chauhanmanish2365 2 жыл бұрын
જન્માષટમીના દિવસે ભક્ત કવિ નરસિંહ મહેતા ની યાદ, ગોકુળની ગોપીઓ ની લાગણી, શ્રીકૃષ્ણ ની હાજરી નો સ્થળે સ્થળે અને ક્ષણે ક્ષણે અહેસાસ ઋષભ ભાઈના સ્વર ના માધ્યમથી અદભુત ચિત્રણ... હૃદય ના ઊંડાણ સુધી અનુભવાય છે. Awesome !!!!! Eagerly waiting for the next one....
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much ❤😇🙏
@actorhamdevahir109
@actorhamdevahir109 2 жыл бұрын
જોરદાર મારા ભાઈ હુતો તમારા અવાજ ના પ્રેમ માં પડી ગયો..🥰🥰🥰
@vikaskatariya1416
@vikaskatariya1416 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ઋષભ આહીર ભાઈ ખુબ જ સુંદર ગીત છે ઋષભ આહીર ભાઈ વાહ ખુબ સરસ અદભુત સાહેબ !! મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે જય દ્વારકાધીશ 🙏🙏🙏🚩🚩🚩🌹🌹🌹
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇🙏 Jay Shree Krishna
@pateldhaval8377
@pateldhaval8377 11 ай бұрын
રામ સભા માં રમવા ગ્યાં તા આપના અવાજમાં ગાઓ 🙏🏻
@Gheluahir12
@Gheluahir12 6 ай бұрын
તમારી મધુર વાણી મન ને શાંતિ આપે છે ભાઇ 🙏🏻
@mayur_mer
@mayur_mer 2 жыл бұрын
પ્રભાતિયા અને આધુનિક સંગીતનો અદ્ભુત સંગમ...❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@nirmalvaniya6093
@nirmalvaniya6093 2 жыл бұрын
ભક્ત કવિ નરશીહ મહેતા નુ પ્રભાતિયુ ખુબજ સરસ છે...એમે રૂષભ ભાઈ નો મધુર કંઠ આપડી સંસ્કૃતિ ની યાદ જીવંત રાખે છે.
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇🙏
@govindbhaikhodabhaya1493
@govindbhaikhodabhaya1493 2 жыл бұрын
ખૂબ સરસ છે નરસિંહ મહેતા નું પ્રભાતીયુ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
❤️😇🙏🏼
@kanadosaahir7054
@kanadosaahir7054 2 жыл бұрын
જય‌ હો ‌પ્રભાતી‌યા‌ જય‌ હો‌ આતો‌ તમે મારા‌ ગામ ટુપણી‌ મા‌ રામમંદિર ‌બેસી‌ ગાયું હતું અતિ‌ સુંદર જય‌ શ્રી કૃષ્ણ જય‌ દ્રારકા દિશ‌ હર હર મહાદેવ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks. Jay Dwarkadhish.
@jigneshsinhzala9812
@jigneshsinhzala9812 Жыл бұрын
ખુબ જ સરસ ગીત ગાયું સે.. સંભાળીને મનને શાંતિ અને હૃદયને શાન્તિની અનુભૂતિ થઈ.. ભવિષ્યમાં આવા ગીત ગાતા રહો તેવી આશા.. 🙏
@arvindbhaigdhananidhanani1147
@arvindbhaigdhananidhanani1147 2 жыл бұрын
ખુબ સરસ કૃષ્ણ ભગવાન નું ગીત સાંભળીને એમ લાગ્યું કે જાણે આજે જ જન્માષ્ટમી હોય અને વ્રજભૂમિમાં હોય એવો અહેસાસ થયો સરસ ભાઈ ગાતા રહો અને આવા બીજા ગીતો પણ આપો એવી શુભેચ્છાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર નું
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much ❤️😇🙏🏼
@yogeshgadhvi5573
@yogeshgadhvi5573 Жыл бұрын
વાહ મામા... જમાવટ.. 👌 😊જય દ્વારકાધીશ 🚩
@jatinparekh6837
@jatinparekh6837 2 жыл бұрын
Wow.... Amazing voice with Excellent Performance....
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks a lot ❤😇🙏
@varunkalsariya1460
@varunkalsariya1460 2 жыл бұрын
વાહ સુંદર કંઠ. મજાનું સ્ટોરી ટૅલિંગ. શુભેચ્છાઓ સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાને વંદન
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@bhaktinandan
@bhaktinandan 2 жыл бұрын
ખુબ જ સુંદર રીતે ભક્ત નરસિંહ મહેતાનુ પ્રભાતિયુ ઋષભ આહિર ના કંઠે ગવાયુ છે. ઋષભ ના અવાજ મા એક અલગ જ શબ્દ-સ્વર નો સ્પર્શ છે જે દિલને સ્પર્શી ને અનુભવ કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રાર્થના આવા જ સુંદર ભજનો તેમના કંઠે ગવાય અને સંસ્કૃતિ નો વારસો જળવાય તેવી પ્રાર્થના સહ આર્શિવાદ.. “ રાધે રાધે”
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Swamiji ❤😇🙏
@JoshiJaydev
@JoshiJaydev 2 жыл бұрын
कर्णप्रिय ऋषभ भ्राता अतिसुंदर 💐🤗
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Bhudev ❤️😇🙏🏼
@BhaveshAhirVavdi
@BhaveshAhirVavdi 2 жыл бұрын
wah khub srs congratulations jay shree krishna 🚩🛕
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Jay shree krishna ❤️😇🙏🏼
@deepikadepan9010
@deepikadepan9010 2 жыл бұрын
ખુબ જ સુંદર ગીત છે ભાઈ આવા જ સારા સારા ગીત ગાતા રહેજો. આપણી ગુજરાતી સંસ્કૃતિને આગળ વધારતા રહેજો આભાર જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ben 😇🙏🏼
@divinestudio5618
@divinestudio5618 2 жыл бұрын
Thanks For Superb Music............... This is not only song but. This is Bhajan ( Prabhatiya ) Aa sambhlva Thi puny to thay j but Mind Fress thay chhe........................ Superb.........Singing and music and Nice Shoot edit Direction All team Good work....
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Absolutely True. Thank you 😇❤🙏
@shantiahir117
@shantiahir117 2 жыл бұрын
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ ❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Jay shree krishna ❤️😇🙏🏼
@drashtibaldaniya806
@drashtibaldaniya806 2 жыл бұрын
Jordar Bhai 👌🏻👍🏻🙌🏻 Jay Shree Krishna 🙏🏻
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you didi ❤️😇🙏🏼 Jay shree krishna
@geetatrapasia2027
@geetatrapasia2027 2 жыл бұрын
Congratulations Rushabh Excellent performance super voice Jordar dear 👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much to all the love from USA❤😇🙏
@designershanu
@designershanu 2 жыл бұрын
Kachh ni sugandh chhe song ma rushabh bhai and . Very very beautiful with your voice 💗 and very nice. Your. Kala cotton designer kurta 🌹😊
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you bhai ❤😇
@pravinbhaiahirloksahitya2495
@pravinbhaiahirloksahitya2495 2 жыл бұрын
Jay Dwarikadhish
@actorhamdevahir109
@actorhamdevahir109 2 жыл бұрын
ખુબ ખુબ મસ્ત વારમ વાર સાંભળીને મજા આવે એવો સુમધુર અવાજ...😘🥰🥰❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
આભાર હામદેવભાઈ ❤️😇🙏🏼
@dipakbhaijoshi5665
@dipakbhaijoshi5665 2 жыл бұрын
What a spiritual feeling in RISHABH' S voice ? My Blessings.
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️🙏🏼😇
@gurukulvisavadar7011
@gurukulvisavadar7011 2 жыл бұрын
જય સ્વામિનારાય🙏જય શ્રી કૃષ્ણ👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Jay swaminarayan Jay Shree krishna 😇🙏🏼
@dharmamusic1108
@dharmamusic1108 2 жыл бұрын
Bau j beautiful ane alag che Bhai aa ankho bandh Thai ne ahaaa nikdi gyu sammbhdi ne superb ❤️🎹
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇🙏
@studyvloggpsc
@studyvloggpsc 2 жыл бұрын
Obsessed ❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks ❤😇🙏
@the_lord_of_hindu
@the_lord_of_hindu 11 ай бұрын
Bhai bhai👑❤
@prashantgondaliyaofficial6689
@prashantgondaliyaofficial6689 2 жыл бұрын
Wah bhai jay murlidhar
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Shyambhai ❤️😇🙏🏼
@kishorvadgama3940
@kishorvadgama3940 10 ай бұрын
અદભૂત વ્હાલા
@deelipkumarahir1188
@deelipkumarahir1188 2 жыл бұрын
Congratulations Rushabh Excellent performance superb voice
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇🙏
@ashavithalani9440
@ashavithalani9440 Жыл бұрын
સાચવવા વડો બેઠો થઈ શકે તો સોંગ ગાઓ સાથે lyrics રાખજો પ્લીઝ
@aashikvaghamasi6971
@aashikvaghamasi6971 2 жыл бұрын
Nice mama... 👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks
@ravivasan5130
@ravivasan5130 2 жыл бұрын
Vaah vaah atyant raday bhavan rajuvat
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you
@Bhavesh1991
@Bhavesh1991 11 ай бұрын
અદ્ભુત
@parmararvindkumarramabhai7669
@parmararvindkumarramabhai7669 2 жыл бұрын
ખુબ જ સરસ અવાજ.હું અને અશોક નાઘેરા સાહેબ એક જ સ્કૂલ માં કચ્છ ભાદરોઈ હતા.
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks ❤🙏
@munnaaahir1939
@munnaaahir1939 17 күн бұрын
वह bhana bhai❤
@pravinbhaiahirloksahitya2495
@pravinbhaiahirloksahitya2495 2 жыл бұрын
Vah mara vala vah
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@Vijay-pf5gb
@Vijay-pf5gb 2 жыл бұрын
વા.... ઋષભભાઈ હરીહર ની કૃપા રહો 🙌 ક્યારેક સમય મળે તો એક ભજન શિવ માટે પણ બનાવજો તમારા કંઠે સાંભળવા ની ઈચ્છા છે 🙏
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Vijaybhai ❤️😇🙏🏼
@atul8135
@atul8135 2 жыл бұрын
Very beautiful 🙏 Amazing Happy to see it 😍
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much ❤😇
@yogeshgadhvi5573
@yogeshgadhvi5573 Жыл бұрын
Awsome music with singing..
@vishalsinhjadeja2099
@vishalsinhjadeja2099 2 жыл бұрын
Vah rishbh bhai bahu saru Songs banavyu che ..... Congratulations
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks 😇🙏🏼
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 2 жыл бұрын
વાહ ખુબ સરસ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Aabhar
@dharmeshpatel6183
@dharmeshpatel6183 2 жыл бұрын
Ultimate !! Awesome !! Speechless !! Keep it up !!
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@amanahir4752
@amanahir4752 Жыл бұрын
This must be your favourite song rushabh :) haiyu bhari ne gayu che vala sache ☺️
@pravinbhaiahirloksahitya2495
@pravinbhaiahirloksahitya2495 2 жыл бұрын
Jay shri krishna
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Jay shree krishna
@rohitbharavad8391
@rohitbharavad8391 2 жыл бұрын
❣️થયા નહિ એકબીજાના તો પણ,,, 💗💗💗💗💗💗💗💗💗 ❣️એકબીજા માટે પ્રીત છે.. 💚💚💚💚💚💚💚 ❣️કૃષ્ણ ને રાધા ના મળે એ જ તો,,, 💝💝💝💝💝💝💝💝💝 ❣️આ જગત ની રીત છે... 💐💐💐💐💐💐💐 💝💝Radhe💚Radhe💝💝 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 💚💚KALPESH💚💚 💗💗💗💗💗💗💗
@darshanjoshi9244
@darshanjoshi9244 2 жыл бұрын
ખુબ જ સુંદર રચના અને અદ્ભુત અવાજ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@r.p.dgamer1124
@r.p.dgamer1124 Жыл бұрын
બવ મસ્ત ગાયુ ભાઈ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️❤️
@ahirsagar2374
@ahirsagar2374 Жыл бұрын
JAY MURLIDHAR BHAI ❤️
@bdvarchand
@bdvarchand 2 жыл бұрын
👌👌
@divaparmarassingingstar1526
@divaparmarassingingstar1526 2 жыл бұрын
Best song Very pleasant Cool Diva parmar from silvassa
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@suhagbaldaniya5490
@suhagbaldaniya5490 2 жыл бұрын
Wah Rushabh… superb 👌👌👌💐💐
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Suhagbhai ❤️😇🙏🏼
@ananddangar387
@ananddangar387 2 жыл бұрын
Khub j sundar song chhe 👌👌👌👍
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@pradipprajapati3916
@pradipprajapati3916 2 жыл бұрын
Wah 👌👌 khoob j maja aavi sambhli ne
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Pradipbhai ❤️😇🙏🏼
@rajeshjambukia5844
@rajeshjambukia5844 2 жыл бұрын
Very nice voice and nicely sung... Jay Shree Krishna
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@kaushikoza5834
@kaushikoza5834 2 жыл бұрын
Very nice heart touching ❤
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@spiritualjourneywithrnv1259
@spiritualjourneywithrnv1259 2 жыл бұрын
Superb ❤️❤️❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤
@mehulahir9295
@mehulahir9295 Жыл бұрын
Thank you so much for recreate this masterpiece 💗💝
@divinestudio5618
@divinestudio5618 2 жыл бұрын
Superb Singing , Music And Jordaaar Shoot , Edit And Direction.....................................
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much❤️😇🙏🏼
@komalnaghera2392
@komalnaghera2392 2 жыл бұрын
This song made my day special ❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you so much. Lots of love. Jay Shree Krishna ❤
@જયદ્વારકાધીશ-થ4ઝ
@જયદ્વારકાધીશ-થ4ઝ 2 жыл бұрын
Supar
@manandave247
@manandave247 2 жыл бұрын
great voice rusabh bhai & jahnvi looks in this video 👌😍
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks ❤️😇🙏🏼
@vivekbhuva3571
@vivekbhuva3571 2 жыл бұрын
જોરદાર, મજા આવી ગઈ.
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you
@rudraahir941
@rudraahir941 2 жыл бұрын
અદભુત....... 👍👍
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Rudrabhai ❤😇🙏
@gshhdvdbbdd9961
@gshhdvdbbdd9961 2 жыл бұрын
🙏 Jay Dwarkadhish 🙏 nice song 🙏
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 😇🙏 Jay Dwarkadhish
@narayanamayu9337
@narayanamayu9337 2 жыл бұрын
Fusion of concept is awesome.... 👌👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks 🙏🏼
@ramdegojiya8555
@ramdegojiya8555 2 жыл бұрын
Vaa tupani gam no sot
@punitadhola3438
@punitadhola3438 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ 👌🙌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 🙏🏼😇❤️
@surajvala3358
@surajvala3358 Жыл бұрын
Vah khub saras saheb fari thi koi channel ma muko t series athva ze Gujarati ma
@kalpenduvaishnav4332
@kalpenduvaishnav4332 2 жыл бұрын
વાહ...રૂષભ... મોજ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks
@anandibenpatel3388
@anandibenpatel3388 2 жыл бұрын
Khoob Saras Abhinandan
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 😇🙏🏼
@akashjoshidps6505
@akashjoshidps6505 2 жыл бұрын
वंदन 🙌🏻❤️
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Paranam Bhudev ❤😇
@maheshmahir1506
@maheshmahir1506 2 жыл бұрын
Super bro
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks bhai 🙏🏼
@vinod_Dave
@vinod_Dave 2 жыл бұрын
Congratulations, and superb song.
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@aarshvyaskar8037
@aarshvyaskar8037 2 жыл бұрын
Adbhut👌👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks 😇
@parthmistry6737
@parthmistry6737 2 жыл бұрын
Jordar bhai
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you bhai ❤️😇🙏🏼
@dhananaghera3860
@dhananaghera3860 2 жыл бұрын
બહુ સરસ ગાયું છે પ્રભાતીયુ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you
@avinashdholariya2528
@avinashdholariya2528 2 жыл бұрын
wah bhai wah..
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 😇🙏🏼
@gohilajay2676
@gohilajay2676 2 жыл бұрын
ખરેખર ખુબ સરસ છે હો 👌👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
આભાર 😇🙏
@bharatmor8269
@bharatmor8269 2 жыл бұрын
Wonderful...
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you bhai ❤😇
@omteleshop2337
@omteleshop2337 2 жыл бұрын
Super voice rushabh bhai
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@janibenahir1614
@janibenahir1614 2 жыл бұрын
Coungraclation Rushabh kumar
@rajeshmahedu2301
@rajeshmahedu2301 2 жыл бұрын
Very nice.. Congratulations
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you Mahedu sir ❤😇
@arjunahir9680
@arjunahir9680 2 жыл бұрын
Wah bhai 👌👌👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 🙏
@ankurkachhad
@ankurkachhad 2 жыл бұрын
Superb Brother 👌🤘🙂
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you bhai 🤘🏼❤️🙏🏼
@kirtanbarot2931
@kirtanbarot2931 2 жыл бұрын
Nice Song Osm Voice Ek Num Story n Direction Sir
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you bhai 🙏🏼
@rohitbharavad8391
@rohitbharavad8391 2 жыл бұрын
👑 હઠીલો કાનુડો 👑
@janibenahir1614
@janibenahir1614 2 жыл бұрын
Beautiful song
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you 🙏🏼
@varshadave105
@varshadave105 2 жыл бұрын
Excellent Singing 👌 lajwab 👌
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇🙏
@vipulkotadiya7894
@vipulkotadiya7894 2 жыл бұрын
ખૂબ શરસ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Aabhar
@charoliyaranjit6729
@charoliyaranjit6729 2 жыл бұрын
Superb rushabh Bhai
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤️😇🙏🏼
@valjiahir8546
@valjiahir8546 2 жыл бұрын
..હા.વાલા ખુબ સરસ કંઠે ગાયું છે.. ખુબ ખુબ શુભેચ્છાઓ..
@pravina28
@pravina28 2 жыл бұрын
Jay shri krishna Very nice voice
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thanks. Jay Shree Krishna.
@vshalvadiya9002
@vshalvadiya9002 Жыл бұрын
અદભુત, ગુજરાતી ભાષા નું ગૌરવ બતાવ્યું છે તમે તો, thank you
@mayubhammar1099
@mayubhammar1099 2 жыл бұрын
ખૂબ સરસ
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Thank you ❤😇
@parthmistry6737
@parthmistry6737 2 жыл бұрын
Wah
@DrAnkitKatariya
@DrAnkitKatariya 2 жыл бұрын
khub saras
@rushabhahirofficial
@rushabhahirofficial 2 жыл бұрын
Aabhar 😇🙏
Vrindavan
29:26
Jigrra
Рет қаралды 1,4 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 26 МЛН
Main Kanuda Tori Govalan | Feat. Aditya Gadhvi
4:55
Aditya Gadhvi
Рет қаралды 532 М.
Kankotari | Rushabh Ahir | Gujarati Wedding Folk Song | Lagna Geet
4:08
RushabhAhirOfficial
Рет қаралды 785 М.
MAALA - JAYDEV GOSAI | VAARSO SEASON 1 | PRIYA SARAIYA
4:06
Priya Saraiya
Рет қаралды 516 М.
Dhuni Re Dhakhavi |  Sachin-Jigar| Sachin Sanghvi | Nishant Thacker
4:09