Maari Mahisagarne Aare| ફરવા માટે પધારો મહીસાગર! Gujarat Tourism।Kaleshwari | Mangarh Hill| Raiyoli

  Рет қаралды 26,604

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 76
@deepchauhan99
@deepchauhan99 11 ай бұрын
વિડિયોગ્રાફી ખુબ જ સુંદર કરી છે અને ખુબ જ સરસ શબ્દો માં સમજ આપી ખુબ ખુબ અભિનંદન....
@kasiramkapdi5126
@kasiramkapdi5126 11 ай бұрын
કલેશ્વરી (લવાણા) આજે જ જઈને આવ્યો. મજા આવે છે તમારા મહીસાગરના આરે...👌👌
@bhoismit163
@bhoismit163 11 ай бұрын
મહિસાગર નું મુખ્યમથક લુણાવાડા તો રહી જ ગયું દેવાંશિબેન ત્યાં ડુંગર પર કાલિકામાતા નું મંદિર છે ખૂબ સુંદર નજારો છે
@dhrumilpatel1189
@dhrumilpatel1189 11 ай бұрын
સંતરામપુર, સંતરામપુરના મહેલ, લુણાવાડા, કાળીકામાતા ડુંગર, લુણેશ્વર મહાદેવ, સાતકુંડા, કડાણા, નદીનાથ...
@vasavatanu8341
@vasavatanu8341 11 ай бұрын
​@@dhrumilpatel1189❤❤❤😊😊
@rohithkumarpatel2324
@rohithkumarpatel2324 11 ай бұрын
Devanshi mahisagar ni j 6...aena mate kai new nthi
@pagijavansinhamarabhai2037
@pagijavansinhamarabhai2037 3 ай бұрын
વાહ દેવાંશીબેન તમે અમારા નજીક ના જંગલના સ્થળોને દુનિયા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો.. ખૂબ ખૂબ આભાર
@sudhirbhaipatel7276
@sudhirbhaipatel7276 27 күн бұрын
शतम जीवन शरदम देवांशी
@Nisarg.Chavda
@Nisarg.Chavda 11 ай бұрын
હું પણ મહિસાગરથી છું❤
@jitendrajoshi467
@jitendrajoshi467 11 ай бұрын
જય જય ગરવી મહીસાગર ❤
@DineshPithaya-z4z
@DineshPithaya-z4z 3 ай бұрын
જય માં મહિશાગર❤
@Nisarg.Chavda
@Nisarg.Chavda 11 ай бұрын
Great Information 👍🙌👌
@NarshiGolitar
@NarshiGolitar 4 ай бұрын
ખુબ સરસ છે.. જય ઠાકર
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 10 ай бұрын
Now devanshi ben becomes Aditi raval version 2....😊❤
@educationalg.k.chaudhari5229
@educationalg.k.chaudhari5229 2 ай бұрын
માદરે વતનને સુંદર રીતે વર્ણવી જન જન સુધી પહોચાડવાનો અદભુત પ્રયાસ
@MrNimesh1975
@MrNimesh1975 11 ай бұрын
કલેશ્વરીમાં રાઓલજી ની કુળદેવી છે ...જાય માતાજી
@harishbrahmbhatt449
@harishbrahmbhatt449 10 ай бұрын
Very nice coverage
@apjadeja5945
@apjadeja5945 11 ай бұрын
શબ્દોની છણાવટ ખૂબ સરસ છે.👌🏻👌🏻
@BamaniyaAnjali
@BamaniyaAnjali 3 ай бұрын
❤ Mahisagar ❤
@trsanjaykumarraval6749
@trsanjaykumarraval6749 11 ай бұрын
મહીસાગર માં કલેશ્વરી છે પણ અરવલ્લી જિલ્લાની બોર્ડર પર હોવાથી અમારા અરવલ્લી ના મેઘરજ, માલપુર ના લોકો પણ આ પ્રવાસન સ્થળ સાથે લાગણીથી જોડાયેલા છે.... પન્ના લાલ ની માનવી ની ભવાઈ અને મેળાનું વર્ણન એ જ કલેશ્વરી
@hirenprajapati1325
@hirenprajapati1325 11 ай бұрын
ક્યારેક ઉમાશંકર જોશી નાં વિસ્તાર ની મુલાકાત લેવા વિનંતિ છે દેવાંશી દીદી....... હિરેન પ્રજાપતિ શ્રવણ સુખધામ સંસ્થા
@jaysolanki9634
@jaysolanki9634 11 ай бұрын
khub sunder mota ben
@shamaldesaibsf6184
@shamaldesaibsf6184 11 ай бұрын
હા મહીસાગર હા✨✨📸📸♥️💫
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 Ай бұрын
Jay mataji devanshi ben
@thakorpruthvi5821
@thakorpruthvi5821 5 ай бұрын
Thank you didi nice all videos and World
@laxmanparmar5726
@laxmanparmar5726 3 ай бұрын
નવાબી શહેર મારું બાલાસિનોર
@niravprajapati6823
@niravprajapati6823 10 ай бұрын
Hi Devanshi nicely articulated, requesting to share Local Food also
@CHAMPABENDAMOR-d6c
@CHAMPABENDAMOR-d6c 10 ай бұрын
@pankajsoni5587
@pankajsoni5587 11 ай бұрын
Excellent !!!!!!!!!! Very Good Information. 👌👌👌👌👌 👍👍👍👍👍
@pravinbhaipanchal4192
@pravinbhaipanchal4192 11 ай бұрын
મારા મહીસાગર ના મોતી મારફતે એક ઝલક
@pravinbhaivagadiya5083
@pravinbhaivagadiya5083 11 ай бұрын
Thanks devanshi Joshi mem mahisagar Ababa badl✨
@thakorpruthvi5821
@thakorpruthvi5821 5 ай бұрын
હે મા મહિસાગર
@pagiprakash1998
@pagiprakash1998 11 ай бұрын
હા મારું ખાનપુર મહિસાગર
@hasmukhbhuriya6624
@hasmukhbhuriya6624 10 ай бұрын
Good 👍👍
@devendrjadeja6572
@devendrjadeja6572 10 ай бұрын
Nice 👍
@Viraj_Patel_Official
@Viraj_Patel_Official 11 ай бұрын
Very nice 👌
@rahullimbadiya7532
@rahullimbadiya7532 11 ай бұрын
જોરદાર સે દેવાંશી બેન બધાં જ જિલ્લા વિશે આવા વિડિયો બનાવો
@rajeshsuthar1782
@rajeshsuthar1782 11 ай бұрын
દીપાવલી પર્વ ની શુભ કામના બહેન દેવાંશી આપ સારા ખબર મળે સે હકીકત માં મજા આવે સે
@karanprajapati9628
@karanprajapati9628 11 ай бұрын
મને પણ ગર્વ છે હું સંતરામપુર {મહીસાગર) છે પણ આ વિસ્તાર વર્ષો થી વિકાસ ઝનખી રહ્યો છે... એ પછી શિક્ષણ; પ્રવાસન ક્ષેત્રે; વાહન વ્યવહાર હોય કે અન્ય એવી ગણી બાબતો છે જેનો વાસ્તવિક પરિચય કોઈ સમાચાર માં નહિ દેખતા...
@prakashrajtaviyadofflcia179
@prakashrajtaviyadofflcia179 11 ай бұрын
હા આપણું રગીલું મહીસાગર
@rahullimbadiya7532
@rahullimbadiya7532 11 ай бұрын
I love you mahisagar
@apjadeja5945
@apjadeja5945 11 ай бұрын
Very informative 👌🏻👌🏻👌🏻
@vinaynakum4784
@vinaynakum4784 11 ай бұрын
Devansi ben tame khub Sars Kam Karo Cho 🎉hal GPSC class 1&2 nu final result ayvu te topper na interview lo please amne motivation malse❤🎉
@gitajoshi3125
@gitajoshi3125 11 ай бұрын
Brand ambassador of Mahisagar
@sanjaypagi793
@sanjaypagi793 11 ай бұрын
Ha I am from mahisagar jordar history ne ujagar karva badal khub khub abhar
@gitajoshi3125
@gitajoshi3125 11 ай бұрын
Our Mahisagar
@SAGAR-gt7wt
@SAGAR-gt7wt 11 ай бұрын
સરસ
@HiteshPatel-w6b
@HiteshPatel-w6b 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@kamaldamor2815
@kamaldamor2815 11 ай бұрын
Devanshiben mangadh baju amaru gam bhanasimal 6e tya avo ak var....ahia mahakali ma nu prachin mandir 6e
@SukhdevChauhan-f5b
@SukhdevChauhan-f5b 11 ай бұрын
Aap khub saras video banavo sho Aap vlog channel banavo
@KhimabhaiChavada-sz9fe
@KhimabhaiChavada-sz9fe 11 ай бұрын
જય દ્વારકાધીશ
@RajeshPatel-od2dz
@RajeshPatel-od2dz 11 ай бұрын
Grand 'AMBA'ss'ADORn'
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 11 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sachinmalivad8188
@sachinmalivad8188 11 ай бұрын
From Mahisagar😎
@Motivatehitpowar
@Motivatehitpowar 11 ай бұрын
❤❤❤
@h..a..rathva4987
@h..a..rathva4987 10 ай бұрын
મેમ અમારા પંચમહાલ જિલ્લામાં પણ એક મંદીર છે બાબા દેવ નુ છે ત્યાં નો વીડીયો બનાવજો ચેલાવાડા બાબા દેવ મંદિર
@kiransheth1027
@kiransheth1027 11 ай бұрын
ADARNIY DEVNSHIJIBEN ADARNIY DIK ADARNIY DEVNSHIJI BEN ATISHIY SHUNDER WAHHH WAHHH AAPNE DHANIY CHE BAHUJ SARAS KAM KARO CHO AAKAM GUJARAT TURIZUME KARVANU HOY CHE PAN AAPNE AATELU SHUNDER KAM KARO TE MATE AAPNE KHOBALE KHOBALE AABHAINADAN MARA KHUBJ AARSHIWAD CHE U GO AHEAD HU AAPNI MATE GARVUY AANUBHU CHU DIKARI BETA MARI AAKHMATHI HARSHNA AASU AAVI GAIYA BETA AA AAPNU VATAN CHE ? KIRAN SHETH MAHARASHTRA STATE PRESIDENT OF JDS GUJARATI CELL
@patelpratul
@patelpratul 11 ай бұрын
Ben 4 Bakri lay ayo,, Ahmedabad
@ramidhruvit9879
@ramidhruvit9879 11 ай бұрын
👌👌👍👍
@rafiqmansuri1365
@rafiqmansuri1365 4 ай бұрын
Very.good.looking.medam
@ranjit5420
@ranjit5420 Ай бұрын
બેન કડાણાના સામા કાઠા મહાદેવના દર્શન માત્ર ડેમનુ પાણી ઓછુ થાય (ઉનાળામાં ) ત્યારે જ થાય છે ..બોટિંગથી જ જવાય...અવશ્ય પધારજો... માહી પુનમનો મેળો પણ પ્રસિદ્ધ છે ...
@ankit000713
@ankit000713 11 ай бұрын
બેન હજુ ગુજરાત નું સૌથી મોટું તળાવ એટલે સ્વરૂપસાગર તળાવ જે ખેડૂતો ની જીવાદોરી અને પક્ષી ઓ નું સ્વર્ગ સાથે એક બાજુ ડુંગર બીજી બાજુ તળાવ અને તેના કિનારે શિગોડા, મકાઈ દોડા લાગે કે કોઈ બીચ પર હોય સાથે ડુંગર માંથી નીકળી ને બહાર આવતો અને સ્વરૂપસાગર માં સમાઈ જતો સૂરજ...બધું માત્ર એક જ જગ્યાએ..
@umeshahir7568
@umeshahir7568 11 ай бұрын
કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા
@sachinmalivad8188
@sachinmalivad8188 11 ай бұрын
Ha bhai pn darek jgya nu alg alg importance hoy chhe
@sureshpatel8095
@sureshpatel8095 11 ай бұрын
Jivanni bhagdodma kyay Jai nathi sakta 😭
@pradeepraulji4400
@pradeepraulji4400 11 ай бұрын
Lakho varsha pahela aa patti ma khub moti uthal pathal Thai hati.
@patelpratul
@patelpratul 11 ай бұрын
Ben London aavo , faarva :)🦕🦖🦕🦖🦕🦖🦕
@Sixttysecondlife777
@Sixttysecondlife777 11 ай бұрын
It's my opinion KZbin reels and shorts na jamana mo tame 2min news posite news aapo to saru for example many news required like crime,real news , goverment office work thai che ke nai,road problem bridge problem water problem streetlight problem, under drainage problem,tame ground report karo public mate too good, police station not clean,cctv required in every public places,it's my opinion only
@imAnkit26
@imAnkit26 10 ай бұрын
Su kau? Bs khusnasib chu, ma mahisagar na khode janm lidho biju su joi ae
@lakhamankanjariya304
@lakhamankanjariya304 11 ай бұрын
સરસ
@kevinsinhparmar7062
@kevinsinhparmar7062 11 ай бұрын
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 31 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
VASO | NADIAD | GUJARAT | Heritage
11:30
Long Drives with Yagnesh
Рет қаралды 68 М.
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24