વાહ બીજલભાઇ આજે સુદર ઇતિહાસ જણાવ્યો અમારા વાગડ નો હોથલ પદમણી અને ઓઢો જામ તો અમર થઇ ગયા બીજલભાઇ ધન્યવાદ છે તમને કે આવાતો તમોયે કંઇ કેટલાય અમર ઇતિહાસ ને ઉજાગર કર્યા શે ધન્યવાદ બીજલ ભાઇ આવા જ ઇતિહાસ ઉજાગર કરતા રહો અને પીરસતા રહો સહ આભાર
@bijalbhai50672 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏❤️
@JadavUpendra7 ай бұрын
ચકાસર ની પાડે રૂડા ઢોલીડા ઢુરુસકે હાલો ને જોવા જોવા જાઈ રે હવે હાલ ને ઓઢા હોથલ પદમણી વિડિયો જોઈ ખુબ આનંદ થયો 🙏
@shivrajsinhsarana637010 ай бұрын
વાહ ભાઈ મજા આવી ગઈ આ વીડિયો જોઈ ને મણીરાજ બારોટ એ શબ્દો યાદ આવે ચકાસર ની પાળે રૂડા ઢોલીડા ઢબુકે હાલોને જોવા જઈએ ઓઢાજામ હોથલ પદમણી.ધન્ય છે આ ક્ચ્છ ની ધરતી.હુ શિવરાજસિંહ વડનગર થી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ.
@bijalbhai506710 ай бұрын
આપનો પણ આભાર 🙏👍❤️
@kesurbhaigojiya5128 күн бұрын
ખુબ જ સરસ છે બિજલ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન જય શ્રી દ્વારકાધીશ
@navghansolanki89187 ай бұрын
જય માતાજી ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો ભાઈ સરસ માહિતી આપી
@PravinAvaniАй бұрын
વાહ તમારી વાણી ને
@MadarFaruk10 ай бұрын
વાહ!.. બીજલભાઈ આપ દરેક ધાર્મિક સ્થળના ખૂબજ સુંદર રીતે ઇતિહાસ પીરશોછો અને લોકોને ઘેરબેઠા યુટુયબ ના માધ્યમથી જાણકરી પ્રાપ્ત થાય છે તે બદલ... ધન્યવાદ 🌺
@bijalbhai506710 ай бұрын
આભાર ભાઈ 🙏👍
@Hiren__aghara____5050Ай бұрын
જય હોથલ પદમણી જય ઓઢાજામ
@shilpasolanki65319 ай бұрын
Jy Hothl ma🙏🌹
@Bhavidarsan10 ай бұрын
Khub khub saras story ❤🙏🙏🙏🙏🙏 Bigl like ❤👌👌👌👌join
@TariqKhanOdho17 күн бұрын
Very difficult to understand but i know the true story of my ancestors. I quite able to understand few words & situation of story of my Great great grandfather Jam Odho & hothal padmani nighamri. Regards Tariq Khan Odho Jam.
@pratibhabhatt75248 күн бұрын
"શ્રાપ" લખાય-બોલાય છે, પણ મૂળ સંસ્કૃતભાષાનો શબ્દ 'શાપ' છે. એને જ સાચો ગણવો જોઈએ.
@S.M.RANA.5 ай бұрын
વાહ.બીજલ ભાઈ.મજાઆવી.ખડીર.આવીને.વીડીયો.બનાજો.જૂના. સ્થળ છે
@devashibhaithakor23359 ай бұрын
જયમાતાજી સધી માં ઠાકોર દેવશીભાઈ ગોલવી દિયૉદર જલ્લબનસકાઠા
@bhupatchauhan449310 ай бұрын
જોરદાર બિજલભાઈ આવાજ જૂના સાહિત્ય નાં વિડિયો બનાવજો ખૂબ મજા આવી અને તમારી સમજાવા ની રીત પણ એક દમ મસ્ત છે ખૂબ ખૂબ આભાર
@Ck_Trade9 ай бұрын
હા સરસ મજાની વાતો સાંભળી સારુ લાગયુ
@babujiThakor-s8b2 ай бұрын
બીજલભાઈ ઓઢા જામ અને સતી હોથલ પદમણી ની પ્રેમ કહાની નો મહિમા નું વર્ણન કર્યું અને ત્યાંનું સ્થળ પર પહોંચી ઈતિહાસ શું છે તે બતાવવા બદલ ખુબ ખુબ આભાર
@bijalbhai50672 ай бұрын
આપનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ
@niravhalpati414010 ай бұрын
જય માતાજી બીજલ ભાઈ ખૂબ જ સરસ વિડીયો તમારો ખુબ ખુબ ધન્યવાદ તમને
@RAJA_SIKOTAR_60410 ай бұрын
બીજલભાઈ જય બણેશ્ચરી માં જય ખેતરપાળ દાદા જય ગોગા મહારાજ જય સિગોતર માં
@kbvkarmur821110 ай бұрын
Khub saras jordar 👌
@singar.vasramahir74879 ай бұрын
જય.મુરલીધર. ભાઈ. Good..
@bedcodno159 ай бұрын
વાહ ખુબજ સરસ ઘરે બેઠા હોથલ માના દર્શન કરાયીયા
@rayamlhanjiyavandh319610 ай бұрын
ખુબ ખુબ આભાર બીજલ ભાઈ માહિતી આપી ઇતિહાસ ની રસપ્રદ માહિતી
@PrakashGohil-q7p9 ай бұрын
જય હો
@TariqKhanOdho17 күн бұрын
Respect Sir. Not kera kot but Manyaro Gadh. Manyaro Gadh was residential kot of Jam Hothi ker & Jam Odho ker. After death of Jam Hothi ker, Jam Odho became Jam of Manyaro Gadh.
@bijalbhai506716 күн бұрын
abhar bhai 👌🙏
@uઆર5 ай бұрын
હોથા પદમાડી 🪔🙏🪔🙏
@surecareindia10 ай бұрын
રજુઆત સારી છે... પણ વિડિયો થોડો લાંબો લાગ્યો.... કેટલીક વાતો પુનરાવર્તન પણ થઈ.... પણ મજા આવી... આવા જ પુરાતન સ્થળો બતાવતા રહેશો. આભાર
@parmardm2264Ай бұрын
Thank you bhai❤
@DhirajbhaiKalariya-xd2mx27 күн бұрын
👌👌👌
@narankumarsomiya87103 ай бұрын
Sai ma aave l se aa dham ok ame tya j rai si ok ayi aa medo pan bhray se Jay hodhl ma
@talshivithani76209 ай бұрын
હોથલ પદમણી ના ને ઓઢા જામ ના દુહા છંદ અને રસપ્રદ રીતે વર્ણન થાય તો હજુ સારી ઈફેક્ટ આવે.... કારણકે સ્ટોરી કોની છે! હોથલ ની ❤
@sanjubhaa30210 ай бұрын
Jay Ho hothal padamani🙏🙏
@jagdishpatel192210 ай бұрын
ભાઈ ખૂબ મજા આવી ગઈ વિડિયો જોઈને
@kishorjbhattbhatt393010 ай бұрын
હોથલ એક પુરુષ છે પાદ્માણી તેની પ્રેમિકા છે બને ની પ્રેમ ગાથા છે 🙏🙏🙏🙏
@jethurbhaider61375 ай бұрын
Vah khub sachi vat dhanyvad
@vijaygarva678810 ай бұрын
હર હર મહાદેવ. જી ધન્યવાદ બીજલ ભાઈ.
@AsrafSipai-z4k10 ай бұрын
Khub j maja avi bijal bhi khub saras maja avi sabhlvani 🎉🎉🎉🎉🎉🎉
@Pbgiyad-pw9mn9 ай бұрын
"વંકા કુવર વિકટ ભડ વંકા વાછડીયે વછ, વંકા કુવર તા થીયે પાણી પીયે જો કચ્છ" સંપાદક -પ્રવિણ ગઢવી
@pratibhabhatt75248 күн бұрын
"પ્રવિણ" સાચી જોડણી નથી, 'પ્રવીણ' લખાય.
@Pbgiyad-pw9mn8 күн бұрын
@pratibhabhatt જી, વાત સાચી છે પણ ઉતાવળ 💯 ફેરા ફેરવે