હર્ષદભાઈ તમારી વાત સો ટકા 100% હોય છે તે બદલ ધન્યવાદ કરું છું
@jayantibhaidobariya-vs2hyАй бұрын
હર્ષદભાઈ 900 રૂ થી 1100 માર્કેટમાં હોય છે પણ 1000થી1050 ની અંદર ટીપી નાંખે છે વેપારી લોકો પછી ખેડૂત બિચારો છું કરે
@baburathod6816Ай бұрын
મગફળીનું ઓનલાઇન ઘણું ઓછું થયું છે એટલા માટે જે ખેડૂતે ઓનલાઇન નથી કરાવ્યું તેની પાસે તો apmc માર્કેટ યાર્ડ વહેંચવા સિવાઈ બીજો કોઈ વિકલ્પ નથી એટલા માટે યાર્ડ મા માલ વહેચાઈ રહ્યો છે
@divyeshakabari4615Ай бұрын
માર્કેટ યાર્ડ માં ૯૦૦ થી ૧૧૦૦ સુધી ના જ ભાવ મળે છે. એવરેજ ભાવ ૧૦૦૦ રૂ. ની આસ પાસ મળે છે.
@JadejaZuzarsinhАй бұрын
સાચી વાત છે
@aswinpatel7553Ай бұрын
જય જવાન જય કિસાન આઠ દશે અમે મગફળીની રજીસ્ટ્રેશન કરાવેલ છે હજી વારો આવ્યો નથી નવ વીઘા હોય તોય 200 નો ખરીદે એ પછી નાના ખેડૂત ની ઓછી મગફળી લે છે તેનો જવાબ આપજો તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા અશ્વિનભાઈ કરમણભાઈ ધરસંડિયા
@likhmidasstudioАй бұрын
ખુબ સરસ વાત ધન્યવાદ ભાઈ
@sagar-pm9bzАй бұрын
બોવ સરસ વાત કરી
@rajendrasihrdzala9987Ай бұрын
હલર ના રવિ પાક ના બીયારણ ખાતર લેવા માટે માર્કેટ યાર્ડ માં વહેંચવી પડે છે
@rajshikhuti6271Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@nayanijeetendarjeetendara2599Ай бұрын
Chachi vat chhe
@vijaykhandhar2078Ай бұрын
900 થિ 1000. ભાવ છે દેવભુમિદવારકા
@hardasahir4382Ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@mansukhladak919214 күн бұрын
જે ભાવ યાડમાં છે એ જ બારે હોવો જોઈએ
@shyamproductionhouse21 күн бұрын
pan bhai ji a vakhte bhav ni avreg sarkhi hoy etle online ochu thyu
@bhavsinhparmar787Ай бұрын
જય સોમનાથ મહાદેવ ❤❤
@bharatvikanibv3683Ай бұрын
વાતો મોટી મોટી કરે છે આખા તાલુકામાં એક જ કેન્દ્ર ચાલુ રાખે છે એક કેન્દ્રમાં કેદી તમારો વારો આવે
@markhipindariyaАй бұрын
થૅન્ક યુ હર્ષદ ભાઈ તમારો આભાર🙏
@natvarlalgardhariya291Ай бұрын
Bahuj sars vat kari tame bhai
@RaymalbhaiChavda-j4cАй бұрын
ઓનલાઇન રજીસ્ટ્રેશન સાલું કરાવો
@vanarajjataparavanarajjata5184Ай бұрын
Soyabin ni tekana bhave kharidi kyare chalu thashe
@RajaVaru-q6fАй бұрын
ઓનલાઇન રજીસ્ટ્રેશન શલું કરવો ભાઇ
@kadvabhainakrani3552Ай бұрын
ઓન લાઇન મા વેપારી પાસેથી વધુ મગફળી ખરીદાય છે અને ભષાટાચાર થાય છે
@narshipatel8730Ай бұрын
Kharidi ma varo nathi avto
@mansukhbhaipatoliya3961Ай бұрын
જુનાગઢ માં ૮૦૦ થી ૧૦૦૦ માં જ વેચાણ થાય છે, માર્ક યાર્ડ
6 -11 -2024 Arji kareli che Avirite chale to 90 divase varo nahi Ave avu lageche
@GhanshyamBhayani-c2e18 күн бұрын
Tekana. Form. Farithi bharava. Joye
@vinodkanani9362Ай бұрын
Jodiya ma to. Matra 25 ne bolave 6
@GhanshyamBhayani-c2e2 күн бұрын
Ambani. Adanine. Devu se to. Se. Khedutne. Nay
@vinaychaudhary8629Ай бұрын
Ahi je khedu bhaio comment kare chhe amne Khabar chhe 1 kisan neta aaje 13 divas thi anashan par chhe shena mate to MSP ni legal guarantee mate ,jo thashe to faydo aakha India na khedu ne thashe,tya aa sanghi suvvaro ni Sarkar tear gas,pellet gun,mirch powder, water canon thi nijaththa khedu par attack kare chhe. Gujarati khedu ne kai Khabar chhe khari aani.
@GhanshyamBhayani-c2e2 күн бұрын
1100. Pura. Nathi avta
@narhargadhavi3681Ай бұрын
Soyabin.780 magya
@mayatratikuАй бұрын
Amreli.ma.salu.thayu.nathi
@ramdevsinhramdevsinh3905Ай бұрын
પાલિતાણા મા 23 ખેડુત ને બોલાવેછે
@sidabhaikandoriya3401Ай бұрын
ભાટિયા મા 100થી170 લીધે છે
@beranipravin872Ай бұрын
જસદણમાવારોનથીઆવતો.3 તારીખે
@beranipravin872Ай бұрын
જસદણમા.રોજના10 થી40બોલાવેસે
@sharadthakar5199Ай бұрын
ભાઈ બધ કયા. બજાર 1200. રુપીયા. છે. ફાકા મારો. છો. 1050 થી 1100. ભાવ છે. અમારે
@BHUPAT7288Ай бұрын
મગફળી no bhav sona karta adadho kari dav 40000 kari dav 20 man na 40000 hajar kari dav