મગફળી પીળી પડવાના કારણો અને તેનું નિવારણ, મગફળી પીળી થાય Pili Magfali

  Рет қаралды 40,548

Farmer Family (Manish)

Farmer Family (Manish)

Ай бұрын

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડીયો માં આપણે જાણશું મગફળી પીળી પાડવા ના મુખ્ય 4 કારણો અને તેના ઉપાયો
આ માહિતી સારી લાગે તો અન્ય લોકો ને પણ શેર કરવી.
પીળી મગફળી થયા તો હીરાકશી ના સાથે કઈ પ્રોડક્ટ વાપરવા થી ખૂબ સરસ પરિણામ મેળવી શકાય છે.
પાયા માં કયું ખાતર નાખવા થી ફાયદો મળે છે.
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ
chat.whatsapp.com/HDmUf8ZtRMt...
#khedut #kheti #kharif #groundnut #magfali #મગફળી
#yellow #indianfarmer #agriculture #farming #fertilizer #youtubeshorts
વધારે માહિતી માટે મારા નંબર પર સંપર્ક કરો
સમય સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00
આભાર સહ
મનીષ બલદાણિયા
(70 46 00 52 34)

Пікірлер: 61
@Ashvin4u1
@Ashvin4u1 18 сағат бұрын
Jordarrr🎉
@amitchaudhary5806
@amitchaudhary5806 Ай бұрын
ભાઈ મગફળી માં કેટલા દિવસે શું કરવું કઈ દવા નાખવી અને ક્યું ખાતર નાખવુ( એક વિધા કેટલુ નાખવુ તે ખાસ કેજો) વાવેતર જી-૨૦,૨૨ કરયા ને૧૫ દિવસ થયા છે ( જીલ્લો- બનાસકાંઠા)
@murlidharsounddjrabarika
@murlidharsounddjrabarika 27 күн бұрын
Ek video banavi mukjo khas
@pateldineshbhai6298
@pateldineshbhai6298 22 күн бұрын
હા સાહેબ એક વીડિયો આપો કેમકે અમે પહેલીવાર મગફળી નાખી છે. મહીસાગર
@KamejaliyaJivanbhai
@KamejaliyaJivanbhai 13 күн бұрын
😊 oo m0kkk.......​@@pateldineshbhai6298
@RameshSgarna-kt1be
@RameshSgarna-kt1be 9 күн бұрын
Paresh,gosw.my
@pankajbhaipravinbhai9098
@pankajbhaipravinbhai9098 Ай бұрын
ઑર્ગેનિક ખેતી કરતા હોય એ બાબતે પણ વિડીયોમાં ઉમેરતા હોય તો ખૂબ સારૂ રહેસે
@tansukhaviyaaviyatansukh9384
@tansukhaviyaaviyatansukh9384 Ай бұрын
Best information manish bhai thanks
@dodiyapraful8068
@dodiyapraful8068 8 күн бұрын
ધન્યવાદ સાહેબ
@kapilchandera2901
@kapilchandera2901 29 күн бұрын
Khub saras manish bhaiii
@arshiamar11
@arshiamar11 Ай бұрын
Saras mahiti aapi 🎉
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Ай бұрын
Very good information
@dineshkanzariya3998
@dineshkanzariya3998 21 күн бұрын
ખૂબ સરસ
@shankarahir4943
@shankarahir4943 23 күн бұрын
ખુબ સરસ માહિતી
@dineshpatel8636
@dineshpatel8636 Ай бұрын
સરસ માહિતી આપી સર 👌દિનેશભાઈ🙏
@manusolanki2322
@manusolanki2322 26 күн бұрын
Nice video sir. Hu Kodinar. Shedhaya thi su.....
@rajshikhuti6271
@rajshikhuti6271 29 күн бұрын
જય જવાન જય કિસાન
@vinodbhaijerambhainakrani7378
@vinodbhaijerambhainakrani7378 Ай бұрын
Good sir
@hiteshkher4098
@hiteshkher4098 16 күн бұрын
Khub saras
@chauhandev2368
@chauhandev2368 26 күн бұрын
Jay mataji bhai
@vaghamashiteeno
@vaghamashiteeno Ай бұрын
Sara's mahiti
@RajeshPatel-xd4hk
@RajeshPatel-xd4hk 27 күн бұрын
Good
@bharatkarena820
@bharatkarena820 23 күн бұрын
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Jaykaliya,,thakkar,,jaysriram,,jaybajarangbali,,Jay,,makhodal,,jayaalakhdhni,,tamari,,jayhotari,,jayho,,jayho,,jayho,,jaysardar,,jayjavan,,jaykisan,,
@krunalnvankar5203
@krunalnvankar5203 8 күн бұрын
ભાઈ મારે ક્ષ્lર વારી જમીન છે જીપસમ કયા મળે ?
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Tamari,,mahiti,,kheduto,,mate, 9:29 khuubaj,,upyogi,,chhe,,,koy,saricom,,ninihirakasi,,,,mate,,company,,nunam,,janavjo
@RohitPatel-rb5ib
@RohitPatel-rb5ib 27 күн бұрын
Amoniyam salfet jode potash bhelvi sakay?
@Chessmania888
@Chessmania888 Ай бұрын
Sulphur ni khami mate?
@shambhuahir8789
@shambhuahir8789 Ай бұрын
સાહેબ મગફળી માં પાયામાં ખાતર ૨૦:૨૦:૦૦૧૩ ચાલે?
@jayeshbanugariya6506
@jayeshbanugariya6506 26 күн бұрын
Potas pachadthi aapvu hoy to ky rite aapi sakay sir
@grsarvaiyagopalsinh6647
@grsarvaiyagopalsinh6647 Ай бұрын
Sulfer55% licvid and feras 12% edta sathe aapi sakay to ketlu aapvu
@arsundavadrana5637
@arsundavadrana5637 28 күн бұрын
તલકિદી માટે કય દવા નો છતકાવ કરવો
@dineshpatel8636
@dineshpatel8636 Ай бұрын
નાઇટ્રોજન ખામી નિવારવા નેનો યુરિયા સ્પ્રે આપી શકાય દિનેશ ભાઈ🙏
@mukeshpatel9018
@mukeshpatel9018 Ай бұрын
પહેલા વરસાદ થી શાકભાજી ના પાન દાજી ગયા છે અને પીળા પડી ગયા છે તો તે છોડ ને રિકવરી લાવવા માટે શું કરવું જોઈએ
@12mm18
@12mm18 Күн бұрын
Zinc sulphate
@gopalthummar8787
@gopalthummar8787 27 күн бұрын
Sir poli chlfet Ane dap paya ma aapelu che
@gopalthummar8787
@gopalthummar8787 27 күн бұрын
Icl nu poli chlfet Ane dap paya ma aapelu che
@narshipatel8730
@narshipatel8730 29 күн бұрын
Good Jay swaminarayan
@pravinvaliya
@pravinvaliya Ай бұрын
અમે તમે જણાવ્યા મુજબ જ ખાતર વાવ્યું છે
@naivikbarvadiya3925
@naivikbarvadiya3925 25 күн бұрын
મગફળી માં સુયા અને ફલોરિંગ વધારવા સુ કરવું એનો વિડિયો બનાવો
@12mm18
@12mm18 Күн бұрын
Zinc sulphate
@BhavsingSolanki-zd5vf
@BhavsingSolanki-zd5vf Ай бұрын
તમે કીધું તેમજ ખાતર નાખ્યું સે
@PRAVINBHAIJASANI-yy8pw
@PRAVINBHAIJASANI-yy8pw Ай бұрын
Tame kidhu i prmane khatar nakhyu se saheb supar fofet potash ne amoniyam salfet sar ok
@vaghelalakhan5997
@vaghelalakhan5997 Ай бұрын
સરસ
@rahulkanzariya34
@rahulkanzariya34 27 күн бұрын
યુટ્યુબ પર મગફળી વિશે ઘણા બધા વિડિયો છે. પણ એકપણ વિડીયોમાં મગફળી ઉડી વાવવાથી શું થાય તેના વિશે માહિતી નથી.
@chaudharyvipul7113
@chaudharyvipul7113 10 күн бұрын
મગફળી ઉગવામાં ફેર પડે છે
@HarunBelim-be5ck
@HarunBelim-be5ck 28 күн бұрын
તમારું ગામ ક્યું ઉગળવણન કે
@hajamuliyashiya5818
@hajamuliyashiya5818 Ай бұрын
Sar A M P. S S P Nukhayu
@kpatel3342
@kpatel3342 Ай бұрын
Group Kai mukta to nathi
@ramdepathar1296
@ramdepathar1296 26 күн бұрын
Sir bahu saro video tame aapo chho.
@ChiragPandya-
@ChiragPandya- 7 күн бұрын
Good 👍
@ahirghusabhai6190
@ahirghusabhai6190 Ай бұрын
Good sir
મગફળી પીળી પડે તો....?
9:08
Kisan Safar
Рет қаралды 132 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 160 МЛН
Todos os modelos de smartphone
0:20
Spider Slack
Рет қаралды 62 МЛН
Телефон-електрошокер
0:43
RICARDO 2.0
Рет қаралды 1,3 МЛН
Здесь упор в процессор
18:02
Рома, Просто Рома
Рет қаралды 412 М.
Looks very comfortable. #leddisplay #ledscreen #ledwall #eagerled
0:19
LED Screen Factory-EagerLED
Рет қаралды 2,8 МЛН