ખુબ સમજવા લાયક વીડિયો બનાવ્યો Sb hindustani chennal ના દરેક મેમ્બર ખુબસારી એકટીગ કરે છે.
@RashmiKhodidas11 ай бұрын
Supar nice
@TigerSikotar4 жыл бұрын
વાહ મારા ભાઈઓ ખરેખર સુપ્પર સ્ટોરી છે અને બધા ભાઈઓ એ એકદમ પરફેક્ટ એક્ટીંગ કરીછે તમારી વાત પણ એકદમ સાચી છે આપડી ખરી મહેનતના પૈસા ભગવાન ક્યાય જવા નથી દેતા
@dwarkadhis7357 Жыл бұрын
Best part 👌👌 Dwarkadish 🙌👑
@stargrouppatan4 жыл бұрын
Nice video ભાઈઓ good job and great job 👌👌
@nagjithakor44634 жыл бұрын
👌👌🙏🙏👍👍👏👏👏🌹🌹Nice
@vyaskrishna3982 жыл бұрын
Wha bhgvaan ni lilaa aprampaarche 👌 Jay shree krishna ❤️❤️🌹💐
@જહુટાઈગર-થ6ધ4 жыл бұрын
ભગવાન ના ભરોસે વાહ ક્યા સ્ટોરી બનાઇ હૈ 👌👌👌 એસ બી હિન્દુસ્તાની ને ખૂબ ખૂબ ધન્યવાદ અવારનવાર આવા વિડીયો બનાવતા રહો જય માતાજી વાઘુભા 👌👌👌👌👌
@rabarivihabhai23163 жыл бұрын
મસ્ત.વિડિયો
@ankitvyas82554 жыл бұрын
Jay mataji bhai
@PRABHATSING19224 жыл бұрын
Nice... videos
@vaghelabapubhai5354 Жыл бұрын
Very good. Mafukaka&Friends.🙏🙏🌹
@AmitPatel-yk4kq3 жыл бұрын
ખુબ સરસ વિડિયો બનાવ્યો છે 👌 👌
@Dharmendra.patel.59702 жыл бұрын
ખુબ જ સરસ ભાઈ
@patelnaresh9563 жыл бұрын
જોરદાર મફુકાકા ખરેખર જોરદાર
@parasthakor59884 жыл бұрын
સુપર વિડીયો બનાવ્યો
@vishnumprajapati47724 жыл бұрын
Very nice bhaio
@vikaramdthakor6964 жыл бұрын
વાહ ભરતજી ની દોસ્તી સુપર વિડિયો
@rathodvijay76524 жыл бұрын
ખુબ સરસ વિડિયો...તમારા આજ દિવસ સુધીના બધા વિડિયો કરતા આ વીડિયો ખુબ જ સમજવા જેવો છે..... મફૂજી જેવા કાઠી છાતી ના માણસ ને રડતા જોઈ સાચે રડવું આવી જાય...પણ બધા નો ભગવાન હોય છે 🙏🙏
@partikthakorpartik97283 жыл бұрын
Pii
@vithalthakor2629 Жыл бұрын
Kvi
@જગદીશરાઠવા-જ6દ Жыл бұрын
Ha bharat ji mitrata jovo mufuji ni dr bhanavani lagan puree thay khegar karta maduji no bhagvan mahan che
@rajasikotarofficial6337 Жыл бұрын
હા હો
@dilipthakor31474 жыл бұрын
સરસ વિડિયો બનાવ્યો છે.
@RAHUL_GAMER_1k_RR4 жыл бұрын
જોરદાર વિડીયો બનાવ્યો ✋
@PareshPatelHansapur4 жыл бұрын
વાહ ભાઈઓ ખુબ ખુબ સરસ સુપર વિડિયો આ રીતે નવા વિડિયો બનાવતા રહો અને ખુબ આગળ જાઓ એવી માતાજી ને પ્રાથના... જય માતાજી..
@laxmanpatel67303 жыл бұрын
સરસ વાર્તા
@manubhaipatel98353 жыл бұрын
ખુબ સરસ
@jihan26983 жыл бұрын
Supper video mafu Kaka
@JayCharanOfficialDeka Жыл бұрын
ખુબ સરસ આંખોમાં આંસુ આવી ગયા રિયલ સ્ટોરી
@kishantabhani62724 жыл бұрын
ભગવાન થી મોટુ કોઈ નથી. મા સાથે આવી ઘટના બનેલી છે . જય મેલડી માં.
@sv_deloliya_14 жыл бұрын
જોરદાર ભાઈ...પૂરી વાર્તા જોરદાર.....બધા કલાકાર ની એક્ટિંગ જોરદાર...બધી રીતે જોરદાર... પૂરી ટીમ ને આ નાની ખૂબ j સરસ શોર્ટ ફિલ્મ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન🙏🙏
@jatinmehta62884 жыл бұрын
Bhai khub j mast video hoy che tamara..... 👌👌👌
@manilalchuhan88564 жыл бұрын
જય માતાજી 🙋. રામ રામ.બધાને
@patelketan59854 жыл бұрын
તમારા વીડીયો સમજવા લાયક હોય છે જયમાતાજી
@raghubhavaghela25364 жыл бұрын
સુપર
@neelsuthar27034 жыл бұрын
khatarnakh video hto. heart touching video. best vide💥🔥💥🔥🔥😯
@દિલીપઠાકોર-ય4ફ3 жыл бұрын
OP વાલા બન્ડા દીજે આલોક
@neelsuthar27033 жыл бұрын
@@દિલીપઠાકોર-ય4ફ DJ Alok ✌🤘
@ranjanrakesh25092 жыл бұрын
જય.માતાજી...ભરતસિંહ
@surajsinh84034 жыл бұрын
હા મોજ હા સુપર હિટ વિડિયો બનાયો 👌👌👌 આ વિડીયો મા સમજવા મળું છે આભાર
@BaddevSolanki-wm8qg Жыл бұрын
🇧🇮👓👓🐡
@ajitrathodofficial69394 жыл бұрын
Nice video 👍👍 Nice acting all team members Good work 👍👌 #ajitsinhrathod#
@mukeshmaheta Жыл бұрын
સરસ મજાની ફિલ્મ ગરીબો પોતાના પેટ ભરવા માટે મજૂરી કરે છે અને આ એક ફિલ્મ બની છે પણ લોકોને સમજાવવા માટે પ્રેરણા આપી રહ્યા છો જય માતાજી ની
@jaymeldimaa20524 жыл бұрын
ફુમતાળજીનો વિડિયો ગમતો હોયતો એક લાઇક કરજો જય માતાજી
@rohitbajaniya94084 жыл бұрын
Saras
@ramsangbhaichavda18904 жыл бұрын
સરસ તમારી ટીમ ને અભિનંદન
@nareshthakor78294 жыл бұрын
Jordar stroy bhai bhai👍👍👍👍👍👍👍
@ravatvijayraj77314 жыл бұрын
Mafu kaka ni એકિટંગ મસ્ત સે
@kalpeshambariya58624 жыл бұрын
Jay mataji
@sureshprajapati86964 жыл бұрын
Jordar stori mara hindustani bhaiyo
@mavatarsadhisikuoffices4 жыл бұрын
Vah mafukaka Supar video
@kiranrana61594 жыл бұрын
હામફુકાકાનીમોજ હા
@desaiamitbhai5498 Жыл бұрын
દધધધદધ
@axayThakor-zv1hp4 жыл бұрын
અથય
@જયમાસિકોતરમાતાજયમાસિકોતરમાતા4 жыл бұрын
ભાઈ જોરદાર વિડિયો બનાવ્યો છે 👍
@vijaysinhganwada30754 жыл бұрын
દુવા કરું દિન રાત મારી S B hindustani ચેનલ ને હાચવીને રાખજે.... જય માતાજી ગણવાડા ભા ની સરકાર વાળા
@Naklangdigitalmudetha4 жыл бұрын
Jay mataji all team supar stori and supar work
@kirtisinhvhagela54484 жыл бұрын
Danyase..bahrtsinh ne
@ravaljigar71642 жыл бұрын
Suppar rrrrrrrrr
@prajapatiprakeah67654 жыл бұрын
Mojj
@lebusinhrathod93314 жыл бұрын
Super very much
@ઠાકોરસુનિલઠાકોરસુનિલ4 жыл бұрын
nice 👌👌👌👌👌
@ramsing124724 жыл бұрын
सत्य परेशान हो सकता है पराजित नही 🙏
@rabaridhana84323 жыл бұрын
હા 500 પાટણ હા 👍
@jaymahakalidigital43824 жыл бұрын
હા મારા હાવજ ભરતસિંહ હા મોજ
@bhatiyarameshbhi75414 жыл бұрын
Good...
@dineshpatel82744 жыл бұрын
જોરદાર કરુંપ્રસંગ નો વિડિયો બનાવ્યો છે, આ વિડિયો જોતજોાંમાં અમારી આંખોમાં આંશુ આવી ગયા, જય અંબે મા
@ll_priyanka_rani_041-ll4 жыл бұрын
Nice video
@mavatarsadhisikuoffices4 жыл бұрын
Very nice bhai
@ashvinibarot81504 жыл бұрын
ખુબ સરસ વિડિયો બનાવો છે અને આ વિડિયો દેખી ને આંખમાં થી પાણી આવી જાય
@jahubharathod94604 жыл бұрын
Va.sb..
@sjsjshhjzjnsns18054 жыл бұрын
જય માતાજી
@jashodaparmar94563 жыл бұрын
नाईश
@yogirajsanjay74834 жыл бұрын
👍👍Raval sanjay👍👍
@ashokkumardayma35324 жыл бұрын
મફુકાકા ની એક્ટિંગ જોરદાર છે
@Vishal-js5zo4 жыл бұрын
Ha fumtaji Ha
@chamanjidalvadiya5118 Жыл бұрын
આવા વીડિયો જોયો સુપર
@desaipratik74934 жыл бұрын
Super mafu kaka
@akshayprjapati8062 жыл бұрын
ખરેખર તો પૈસા પસેવાના હોય ને એ તો સાચા સમય મળશે
@mukeshdarbar59144 жыл бұрын
Jay mataji bapu
@JDPATELOFFICIAL4 жыл бұрын
Good Script 👍👍 GOD is everywhere, even in you. If you have faith and trust on HIM. GOD bless YOUR TEAM 👍👍