મહંત શ્રી યોગીની મહેશ્વરી માતાજી ને કોટી કોટી વંદન..જય ખોડીયાર મા઼..
@natvarvaghelaofficial10682 ай бұрын
પૂજ્ય માતાજીનું આધ્યાત્મિક જ્ઞાન સાથે સાથે શિક્ષણ પણ ખૂબ જ ઉત્તમ છે 🌹🙏
@BambhavaArjanbhai-vc6xz4 ай бұрын
માતાજી નું આત્મજ્ઞાન અદભુત છે જય હો 🙏🙏
@kirtiparmar22434 ай бұрын
માતાજી આપની જય હો ખૂબ સરસ રીતે સમજણ આપી, આપનું ઇન્ટરવ્યૂ લેનાર વિજય ભાઈ એ પણ બહુ સરસ ઉપયોગી આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા, માતાજી કોઈ પુર્વ ના યોગી હશે, પરમાર્થ ના હેતુ માટે આ પૃથ્વી ઉપર જન્મ લીધો હોય, ભારત દુનિયા માં અતિ ભાગ્યશાળી છે દેશ છે જેમાં આવા સંતો વિદ્વાનો મહાપુરુષો જન્મ ધારણ કરે છે, આપણે પણ ભાગ્યશાળી થોડા છીઍ કે ઘેર બેઠા આપણે આવાં માતાજી ની મુખની વાણી સાંભળવા તેમજ દર્શન કરીએ છીએ જય ગુરુ દેવ સાહેબ બંદગી આદેશ ગુરુ ॐ नमो शिवाय
Really, this is a most important & ever useful, real fact deeply knowledgeable video about Sanatan religion in this best picturised video sharing by Vijay Jotva journalist for each & every, your this U tube channel viewers.
@MohanbhaiRabari-i4j3 ай бұрын
Very Nice Good wark congratulations on the best motivational
કોટી કોટી વંદન માતાજી આપના આધ્યાત્મિક જ્ઞાન તેમજ જેના વિષેની અતિ સહજ રીતે યાચકને સમજાવવાની જે શૈલી મધુર વાણી અને આપની વાણી આપનું વર્ચસ્વ જોતા આપશ્રી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આપશ્રી કોઈ સસ્કારી પરીવારમાથી સાંસારીક મોહ માયાનો ત્યાગ કરી પરીવારમાથી વિદાય લઈ એક વૈરાગી માર્ગ અપનાવી આપનું જીવન ધન્ય બનાવવા સાથે સમાજને આધ્યાત્મિક સંદેશ આપતા રહી સનાતન ધર્મનુ જતન કરવા તેમજ સાથે સાથે માનવ સેવા માનવ ધર્મ નો પ્રચાર્ પ્રસાર કરતા કરતા હીન્દુ ધર્મની ભાવના ભક્તિ નુ સીંચન કરતા બદલ આપને કોટી કોટી પાય લગણ આપને ધન્યવાદ જેવા શબ્દોથી આપને સંબંધિત કરવા અમારા જેવા સાંસારીક જીવન જીવતા સામાન્ય માનવીની ક્ષમતા ન હોવાથી આપની સાધુ સંત સંન્યાસી મહાનુભાવોની પ્રસંસા કરવાને લાયક અમારી ક્ષમતા નહીં હોવાથી ક્ષમા યાચના ×××જય માં જગદંબા માં ખોડિયાર માતાજી ± જય હો સનાતન ધર્મ ×××
@natvarvaghelaofficial10682 ай бұрын
પુજ્ય શ્રી યોગીની મહેશ્વરી નાથજી માતાજી ને પ્રાર્થના કરું કે એક વખત દર્શન કરવાનો મને લાવો મળે તેવી પ્રાથના કરું 🙏🌹આપના ઉત્તમ શિક્ષણ ઉત્તમ વિચારો અદભુત જ્ઞાન ખરેખર સાંભળતાં જ રહીએ.. સાંભળતાં જ રહીએ 🌹 એકવાર આપનાં દર્શન જરુર કરીશું...આપણી સંસ્કૃતિ આપણો વારસો 🌹🌹🙏🙏 અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી 🙏🌹 જય ગુરુદેવ 🌹
@SureshPatel-xh7jkАй бұрын
માતાજી નું જ્ઞાન બહુ જ સરસ છે કોટિ કોટિ વંદન પ્રેમ પ્રણામ 🙏
@સદગૂરુઆદેશમદણીКүн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ તમારા માધ્યમ થી ખરી વાતૂ ખરા સંતો ના દર્શન અને વાણી નુ અનુભવ થાય છે. ..કરછ જીલા ના લખપત તાલુકા થિ કાયમ તંમને સાભણુ સુ..
@rayjadarajendrasinh7415Ай бұрын
માંભગતી નમઃ ☘️🕉☘️🕉☘️🕉☘️🙏
@dharmeshmbhai10004 ай бұрын
માતાજી પાસે એજ્યુકેશન ખુબજ જોરદાર છે અમારા બાજુ ના જ ગામમા આશ્રમ છે
@gourichhaiya575921 күн бұрын
Tya kevi rite jay skay hu રાજકોટ thi chu vahn jay che
@ratabhaidangar4862 ай бұрын
જય ગુરુદેવ વીજય ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
@thakorprahladjiprahladji6248Ай бұрын
Aadesh. Ma. Mahesvari 🙏🚩🚩🔱
@pirajiparmar55724 ай бұрын
Jy.mataji
@dryogendrasinhzala19594 ай бұрын
સનાતન ધર્મ ની સમજ ખુબ જ સરસ રીતે આપેલ છે. ધર્મ, સમય કાલ, વિજ્ઞાન, પર્યાવરણ, પંથ, સંમ્પ્રદાય ઉપર નું ચિંતન યોગ્ય દિશામાં જણાય છે. ઇશ્વર ને પ્રાર્થના કે આપને હજુ વધુ ઉર્જા આપે જેથી આપના જીવન ઉદેશ પુરા કરવામાં સહાય થાય. જય માતાજી
@rajendrasinhsarvaiya34124 ай бұрын
જય માતાજી વિજયભાઈ માતાજી નો સત્સંગ માં બહુ આનંદ આવ્યો અવાજ માતાજી એક માતાજી છે ઋતેસવરીદેવી છે જામનગર જિલ્લાનું ધોળી વાવ સમાણા રોડ ઉપર જામનગર થી 11 કિલોમીટર છે તેનો પણ એક સત્સંગ કરવા અને ઇન્ટરવ્યૂ રજૂ કરવા માટે મારો આપને નમ્ર વિનંતી છે તે પૂર્વ જન્મમાં નેપાળ હતા અને તેની સમાધિ મોરબીમાં છે તે પણ નાથ સંપ્રદાયમાંથી દીક્ષિત હતા અત્યારે દેવાસ પરંપરા માંથી દીક્ષિત છે
@anizala7936Ай бұрын
Bhai puru address apva વિનંતી
@JitendrabhaiPandya-vt7xz4 ай бұрын
જય હો સત્સંગ મોજ વિજયભાઇ મહેસાણા
@uday36804 ай бұрын
વિજયભાઈ એની બાજુમાં લાલકા ગામ છે ગંગેશ્વર મહાદેવ છે અખંડ વિવડી છે ત્યાં જાજો
@valajilubhai556013 күн бұрын
સરસ માહીતી આપી.... વિજયભાઈ નો ખુબ ખુબ આભાર
@Prakash.Bhai126 күн бұрын
સરળ ભાષામાં સત્સંગ સામાન્ય માણસ પ્ણ સમજી શકે તેવી રીતે વાત બહૂ સરસ જ્ઞાની સંત છે વંદન આ આત્મા ને
@shraddharohitrathod59614 ай бұрын
,ॐ नमो नारायण मां 🙏❤
@dulabhaidobariya91953 ай бұрын
પાસ તત્વ અને સઠો સેતન આત્મા ઈ સનાતન સત્ય છે
@vyashank87027 күн бұрын
,,,સરસ
@મારીયાદેવાતભાઈદેવાતભાઈ4 ай бұрын
🕉️🌷🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ધન્ય ધન્ય વાદ છે 🙏🙏🙏
@gkyaduvanshi855913 күн бұрын
ભગુડા ખોડીયાર આશ્રમ ની મુલાકાત કરો એવી પ્રાર્થના🙌🙏🙇
@mansukhsatasiya26772 ай бұрын
જય ગુરૂદૅવ ભગવાન 🌹🙏🌹🙏
@kiritsinhjhala11064 ай бұрын
વિજયભાઈ આપ એકવખત વાંકાનેર પાસે વઘાસીયા ગામ પાસે આવેલ લીલાધરા આશ્રમ ની મુલાકાત લેજો ત્યાં મહાન યોગી સ્વામી અનંતદેવ નું ઇન્ટરવ્યૂ લેજો.
@મહેશઓડેદરામહેશઓડેદરા3 ай бұрын
જે માતાજી વિજય ભાઈ
@kareliakv47924 ай бұрын
Good good good thanks pranam very nice information and satsang from kumarpal karelia Baroda
@Nrsolanki-g3y4 ай бұрын
સનાતન ધર્મ ની વ્યાખ્યા સરલ ભાષામાં આપી. જય સ્વામિનારાયણ
@alkamehta134 ай бұрын
માતાજીને લાખો લાખો વંદન.મધુર વાણીમા જ્ઞાન છે.
@rajeshjoshi318624 күн бұрын
જય માતાજી આપે સરળ ભાષા મા ધર્મ સમજાવ્યો જય ગુરુદેવ જય શ્રીકૃષ્ણ
@kuvadiyabharatbhai52884 ай бұрын
વિજયભાઈ માતાજી નાં સત્સંગ થીં ખુબજ આનંદ થયો છે
@bhumiputraautomobiles343 ай бұрын
Jay somnath 🎉
@sharadpatel35982 ай бұрын
આદેશ ગુરુદેવ 🙏
@oum56782 ай бұрын
Jai mataji🙏🙏sarve jivo nu kalyan thavo,sarve bhavntu sukhino sarve santu niramya dharm ke jay ho adharm ka nash ho,ishwar badha jiv ne sadbudhi ape e j prabhu ne prarthana🙏🙏
@ghanshyamsinh54194 ай бұрын
Sat..sat..naman..jay..mataji
@DipakPampaniya-qg8nt4 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤
@aasharojeevaahir628025 күн бұрын
ખૂબ સરસ સમજાવ્યું Good વિજય ભાઈ
@AanBhundiya-f9p4 ай бұрын
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી
@JayJayJay544323 күн бұрын
વાહ એકવાર જરૂર સુખપુર જવું છે
@valjimer78423 ай бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ ❤️🙏
@ajbabhaipatel80234 ай бұрын
Vah.sanatan dharm ki jay.sacha sanyasi aava hoy.jay ho bapu.
@pravinvekariya61544 ай бұрын
અત્યાર સુધીનો મારા મતપ્રમાણે શ્રેષ્ઠ સત્સંગ.. કોઈ પણની નિંદા કર્યા વગર કેટલુ સરળતાથી સહજ રીતે સમજાવું દીધુ બાપુએ ( કાયાની વય ભલે નાની હોય તપસ્યાતો ઘણાં જન્મની હશે) લાગે છે કે હવે.. કળિયુગની સાથે સાથે એટલીજ દોટથી સતયુગ નો પ્રભાવ પણ વધતો જાય છે.
@ramthakkar381721 күн бұрын
જબ્બર
@atuldoshi68954 ай бұрын
બહુજ સરસ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થશે. સંત શ્રી ને પ્રણામ.
जय गीरनारी दंडवत प्रणाम दोनों को सही मेरी जो सोच थी और जो मिला था अनूभव और अनूभूती के साथ जो अभी मैं ने सूना वो साक्षी मिली की सत्य सनातन शब्द क्या है जो सोचते थे वो ये अर्थ है एक बात वेद में भेद है भेद में भ्रम है भ्रम को भेदे तो ब्रह्म है (ब्रह्म मिन्स सत्)तब सतचिदानंद जय गीरनारी समय के साथ एक गेबी जय हो आत्मज्ञानी दोनों संत की
@SolankiKanaji3 ай бұрын
Jai. Ashapura. Maa.
@RambhaiPagi-hg9bi3 ай бұрын
Jey.gurumharaj
@atmamalikroyalpark82524 ай бұрын
માતાજી એ જે સમજાવ્યું એ સમાજ ને ઉપયોગી જ્ઞાન સે
@s.nvaghela65324 ай бұрын
Aadesh aadesh 🙏🙏
@pravinabheda7027 күн бұрын
Jay. Mataji
@JPatel197644 ай бұрын
🙏 जय शिवशक्ति ❤ वंदन बारंबार 🙏🪔 जय हो 🙏🇮🇳
@JashuBa4 ай бұрын
સરસ માતાજી બેસ્ટ વાત છે
@SanjayVaghela-sg8cq3 ай бұрын
જય માતાજી સીતારામ..
@bsambaliya47234 ай бұрын
જય.સનાતન.ધમૅ
@BhagvatibenGoswami-b6i2 ай бұрын
જય ગુરુ મહારાજ જય ગુરુદેવ❤
@ChandubhaiThakar20 күн бұрын
Om maha shakatiye namah guruma pranam namskar
@surendrasinh94024 ай бұрын
🙏💐
@ajbabhaipatel802324 күн бұрын
Dharm ki devi jay mataji
@hareshvanra38804 ай бұрын
Aadesh Mataji 🙏
@jerambhaishankar51194 ай бұрын
Jay Gurudev ..Very Good..❤😮❤.jgd
@VijayVijay-pf9yw24 күн бұрын
Jay mataji khodiyar aadesh
@DilubhaiDhakhda-ko9zw4 ай бұрын
આદેશ જય ગીરનારી
@jalamsinhchavda98404 ай бұрын
જય સનાતન ધર્મ વિજયભાઈ ધર્મને આગળ વધારો
@HiteshLuhar-kh4tm4 ай бұрын
Khub j saras savad lagyo ane bapu ni vani thi ek navi disha mali