ખેડુત ભાઈ બુઘ્ઘી સાળી માણસ છે ઘણું બધું મગજમાં બેસે છે ભાઈ ને સરસ કામ કયું છે ભાઈ તમે
@dineshkumargohil4358Ай бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@adyptl1Ай бұрын
પહેલા ખેડૂતો અત્યારે જે પાક પકવે છે, એનો પુરો ભાવ આવે એવું મશીન બતાવો.
@DevjibhaiDhokiya19 күн бұрын
Dev Ji ke stroton
@dipakpatel1766Ай бұрын
Veri nice
@vipulkucha1958Ай бұрын
15 લાખમાં તો 15 વર્ષ માણા રાખીને આ કામ થઈ શકે
@natvarlalpatel3834Ай бұрын
મજૂરો મળી જાય ટાઇમ પર તો સારી વાત.
@harilalgordhanbhai3064Ай бұрын
પૂરો ભાવ આવે તેવુ મશીન નહી પણ મગજ. વિકસાવવા પડે .... આ માટે 2. વધુ ઉત્પાદન થાય તે માટે વધુ જોર ન કરવુ. કારણ વધુ ખર્ચ કરી વધુ ઉત્પાદન કરવાથી ઉત્પાદિત માલનો ભાવ ઓછો આવે જ. 2. ઓછો ખર્ચ કરવાથી ઉત્પાદન ઓછુ થાય પરંતુ ભાવ વધુ મળવાથી સરેરાશ આવક સરખી જ થાય છે. 3. જેથી વધુ ઉત્પાદન કરીને ખેડૂતના ભાગે માત્ર વધુ બોરીઓ /ગુણીઓ જ ફેરવવાની થાય છે. 1. ઓછામા ઓછા ખર્ચ મા જેટલી ઉપજ થાય તેવી ખેતી કરવી. 2.
@dipakpatel1766Ай бұрын
સરસ
@Mukeshbhai.m-q9yАй бұрын
બૌ કરી હા
@yusufadamplazaadam7844Ай бұрын
BAHAR NI. VASTUO PAR. MOHATA. GUJRATIYO B
@jayeshdave7085Ай бұрын
Khub Saras bhai 👌👌
@mrzizuvadiyahitesh4138Ай бұрын
ખૂબ સરસ માહિતી આપી ભાઈ જય કિસાન
@Khedut_putra_1011Ай бұрын
પંદર લા..................ખ હોય તો તો....................
@alpeshambaliya1806Ай бұрын
માહિતી ખુબ સારી છે પણ ટ્રીપિંગ આવે ત્યારે બળવાની શક્યતા કેવી
@mangalulakhnotramangalulak7720Ай бұрын
Jamka
@govindkashotgovindkashot3946Ай бұрын
Ok nathabhai
@prakashpatel9462Ай бұрын
6 viga ke 100 viga
@MrJBPatel1Ай бұрын
પેલા લાઈટ તો સરખી આવા દો
@ripalvaru1792Ай бұрын
જોવા માટે એડ્રેસ લખો
@hanifsaleh4491Ай бұрын
Prince bolo
@prakashpatel9462Ай бұрын
Bhai shree avaa bogas vidio na bavo
@hardashahir9392Ай бұрын
જય દ્વારકાધીશ
@positivevaatАй бұрын
Thanks
@jyotibhatu6228Ай бұрын
Nice
@ghanshyamdobariya3225Ай бұрын
અમરેલી જિલ્લા માં એક અનુભવી ખેડૂત ના ઘણા બધા વિડિઓ બને એમ છે તમારો નંબર આપો વધુ માહિતી આપું
@positivevaatАй бұрын
7383705333
@jayesvhchhedaАй бұрын
ખુબ સરસ માહિતી આપી... પણ.. કોઈ પણ વિડિઓ બનવો તૈયાર તેમના ફોન નમ્બર જરૂર આપો.. ધન્યવાદ તમારો ❤🙏🏻
@positivevaatАй бұрын
જયેશભાઈ આ ખેડૂત નંબર આપવા માંગતા ન હતા... પછી શું કરવું બોલો