સાહેબ બહુ સારી વાત કરી, આપનો ખૂબ આભાર ,પરંતુ આ મહાન વ્યક્તિ ની કાબેલિયત નો પૂરેપૂરો લાભ દેશ ને અમુક સત્તા લાલચુ ને કારણે મળી શક્યો નહીં તેનો અફસોસ છે,દેશ આજે મહા વિનાશ તરફ જઈ રહ્યો છે,તેમની ભવિષ્ય વાણી સાચી પડી રહી છે
@mansukhvadher2610 сағат бұрын
અજય ભાઈ સચોટ અને સાચી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
@MAHESHMAKWANA-n6d10 сағат бұрын
સદગત પૂર્વ પ્રધાનમંત્રી સ્વ ડો મનમોહનસિંઘજી ના આત્મા ને ભગવાન શાંતિ અર્પે એજ પ્રાર્થના
બહુ જ દિલ્સપર્શી વાત એક સજ્જન વડાપ્રધાન વિશે જાણી...આપ જેવા સિનિયર અનુભવી ને સ્પષ્ટ વક્તા પત્રકાર ના સન્મુખે જાણી .....thanks sir
@naginbhaipatel919919 сағат бұрын
ખૂબ ખૂબ સુંદર વાસ્તવિક વાત કરી સાહેબ ધન્યવાદ , અભિનંદન મનમોહનસિંહ ને સાચી શ્રધ્ધાંજલિ આપી છે.
@viralzala804112 сағат бұрын
ખુબ જ સરસ વિશ્લેષણ અજય સર!
@rajanikantvaidya457319 сағат бұрын
અજયભાઈ આપનો ખુબ આભાર ડો મનમોહન સિંહ વિશે ની સચોટ માહિતી રસપ્રદ રીતે રજૂ કરી છે પુનઃ આભાર
@vasantbavliya150310 сағат бұрын
સત્ય અને નિષ્ઠા અને પ્રમાણિક નેતા એવા મનમોહનસિંહ ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના
@hasmukhbhaisuthar80519 сағат бұрын
સાચી વાત સારા સાચા પ્રધાન મંત્રી પ્રમાણીક
@thakorchirag.p943010 сағат бұрын
ખુબ સરસ અજયભાઈ
@maheshparmar66309 сағат бұрын
One of the great mans of India . A humanist, an honest former prime minister of India .
@DilipsinhRathod-wu5pk22 сағат бұрын
Om shanti Very very good Apisod
@gujaratishaadiКүн бұрын
Very touching tribute sir 🌺🙏🌺
@bharatsoni584914 сағат бұрын
Khoob saras vato janva mali saheb
@v.kgadhiya275511 сағат бұрын
સાચીવાતછે અજયભાઈ
@magicmathbysentasir308010 сағат бұрын
ખુબ સરસ એપીસોડ. પરંતુ આપણી ભારતીયોની ખાસિયત છે કે માણસ સૃષ્ટિ છોડીને જાય પછી જ તેની કદર થાય છે. જ્યાં સુધી પોતે સૃષ્ટિ પર હયાત હોય છે ત્યાં સુધી તેની કદર થતી નથી.
@MahendrabharthiGoswami-mr3xd21 сағат бұрын
બેસ્ટ પીએમ મનમોહન સિંહ અમર રહો
@kantilalsavaliya286517 сағат бұрын
નાનાં ઉદ્યોગ માલિકો મનમોહન કાળમાં ખુબ જ ખુશ હતાં અને તેઓએ એમના પેટ ભરીને વખાણ કર્યા છે
@DrIIPandyaКүн бұрын
We have real Gentlemen 👏
@kiritkubavat16 сағат бұрын
Absolutely wonderful and unbiased tribute by u. Wonderful.
@mangalsinhparmar897311 сағат бұрын
Very nice
@hamirbhaimakwana959213 сағат бұрын
बहुत सुंदर
@kiritdoodhatКүн бұрын
One of your best
@ashishguru77814 сағат бұрын
Tribute to great PM ❤
@malektalif373514 сағат бұрын
દેશનું ગોત્ બતાવવા બદલ આપને અભિનંદન
@pritidoshi124820 сағат бұрын
Om Shanti. Sara vyakti hamesha saru kam batave che. Jai jinendra🙏
@vinayakagnihotri801921 сағат бұрын
Nice. Salute
@harishshah954618 сағат бұрын
Bahu saras vakhyan mane bahu gamyu
@MasungDostAFriendofGod20 сағат бұрын
Good Analysis. स्मृति शेष।
@ghadeyaashokchanabhai381921 сағат бұрын
Om Shanti
@udayrajwala258922 сағат бұрын
મનમોહન સિંહ ને ❤ ભાવાંજલિ
@jamilkhanpathan876210 сағат бұрын
સ્વ. મનમોહનસિંહ અર્થશાસ્ત્રી તરીકે લીધેલા નિર્ણય ની ટીકાઓ થઈ. સતા પક્ષ કદી આર્થિક સુધારાઓ ના નિર્ણયો ને બિરદાવયા નથી .બે ઇજ્જત થયા.
@mahmadsajidkasli3432Күн бұрын
Now days you didn’t find politicians like Manmohan sigh RIP 💐
@parshotambhaibhayani592211 сағат бұрын
Man. Ne hari Le te manmohsih ❤
@MahendrabharthiGoswami-mr3xd21 сағат бұрын
Om shanti om shanti.
@bharatbhatt983214 сағат бұрын
Good information
@manusihora762210 сағат бұрын
🎉❤❤❤❤
@vaishalliparmar739621 сағат бұрын
સાચી વાત
@mrugeshraval293417 сағат бұрын
Excellent brief on contribution of Dr Manmohan Sigh, Ex Hon. PM to the nation. May God rest his soul in peace!
@mudasirratna893919 сағат бұрын
Khub Saras
@dharsandapiyush684219 сағат бұрын
આપણા આજના આ ધર્મ ગુરુ સમજવા વાળા આ એકેય વાતમાં નથી આવતા
Bhagvan temna atma ne param shanti ape Best popular PM of 'our country's
@kiritkubavat16 сағат бұрын
A right person at the wrong place.
@lawyer_nikunj_soniКүн бұрын
True tribute
@KETANMISTRI-ep1zh27 минут бұрын
આજ ના અનર્થશાસ્ત્રી આ અર્થશાસ્ત્રી ને કોઈ નહિ સમજી શકે.. દેશ ની પ્રજા ના આર્થિક સ્થિતિ ના તારણહાર ડૉ. મનમોહનસિંહ સાહેબ ઊમટ સાહેબ
@hasmukhbhaipatel93020 сағат бұрын
Neutral journalism 🙏🙏🙏
@gunvantpatel143420 сағат бұрын
Sulet Ajay bhai You give write information for for nikhalash pm
@jayeshsraval1964Күн бұрын
Fine
@bharatmoliya143221 сағат бұрын
Manmohan Singh Ji good person and great p m
@kirpaldesai26416 сағат бұрын
🙌🙌
@sureshsagar117419 сағат бұрын
Good
@JasvantbhaiSondarva11 сағат бұрын
મનમોહન સિંહ નાં સમય ગાળામાં ભારતે મેળવ્યું છે ગુમાવ્યું નથી.
@bhaveshahir764010 сағат бұрын
અજયભાઈ ખૂબ ખૂબ આભાર માં ભરતી ના એક મહાન સપૂત ને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા બદલ…હું એમાંનો પ્રધાનમંત્રી ના હતો જે પત્રકાર પરિષદ માટે ડરતો હોય - સ્વ મનમોહન સિંહ… થોડામાં ઘણું 🫡
Dr saheb ko agr apne Kam ka marketing Kiya ho ta to 25 Saal pm rahte ❤❤❤
@kavitachauhan6868Күн бұрын
Ajatsatru😢❤
@DrIIPandya23 сағат бұрын
Your explanation is really good and Netra Deepak😅
@kusumvyas7446Күн бұрын
Thanks Ajay bhai for the detailed information about Dr Manmohan Singh. But it is sad that such educated , simple , down to earth karmayogi who did his best for India was maligned, degraded and efforts made to erase his persona and work from the minds of Indians . The whole cabinet of Indian Government today doesn’t have as many degrees as Dr Singh alone . Those who criticised / defamed/ downplayed him in 2014 had to chew their own words ( statements) and praise him today. What a comedy of errors.? A spiritual person in Dubai had predicted in 2004 that Dr Singh will becomes PM of India . Everyone had laughed . It came true . Singh was King and will remain King in the annals of Indian History.
@laljipatel8623 сағат бұрын
सिंघ इस किंग
@ParbatBhai-r2j21 сағат бұрын
Sardar the great atyar na ventyao e koi kadar na kari