mandir/temple/gharnu mandir/gharma kai dishama mandir rakhvu joia jano teni sampoorna mahiti

  Рет қаралды 68,603

JAY BHAGWAN {Praful Pandya}

JAY BHAGWAN {Praful Pandya}

Күн бұрын

Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijiprafulpandya
Instagram: / shastrijiprafulpandya
Twitter: / shastrijipraful
KZbin Channel: / @jaybhagwanprafulpandy...
ઘરનું મંદિર કઈ દિશામાં રાખવુ જોઈએ
"એશાન્યાં દેવ મંદિરં"
ઈશાન ખુણામાં મંદિર રાખવુ જોઈએ
પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે આવે છે ઈશાન ખુણો
પૂર્વ કે ઉત્તર દિશામાં પણ મંદિર રાખી શકાય
દક્ષિણ દિશામાં ક્યારેય મંદિર ન રાખવુ
"પૂરતઃ સર્વ દેવાશ્ચ પશ્ચિમે ચ માનવા
ઉત્તરે ઋષિ તિર્થાનિ દક્ષિણે પિતરશ્ચ તથા"
પૂર્વ દિશામાં દેવતાઓનો હોય છે વાસ
ઉત્તર દિશામાં ઋષિનો હોય છે વાસ
દક્ષિણ દિશામાં પિતૃઓનો વાસ હોય છે
પશ્ચિમ દિશા એ મનુષ્યની દિશા છે
મંદિર હંમેશા શુદ્ધ રાખવુ જોઈએ
મંદિર પર ક્યારેય વજન ન રાખવુ
ઘરનાં મંદિર પર શિખર ન હોવુ જોઈએ
બેસીને પૂજા કરી શકાય તેટલી મંદિરની ઉંચાઈ રાખવી
સ્ટોર રુમ કે રસોડામાં મંદિર ન રાખવુ
એક ઘરમાં બે મંદિર ન હોવા જોઈએ
મંદિરમાં હંમેશા પ્રકાશ રહે તેવી વ્યવસ્થા રાખવી
ઘરનાં મંદિરમાં લાઈટ કે અખંડ દિવો ચાલુ રાખવો
શાસ્ત્ર પ્રમાણે મંદિરમાં દ્વાર અને પડદા હોવા જોઈએ
"અંગુષ્ઠ પર્વમાનાત્સા વિતસ્તિં યાવદેવ તુ
ગૃહેષુ પ્રતિમા કાર્યા નાધિકા શસ્યતે બુધૈઃ"
હાથમાં અંગુઠા સમાન પ્રભુની મૂર્તિ રાખવી
ચાર કે છ આંગળી સમાન પ્રભુની મૂર્તિ રાખવી
બાર આંગળી કે એક વેેંત સમાન મૂર્તિની સ્થાપના કરવી
"આદિત્યં ગણનાથં ચ દેવીં રુદ્રંચ કેશવમ્‌
પંચદેૈવત્ય મિત્યુક્તં સર્વકર્મસુ પુજયતે"
ઘરનાં મંદિરમાં પંચ દેવતાઓની સ્થાપના કરવી
ભગવાન સૂર્યદેવ ,કુળદેવી ,ગણેશજી
મહાદેવ અને ભગવાન વિષ્ણુ અવશ્ય હોવા જોઈએ
"ગુહે લિગ દ્‌વચં નાર્ચ્ય ગણેશત્રિતયં તથા
શંખદ્‌વયં તથા સુર્યો નચ્યૌં શક્તિત્રયં તથા"
એક ઘરમાં બે શિવલિંગ ન રાખવા જોઈએ
ત્રણ ગણપતિ એક મંદિરમાં ન રાખવા
બે શંખ અને બે સૂર્યની પ્રતિમા ન રાખવી
એક સમાન ત્રણ માતાજીની મૂર્તિ ન સ્થાપવી
"સૌવર્ણી રાજતી વાપિ તામ્રો રત્નમયી તથા
શૈલી દારુમયી વાપિ લોહ સંધમયી તથા"
પ્રભુની સોના , ચાંદી ,પીત્તળ અને તાંબાની મૂર્તિ રાખવી
રત્ન કે માટીની મૂર્તિ રાખવી
પ્રતિષ્ઠા કર્યા વગર મૂર્તિની સ્થાપના ન કરવી
ઘરની દેવસેવામાં મૂર્તિની ચલિત પ્રતિષ્ઠા કરવી
તહેવારોમાં મૂર્તિની પૂજા કે સ્નાન કરાવી શકાય તે રીતે રાખવી
શાસ્ત્રોમાં રહેલો છે મૂર્તિ પૂજાનો મહિમા
મૂર્તિમાં સંપૂર્ણ ભગવાનનાં અંગ દ્રશ્યમાન થાય છે
મૂર્તિ ખંડિત થઈ હોય તો શું કરવુ
"દેવ મંદિરં ખડિતં ભગ્નાં વિધ્નો દત્યાનામ સંસ્થાપ્ય
પર્ચાયા ભંગ ચોર્યાદો તદ્દદિને ઉપવાસ"
મંદિરમાં આગ લાગી હોય કે મૂર્તિ ખંડિત થાય તો
એક દિવસનો ઉપવાસ કરવો
પ્રભુ સમક્ષ ક્ષમાયાચના કરવી
ખંડિત મૂર્તિનું જળમાં વિસર્જન કરવુ
નવી મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવી
ખંડિત મૂર્તિ ઘરમાં ન રાખવી
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#mandir
#temple
#gharnumandir
#bhagwan
#prabhu
#bhakt
#devmandir
#maimandir
#kuldevi
#kuldevta
#pooja
#devpooja
#devseva
#matajimandir
#devidevta
#murti
#chalit
#khandit
#ganeshbhagwan
#shivbhagwan
#vishnubhagwan
#mataji
#brahmaji
#indradev
#hanumanji
#shanidev
#saibaba
#devima
#kuldev
#surydev
#vishnudev
#bhagwan
#jaybhagwan
#basaurdukhnahi

Пікірлер
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 11 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Rajkot | na famouse savan na mandir
13:47
Locho Lai Lyo
Рет қаралды 133 М.
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН