🏵️ઝીણા ઝીણા ફુલડા નો હાર 🏵️ લખેલું છે 🙏 કૈલાશ બેન

  Рет қаралды 90,038

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Күн бұрын

ઝીણા ઝીણા ફુલડા નો હાર
માલણ ગુંથી લાવે છે
રંગબેરંગી ફુલડા નો હાર
માલણ ગુંથી લાવે છે
જાસુદ નું ફૂલ મારા ગણપતિ ને ગમતું
ગણપતિને ગમતું ને હાથોમાં રમતું
રિદ્ધિ સિદ્ધિ ને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
ધંતુરા નું ફૂલ મારા શંકરજી ને ગમતું
શંકરજી ને ગમતું ને હાથોમાં રમતું
પાર્વતીને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
ચંપા નું ફૂલ મારા રામજી ને ગમતું
રામજી ને ગમતું ને હાથોમાં રમતું
સીતાજી ને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
મોગરા નું ફૂલ મારા કનૈયા અને ગમતું
કનૈયા ને ગમતું ને હાથોમાં રમતું
રાધાજીને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
ગુલાબ નું ફૂલ મારા રણછોડરાય ને ગમતું
રણછોડ રાય ને ગમતું ને હાથોમાં રમતું
લક્ષ્મીજી ને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
આંકડા નું ફૂલ મારા હનુમાનજીને
હનુમાનજી ને ગમતું ને હાથોમાં રમતું
અંજની માને ગમે તેનો હાર
માલણ ગુંથી લાવે છે
🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Пікірлер: 36
@shakuntlabenpatel323
@shakuntlabenpatel323 2 ай бұрын
Khubaj sundar bhajan chhe 👌👌👌🙏
@patelbhagat475
@patelbhagat475 2 ай бұрын
Khub Sara's bhajan gayu Jai shree Krishna baddhi beno ne ❤❤❤❤
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@kokilapatel5968
@kokilapatel5968 2 ай бұрын
ખૂબ સુંદર ભજન.
@kusumchauhan8662
@kusumchauhan8662 2 ай бұрын
વૈકુંઠ મંડળ ની બેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.ખૂબ સુંદર મજાનું ભજન છે.
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏❤️❤️❤️
@MaheshbhaiPatel-mi7xo
@MaheshbhaiPatel-mi7xo 2 ай бұрын
Kailashben Khub Saras bhajan Gaya Nandasan thi Geetaben na jay Shree krishna
@MadhuDhamot
@MadhuDhamot 2 ай бұрын
જોરદાર ભજન છે 🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@bhavnapatel2516
@bhavnapatel2516 2 ай бұрын
Mast gayu 👌👌🌹🌹🌹🙏🙏🙏
@neelapandya6315
@neelapandya6315 Ай бұрын
🙏🙏🙏🙏💐💐
@MadhuDhamot
@MadhuDhamot 2 ай бұрын
હું આ ભજન મારા મંડળ માં ગાઈ. ખુબ મજા આવી ગઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nirmalaparmar6506
@nirmalaparmar6506 2 ай бұрын
ખૂબ સરસ ભજન ભજન મંડળ ની બહેનો ને જય શ્રી કૃષ્ણ ...❤❤
@varshamehta3154
@varshamehta3154 2 ай бұрын
મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર ભજન ગાય છે
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@vashubenpatel5218
@vashubenpatel5218 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ 😮ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું વાહ વાહ કૈલાસ બેન તમાંરો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@whoiam9402
@whoiam9402 2 ай бұрын
Very good Bhajan mandali bahanon Ne Jay Shri Krishna
@daxarao219
@daxarao219 2 ай бұрын
આ ભજન ખૂબ સરસ છે ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 ай бұрын
જય. શ્રીકૃષ્ણ 💐 🙏🙏
@bhavanapatel4631
@bhavanapatel4631 2 ай бұрын
Super
@Jaya_patel
@Jaya_patel Ай бұрын
Jay shree Krishna
@HetalLimbachiya-f1l
@HetalLimbachiya-f1l 2 ай бұрын
@MeetaPatel-p5q
@MeetaPatel-p5q 2 ай бұрын
Very nice bhajan jsk
@anshprajapati5424
@anshprajapati5424 2 ай бұрын
સરસ ભજન ગાયા કૈલાસ બેન વૈકુંઠ મંડળના બધા ભજન હંમેશાં સરસ હોય છે હુ પણ આમારા ગોપી મંડળમા બધા ભજન ગાઉ છુ બધા ભજનનો રાગ બંધ બેસતો હોય છે દક્ષાબેન મંજુબેન હંમેશા આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છુ ભગવતી બેન અમદાવાદ જય શ્રીકૃષ્ણ
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️
@meenaksitpara1723
@meenaksitpara1723 23 күн бұрын
Dress up khub j fine che
@pankajpatel146
@pankajpatel146 2 ай бұрын
Tamara bhajan mane bahuj games kudasan thi hetalben❤❤❤❤❤
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏❤️❤️❤️
@AshaParekh-i1f
@AshaParekh-i1f Ай бұрын
Tamari bhgn book
@swatijoshi7242
@swatijoshi7242 2 ай бұрын
Lakhao ne
@HeenaPanchal-r3z
@HeenaPanchal-r3z 2 ай бұрын
વૈકુંઠ મંડળ ના ભજન લખેલા જ હોય છે,more લખેલું હોય છે,એના પર ક્લિક કરશો એટલે આખું ભજન લખેલું આવશે
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️😘😘😘👍👍👍👍🥰🥰🥰
@bhavyaparmar3231
@bhavyaparmar3231 2 ай бұрын
બહુ સરસ ભજન છે લખી મુકશો વૈકંઠમંડળ ના બધા ભજન સરસ હોય છે અમદાવાદ નરોડા ગોપીમંડળ વાળા ઇલાબેન ના રાધે રાધે
@Manjubenghosh
@Manjubenghosh 2 ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@jayasuthar4228
@jayasuthar4228 2 ай бұрын
Very nice bhajan Jaya Suthar from himatnagar ❤
@kapilabenpatel5324
@kapilabenpatel5324 2 ай бұрын
લખી ને મોકલો બેનો
💐ચાલતી બસમાં ભજન ગાવાની મજા 💐
5:11
Vaikunth Bhajan Mandal Vadodara
Рет қаралды 9 М.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
🌹અંતાક્ષરી વાળુ ભજન 🌹👉(લખેલું છે)👈
6:39
🤣💐 રેલ્વે સ્ટેશન પર કોમેડી ભજન 💐🤣
4:03
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН