આવી ભ્રષ્ટાચારી સરકાર ચૂંટવા બદલ પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન.
@chandrakantPatel-ow6ck2 ай бұрын
મેહુલ ભાઈ સાહેબ ની વાત એકદમ સાચી છે
@DineshPandya-em6mz2 ай бұрын
વિકાસ ગાંડો થયો છે. કોંગ્રેસ વાળા કહેતા હતા તે બની રહ્યું છે. પણ ગુજરાત ની જનતા માં જરા પણ ક્યારેય જાગૃતિ આવવા ની નથી..ભાજપ ના માણસો ભ્રષ્ટાચાર કરે ,કૌભાંડ કરે હત્યાં કરે, બેનો દીકરી ઊપર બળાત્કાર કરે. પણ મત ભાજપ ને જ આપશે. નકલી ખાતર, નકલી બિયારણ, નકલી મસાલા, નકલી ઘી, નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ, નકલી સ્કૂલ નકલી હોસ્પિટલ, દારૂ માફિયા, ખાન માફિયા, જમીન માફિયા,પેપર ફોડ માફિયા, વિદેશ રહી ને હરામ નો પગાર ખાવા વાળા શિક્ષકો. આ બધા ગેર કાનૂની કામ માં ભાજપ ના મોટા પ્રધાનો નેતા ઓ જ સંડોવાયેલ હોય છે. બધા જે ' ટુકડો ' ,મળી રહેતો હોય કોઈ ને કશુજ થતું નથી. જનતા માં જ જાગૃતિ નથી મત ભાજપ જે આપશે.
@yasinmiyaqasimmiyathakor62022 ай бұрын
Best interview.Thanks you to broadcast such debate.
@UshaRathod-vs8gw2 ай бұрын
100% sachi wat Kari mehul bhai ye .aa ek khewat chhe ne meri lathi meri bhesh.bas aj .jago bhaio...
@chunilalpatel43342 ай бұрын
❤khub khub abhinadan❤
@anilchavda83112 ай бұрын
👌👌🌷🌷👍 perfect news
@PintuBharwad-jc7sv2 ай бұрын
જાડી ચામડીના નેતા ઓને ભગવાન.સદ બુદ્ધિ આપે
@jatintrivedi30632 ай бұрын
આ બાબતે તો પ્રજા ઍ જ ભગવાન
@DevinPatel-gr8sl2 ай бұрын
ગોપી બહેન ક્યારેક તો એવું થાય છે કે આપડે આઝાદ જ નથી થયા
@GopalParmar-u7b2 ай бұрын
મેહુલભાઇ ધન્યવાદ
@vipullokhil19112 ай бұрын
👌👍
@GovindChandwani-d2i2 ай бұрын
Gopi gangar Didi Ji Oneste Women SPL Salut for Gopi gangar Didi Ji Oneste news Ahncar ji
@LakhmanbhaiUghreja2 ай бұрын
સંપુર્ણ સત્ય છે મેહુલભાઈ
@MeenaPatel-l7q2 ай бұрын
Well done ben aap sachai batate hai
@satishchaudhari58812 ай бұрын
મેહુલ ભાઈ ની વાત ૧૦૦% સાચી છે.
@nitinshah50842 ай бұрын
SUPERB
@jognimusicdeesa6612Ай бұрын
👍👍👍👍👍👍👍
@GautambhaiDabhi-fd4qg2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@SanjayParmar-yo8eyАй бұрын
મેહુલ ભાઈ તમે આગળ સાલો હમે તમા રી સાથે સઅે
@rammakwana39062 ай бұрын
સાસી. વાત. છે
@nareshpatel23112 ай бұрын
Sachi Vat Che Sir
@jayeshtadvi59372 ай бұрын
સાચી વાત કહી મેહુલભાઈ
@solakhimjibhai96862 ай бұрын
Good mehul bhai. You are great & powerful Advocate... Dhanyavaad..
@nitinvora18272 ай бұрын
વાહ ભાઈ વાહ
@ashishchaudhari96332 ай бұрын
True
@suryakantdeva35422 ай бұрын
Ek dam sachi vaat
@WowPlaceSagar2 ай бұрын
सच तो यह है कल यही उठकर हिंदू मुस्लिम और जाति पर वोट करेंगे। भले लोग मुसीबत में कुछ भी बोलते हो। लेकिन हकीकत तो यही है।
@SALIMNAVIODYA2 ай бұрын
થેન્ક્યુ બીજું
@bittu80402 ай бұрын
બહુ સચી વાત છે સર મને લગે છે સરકાર અને ધારાસભ્ય નેતા જે અત્યારે છે એ લોકો ને નિવૃત્તિ કરીને ઘરે બેસાડી દેવા જોએ એ ના એમના માં ભણતર છે ના કોઈ જ્ઞાન છે ના કોઈ ટચનોલોજી ખબર છે સુ કામ કરવા મેહુલ ભાઈ એ નેતા ને ધારાસભ્ય એ સુ દેશ આગર લઈ જસે..મને લગે છે મોદી સર એ વધા યુવાનો ને નિયુક્ત કરવા જોઈએ જે દેશ ને આગળ લઇ જાય અત્યાર ના યંગસ્ટર્સ એટલા આગર છે આઈડિયાઝ છે ટેક્નોલોજી નુ નોલેજ છે તો મને લગે છે કે યંગસ્ટર્સ દેશ માટે બહુ સારી રીતે કામ કરી સકે છે...બહુ સચી વાત કરી મેહુલ ભાઈ તમે કહ્યું સાર્વજનિક જાગતી નથી બહુ સચી વાત પબ્લિક 2 -4 દિવાસ બુમા બમ કરે છે પછી બસ કઈ બીજુ થાય એની રાહ જોવે છે જ્યા સુધિ પબ્લિક નહીં જાગે આ જે રીત દેશ ચાલ્યા કરસે , પબ્લિક ને ખરેખર જાગવા જેવું છે અરે MLA ને નેતા ઓ ના ઘર માં જઈ ને બેશો એમને સવાલ કરો કેમ ના કામ કરે પૈસા આપડા છે તો પૈસા ક્યાં વપરાય છે એનો જવાબ આપવો એ એમનું કામ છે પબ્લિક માટે કામ કરવુ એ લોકો ની પેહલી જવાબદારી છે કેમ કામ ના કરે પબ્લિક જાગે તો canada uk usa જવાની જરૂરી જ નથી આપણે અહીંયા જ આ બનાવી દેવાય મેં ઘણા ઇન્ડિયન ને કેહતા જોયા છે કે ફોઇરેન નું જીવન આવું ત્યાં ની સરકાર આવી તો કેમ આપણે અહીંયા ઇન્ડિયા મા ના કરી શકીએ ? બધું અહીંયા જ થાય બસ બધા જાગો હવે પણ નહિ જાગો તો આ ભ્ર્ષ્ટાચાર આમ જ ચાલય કરશે ...
@jagdishbhaibaria5015Ай бұрын
Right bhai
@manjibhaichothanijasonmanj77682 ай бұрын
ભીખમાગીને ખાવા વાળા બાપની સંતા નો કહેવા હોય જમતા ને પોકારી પોકારી ના કીધેલું હતું મેં 40 વર્ષ ભીખ માગી ને ખાધું છે ને જનતાએ તેને રાજ સોપ્યું હવે ગુજરાતની જનતા ભીખ મંગા સંતાનો પાસે અપેક્ષા રાખે છે ડૂબી મરો હજી પાણી આવવાનું છે જાગી જાઓ નકર ડૂબી મરશો સત્ય બોલું છું જય ગુરુદેવ
@mukeshraval70442 ай бұрын
સરકાર સંભાળવા માં થી ઉંચા આવે ત્યારે જનતા ના કામ થસે
@RIDERS_LIFE_VLOGS2 ай бұрын
ભ્રસ્ટાચાર માંથી...
@DilipsinhParmar-pu8ct2 ай бұрын
બહેરી ઓધળી અને બોબડી સરકાર છેઃ,
@maheshsinhmadhavsinh6232 ай бұрын
Great
@bipingaykwad77822 ай бұрын
મેહૂલ ભાઈ તારી એકદમ સાચી વાત છે 100 ટકા
@kantilalnisar41062 ай бұрын
💯✔️ Mehulbhai sir. I salute you
@mamadaliyakub2 ай бұрын
Sachi vat che sir
@હરિહરટ્રેડિંગ2 ай бұрын
ગુજરાત.બધેય.કમીસન.હાલે.શે
@rohitmakwana7640Ай бұрын
Sachi vat kari che 1000 taka saheb 🎉❤
@ketancholera2 ай бұрын
Great episode two young friends
@maheshkumarmehta19512 ай бұрын
❤. good.
@mukeshbhaikoshiya36962 ай бұрын
અતિ વરસાદ પડે રાજકારણીઓ માટે અવસર નો દિવસ કટલી ગ્રાન્ટો મંજૂર કરાવી નાખે બારોબાર
@rajputhimmatsinh40242 ай бұрын
મેહુલભાઈ એ એકદમ સાચી વાત કરી
@bhikhubhihingu76282 ай бұрын
Mehul.bhai.good.bews.❤❤
@RamdeDer2 ай бұрын
मेहुल भाई राधे राधे प्रणाम
@marutielectricals81352 ай бұрын
Sarkar બદલવાની જરૂર છે
@ChunilalPargi-h6b2 ай бұрын
Good 🎉🎉
@JayashreeSolanki-i7s2 ай бұрын
Aakhaa bola Boghra sir apne selute.
@sureshbhilgamdabba94152 ай бұрын
Mehul sir ni sachi vat 100%
@Rajeshpatel-oj1cs2 ай бұрын
મેહુલભાઈ સાઈબ સાચીવાત છે
@અશ્વિનભાઈપાધડાળ2 ай бұрын
કોલેજ કરેલા નેતા હોવા જોઈએ તો ઍને ખબર પડે
@harishbhaipatel91212 ай бұрын
રોડ ટુટી ગયા પરંતુ ટોલ ઉઘરાવવાનુ ચાલુ જ હોય
@sureshbhaiasari42512 ай бұрын
😂😂😂😂
@jagdishbhaibaria5015Ай бұрын
મેહુલભાઈ બિલકુલ સાચી વાત છે તમારી
@SavesihMavi2 ай бұрын
भाई भाई नमस्कार जिंनदाबाद मेसुल भाई जिंनदाबाद ❤❤❤❤❤❤
Amazing Adv Mehul Boghare!!!!! Kudos to you…….. Thank you!!!!!
@B.s.Rathod-v3p2 ай бұрын
Good
@diliprathvamolrathva2 ай бұрын
સાચી વાત છે મેહુલ ભાઈ
@RohdaYogeah2 ай бұрын
Gopi ji you give best news keep it
@AashishOza2 ай бұрын
🙏🙏 નમસ્કાર, કચ્છ નહીં દેખા તો કુછ 🙈.... વેલ બહુ નારો બુલંદ...... એમાં તો માહેર છે......પણ કચ્છ નું અંજાર શહેર...... પ્રાચીન શહેર, જેસલ તોરલ ને અજાયપાળ ધણી.... ઓળખ સાચી આ પણ ધણી સાચા નથી રહ્યાં ના ધનિયાત ધણી...... ખેર થોડાં સમય અગાઉ એક પોશ વિસ્તાર મા તાબડતોડ રોડ બન્યાં....આખર એક.... કાર્યાલય... જો.... જ્યાં મહાનુભાવો ને રાજકીય લોકો ની આવાં જવાન સાથે અન્યો પણ નહિવત્....ખેર એ રોડ અચાનક એક ગ્રાન્ટ આવી નો ગણગણાટ.... લોકમુખે, પછી ખોદી કાઢ્યો આખો.... નવી પાણી નીકાશી માટે લાઇન નખાઈ ને આખો રોડ પતાઈ દીધો ને પૂર્યા એવા ખાડા કે આજેય એ 😂....પણ હારું ગજબ તો એ કે જે ખોદાણ થયું એ નો મલબો એટ્લે જે પુર કહો, માટી પથ્થર કહો એ એટલી માત્રા માં નીકળ્યો કે ઠેક ઠેકાણે પુરાણ પછી એ ઢગલાં ખડકાયેલા....પણ વરસાદ ની મૌસમ ને નીકળેલ પુરાણ(મલબો) ખાનગી મા વેચાઈ ગયો જૂજ અવશેષ સામાન જ રહ્યું..... પૂર, પુરાણ માટી - પત્થર કોઈ પૂછનાર કહેનાર નહીં કેમ? સરકારી જમીન માંથી નીકળેલ પૂર ખાનગી માં વેંચી મરાયું..... ટ્રેક્ટર ના ભાવ ને મફત નો માલ...... ઘસ બેટા લાલિયા.....આ અંજાર ના એક અતી પોશ વિસ્તારની તાજેતર ની ઘટનાં છે ને બીજેપી ની ઝંડીના શાસન છે જ્યાં ભય નથી, ભૂખ નથી પણ bhrastchar ની બુ ને જનતા મા 😁😁 ગણ ગણાટ.......આની તટસ્થ તપાસ કોણ કરે? તળાવો માં મબલખ સમારકામો પણ સદા ખાયકી ખાડા ને ગાબડાં.....એટલે બનાવો તોડો બનાવો તોડો આમાં તો છે મલાઇ કોફતા જનતા ગઇ ભાડ મા
@GovindChandwani-d2i2 ай бұрын
Gopi gangar Didi Ji Ahj thee 30//Years phala Sundash news papar Ek lakh Ahveyo Hato ki Rajneeti kha 2 Name Vishvash gat Hone Kha ji hum Nayee Sudrege marte Dum Tak BJP praty BJP Sarkar
@rameshchandraparmar4612 ай бұрын
बधा जाणे छे भ्रष्ट कोण छे।छता आपणे फरियाद कोने करवी।
Your right sir but you can do right way to solve the problem properly
@ManuRathod-tu6cv2 ай бұрын
મેહુલભાઈ આવા પ્રશ્નો ઉઠાવતા
@ParimalChouhan-l4y2 ай бұрын
Mehul bhai Vadodara ma swejal vyas bhai vmc ni polkholi nakhi Karodo na kharche adhunik boats 2019 ma kharidai hati , aje pur nasamaye dhur khay chhe Bhrasht tantra na pape
@SM-cr4vz2 ай бұрын
Sav sachhi vaat che. Atyare have a badha same action levani . Had vatavi didhi che have a badha o e.
@janakshah21702 ай бұрын
હવે દર વરસે આવુ થશે આવુ થવાનુ કારણ સરકાર નહી આપણે છીએ આપણે વ સતી વધારી દીધી એટલે મકાનની જરૂરીયાત પડી એથી જયા પણ જગયા ખાલી જોય તયા મકાન બનાવી નાખયા એટલે પાણીની જવાની જગયાજ ન રહી અને જયા પાણી જતુ તયા મકાન બનયા એટલે પાણીતો તયા આવેજ છે એ ઘરમા ઘુસયા નદી કીનારે કે તળઆવ નજીક સોસાયટી બને એટલે આવુ થાયજ વસતી કોણ વધારે છે આપણે કે સરકાર સરકારનો કોઈ ગુનોજ નથી દરેક જગયાએ સરકાર ની જવાબદારી પણ આપણી જવાબદારી શુ ? સમજયા વગર પાણી વાળઈ જગયામા રહી એ એટલે આવુ થાયજ
@JacobPatel-xr1ck2 ай бұрын
saheb,majority of our elected candidates want to drawn in to deep water
@SANETRATHVA2 ай бұрын
Right answer
@mavidsofficial3446Ай бұрын
સરકારી નોકરી મળશે એવી આશા ના રોખો.
@Kheti.com_2 ай бұрын
આ બધા ના બુદ્ધિનું પ્રદર્શન કરે છે કેવા સરસ ટ્રક ઉપર લાગે છે
Gujarat ne naukaro chalavi rahya 6e. Badha pett bhari ne paisa banavi rahya Petrol diesel per 50% tax le 6e. T0ll tax 2 rs km na le 6e.
@bharatjhaveri2370Ай бұрын
Voters of Gujarat elect 25 BJP's candidate in parliament election in 2024 also
@bharatjhaveri2370Ай бұрын
Modi ji culture Chanda do and Dhandha Lo use by Gujarat government today
@BharatThakor-qq8ogАй бұрын
Mehulbhai Tamara Mata Pitaji ne Amara 🙏🙏🙏Tamari Mata e Ek Survir Putra ne Janam Aapiyo….(Janani Jane to Bhakt Jan ka Data ka Soor Nahito Raheje Vanjani Mut Gumavish Noor.)Mehulbhai Is Real 24 Carrate Sachi Vyakti.❤️thi 🙏
@bharatjhaveri2370Ай бұрын
We citizens of Gujarat are responsible for elect un educated CM and un educated ministers,,