Surat ના વકીલ Mehul Boghara એ BJP ની રાજનીતિ વિશે શું કહ્યું? Gujarat Election 2022

  Рет қаралды 177,858

BBC News Gujarati

BBC News Gujarati

Жыл бұрын

#mehulboghara #surat #gujaratelection2022 #suratnews
સુરતના યુવા વકીલ અને સામાજિક કાર્યકર્તા મેહુલ બોઘરા અનેક કારણોથી તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના માહોલ વિશે તેમનું શું માનવું છે, તે જાણવા બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે તેમની સાથે વાત કરી.
રાજ્યમાં ભાજપનાં આટલાં વર્ષના શાસનને તેઓ કઈ રીતે જુએ છે અને હાલના રાજકીય માહોલ વિશે તેમનું શું માનવું છે, સાંભળો તેમની પાસેથી.
વીડિયો - તેજસ વૈદ્ય/રૂપેશ સોનવણે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 326
@shehnazashraf6133
@shehnazashraf6133 Жыл бұрын
મેહુલ ભાઈ આપે ઘણી જ સરસ અને સચોટ વાણી કહી છે. ઓન્લી વોટ ફીર ગુજરાત.
@rjhh7613
@rjhh7613 Жыл бұрын
સાહેબ તમારા જેવા ની જરૂર છે A A P માં 🕉️🕉️🕉️🕉️🦚🦚🦚🦚❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍
@DNPatel-uu5sn
@DNPatel-uu5sn Жыл бұрын
😂😂😂🤗🍾🥂🍾🤗😂😂😂
@diplomat248
@diplomat248 Жыл бұрын
આમ આદમીપાર્ટી સતા મા આવે એ માટે સામાન્ય પ્રજા એ સહકાર આપે
@AjayPatel-ss4bs
@AjayPatel-ss4bs Жыл бұрын
Mehul નું મેં કામ જોયું છે ખૂબજ સરસ પણ જોખમી કામ કરી રહ્યો છે પ્રજા ને મેહુલ ની જરુર છે
@devjsurati6771
@devjsurati6771 Жыл бұрын
જીતશે ગુજરાત ની જનતા...🔥🙌🏻 જીતશે ગઢવી સાહેબ...🔥✌️ AAP NI SARKAR 🔥✌️🙌🏻
@DNPatel-uu5sn
@DNPatel-uu5sn Жыл бұрын
😂😂🤗🍾🥂🍾🤗😂😂
@kpboss8592
@kpboss8592 Жыл бұрын
મેહુલ ભાઈ ની વાત બિલકુલ સાચી છે..🎉
@ambalalprajapati2969
@ambalalprajapati2969 Жыл бұрын
મેહુલ ભાઇ આપ જેવા શિક્ષિત અને જાગૃત, નીડર, નિષ્પક્ષ યુવાનો ની ખૂબજ જરૂરી છે સમય ની માંગ છે 👌 ધન્યવાદ આપું છું 👍 👌 🙏 ❤️
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 Жыл бұрын
મોદીજી કેન્દ્રમાં આઠ વર્ષથી સત્તા ઉપર હોવા છતાં તેના માં કઈ તાકાત નથી તે નીચે બતાવ્યું છે..... ૧... હજી વધુ કડક કાયદા બનાવીને ભ્રષ્ટાચાર ખતમ કરવાની તાકાત નથી.... ૨... લોકોને 20 થી 30 વર્ષે કોર્ટમાંથી ન્યાય મળી રહ્યો છે... કોર્ટો ની સંખ્યા વધારીને... બે ત્રણ વર્ષમાં ન્યાય મળે તેવું કરી શકવાની તાકાત નથી.... ૩... સરકારી ઓફિસોમાં આઉટસોર્સિંગ થી કે ટેમ્પરરી નોકરીયાતો થી વહીવટ ચાલે છે તેઓને કાયમી કરવા અથવા બેરોજગારોને તે જગ્યાએ ભરતી કરવાની તાકાત નથી.... ૪... ભારતમાંથી મોંઘવારી ઓછી કરવાની તાકાત નથી... મોટી મોટી વાતો કરવાથી પરદેશમાં સફળતા ભલે મળી... પણ.... ભારતની અંદરની મુશ્કેલીઓમાં ધ્યાન આપવાની તાકાત નથી.....😂😂😂
@vasurihan2865
@vasurihan2865 Жыл бұрын
તમે આમ આદમી પાર્ટી માં જોડાવ. દેશને તમારી જરૂર છે
@rajsonani2744
@rajsonani2744 Жыл бұрын
તેમણે Indirect કહ્યું છે તે જોડાશે😁 પણ સરકાર બન્યા pchi.......
@sahilp4234
@sahilp4234 Жыл бұрын
Aap..👌
@gopalprafulbhaibhatt7966
@gopalprafulbhaibhatt7966 Жыл бұрын
શિક્ષણ અને આરોગ્ય મફત મળે જ છે.. વાહ.. બહુ જ સરસ કહ્યું...
@Patelmilan29
@Patelmilan29 Жыл бұрын
મફત તો મળે પણ જે કન્ડીશન માં મળવું જોઈએ છે ને તે નથી મળતું
@diplomat248
@diplomat248 Жыл бұрын
તમે એક ટિમ બનાવો , રાજકારણ થી દુર રહી ને પણ સારા કામ થાય. જ્ઞાન અને પાવર જોઈએ
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
સાચી વાત છે 🙏🙏
@bhs_742
@bhs_742 5 ай бұрын
સાચી વાત કહી, એવુ કરે તો તો ઘણા બધા એમની સાથે જોડાય એમ છે.
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 Жыл бұрын
સાચી વાત છે. મેહુલ ભાઈ.
@SK-md9yc
@SK-md9yc Жыл бұрын
Wah mehul bhai wah You are the real indian Gujarati hero sir
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
ભાજપ તારી છેલ્લી દિવાળી 🙏🙏
@bharodiyasanjay7264
@bharodiyasanjay7264 Жыл бұрын
Tara jeva chilar ketlay avya ane gaya
@DNPatel-uu5sn
@DNPatel-uu5sn Жыл бұрын
8 December.. Free AAPiya 🙏🙏
@pravinkumar.b.3452
@pravinkumar.b.3452 Жыл бұрын
Joy lidhu ne bhai bjp bjp bjp
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
@@pravinkumar.b.3452 BJP કયા કારણે જીતી એટલું કઈ દો તમે અમે હાર્યું એનું દુઃખ નહીં.. પણ તમે જીત્યા? તો કઈ રીતે જવાબ આપો. 🙏🙏
@DNPatel-uu5sn
@DNPatel-uu5sn Жыл бұрын
@@pratikpatelGujju EVM થી પંજાબમાં AAPiya જીત્યા એવી જ રીતે ગુજરાતમાં BJP વાળા જીત્યા 😂😂😂🤗🌶️🔥🖕🔥🌶️🤗😂😂😂
@sahilp4234
@sahilp4234 Жыл бұрын
Mehul bhai ....good👍💯👌🙏
@trigunatrivedi984
@trigunatrivedi984 Жыл бұрын
Excellent👍💯 right...
@devnathdalal6706
@devnathdalal6706 Жыл бұрын
Mehul hai salute to you you are right
@mansukhbhaisavaliya205
@mansukhbhaisavaliya205 Жыл бұрын
સરસ. બોધરા સાહેબ. અમરોલી વિસ્તારમાં આવો.
@chauhanbhavendrasinh7092
@chauhanbhavendrasinh7092 Жыл бұрын
Only aap
@priyanshishah5224
@priyanshishah5224 Жыл бұрын
Mahul Bhai very nice spich
@sonalthakor9748
@sonalthakor9748 Жыл бұрын
Full saport
@bhalchandraamin1573
@bhalchandraamin1573 Жыл бұрын
મેહુલ ભાઈ બિલકુલ સાચા છે જયશ્રી સ્વામિનારાયણ
@mukuldave7767
@mukuldave7767 Жыл бұрын
All MP, MLA, MLC, MUST KNOW 1. They must remain continuously moving in their elected constituency 2. They must improve Infrastructure 3. They must check BASIC NEEDS ARE MAINTAINED 4. They must visit poor schools, Medical centers, Aanganwaadi, Rehabilitation Centers and financially help to develop for betterment of user. 5. They must provide accounts to public of their constituency to make them understand actual expense done Audited by Renounced auditor 6. They must provide support to local police for immediate possible justice as mediator and reducing extreme stress level of police 7. They must make sure anytime Medicines are available with needed Doctors to let people use Hospital, Ambulance, Medical Centers and prevent death and diseases Lastly The amount remains must be used for those who are in extreme need if money and PREVENT SUICIDES DUE TO VARIOUS REASON. ALL ABOVE SUGGESTIONS ARE FAIRY TALES. IF ACTUALLY ABOVE WORKS ARE DONE BY ELECTED MEMBERS MP, MLA, MLC. THEN THEY DO NOT NEED CAMPAIGN THEIR EACH WORK IT SELF SHOUTS FOR THEIR RE ELECTION FOR NEXT TERM. ONLY GOD CAN PUNISH POLITICIANS AND ADMINISTRATION FOR ALL THEIR FALSE INFORMATION, PROMISES, NO WORK DONE, CLAIMING FALSE MONEY, ETC. AND HOW THAT GOD SHALL DECIDES.
@mukesh5556
@mukesh5556 Жыл бұрын
AAP
@aiyanvohra201
@aiyanvohra201 Жыл бұрын
Salute chee tamne mehul bhai
@ashvinvasava134
@ashvinvasava134 Жыл бұрын
EKdam Sachi vat se Bhai tamari..👍
@dineshbhaipithaya436
@dineshbhaipithaya436 Жыл бұрын
સાચી વાત છે મેહુલ ભાઈ.
@Mr_badshah_yt
@Mr_badshah_yt Жыл бұрын
To pan haji BJP NA anbhakto modi modi kare chhe........
@maldemorasiya5293
@maldemorasiya5293 Жыл бұрын
Only AAP
@mukesh5556
@mukesh5556 Жыл бұрын
👍
@dorimon690
@dorimon690 Жыл бұрын
Mehul bhogara ji ye video aap aapne KZbin channel par daale 🙏
@blj1990
@blj1990 Жыл бұрын
Vah mehulbhai 👍
@HRK666
@HRK666 Жыл бұрын
Aapp only
@hareshahir197
@hareshahir197 Жыл бұрын
Good mrhul bhai
@hirenpatadiya7317
@hirenpatadiya7317 Жыл бұрын
આમ આદમી પાર્ટી
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
13:30🙏🙏
@solakhimjibhai9686
@solakhimjibhai9686 Жыл бұрын
મેહુલ ભાઈ મહેરબાની કરીને આપ રાજકારણમાં આવો. અને આમ આદમી પાર્ટી મા આવો..
@sanjaybhaidesai9060
@sanjaybhaidesai9060 3 ай бұрын
એ. એડવોકેટ મેહુલ ભાઈ જય સવિધાન . ખુબ ખુબ સરસ . જય હિંદ: Nice
@yunusshaikh7390
@yunusshaikh7390 Жыл бұрын
Tame aam aadmi party ma aavi jao saheb
@sandipchavda1984
@sandipchavda1984 Жыл бұрын
Very true says
@jaypandori7925
@jaypandori7925 Жыл бұрын
Tame mara Dil ni vaat Kari..ho saheb👌 100% sachi vat 6e.
@davidchristian3741
@davidchristian3741 Жыл бұрын
Salute to Mehulbhai
@siddhrajsinhchudasama704
@siddhrajsinhchudasama704 Жыл бұрын
Ek dum sachu Bhai
@user-mg4jd4yu1t
@user-mg4jd4yu1t Жыл бұрын
❤ Ur great 👍
@usmanrandera205
@usmanrandera205 Жыл бұрын
Good.
@diplomat248
@diplomat248 Жыл бұрын
તમારા જેવા લોકો ની જરૂર છે
@vhikhabhai6256
@vhikhabhai6256 Жыл бұрын
મેહુલ ભાઈતમેઅનેતમારાજેવા૧૦૦ માણસોનીટીમહોયતોખરેખરખોટામાણસોખોટુકામકરતાબીશેખરેખરમોદીસાહેબનીરેલીવખતેતમારાકૉમપલૅકશનાબેરીકૅટખોલાવીયાસલામસાહેબજયદવારકાધીશ
@rkwithvasava
@rkwithvasava Жыл бұрын
Vaah bhai
@naitikthakor1624
@naitikthakor1624 Жыл бұрын
Super 👍👍👍👍
@rameshbhuriya5086
@rameshbhuriya5086 Жыл бұрын
વાહ
@vinodbhil4706
@vinodbhil4706 Жыл бұрын
Ek dam sachi vat che Sir
@chavdaronit8461
@chavdaronit8461 Жыл бұрын
👌👌👌
@indiancitizen7777
@indiancitizen7777 Жыл бұрын
Great Speech .....100% Truth
@jagdishsinhvaja3393
@jagdishsinhvaja3393 Жыл бұрын
Yes
@imranmirza6735
@imranmirza6735 Жыл бұрын
Nice 👍
@vinodbhil4706
@vinodbhil4706 Жыл бұрын
Hu tamaro fen chu Sir
@hardikbhadani6338
@hardikbhadani6338 Жыл бұрын
Sachi vat mehulbhai
@vdahirbhammar9550
@vdahirbhammar9550 Жыл бұрын
supr
@bhagumandaliya2169
@bhagumandaliya2169 Жыл бұрын
राम के नाम पे भिखारी को नोट दे देना पुण्य मिलेगा ।अगर राम के नाम बीजेपी को वोट दिया तो पाप लगेगा भिखारी तो वही बना रही जनता को।काम पे वोट दो 🅰️🅿️🅿️ को वोट दो। 🚩🚩🚩जय् श्री राम🚩🚩🚩
@bharatpatel8853
@bharatpatel8853 Жыл бұрын
Good
@Sunil_Patel_Official_007
@Sunil_Patel_Official_007 Жыл бұрын
જય માતાજી મેહુલભાઈ ખુબ મહેનત કરો અને આગળ વધો ફુલ સપોર્ટ
@sangitaajaybhai8186
@sangitaajaybhai8186 4 ай бұрын
Excellent right
@pmpatel-cr6kj
@pmpatel-cr6kj Жыл бұрын
BBC & Mehul Bagora 👍
@milindketkar9059
@milindketkar9059 Жыл бұрын
Lawyers badha paisa khay che
@kamleshparmar1838
@kamleshparmar1838 5 ай бұрын
Excellent speech
@harshadpatel6348
@harshadpatel6348 Жыл бұрын
Bilkul right
@yogeshmorasiya2744
@yogeshmorasiya2744 Жыл бұрын
Indirectly AAP🔥🔥🔥
@user-go2xq3nm2b
@user-go2xq3nm2b Жыл бұрын
સાચી વાત છે ભાઇ જય શ્રી દ્વારકાધીશ 🙏
@vedpatra1006
@vedpatra1006 Жыл бұрын
Mehul is young and alert diamond of society
@k.kfamily8002
@k.kfamily8002 Жыл бұрын
Mehulbhai and gopalbhai is king 🇮🇳🇮🇳🇮🇳
@ajabhaibarad8446
@ajabhaibarad8446 Жыл бұрын
Bhai. Have. To. Aap
@hirabmer1573
@hirabmer1573 Жыл бұрын
Full sports
@gunvantsinhmahida7515
@gunvantsinhmahida7515 Жыл бұрын
Very good mahulbhai you are right
@ashokmer54
@ashokmer54 Жыл бұрын
Very nice mehul bhai
@sagargohel321
@sagargohel321 Жыл бұрын
નેતા અડધા અભણ ગામડિયા છે😎🤏😂
@bhikharabari2743
@bhikharabari2743 10 ай бұрын
મેહુલભાઈ જેમ બને તેમ જલદી જવાબ દેજો અને આ લોકો મને ક્યારે વાત એ રસ્તા પર મદારીના ખેલ નથી
@mavirsinhgohil104
@mavirsinhgohil104 5 ай бұрын
Imandar mehulbhai gopalitaliya se ane 100 salam
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 Жыл бұрын
aam aadmi party jindabad gujratma only aap
@aslampatave9826
@aslampatave9826 3 ай бұрын
❤❤❤❤❤❤
@pareshvaja4179
@pareshvaja4179 Жыл бұрын
🔥🔥🔥
@arvinddave3801
@arvinddave3801 Жыл бұрын
રાજ્ય સભામાં આપ આવશો
@k.kfamily8002
@k.kfamily8002 Жыл бұрын
એક વાત તો છે. ભારત ની જનતા એમાં પણ ગુજરાતની જો હોશિયાર હોત તો અંગ્રેજો ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત🇮🇳🇮🇳🇮🇳
@meetspatel216
@meetspatel216 Жыл бұрын
Hi
@l.p.sindhav931
@l.p.sindhav931 Жыл бұрын
☝✌👍
@labhubendafda3761
@labhubendafda3761 Жыл бұрын
મેહુલભાઈ જરૂર તમારીવાત ૧૦૦% સાચી વાત છે
@shreejienterprise3799
@shreejienterprise3799 Жыл бұрын
બિલકુલ સાચી વાત છે
@vsvhardik.s007
@vsvhardik.s007 Жыл бұрын
Mehulbhai varvar tamaro vidio jota chhe. Ame bahut khushi lage chhe. Ava vakil hova joia.
@r.j.solanki3069
@r.j.solanki3069 4 ай бұрын
જય જય શ્રીરામ ! જય જય હો મનુસ્મૃતિ !
@dorimon690
@dorimon690 Жыл бұрын
Only AAP party won ✅
@DNPatel-uu5sn
@DNPatel-uu5sn Жыл бұрын
8 December... Free AAPiya
@akshaypatel2578
@akshaypatel2578 Жыл бұрын
People like you should join politics
@nileshzala652
@nileshzala652 Жыл бұрын
મહિપતસિંહ ચૌહાણ ની જેમ તમે પણ રાજનિતી મા આવી ને તમે લોકો ના માટે કામ કરી શકો છો,
@dakinileshkumar1975
@dakinileshkumar1975 Жыл бұрын
Right mehul bhai
@hirenthakkar1277
@hirenthakkar1277 Жыл бұрын
Ek dum sachi vat che Mehul bhai
@vinodbhil4706
@vinodbhil4706 Жыл бұрын
🙏Sir tamne niya madi yo ke nai🙏
@ashiyanachadiyata417
@ashiyanachadiyata417 Жыл бұрын
Mehul bhai tamata jeva lawyer ni desh ne khub jarur 6e tame aam aadmi party jodav tevi hamne Asha 6e
@parmarmahendrasinh6321
@parmarmahendrasinh6321 Жыл бұрын
મેહુલ ભાઈ ૧૦૦% લખી લો..તમે આજ નહીં તો કાલે...તમે આમ આદમી પાર્ટી અને કાં કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરશો‌ જ...
@ashokdhaduk8733
@ashokdhaduk8733 Жыл бұрын
એ ગમે તેમા જોડાય પણ કામ સામાન્ય માણસ માટે જ કરશે. અને આપણે એ સામાન્ય માણસો એટલે આવા માણસનો સપોર્ટ કરવો જોઈએ.
@hardikbhadani6338
@hardikbhadani6338 Жыл бұрын
Politics j vastu j evi che
@thegreatkisan8031
@thegreatkisan8031 Жыл бұрын
The Great kejriwal Jay hind jay bharat mahan one man army 🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖
@user-ig3tl8of3u
@user-ig3tl8of3u Жыл бұрын
Ha... Mehulbhai ne sachi vaat chhe...
@indianarmyindian9383
@indianarmyindian9383 Жыл бұрын
😭😭😭😭😭
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,5 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,5 МЛН