સંતવાણીમાં આવી જુગલબંધી નહીં જોય હોઈ | Piyush Mistri | Divya Patel | Santvani | Botad

  Рет қаралды 544,175

Mogal Films Live

Mogal Films Live

Күн бұрын

Пікірлер: 189
@camnjichavda9049
@camnjichavda9049 2 жыл бұрын
સંતવાણી અમર છે આને કોઈ રોકી શકે તેમ નથી ગમે તેટલા પંથવાદ કે ધરમવાદ હોય
@kevin_doru
@kevin_doru 2 жыл бұрын
જીયો જીયો... જમાવટ છે હો... કલાકાર મિત્રો ની મોજ હો... તબલા ના તરવૈયા ઉસ્તાદ ની પણ મોજ છે હો... ઉત્તરોત્તર પ્રગતિ કરો... જય હો સંતવાણી...
@Devkigir111
@Devkigir111 2 жыл бұрын
જય હો સંતવાણી ખૂબ સરસ ટીમ વર્ક ખમ્મા બાપ....દુવારકાવાળાની દયા કાયમ રહે...
@luckyvideo2568
@luckyvideo2568 2 жыл бұрын
વાહ વાહ ભાઇ મૉજ કરાવી દિધી. ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાથના. જોર દાર ભજન સુ તમારા જેટલા વખાણ કરીયે એટલા ઓશા ભાઇ. જોરદાર ભાઈ..... વાહ
@krm875
@krm875 2 жыл бұрын
lok dayrona bal kalakarone mara abhinandan,aasheervad prem ane ghani ghani shubhechchha!Divya Piyushne vadhai.
@mahantramdaas5671
@mahantramdaas5671 2 жыл бұрын
જય હો પ્રભૂ આપને ખુબજ સરસ સરસ્વતી માતા ની મહેરબાની છે મારે આપનો એક પ્રોગ્રામ વીરેશ્વર મહાદેવ મંદિર પોલો સાબરકાંઠા જિલ્લામાં કરવો છે પણ આપનો નંબર નથી મારી પાસે
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 2 жыл бұрын
નાનપણ મા ભજન નો રંગ લાગ્યો ખુબ જ સારૂ કહેવાય ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા જય મુરલીધર
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ 2 жыл бұрын
વાહ ખુબ સરસ ગાયિકી છે વાલા આપ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન જય સિયારામ જય હો 🌹🌹❤️🌹🌹
@jadejamahipatsinh4296
@jadejamahipatsinh4296 2 жыл бұрын
તમામ ઉવાનો ને માતાજી ની કૃપા કાયમ રહે જય હો સનાતન ધર્મ કી જય હો સંતવાણી
@punamchandparmar2453
@punamchandparmar2453 Жыл бұрын
પિયુષ આપનો અવાજ સુંદર અને મધુરમ છે મોટા કલાકાર થાવ તેવી શુભેચ્છાઓ
@hiteshmoradiya2490
@hiteshmoradiya2490 Жыл бұрын
ખૂબ આનંદ થાય છે આવા ભજન સાંભળી ધન્ય છે બાળ કલાકારો ને તબલા વાદક બવ સરસ વગાડે છે
@mubarakmir7034
@mubarakmir7034 2 жыл бұрын
ભાઇ તને મારી એક રીકવેસ્ટ છે બસ આઝ ગાયકી પકડી રાખજે વચ્ચે હિન્દી લાવતો નાં બાકી ખરેખર આ ભજન તે ગાયું ખરેખર આવા અત્યારે કોઈ કલાકાર જૉડે મળતા નથી એટલે બસ સંતવાણી પકડી રાખજે પિયુષ ખરેખર મને મોજજ આવી મારા વાલા આવા ભજન અને આજ ગાયકી
@kalidashchauhan950
@kalidashchauhan950 Жыл бұрын
.ઍ
@truptidigitalstudiojamnaga7243
@truptidigitalstudiojamnaga7243 2 жыл бұрын
piyush na nambar apo
@rakeshradhod6791
@rakeshradhod6791 2 жыл бұрын
હાં પિયુષ હરસોરા તારી મોજ
@rajguru9641
@rajguru9641 2 жыл бұрын
ha ustad tamari moj vala.. kona vakhan karva ha santvani ha hare hare
@nilesh9265
@nilesh9265 2 жыл бұрын
Haaa moj haa vhaala bau saras gaayaki banne kalakaar ni👌👌👌🙏
@solankihitesh2423
@solankihitesh2423 2 жыл бұрын
Vah ustad vah tabla magaj ma vaga ho
@rrrmuli4422
@rrrmuli4422 2 жыл бұрын
ધન્ય છે આવા બન્ને કલાકારો ની જનેતા ને આવા દિકરાને જન્મ આપ્યો છે જય સંતવાણી
@himmatbhaivariya1872
@himmatbhaivariya1872 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય હો જય
@zalaindrasinh3270
@zalaindrasinh3270 Жыл бұрын
0
@gohilgohil9531
@gohilgohil9531 Жыл бұрын
Jay sree ram
@hadiyalnayan5324
@hadiyalnayan5324 2 жыл бұрын
Su vat che piyush bhai
@deven_cricket
@deven_cricket Жыл бұрын
આજ ના જુગ માં સંતવાણી નો મારગ પકડિયો બોવ કેવાય ધન્ય છે તમારી જનેતા કે તમારા જેવો ને જન્મ આપ્યો 🙏🙏 જીવન માં ખુબ આગળ વધો કળિયુગ માં ભજન બધાંય ને પીરસો છો એ અમે આભારી
@nareshbajaniya1794
@nareshbajaniya1794 2 жыл бұрын
હા સંતવાણી ની મોજ હા જય હો... નાની ઉંમરમાં કલાકારો સાથે તબલા ઉસ્તાદ પણ નાની ઉંમરમાં ખુબ સરસ વગાડે છે 👌👍🤝🙏
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ 2 жыл бұрын
વાહ સુંદર અતિસુંદર જય હો જય હો 🌹🌹🌹
@govindkarmurofficial6697
@govindkarmurofficial6697 4 ай бұрын
Jay ho vah
@nareshpatelnaresh5701
@nareshpatelnaresh5701 2 жыл бұрын
Tabla masin gan jeva vagade che
@shaileshbdatt538
@shaileshbdatt538 2 жыл бұрын
Jay ho Vala.. vah Joradar santvani.....Jay alakhadhani ....aava bal bhajanik ne khub prosthahan aapo .....khub Sara's.....Jay nakalang neja dhari bar bij na Dhani sidh ramadevpir bapa Dhani.. Jay guru dev.
@DHRUVFILTER
@DHRUVFILTER 2 жыл бұрын
Divay patla tara ma moja che
@bhaveshkumbhani6948
@bhaveshkumbhani6948 2 жыл бұрын
આ પટેલ ભાઈ ને ઈર્દ ભારતી બાપુ પાસે લય જાવ પીયુસ ભાઈ ની જેમ કામ થય જાસે સારુ ગાય છે એટલે આગળ આવસે
@jitendrasitapara8281
@jitendrasitapara8281 Жыл бұрын
કેમ પટેલ પાવર થી કાય પ્રોબલમ એવુ વહમુ નો લગાડાય આ સરદાર પટેલ આ પાટીદાર આ પટેલ છે પટેલ નુ નામ પળે થોળુક વહમુ તો લાગેજ એવુ હાયલા કરે એમા ખોટુ નો લગાડાય
@jitendrasitapara8281
@jitendrasitapara8281 Жыл бұрын
ઇદ ન‌ઇ ઇન્દ્ર ભારતીબાપુ લખાય નામ લખવામાં નેઠો નથી ને શીખવા જાવુ છે " પટેલ પાવર "
@ashwinkodavala2987
@ashwinkodavala2987 2 жыл бұрын
Ha moj jay ho santvani
@dineshmange7867
@dineshmange7867 Жыл бұрын
Piyushbhai & Parth Patel Dhany Tamari Vani Avaj Bhajan Gata Rahejo Santvani Bhajan Maa Ave Takat Che Je Maa Sarsawati...Avu State Upar Gajo State Upar Kayare Pan Filmi Git Gata Na Hi ..Picuter Nu Git Kayare Pan N Gata Bapu Kandas Bapu Narayan Bapu Naa Arshivad Tamara Upar Varshta Rahese Hamesha Santvani Karjo ... Jay Girnari...
@ajaybarot9144
@ajaybarot9144 2 жыл бұрын
Jay ho સંતવાણી
@nandaniyakesharbhai7553
@nandaniyakesharbhai7553 2 жыл бұрын
🙏🙌Vah Santvani Khub Sarach Jodi 6e maja Avigy Aanana Kalakaro Ne Joy Ne Aane Avaj Bovaj Saro 6e
@rathodbharat9777
@rathodbharat9777 2 жыл бұрын
Vah,yaro
@dilipbapu4561
@dilipbapu4561 2 жыл бұрын
હા મોજ હા જય હો સંતવાણી
@ganshayamsharama7828
@ganshayamsharama7828 2 жыл бұрын
Dhanyavad navyauvan ne ane usava sajindaone
@bipinmakwana4363
@bipinmakwana4363 2 жыл бұрын
જય ગીરનારી તમારી બન્ને ની જુગ‌લબંધી સદા અખંડ રેજો
@bavliyabhavesh3329
@bavliyabhavesh3329 2 жыл бұрын
જુગલબંધી ને ખુબ ખુબ અભિનંદન
@premdolashiya8070
@premdolashiya8070 2 жыл бұрын
ખૂબ આગળ વધો પીયૂષભાઈ ..
@babuparmar8460
@babuparmar8460 Жыл бұрын
Badha j kalakaro ne vandan khub sunder gayu chhe Ane vagadyu chhe
@kaushikpandya9225
@kaushikpandya9225 2 жыл бұрын
Desh maa ani jarur Che vala
@najabhaiahir4360
@najabhaiahir4360 2 жыл бұрын
Aa bneklakarnanbr jove se
@shaileshthakkar3054
@shaileshthakkar3054 Жыл бұрын
જય હો સંતવાણી નાની ઉંમર માં આવી ગાયકી નાની સુની વાત નથી ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો માં ભગવતી તમને ખુબ આગળ વધારે જય અંબે આવી ને આવી મોજ કરાવો
@hardikgoyani4071
@hardikgoyani4071 2 жыл бұрын
Aa full program muko ne 🙏🙏
@vishajithakor8516
@vishajithakor8516 Жыл бұрын
જય હો બન્ને કલાકારો ને....જય રામદેવપીર બાબા અલખધણી નકલંક નેજાધારી
@rajeshdave8375
@rajeshdave8375 2 жыл бұрын
Jai ho santvani
@ajaybarot9144
@ajaybarot9144 2 жыл бұрын
Hare hare.. ..Jay ho...
@rajeshparmar1077
@rajeshparmar1077 2 жыл бұрын
અતી સુંદર.....જુગલબંધી 👌👌👍
@vipulrathod1916
@vipulrathod1916 Жыл бұрын
Jay Ho Jugal Jodi
@pravingajjar7131
@pravingajjar7131 Жыл бұрын
વાહ બહુ સરસ સંતવાણી
@maheshbheda1383
@maheshbheda1383 2 жыл бұрын
જયહો જય હો હા ઉસ્તાદ જય હો જય રામાપીર જય સીયારામ
@hareshpatel7997
@hareshpatel7997 Жыл бұрын
Jay ho santvani ❤
@BalubhaiDaki-nt5zb
@BalubhaiDaki-nt5zb 11 ай бұрын
Balu Bhai daki Jay h0 santvani
@baraiya_ankit_007
@baraiya_ankit_007 2 жыл бұрын
ખુબ સુંદર જુગલ બંધીહો ભાઈ
@ajaybarot9144
@ajaybarot9144 2 жыл бұрын
Ha દેસી ભજન ની મોજ
@kesurbhaigojiya51
@kesurbhaigojiya51 2 жыл бұрын
જય હો સંતવાણી જય દ્વારકાધીશ
@D_k_taliya_Bhajan_Premi.
@D_k_taliya_Bhajan_Premi. 2 жыл бұрын
Jay hoo santvani
@lalaramahir4200
@lalaramahir4200 Жыл бұрын
જય હો સંતવાણી આદેશ આદેશ આદેશ
@bhaveshhariyani1523
@bhaveshhariyani1523 2 жыл бұрын
Ha piliya ha
@ટ્રેક્ટરચેનલનડાળા
@ટ્રેક્ટરચેનલનડાળા Жыл бұрын
ભાઈ ભાઈ તમારી સંતવાણી
@shambhnaranbhaiahir4955
@shambhnaranbhaiahir4955 2 жыл бұрын
જય હો સંતવાણી હા જુગલ બધી હા
@babubera4461
@babubera4461 Жыл бұрын
❤JaY ❤Hoooooo ❤
@sanjaydodrajput4979
@sanjaydodrajput4979 2 жыл бұрын
જે હો જે હો સાવજડાઓ⚡⚡⚡
@hasumarajofficeal3258
@hasumarajofficeal3258 Жыл бұрын
Wah dost
@SaktidanRenuka-kq7hd
@SaktidanRenuka-kq7hd Жыл бұрын
jay ho bap vah khub sars
@Hardevsinh-h6x
@Hardevsinh-h6x Жыл бұрын
આવાજ દેસી ભજન ની મોજ કરાવજો જે મજા આવી વાણી મા છે બીજે કીયાય નથી
@vilasrabdiya5203
@vilasrabdiya5203 Жыл бұрын
Vha moj vha
@bholakanji6259
@bholakanji6259 2 жыл бұрын
Jay ho
@premdolashiya8070
@premdolashiya8070 2 жыл бұрын
યુવાનો ની મોજ.. હો..
@prakashnakiya
@prakashnakiya Жыл бұрын
Bhai jordar
@hemarajbhaichauhan675
@hemarajbhaichauhan675 2 жыл бұрын
જય હો. મોજે મોજ ભાઈ ભાઈ
@ArvindGujarati-zk8ij
@ArvindGujarati-zk8ij Жыл бұрын
ભજન ના ભરોસે જ રહેજો.મોજ આવી ગઈ
@ashishmkwanaofficial1454
@ashishmkwanaofficial1454 2 жыл бұрын
Waaa bhai wow wow wow wow wow nice video 😇😘🥰😇😇😇😇
@ronakbagiya7168
@ronakbagiya7168 2 жыл бұрын
Super 🎯 hit jugalbandi
@rajahir2226
@rajahir2226 3 ай бұрын
ओरिजनल भजन छे हो....सरस ...
@arjunsinhrana1510
@arjunsinhrana1510 Жыл бұрын
Wah Dhanyavad 🎉🎉 maa Bhagavati ni kripa tamara par hamesa bani rahe
@માટીનાસુર
@માટીનાસુર 2 жыл бұрын
ખમાં ખમાં વારી જાવું હો જીયો હાવજડાવ
@teriankhobhatt6880
@teriankhobhatt6880 2 жыл бұрын
વાહ વાહ
@nagarmakwana2802
@nagarmakwana2802 2 жыл бұрын
Ustad na name su chhe
@nareshpatelnaresh5701
@nareshpatelnaresh5701 2 жыл бұрын
કાર્તિક ઉસ્તાદ
@nareshpatelnaresh5701
@nareshpatelnaresh5701 2 жыл бұрын
કાર્તિક ઉસ્તાદ
@valjidubariya3369
@valjidubariya3369 2 жыл бұрын
Bahi bavu dyante gajo kalae the nahe hai rag na pakad bavu Sara's sa mate dyan the gavo
@Dev-365
@Dev-365 2 жыл бұрын
Khub khub abhinanadan
@bharatthakorbharat5581
@bharatthakorbharat5581 2 жыл бұрын
Vah ustad 🙏
@sureshsadariya6639
@sureshsadariya6639 2 жыл бұрын
Super jodi jay ho Sitaram
@lalaramahir4200
@lalaramahir4200 Жыл бұрын
વાહ બાળ કલાકારો
@vasupatel6738
@vasupatel6738 2 жыл бұрын
ભાઈ ભાઈ.. 🙏🙏🙏🙏🙏
@charanhardevofficial2528
@charanhardevofficial2528 2 жыл бұрын
વંદન છે વંદન છે
@mayagadhavi7289
@mayagadhavi7289 2 жыл бұрын
आवाज सरो छे परंतु हाल बहु ऊंचा सुर थी ना गायतो सारू j.D. Gadhavi
@saileshmaraj6790
@saileshmaraj6790 2 жыл бұрын
Va.h..dost
@devjibhaisankhla
@devjibhaisankhla 2 жыл бұрын
વા.બેટા..સવરપેટિ..નો..ખયાલ..રાખવો..રાગિ..બનો..જયરામાપિર
@samrudhhsantvani3870
@samrudhhsantvani3870 2 жыл бұрын
Divya patel is singing like shailesh maharaj
@nareshdabhi351
@nareshdabhi351 2 жыл бұрын
Next biraju barot
@nebhabokhiriya8091
@nebhabokhiriya8091 2 жыл бұрын
Jay ho
@mogalshaktivideo5474
@mogalshaktivideo5474 2 жыл бұрын
વાહ બહું સારું ગાવસો સૂપર હીટ
@camnjichavda9049
@camnjichavda9049 2 жыл бұрын
જય હો જય
@jyotikumarkhambholiya5788
@jyotikumarkhambholiya5788 Жыл бұрын
પુ..નારાયણ સ્વામી આવા બરાડા.(ઉ...ઉ.....ઉ...ઉઉઉઉઉ....ઉઉઉઉઉ...)નોતા પાડતા તો પણ નંબર વન હતા...ઉંચુ ...ગાવા..(આઆઆઆઆઆઆઆ)😢 થી આયખુ ધટે.....ભાઈ...પિયુષભાઇ માપ મા ગાવ...
@dineshthakker5001
@dineshthakker5001 Жыл бұрын
Nice Jodi moje moj
@dhaval_bagdana_
@dhaval_bagdana_ 2 жыл бұрын
Ha moj ha
@rohitrathod6454
@rohitrathod6454 Жыл бұрын
જય ગિરનારી
@manishvaghasiya3505
@manishvaghasiya3505 Жыл бұрын
વાહ બેન્જો માસ્ટર વાહ જય હો
@camnjichavda9049
@camnjichavda9049 2 жыл бұрын
જોરદાર જુગલબંધી
@sidhdhrajsinhparmarparmar461
@sidhdhrajsinhparmarparmar461 Жыл бұрын
કીયા ના આ કલાકાર છે અદભુત ગાયકી છે નાની ઉમંર મા
@satnammandalkuvazar9452
@satnammandalkuvazar9452 2 жыл бұрын
moj
@ravalbharat76
@ravalbharat76 Жыл бұрын
Best voice banne kalakarono
@astha_2011
@astha_2011 9 ай бұрын
Wah piyush - divya
ભડાકા | Piyush Mistri | Santvani | Tajpar
25:40
Mogal Films Live
Рет қаралды 190 М.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 14 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 14 МЛН
Nagar Mein Jogi Aaya - Kirtidan Gadhvi Shiv Bhajan - By Bansidhar Studio
18:05
Studio Bansidhar Official
Рет қаралды 11 МЛН
Swayamvar Sadguru Na Desh Ma
15:58
Niranjan Pandya
Рет қаралды 843 М.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН