કમાં ભાઈ એન્ડ કિર્તીદાન ગઢવી .. જોડી બોવ સુંદર લાગે છે...લી...વાલવોડ...ના...કિંગ.....ચરોતર નો હાવજ..એટલે..kirtidangtvi....
@dhartidhorari74332 жыл бұрын
KIRTI + KAMA.. 🙏🙏🙏🙏 कीर्ति कमाना बहुत मुश्किल है।
@sravalravalsraval84222 жыл бұрын
કૃષ્ણ અને સુદામાની જોડી છે આતો ભાઈ...... જય હો
@harshahingu23362 жыл бұрын
Jai ma khodiyar ma kirtidan bhai tamne sukhi rakhe
@vorajayshukhbhai96372 жыл бұрын
oj
@kanudesai1855 Жыл бұрын
Jay ho vaja bapani Jay kirtidan bhai ki Jay ho ji
@vitthabharvadvmbharwad70472 жыл бұрын
હા કિર્તીદાન ભાઈ જય માતાજી
@shaileshlimbachiya33432 жыл бұрын
વાહ કિર્તીભાઇ તમે ખૂબ સારૂ કાર્ય કરી રહ્યા છો
@rajvaduchiya50542 жыл бұрын
જય હો કીર્તિદાનજી ખમ્મા તારી જનેતા કોયલ જેને આવો મોંઘો અવાજ નો માલિક ને જન્મ આપ્યો🙏
@nileshprajapati61132 жыл бұрын
Kirtibhai aape naa kanthe maa saraswati che aape!!! Aape kamaa ni susupt shakti jaagrat kari tenu jivan banaavi star banaavi diho jay jay gadvi raaj tamne dil thi subh kamnaa
@kusumjoshi46052 жыл бұрын
0⁰0⁰
@ranjitsolanki27182 жыл бұрын
0000⁹⁹Ii7iii77 ii ikii 😭 ki oo oooopppo uu77i6
@laljisuthar1082 жыл бұрын
આટલા કલાકારો મા જો નિસ્વાર્થ ભાવે કમાને સારી લાઈફ બનાવામા સેવા આપનારા શ્રી કીર્તિ દાનભાઈ બાપુ પહેલા કલાકાર છે સાહેબ આપના સાચા આશીર્વાદ કમાને મળ્યા હો સાહેબ ખુબજ પ્રગતિ હો જય હો જય મોગલ......
@akvlogs29132 жыл бұрын
Jay ho kamabhai Kirtidan bhai khub khub abhar
@AppuZapadiyaVlogs19722 жыл бұрын
🙏જય શિવશક્તિ🙏 વાહ કિતિઁદાન ભાઈ🙏 વાહ કમાભાઈ🙏
@narotamdaspatel7092 жыл бұрын
Wah Kirtidaanbhai wah. Tame Kamabhainu saru dhyaan rakho chho te badal Aabhaar. Manjiravaadak from Mombasa Kenya Africa.
@maheshprajapati13722 жыл бұрын
એક જોડી સત ઉગ માં હતી કિસનાં ઓર સુદામા ઓર કાલ ઉગ માં કિર્તીદાન ઓર કમાની bhi આને ઈશ્વર ની કૃપા કેવાય
@puravjoshi35492 жыл бұрын
Kirtidanji Kama jeva bija dikrao ne pan stage share karsho they need our support keep it up
@akashjilariya50922 жыл бұрын
વાહ કિર્તીદાન ભાઇ વાહ ગઢવી ભગવાન તમારી દરેક ઈચ્છા પુર્ણ કરે
@dhruveshbhabhu50422 жыл бұрын
I just learned about Kamo... Kirtidan you are very good person, artist who really found strength of Kamo and uplift his life.. I salute to you Kirtidan and hope you both live long.
@dineshmithiya87 Жыл бұрын
ક્રીરતીદાનભાઇ તમે ઓડખી ગયા છો ભાઇ ભગવાન નો સ્વરુપ છે ભાઇ એમના તમને બહુજ આર્શીવાદ મડસે ભાઇ કમલેશભાઈ નો નામ તમે ઉચો કરીદીધો છે ભાઇ જય હો
@dhirenmistry83432 жыл бұрын
Wahh jugal+jodi
@vijayrabariofficial18262 жыл бұрын
વડવાળા દેવ આપને હર પલ ખુશ રાખે ભાઈ
@arunkumargupta58264 ай бұрын
Prabhu aapki gay ki banae rakhen aap sada upar jaen
@RajnikantChavda-vq1wr2 ай бұрын
Vivek
@RajnikantChavda-vq1wr2 ай бұрын
Birthday happy
@jaysinhzala86392 жыл бұрын
કમા + દાન= નકરી મોજ ❤️❤️❤️
@dineshmithiya87 Жыл бұрын
ભાઇ ભાઇ ક્રીરતીદાનભાઇ તમે સાચી વાત કરીછે કમલેશભાઈ ભગવાન ના જ રુપ છે તમે એમને ઓડખી ગયા છો બીજા તો નથી ઓડખી સકતા કમલેશભાઈ ને એમની સંભાર રાખજો ભાઈ જય મા મોગલ માતાજી🙏🙏🏻🙏🏻
@balakdaschandel2696Ай бұрын
Wah gadhvi ji naman hai
@bharatrajasthanibharatraja18542 жыл бұрын
Ha moj
@pareshbandhiya61262 жыл бұрын
Kirti bhai ne dhanyawad
@taralivestudioamdabad94842 жыл бұрын
Best of luck kirtidan gadhvi aap mahan Ho 💯❤️👌
@soldiersolanki83512 жыл бұрын
વાહ..કિર્તીદાન ભાઈ આપ દિલ ના ખુબ સારા માણસ છો ..આપ ના મુખે થી નીકળેલી આ વાત સાચી કરવા ખુદ ખુદા કામે લાગશે એવો મને પાક્કો વિશ્વાસ છે
@dhavalupadhyay98732 жыл бұрын
❤️❤️ su gav cho saheb ... Bhagwan khubh khush rakhe tamne ane kama ne... 🤗
@ghanshyambarotofficial1872 жыл бұрын
આને કહેવાય સંત ક્રુપા કમાભાઈ અને કિર્તિદાન ભાઈ બન્ને પર જેની ઉર્જા નો લાભ હવે રેંજીપેંજી ઓ પણ લઈ રહ્યા છે જો કે કહેવાય છે ને સંત બળે પર્મારથી - જય હો કોઠારીયા અન્નક્ષેત્ર ના પ્રણેતા સંત શ્રી વજાબાપા કોટી કોટી વંદન 🚩🙏
@aashakeshwani51692 жыл бұрын
Wah kirtidan bhai maa sarsvati sada shay ho
@Nituraj-bw5lk2 жыл бұрын
Kirti bhai. Tq so much.... Kama bhai. Ne like karva badal
@jagdishbhaichohan46662 жыл бұрын
વાહ કિર્તીદાનભાઇ ગઢવી વાહ
@Bappamorya032 жыл бұрын
જય માતાજી 🌹♥️💯💵🙏💛🧡💞✨🇮🇳👑🇮🇳💥
@sanjuygt2 жыл бұрын
Wah kirti dan bhai wah💛🙂
@rajendrasinhthakor212 жыл бұрын
Kama bhai ni moj ha baki
@Lalabhaichaudhary-rt6tx Жыл бұрын
ભાઇ ભાઇ
@multaniekbal91092 жыл бұрын
કિર્તીભાઈ સારું કાર્ય કરી રહ્યા છો
@geetabenpatel21042 жыл бұрын
Moj moj kardi
@p_sbharvad95182 жыл бұрын
Ha kma ha
@cheharofficial91572 жыл бұрын
Wah mara havaj kirti dan. Ran rakhyo te to. Aava divyang mate to dost tane lakh lakh vandan
@Arjunshastri1082 жыл бұрын
Va kirti bhai va jay ho madhda vali Sonoma jay mogalma
@brijeshkhandar7762 жыл бұрын
Kamo dayra no celebrities thay gyo ...🙏😁
@DWARKADHISH1122 жыл бұрын
Wha bhai
@ashokdhangar81942 жыл бұрын
Jai ho
@niteshkumar39872 жыл бұрын
kirtidanbhai tame kharekhar mahan Cho Jo bhagwan na balak nu aetlu dhyan rakho Cho 🙏🙏🙏🙏
@supermen63952 жыл бұрын
Kirti dan bhai rupiya tame bov kamana have tame duva kamav bhagvan tamne sukhi rakhe