, ખુબ સરસ ભજન ગાવ છો સાંભળવાની ખૂબ મજા આવે છે ધન્યવાદ મંડળ ને
@apnatirgapyara13 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ
@heenasuthar5850Ай бұрын
Ben lakhi ne apo ne bahuj saras bhajan hoy che
@apnatirgapyaraАй бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@rasilasangani75732 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 બેન સાચી વાત છે માયામા જીવ ફસાયેલો છે એટલે ભક્તિ થાતી નથી ખૂબ ખૂબ સમજવા જેવું ભજન ગાયુ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏
@apnatirgapyara2 ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@radheradhepanvel9479Ай бұрын
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤
@manjulabenpatel3171Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર
@apnatirgapyaraАй бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ
@ghanshaymmakavana2 ай бұрын
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
@apnatirgapyara2 ай бұрын
જય ગેલ માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@rekhaghori710620 күн бұрын
જય માતાજી ખુબ જ સરસ અવાજ છે બેન તમારો હું તમારા બધા ભજન જોઉં છું હું પણ સત્સંગ મંડળ ચલાવું છું તમારા જેવો જવાબ છે મને આવા પહાડી અવાજ ના જ ભજન ગમે અને ખાસ કરીને જે પાછળ જીલવા વાળા હોય એનો સાથ સપોર્ટ સહકાર સારો હોય એટલે ભજન ગાવા વાળા ને ક્યારેય થાક ન લાગે આખો દિવસ જતો રહે કે રાત જતી રે તો થાક ન લાગે ઝીલવા વાળા એવા હોવા જોઈએ તમારો મંડળ બહુ સારું છે ઘણા ઉંમર વાળા છે છતાં પણ તાલ બહુ સરસ આપે છે રંગ છે ધન્ય છે તમને અને તમારા મંડળને
@apnatirgapyara20 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ વાત તમારી સત્ય છે આ ભજન બગદાણા આશ્રમ ની અંદર ગવાય છે દર પૂનમે બગદાણા આશ્રમ ની અંદર ભજન ગવાય છે દીવસે અને રાત્રે ભજન હોય છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ ખૂબ ખૂબ તમારો આભાર.
@ramabenrathod758Ай бұрын
Aa ben na bhajan khoob j saras hoi chhe pl. Lakhi ne muko❤
@apnatirgapyaraАй бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@joshidaxa7850Ай бұрын
ખુબ સરસ ભજન છે બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@apnatirgapyaraАй бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ.