Рет қаралды 424
મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના સુપુત્ર નારાયણ દેસાઈની જન્મ શતાબ્દીના પર્વ નિમિત્તે નર્મદ સાહિત્ય સભા અને જીવન ભારતી મંડળ, સુરત વતી યુવા વિદ્યાર્થીઓને નારાયણ દેસાઈના બેનમૂન પુસ્તક 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'નો પરિચય મુંબઈના ડૉ. સેજલબેન શાહે ૨૪.૧૨.૨૪ના રોજ કરાવ્યો. સૌને તે જોવા-સાંભળવાનો આગ્રહ..