Рет қаралды 5,296
આ 5 કામ કરી લો, નોર્મલ ડિલિવરી જ થશે. Top 5 Tipe for an assured Normal Delivery.
પ્રેગ્નનસી દરમ્યાન એવી તો કઈ 5 વાતોનું ધ્યાન રાખશો કે જેનાથી નોર્મલ ડિલિવરી થવાનું જાણે કે પાક્કું જ થઈ જાય. ગર્ભાવસ્થા દરમ્યાન આ કામ કરી લો અને સરળતાથી નોર્મલ ડિલિવરી થઈ જશે.
Follow these best tips for having normal delivery at the end of pregnancy.