બેન તમારા આ સમાચાર જોયા પછી પોલીસ દ્વારા તથા સરકાર સીએ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ
@kusumbenpatel4228 Жыл бұрын
ખુબ દુખદાયક ઘટના છે.દીકરી ઓ ભોલી અને લાગણીશીલ હોવાથી વધુ પૈસાની નોકરીની લાલચમાં આવા લેભાગુ તત્વોની જાલમા ફસાઈ છે ખુબ દુખ સાથે કહેવુ પડે છે માતાપિતાએ રાત્રીના જયા પણ જાય ઘરની વ્યક્તિએ સાથે જવુ જ જોઈએ. અસ્તુ જય હિનદ.
@kirantadvi9301 Жыл бұрын
કોલ ડીટેલ આધારે તપાસ કરવી જોઈએ એમાં પોલીસ ની કામગીરી શંકાસ્પદ લાગે છે
@miteshpanchal8519 Жыл бұрын
હોય ન શકે એમાં ક્યાંક પોલીસ પણ... Attached હોય
@jn8744 Жыл бұрын
પત્રકાર બહેન, સવાલ ઉઠાવતા રહેજો.
@narvatbaria1986 Жыл бұрын
જ્યાં ના પહોંચે કોઈ ત્યાં,પહોચે અમારી અમરત બાપાની મસાણી મેલડીમાની માનતાં માનો , આવતી કાલે શરદપુનમ છે , પુનમનાં દિવસે, અમરતબાપાની મસાણી મેલડીમાની માની માનતાં રાખજો , અમરતબાપાની મસાણી મેલડીમા,માડીની ગાદી અમરાઈવાડી અમદાવાદ ગુજરાત
@bhaliyabharat571 Жыл бұрын
તેમની માતાનાં આંસુ ને ન્યાય મળવો જોઈએ 😢
@priynkaParmar-ck4hm Жыл бұрын
ત્યાર બાદ હું નથી કોઈ ના સંપર્કમા અને મારી રીતે હતી અને નોકરી પ્રાઇવેટ કમ્પની મા કરું છું. ત્યાર બાદ મે મારા સ્વ રક્ષણ માટે મે ગૃહ વિભાગ ગાંધીનગર,જિલ્લા વડા પોલીસ સાહેબ શ્રી અને જે તે તાલુકા મા તારીખ 08/08/2023 ના રોજ મે અરજી આપેલ કે હું મારી મરજી થી ઘેર થી નીકળી છું અને મારી રીતે રહુ છું અને નોકરી કરું છું જેથી મારા પરિવાર વાળા ની મને ખબર હોવાથી કે એ લોકો વિપુલ ને ફસાવવા માગે છે એટલે એ લોકો એના અરજી કરાશે એ વિચારી મે આ અરજી આ ત્રણ જગ્યા આપેલ હું મારી મરજી થી નીકળી છું એમા કોઈ નો વાંક નથી,તેથી મારા નામ ની કોઈ પણ અરજી આવે તો ફાઇલ કરવા સાહેબશ્રી વિનંતિ કરેલ. અને મે મારા ઘેર ફોન કરી ને જાણ પણ કરેલ. કે તમે મારી ચિતા કરતા નહિ. અને સાન્તિ થી એમની જોડે વાત કરેલ ત્યાર બાદ અમારી વાત પુરી થયેલ. છતાં પણ હું હજુ સુધી મારા પરિવાર વાળા વિશ્વાસ પર રાખ્યો હતો,કે એ લોકો હવે તો મને સમજશે. પણ આજે મને જાણવા મળ્યું કે કે મારા પરિવાર વાળા આવો ખોટો કૌલ લેટર બનાવી વિપુલ ની સાથે મને પણ ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે જે લોકો આ લેટર ની વાત કરી રહ્યા છે કે આ લેટર વિપુલ આપેલ છે એ વાત તદન ખોટી અને બનાવતી છે. કારણ કે મારા કાકા જે છે એ ખુદે આ બનાવતી લેટર બનાવી સમાજ ના ઘણા લોકો જોડે થી પૈસા લઈ બનાવતી લેટર આપી GISFS ની સિક્યુરીટી ની જોબ અપાવેલ છે અને આ લેટર પણ એમના દ્વારા બનેલ હોય એવી આશકા છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો 2023 મા લાગેલ GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી ની માહિતી કઢાવી શકો છો,જેથી તમને ભી જાણવા મલશે કે કેટલા લિગલી અને અન લિગલી છે. અને બધા ને બે હાથ જોડી ને વિનતિ છે અને ખાશ આ મેડમ ને વિનતિ કરું છું કે મેડમ,કોઈ ની સંપૂર્ણ પણે કોઈ ની જિંદગી ની હકીકત જાણ્યા વગર આ રીતે માહિતી અપલોડ કરવાનો કોઈ અધિકાર નથી. મારી જેવી લાચાર છોકરી ની જિંદગી મા હકીકત શું છે એ જાણ્યા વગર દખલગિરી કરવાનો કોઈ મતલબ નથી.આપ પણ લેડીજ છો દર વખતે કોઈ છોકરી જ ખોટી હોય એવું જરૂરી પણ નથી,કારણ કે દરેક ની પોતાની જિંદગી ની વાસ્તવિકતા અલગ હોય છે.અને આ મેસેજ ના માધ્યમ થી ઘર ના સુધી માહિતી આપી દેજો કે હું કોઈ ખોટી રીતે ક્યા ફસાણી પણ નથી કે ફસાવવા મા આવી પણ નથી અને હું મારી સ્વેચ્છાએ મારી જિંદગી જીવું છું અને ખુશ છું જેથી હું તમને પણ કેવા માગું છું કે મારી ચિતા કર્યા વગર સાન્તિ થી રેજો અને મને સમય મલશે ત્યારે ફોન કરી મારા સમાચાર આપતી રહીશ જેઠિ કરી ને તમે કોઈ ને ખોટી રીતે ફસાવવી મને આવી રીતે બદનામ ના કરો.........🙏 લિ..પી. પી. પરમાર
@priynkaParmar-ck4hm Жыл бұрын
હું જેની વાત આ વિડિયો મા વાત થઇ રહી છે એ પોતે પ્રીયંકા પરમાર તમને બધા ને મારી જિંદગી ની સાચી હકીકત જણાવવા માગું કે આ વિડિયોઓ મા જે કઈ વાત થઇ રહી છે એ તડન વાહિયાત અને ખોટી છે.. કારણ કે મારા જીવન ની હકીકત એવી છે કે જે જગ્યાએ મારા લગન થયેલા છે એ વ્યક્તિ વ્યસની તેમજ ખરાબ લાઇન નો અને મારા જેવી ઘણી કુંવારી છોકરીઓ ની જિંદગી ખરાબ કરી છે આ તમામ હકીકત ની મને જ્યારે જેના જોડે લગન થયેલ એ વ્યક્તિ કિઢેલ કે મારે તારી જરૂર નહિ તારા જેવી તો મારી લાઇફ મા ઘણી છે તો આ હકીકત મે મારા પરિવાર ને જાણ કરેલ અને જેની જોડે લગન થયેલ એ વ્યક્તિ મારા પરિવાર સામે પણ કિધેલ કે મારે તમારી છોકરી ની જરૂર નથી છતાં પણ બધી હકીકત ની પરિવાર ને જાણ હોવા છતાં એ લોકોએ મને એવું કિધેલ કે એક વાર મોકો આપ તો મે ઘર ના કેવાથી એક વાર ચાર થી પાચ વાર મોકો સુધારવા માટે આપેલ,છતાં પણ એનુ રાખવા માટે હું તેના ઘેર જતી ત્યારે મને મેના ટોણા મારતો અને માર પિત કરતો અને બીજી છોકરીઓ જોડે ફોન મા વાતો કરતાં. આ બધું મે મારી નજરે જોયું એટલે મારા થી રેવાયુ ના અને મે ઘેર વાત કરી ફરી થી ત્યારે મારા કાકા એ મને માર પિત કરી અને મારા કાકા એ મારા પર ખોટો આરોપ લગાવ્યો અને સામા વાળા નો કોઈ વાંક નથી અને તારે બીજે જવુ છે એટલે તુ આ બધા નાટક કરી રહી છે અને ત્યાર બાદ તેમને એવું પણ કિધેલ કે હવે ગમે તે થશે તને ત્યાજ મૂકી છું અને સામા વાળા ને પણ કહીશ કે ત્યા લઈ જા અને મારી નાખ અમે તને કોઈ ડોશ નહિ આપીયે અને એમ કરી અને ફરી થી ત્યા મૂકવા માટેની તૈયારી કરી અને જેથી આખી રાત હું રડતી રહી પણ મારુ કોઈએ સાંભળ્યું નહિ જેથી હું કટાલી ને સવારે વેળા ઉઠી ને તારીખ :-31/01/2023 ના રોજ ઘેર થી નીકળી ગયેલી.ત્યાર બાદ હું ઘેર ના લોકો જોડે વાત ચિત પણ કરતી કે મારે ત્યા નહિ જવુ અને તમને હકીકત ની ખબર ભી છે કે સામે વ્યક્તિ કેવો છે તેથી હું ઘેર થી નીકળી ગઈ છું. પરંતુ મારા ઘેર ના એ વખતે મને ફોન મા સમાજાવિને તેમની વાતો મા લઈ મને ઘેર લઈ ગયેલ અને કીધું કે તને ત્યા નહિ મુકિયે અને છુટુ કરી દેસુ. ત્યાર બાદ હું ઘેર ગઈ ત્યારે મારા પરિવાર ના લોકોએ બે ત્રણ દિવસ પછી મને માર જૂડ કરવાનું શરુ કર્યું અને જે વિપુલ મણવર ની વાત થઇ રહી છે એ વ્યક્તિ મારા પરિવાર થી સંપર્ક મા હતો અને મારા ફેમિલિ સાથે એનિ સારી બેઠક હતી,જેથી એને ફસાવવા માટે જેની જોડે લગન થયેલ હતાં એ વ્યક્તિ અને પરિવાર વાળા મળીને ષડયંત્ર રચેલ જેથી આ વાત થી હું અજાણ હતી,જે વાત મે વિપુલ મણવર ને વોટસપ દ્વારા જાન કરેલી જેની મારા પરિવાર ને ખબર પડતાં મારા પરિવાર વાળા એ મારો ફોન લઈ લીધેલ અને મને એવું કહેવા લાગેલ કે તારું છુટુ તો કરીયે પણ તારે અમારી એક વાત માનવી પડશે,અમે જેમ કહીયે તેમ તારે કરવું પડશે ત્યારે મારા પર દબાણ કરેલ અને એવું કિધેલ કે ચાલ પોલીસ સ્ટેશનમાં જઈ તું એવું કેજે કે કે વિપુલ મણવર મારી ઇજ્જત લીધી એમ કરી ને તેને ફસાવીયે અને તેની જોડે થી પૈસા લઈ પછી તારું છુટુ કરીએ. આમ આવી રીતે વિપુલ મણવર ને ફસાવવા મારો ઉપયોગ કરવા માગતા હતાં. અને આ વાત જેથી એને ફસાવવા માટે જેની જોડે લગન થયેલ હતાં એ વ્યક્તિ અને પરિવાર વાળા મળીને ષડયંત્ર રચેલ જેથી આ વાત થી હું અજાણ હતી,જે વાત મે વિપુલ મણવર ને વોટસપ દ્વારા જાન કરેલી જેની મારા પરિવાર ને ખબર પડતાં મારા પરિવાર વાળા એ મારો ફોન લઈ લીધેલ અને મે વિપુલ મણવર વિરુદ્ધ ખોટી માહિતી પોલીસ સ્ટેશનમાં આપવાનું ના પાડતા પરિવાર વાળા મને ખૂબ માર મારેલ,મને ક્યા ઘર ની બહાર નીકળવાનું બંધ કરાવી દીધું અને એટલુ દબાણ કરતા કે જ્યા સુધી તુ વિપુલ ના વિરુદ્ધ નહિ બોલે ત્યા સુધી તને ક્યા જવા નહિ દઈએ આમ કરી ઘરનાએ મારી જિંદગી જેલ ના કેદી કરતા પણ ખરાબ બનાવી દીધેલ હતી,આમ આ બધી વાતો ને છ સાત મહિના વિતવા આવેલ હોવા છતાં મને ક્યા આટલી ભણેલી હોવા છતાં નોકરી કે તૈયારી કરવા ઘેર ની બહાર જવા દેતા નહતા.જેથી હું માનસિક ને શારીરિક રીતે ખૂબ જ ભાગી પડેલી મને મારો જીવવા નો આધાર ના દેખાતો હોવા થી મે એક દિવસ બપોર ના સમયે તારીખ :20/07/2023 ના રોજ હું ઘેર છુટેલી હોવાથી મને મન મા વિચાર આવ્યો કે હું મારી જિંદગી કોઈ ના આધાર વગર જીવવા માગું છું અને મારા પગ પર થવા માગું છું. જેથી કરી ને હું બપોર ના સમયે એક વાગે ઘેર થી નીકળી ગયેલ.
@@chandaninayak7474 arrest hoy to j writ kri shakay aevu na hoy 😂😂
@satishsolanki4173 Жыл бұрын
@@chandaninayak7474 એવુ નથી ભાઈ તમારે સમજવા માં ભૂલ થય હસે
@satishsolanki4173 Жыл бұрын
@@onlyenjoy2795 હા
@jn8744 Жыл бұрын
આ ઘટનામાં જે હોય તે ! પણ કૌભાંડની તો હદ થઇ ગઇ છે.
@makwanapravinvitthalbhai5962 Жыл бұрын
મોદી હે તો મુમકિન હે મોદી ભકતો ની જય હો 😠😠😠
@darshna-shah Жыл бұрын
ગામ લોકો ને વિનંતી પ્લીઝ હેલ્પ 🙏
@rekhaben_goswami Жыл бұрын
जिग्नेश मवाणी कया गया छे न्याय आप वो जोइये
@Amarnath-rf1fs Жыл бұрын
મેવાણી સાહેબ વડગામ મા છે મૂલાકાત કરું હોય આવી જાવ, જે પણ પ્રશ્ન હોય હેલ્પ કરશે અમે પણ કરીશ
@manishavaghela1161 Жыл бұрын
Aama Jignesh mevani ne su leva deva..
@miteshpanchal8519 Жыл бұрын
Modi hai tu sb mumkin hai😢
@darshna-shah Жыл бұрын
તેના બધાં કનેકશન માં આ વાત પ્રસારિત કરશો...students please help
@bharatsvaran453110 ай бұрын
કાયદેસર કાર્યવાહી હાથ પોલીસ તપાસ દ્વારા કરવામાં આવે અને કુભાડ કરવા વાળા વ્યક્તિ ને કડક સજા થવી જોઈએ 🙏
@eleshbarad6271 Жыл бұрын
આ કૌભાંડ બહાર લાવવું જોઈએ
@BabubhaiChauhan-s9t Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન જમાવટ ચેનલ ના માલિકને❤❤ સેલ્યુટ છે મેડમ હું પણ બનાસકાંઠા નો પરમાર છું મારો વાવ તાલુકો છે મારી સમાજની જ બહેન છે હું હેલ્પ કરીશ થશે તો મને કંઈ કોન્ટેક કરીશ❤❤
@ChehrabhiParjapti10 ай бұрын
😅
@ChehrabhiParjapti10 ай бұрын
13:11
@mrJay_795 Жыл бұрын
Bhai Vadgam na Jignesh Mevani kya gaya have?
@nikulparmar9365 Жыл бұрын
સાહેબ મદદ🙏
@dhirensolanki9268 Жыл бұрын
માં જઈ બોવ રોયા..
@bhaliyabharat571 Жыл бұрын
આ છે ગરવી ગુજરાત 😡
@mayurdhvajsinhchauhan7894 Жыл бұрын
Salute Ma'am ❤
@ghnshyambhaibodara7687 Жыл бұрын
Police nu j kam sankaspad lage che nai aani to tapas na bana btave chhe
@himmatvala49574 ай бұрын
Kerala story movie maa aavu j se ..tapas kro nyay mlvu joye
@Mr_jadav249 Жыл бұрын
Aa Ben lagy gya hot to su awu bahar awat na awe kmk attard badha khota reete j ghusi jawa lage chhe..... Gujrat ma kaubhand siway kasu j nthi
@ChehrabhiParjapti10 ай бұрын
13:44
@maganlalgadhia53 Жыл бұрын
દરેક પાસા વિચારો. સ્પષ્ટતા કરતો નથી.
@NazminManjothi-t7c Жыл бұрын
Ben Mari Sathe 3 chhokari 3 chokara jode bui aavu thayu hatu 2014 ma thayu hatu Mari mummy ni hosiyari thi ame batha bachi gaya Khali paisa gaya pan ijjat bachi gaie
@kamleshpanchal8618 Жыл бұрын
Kuch to gadbad hay daya... Police ne Su kau khabar nathi padti kyarek kem aankh aada kaan kare che...badhu saame che Bas thodi strict action lewani jaroor che...
Ha bhai aamare pan aamj koike uthai lidheli ek ben ne khanpur ma emne pan aamj krelu
@chandaninayak7474 Жыл бұрын
Undhu rajkaran ramau ane chhokri ne gayab kari hoy kanto ben ne kadach sasru gamtu na hoy and aavu thayu hoy hu manu tya sudhi atlu bhaneli chhokri ne sarkari kam giri ni jankari hoy j sathe e pan khbr hiy k sarkari pagar time to time thai jaay and salary acc mate e 6 maina sudhi sajag nahti navai lage chhe kadach ijjat and mata pita ni abaru na lidhe ene aavunpaglu bharyu hoy vipul ne jaalo amd todi pado to badhi khabr pade
@chandaninayak7474 Жыл бұрын
Police ne j hoy eni hakikat same lavvi joie mata pita ne nyay aapo
@krunalmakwana4750 Жыл бұрын
Gujrat police હપ્તા ખોરી
@ashoksolanki2676 Жыл бұрын
આમાં બઉ મોટું કઉંભાંડ બહાર આવે એવું લાગે છે એટલે આખી સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ છે અથવા તો સિસ્ટમ ને નિષ્ક્રિય કરવામાં આવી છે so please mam expose this any way thanks 🙏
@mayur-us7pf Жыл бұрын
🙏🙏🙏
@kadvabhaijivabhai767 Жыл бұрын
Devanshi Ben jyarthi bjp satta per avise tyarthi jantani ghor khodai gaise karanke bjp na rajma kaubhans shivay kashuj hotu nathi mate have jantaye jagrut thavani Tati jarurat se. Jai. Savidhan jai javan jai kisan.
@A.1.1 Жыл бұрын
Aam janta loko jode avo behaviour kre... Ani jagya a kok MLA no boy k girl hoi to tarat action let...
@bhrabhaiparmar554011 ай бұрын
मेडम आ लोकों ने मानव अधिकारों फरियाद करावल अने विराम धारासभ्य श्रीने अवगत करावो
@Truthsoul2152 Жыл бұрын
Ma Baap ni vaat 100% sachi chhe
@vipulpambhar7274 Жыл бұрын
Madad Karo
@kanchanpatel89611 ай бұрын
Had thai chhe aatlu andher chale patracar ben help karjo
@Patel-bt3gx Жыл бұрын
No nu lokesan sodhi ne khaber padse pakistan na jati rahi hoi Muslim name chh call. Leter ka tapas karo baraber
@jagdishsinhsolanki6608 Жыл бұрын
Mata na આંસુ જોઈને તો નથી લાગતું k mata પિતા a kai ખોટું કરવા પ્રેરિત કર્યા હોય દીકરી ને 😢
@dhruvbhrahmbhatt7385 Жыл бұрын
Police kai na kare to gam na 2 thi 4 jana bhega thai ne vipul manvar na hath pag bhangi nakho badhu boli dese vipul manvar nai aeno bapo pan boli de
@DeeptiDesai-k4p Жыл бұрын
Aa Ben mali Jay evi prathna.
@rajugaraniya805 Жыл бұрын
Ben ek banav bano 6 Junagadh baju bhaya bhai Ahir sarch karo you tub par ane nyay male amate tame tya jav ane jamavat ma aa story muko
@Missparmar2735 Жыл бұрын
સાચો કે ખોટો છે એમ ખબર કેમ પડે
@parthivdav Жыл бұрын
highcourt ma rit dhakal karvi joye.
@NavinSanjot-no2vi9 ай бұрын
Ma ne eni chokri madvi joiye
@a.r.pparmar9696 Жыл бұрын
બાપુબોલેગા.મહિપતસિહચૌહાણનેફોનકરોબપોરે2થી3વાગે
@AnsuyaPatel-x1u Жыл бұрын
Badha satha apjo
@sahilmirza44910 ай бұрын
Goodpatraekare
@Missparmar2735 Жыл бұрын
Aa call letter kyathi mdio
@jitubhaikadba3301 Жыл бұрын
Aa To Rojeroj Gamegam Shahero ma Bihar and UP Model. Jevij kaydo vyavstha Hoi Tevuj Lage6e!!!!!?Aama Savendna Gotvij Rahi!!!!!!!👀✌️
@kamleshnatvar3379 Жыл бұрын
Maa bap ne naymarvo joye
@Truthsoul2152 Жыл бұрын
Devanshi bahen, tamari jode jignesh lukhano number chhe to ene mahitgar Karo.
@Trending.Bollywood-Song-007 Жыл бұрын
Kaya Jigneshbhai ni vat karo chho bhai
@manishashiyal6787 Жыл бұрын
Polic kay karti j nathi
@Masribhaikalubhai10 ай бұрын
Ok
@jadavrajni Жыл бұрын
Garvi gujrat ma to avu j hoy
@AnsuyaPatel-x1u Жыл бұрын
Ben aloko mate kaik karjo plz
@BharatbhaiChaudhary-o6o6 ай бұрын
Jamawat news koi pan bhoge tapas karo aane naradhmone pakdo
@m.k.rathod3519 Жыл бұрын
Joilo Bhai AA bhajapnu ha modine amitshahnu Raj kya chhe c m p m. lavido tame aa gujaratni dikari ne .....
@ashokpatel3274 Жыл бұрын
Salamat gujarat, ni khokhli vato, juthi vato gujarat salamat, bihar, up, MH, thi first number per se
@spotlightthief.1 Жыл бұрын
Badlaav jaruri che !
@spotlightthief.1 Жыл бұрын
Election aave che
@NazminManjothi-t7c Жыл бұрын
Same to same kisso
@gajujithakor8627 Жыл бұрын
ભાજપનો પ્રતાપ
@aarifgora3445 Жыл бұрын
Ma'am saru thayu call letter aapnar Vipul CHHE agar Mohammed hot to job jihad thayi jat . Ma'am tame befam thayi jav
@Rajput_viruba75 Жыл бұрын
Call aviyo te number police ne apo te mobile tes kro
@spotlightthief.1 Жыл бұрын
Kai sarkaar bhai ? Koi saamu nathi jotu janta ni badhaaa politicians રાજકીય મેળાવડા કરવામાં, અને પોલીસ અધિકારીઓ એમની પાછળ ફરવામાં Busy છે.
@bitturaja9169 ай бұрын
Su thayu aa chokari nu
@MayaRavat-v6k9 ай бұрын
Kahi thyu nhi chhokri nu santi thi jive se hve
@virenvasan3302 Жыл бұрын
😢😢😢
@NirmeshRathva-tw3zf11 ай бұрын
Hapta khay se police vada
@gajujithakor8627 Жыл бұрын
મેડમ આવા ૧૦૦૦ કિસા છે પોલીસ કહી કરતાજ નથી
@parmarsumita1358 Жыл бұрын
😔
@kamleshmanvar9168 Жыл бұрын
😢😢😢😢
@chandaninayak7474 Жыл бұрын
Have votter vicharo k bjp ma su nathi heran thata apne kon rasta ma nathi
@alpeshsinhparmar224 Жыл бұрын
Darek bhaio baheno aa maji ne support karo plz
@rajmakwana844510 ай бұрын
માજીહુમાતાજીનેહુઅરજીમુકીસમાજીતમેચીનતાકરસોનહી
@jigneshdoshi7892 Жыл бұрын
ન્યાય મળવો જોઇએ.
@sangitabarot4896 Жыл бұрын
Mahila kaise surakshit rhe 😭😭
@rohithkumarpatel232411 ай бұрын
Vibrant gujrat😂😂😂
@MayaRavat-v6k9 ай бұрын
હવે તો હું મળી ગઈ છું 😂
@Truthsoul2152 Жыл бұрын
BJP kahe chhe, hinduo ne mushlimo thi khatro chhe , bolo aa sachu chhe andhbhakto gobarbhakto.
@V.k.koitiya Жыл бұрын
સમાજના લોકોને જાણ કરીશું
@rajeshkumarchaudhari5952 Жыл бұрын
મેડિકલ માં GMERS કૉલેજ ના જુનિયર residential doctor ના સ્ટાઇપેન્ડ ૮૪૦૦૦/ મહિને મળતા હતા તે આજ રોજ રાજ્ય સરકાર એ ૬૫૦૦૦/ મહિને કર્યા ૧૯૦૦૦/ નો ધટાડો દેવાંશી બેન એક debet આના પર કરશોજી આભાર
@hiteshchaudhari7245 Жыл бұрын
Bapu bolega ma cell karo
@cngaming7409 Жыл бұрын
ર
@alpeshsinhparmar224 Жыл бұрын
Aa ma bap ni vedna samjo ek nagrik tari ke kal uthi ne tamara barak sathe avu na thai plz alert all citizen
@dhavalbhagora6485 Жыл бұрын
Police na haptama rash say
@jk3183 Жыл бұрын
Gujarat police pr visvas kone ryo have 😂😂😂😂
@kumar_anil143 Жыл бұрын
Salu tantraj khrab chhe yar
@VIP_Yashraj Жыл бұрын
Police Kam giri sankaspad
@atulchaudhari6555 Жыл бұрын
Modi He To Mumkin he
@manojrawat4318 Жыл бұрын
Ava Loko frod kere se emne goli Mari Devi joi a
@JasmatbhaiSolanki11 ай бұрын
अमारेआवोबनावबनोछे
@kamleshmanvar9168 Жыл бұрын
Police nich chhe aeni jat ne aa loko heran thay bc bhan nhi padtu
@sahilgiri_adv Жыл бұрын
Aani jagaye koi police ni ke paiswala dikri hot to kevi sodhi kadhi hot...police bhaio e.. thodik uparwala ni thodi laj rakho ane kam karo jethi aava loko ne radtu radtu patrakar jode na aavu pade..nyay mate🙏