Sir મારા દાદા ની જમીન સે જેમા મારા દાદા જમીન માલિક સે અને ઘણોત ધારા 84C મુજબ ગણોતિયા ના નામે થઈ ગઈ સે અને હાલ માં પણ એ જમીન મા જમીન માલિક નો બોજો ચાલુ છે તો સુ એ જમીન પાછી જમીન માલીક ને મલી શકે?
@VR_.Thakor_.302 Жыл бұрын
સાથની જમીન મા રીગ્રારાટ નો ઓડર મેળવા સુ કરવું જોઈએ.
@sunilthakor28592 жыл бұрын
🙏supar❤️
@Ramsangthakor46 ай бұрын
અમારા બાપ દાદા જમીન એ જમીન મા નર્મદા નહેર બની એટલે એ જમીન બે ભગ થયાં કપાય નર્મદા મા એટલે સર્વે નં નવા આવિયા નવી સરત એવુ થાય નકલ જોકે પેલા કપાય પેલા જૂની સરત હતી હવે નવી સરત બતાવે કોઈ જમીન વેચવી તો લેતા નહિ એમકેશે જૂની સરત વાળી જોવે 🤔સુ કરવું
@madhugohil4460 Жыл бұрын
1969 માં જમીન વિહોણા ને જે ફાજલ જમીન આપવામાં આવી છે એ જમીન જૂની શરત માં ફેરવી શકાય ??
@Kalpeshpatel-ch9fo Жыл бұрын
Ganot dharani jamin bija bhai na name dakhal kevi rite thase asre 50 vars no kabjo Mota bhai na sokra samati apta tthi pl salah apjo amare su karvu joye next
@chavdaparbat39282 жыл бұрын
સાહેબખૂબ જ સરસ સમજાવો છો
@GURUMASTERJi2 жыл бұрын
આભાર
@Money_Hacker Жыл бұрын
જમીન માલીક : જેઠા ભાઈ ગણોતીયા : રાકેશ ભાઈ મોજે : છારોડી તા.સાણંદના સર્વે/ બ્લોક નંબર ૪૮ ની ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૨-૮૬-૩૨ વાળી જમીનના જે તે સમયના ગણોતિયા રાકેશ ભાઈ ને મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન બાબતના અધિનિયમ-૧૯૪૮ ની કલમ-૩૨-કે ના ઉપબંઘો અન્વયે ઉક્ત જમીનની કિંમત રૂ. ૫૦-૦૦ (અંકે રૂપિયા પચાસ) પુરા અનામત મુકવાનું ફરમાવ્યું હતું અને તેણે અનામત મુક્યા છે. તે બદલ અરજદારશ્રીએ રજુ કરેલ મામલતદાર અને કૃષિપંચ સાણંદની સહીવાળા પ્રમાણપત્ર નમૂના નં.૯, કેસ નંબર ૩૭/૬૦ તારીખ ૨૮/૯/૬૦, સર્ટીફીકેટ નં. ૩૭૨/૧૩ તારીખ ૨૯/૦૮/૨૦૧૩ ની પ્રમાણિત નકલ રજુ કરતાં સદર જમીન, જમીન માલિકના બોજામાંથી મુક્ત કરવા નોંઘ કરી. Sir આ જમીન પાછી જમીન માલિક ને મળી શકે કે નહિ તે જણાવો Please Sir 😢😢
@thebuddhism69639 ай бұрын
સાથણી ની જમીન વેચાણ દસ્તાવેજ કરી શકાય કે
@GirishChauhan-sz9ml5 ай бұрын
Paripatr link aapo ne
@bharatbhaiparmar17862 жыл бұрын
શું બે ભાઈઓ વચ્ચે ગણોતધારાની કલમ ૩૨ ગ લાગી શકે ખરી હા કે ના તેના વિશે જવાબ આપવા વિનંતી
@GURUMASTERJi2 жыл бұрын
વિડીયો બનાવીશું
@Rayaji_51 Жыл бұрын
ના , લોહીનો સબંધ હોય ત્યારે ગણોત કાયદાની જોગવાઈ લાગુ પડતી નથી
@jentibhai62803 ай бұрын
32,ગ, વિડીયો બનાવી સમજણ આપસો
@sureshbhaipatel21076 ай бұрын
Juni shart jaminmo ghnotiyahoy to shi
@hematthakor79612 жыл бұрын
Good
@JigneshPatel-lw7gp Жыл бұрын
Mara dada na Mota Bhai na naame Navi shart ni Jamin hati,,,, a Jamin Amara bhag ma api hati dada gujari Gaya baad 40 varsh thi Ema varas daro na naam dakhal thay kare che pn Amara thata Nati collector, mehsul vibhag , prant, badha a Mari arji radd Kari nakhi che 4 varsh thi civil ma cash chale che....Mota Bhai ne naame hoy a Jamin Nana Bhai na naame Thai sake Evo pari Patra already 94 no che pn koi dhyane letu nathi ....Nyay malto nathi
@aarifshekhaarif Жыл бұрын
Saru
@HITESHPARMAR178952 жыл бұрын
paripatra mali sakse?
@GURUMASTERJi2 жыл бұрын
હા
@jagdishprajapati55472 жыл бұрын
દાદા ના ભાઈ ના નામે ગણોતીયા તરીકે ચાલે છે 40 વષૅથી જમીનમાં ખેતી કરીયે છીયે તો અમારા નામ દાખલ થાય
@GURUMASTERJi2 жыл бұрын
Haa
@JigneshPatel-lw7gp Жыл бұрын
Bau problem che nichli courto Navi Sara ni zamin ma koi nirnay nathi leti collector, prant, mehsul vibhag badha a babat amari arji radd Kari nakhi che....
@kiransinhsindha7803 Жыл бұрын
Sarkar. Past. Janine. Pacchhi. Kai. Rite. Melvvi
@sukhdevbhaiprajapati54212 жыл бұрын
નમસ્તે સર
@sukhdevbhaiprajapati54212 жыл бұрын
સર અમોએ 54 વર્ષ પહેલા નવી શરતને જમીન વેચાણ ખાતે લીધેલી છે તો સર આ જમીન જૂની શરત કરાવી હોય તો થઈ શકે