Jasdan Kanyachhatralay કેસમાં વકિલ Anand Yagnik ની નોટિસ બાદ કેસ થયો રજીસ્ટર। આગળની કાનુની લડાઈ શું

  Рет қаралды 132,147

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

Пікірлер: 367
@rayjadapruthvirajsinh1840
@rayjadapruthvirajsinh1840 2 ай бұрын
બહેન તમને અને વકીલ સાહેબ ને અમે અમારા મનથી ભગવાન ને સાથે રાખી તમને આ સેવા કિય કાયૅ કરવા આથી વિશેષ શક્તિ આપે એજ પ્રાર્થના કરી એ છીએ
@ghanshyamvrajraj8108
@ghanshyamvrajraj8108 2 ай бұрын
આમા થોડી આવી ભાવનાશીલ વાતો ચાલે. આમા તો ધોકા વાળી જ ચાલે..
@kunalgala2919
@kunalgala2919 2 ай бұрын
આનંદભાઈ ખુબ ખુબ આભાર.. એક દીકરી ને સપોર્ટ આપ્યો
@mukeshraval7044
@mukeshraval7044 2 ай бұрын
વાહ આનંદ સાહેબ વાહ આપના જેવા વ્યક્તિ ની સમાજ ને જરૂર છે ભાઈ
@solankisanjay3899
@solankisanjay3899 2 ай бұрын
ધન્ય વાદ.ગોપીબેન.તમે.વકીલસાહેબનીમુલાકાતલીધી
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤ 21:40 21:40
@jodhubhaidabhi3696
@jodhubhaidabhi3696 2 ай бұрын
આનંદભાઈ ધન્યવાદ છે તમને આવા નાર પિચાશો ને કડક સજા થવી જોયા.
@tapubhaichudasama342
@tapubhaichudasama342 2 ай бұрын
Lawyer joya pan aava nahi Good congratulations
@laljibhaisolanki6994
@laljibhaisolanki6994 2 ай бұрын
જસદણ ના રાજવી બાપુ આલા ખાચર કેટલા ન્યાયી હતા પોતાના સગા હોય તો પણ રૈયત પર અત્યાચાર કર્યો હોય તો પણ કઠોર સજા આપતા. સલામ છે બાપુને
@jetubhaJadeja
@jetubhaJadeja 2 ай бұрын
ભાઈ સમય હતો બીજેપી નાં સાંસદ નેતા સી આર પાટિલ ની સાથે ફોટો છે મોદી અમિત શાહ ની તાનાશાહી ગુંડાગર્દી છે કુંવર બાવળીયા ની તપાસ કરો
@jetubhaJadeja
@jetubhaJadeja 2 ай бұрын
બીજેપી સાંસદ નેતા ની દીકરી હોય તો પોલીસ અધિકારીઓ ને દિલ્હી થી ફોન આવતા હોય એક ગરીબ કલ્યાણ માં જીવતા હોય તો પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી
@Avinash-q1f
@Avinash-q1f 2 ай бұрын
Very good speech
@vinodsonera720
@vinodsonera720 2 ай бұрын
યાજ્ઞિક સાહેબ salute..
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 2 ай бұрын
આ અને વીટીવી બે ન્યૂઝ એવી ચેનલો છે જે જનતા ના પ્રશ્નો ઉજાગરા કરે છે
@JayshreeRana-e3r
@JayshreeRana-e3r 2 ай бұрын
દરેક સમાજમાં આવા આગેવાનો આવા કૃત્યો કરતા હોય છે અને કોર્ટ મારફતે પણ પૈસાથી રાજકીય વગથી છૂટી જતા હોય છે આ બાબતે લોહાણા સમાજની દીકરી છું હું પણ સંઘર્ષ કરી રહી છું મને પણ આ બાબતે માર્ગદર્શન જોઈએ છે
@yogipambhar7155
@yogipambhar7155 2 ай бұрын
આ બીજેપી નો વિકાસ જોજો ભાઈ આ બીજેપી ના ધારાસભ્ય કા કાર્યક્રમ નો વિકાસ કહેવાય આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ
@bapssureshbhaipatel8066
@bapssureshbhaipatel8066 2 ай бұрын
ન્યાય ની આશા માટે ભગવાનને પ્રાર્થના કરીએ.
@jetubhaJadeja
@jetubhaJadeja 2 ай бұрын
બીજેપી સાંસદ નેતા ને પેશન બંધ કરો જનતા ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે જનતા હવે જાગી ગઈ છે. બીજેપી ને ખબર છે
@chetanchhayani2355
@chetanchhayani2355 2 ай бұрын
બહેન તમાંરો ખૂબ ખૂબ આભાર હું ૧ દિકરી નો પિતા છું અને દિકરી સારા ભણતર માટે બહાર મોકલવામાં ડર લાગે છે
@dpbloger2425
@dpbloger2425 2 ай бұрын
ધન્યવાદ છે સાહેબ તમને બધા તાલુકામાં તમારા જેવા એક એક વકીલ હોવા જોઈએ જય હિન્દ વંદે માતરમ
@niyataridresh4768
@niyataridresh4768 2 ай бұрын
આમાં સામેલ હોય તે પોલિશ માથે પણ કાર્યવાહી થવી જોઇએ
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 2 ай бұрын
ત્રણ દિવસ થયા કોઈ ની ઉપર કાર્ય વહિં થઈ નથી. અને ગાંધી નગર થી ગુનેગારો ને બચાવવાની ભરપૂર કોશિશ થઈ રહી છે.નલિયા માં પણ આવું થયું હતું, ત્યાં પણ ભાજપ ના માણસો સંડોવાયેલ હતા કોઈ જ કાર્યવાહી થઈ નહિ .બધા આઝાદ રહ્યા. ભાજપ ના સાંસદ બ્રિજ ભૂષણ ની સામે ઘણી છોકરી ના શોષણ કર્યા .ત્રણ મહિના દિલ્હી માં આંદોલન ચાલ્યું. પણ મોદી ,અમિત ના બ્રિજ ભૂષણ ઉપર ભરપૂર આશીર્વાદ થી ફરિયાદ પણ પોલીસે ના લીધી ,છેવટે સુપ્રીમ જવું પડે આ દેશ ના વડા પ્રધાન ગ્રહ પ્રધાન ને ધીકાર છે. હાલ તો બ્રિજ આઝાદ છે.તેમ જસદણ ના કિસ્સા માં ભૂપેન્દ્ર જેવા મોદી ના પૂતળાં પાસે ન્યાય ની આશા નથી. ગુજરાત માં પ્રિન્ટ મીડિયા કે ઈ મીડિયા માં પણ કોઈ નોંધ લેવાય નથી. મીડિયા ઉપર પણ ભાજપ નો કબ્જો હોય તેમ લાગે છે.
@sunilmacwan100
@sunilmacwan100 2 ай бұрын
વકીલ સાહેબ ને ધન્યવાદ
@sohilgamerz353
@sohilgamerz353 2 ай бұрын
શ્રી આનંદ યાજ્ઞિક સાહેબ નિડર અને બાહોશ વકીલ છે. સેલ્યુટ છે.
@NagjiParmar-i6h
@NagjiParmar-i6h 2 ай бұрын
भाजपा मुक्त भारत होना चाहिए
@rathodbharatbhai8739
@rathodbharatbhai8739 2 ай бұрын
આનંદભાઈ સાહેબ ખુબ ખુબ ધન્યવાદ આ નાલાયકો ને કડક માં કડક સજા કરાવો એવી ઈશ્વર તમને શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના
@arasibhaiparmar8144
@arasibhaiparmar8144 2 ай бұрын
Aanad bhai aapana jeva samaj sevak ni samaj ne jarur se dhny vad aabhar
@mumanjabir7376
@mumanjabir7376 2 ай бұрын
સાહેબ આવી કેટલી સ્ત્રીઓ હશે ,આ એક ની જ આપબિતી છે, છતાંય આપણે શરૂઆત કરી તે ખરેખર ખુબજ કઠિન છે
@hansrajbhaibodar3368
@hansrajbhaibodar3368 2 ай бұрын
વકીલ સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન હા સત્તાધારી નર પિશાસો સામે લડવાની તમારી તૈયારી ને ખૂબ ખૂબ વંદન આકેસ્માતામારી ઉપર ઘણા દબાણો ઘણા પ્રકારના દબાણો આવશે આ કેસ માં થી હટી જવા માટે પણ ધાક ધમકી આપશે એ વાત ની સંકોચ છે આવા કિસ્સામાં એ ભાગ્યે જ ન્યાય મળતો હોય છે હવે હવે જ્યારે તીર ચડાવ્યું છે તો ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું તેમ યુદ્ધ એજ કલ્યાણ સમાજ તમારી સાથે છે
@kapildave5361
@kapildave5361 2 ай бұрын
આવુ તો ઘળુ બધુ ચાલે છે આતો આ કેસ બહાર આવ્યો
@vinodsonera720
@vinodsonera720 2 ай бұрын
આ ગુજરાત પોલીસ ગુના નોંધતી નથી...એનું કારણ CM સાહેબ મેળવીને જાહેર કરે.. એ સૌ ના હિત માં છે
@jetubhaJadeja
@jetubhaJadeja 2 ай бұрын
મોદી સરકાર નથી અદાણી ગ્રૂપ મુકેશ અંબાણી ની સરકાર છે બીજેપી. નાટકબાઇજી છે મોદી અમિત શાહ જવાબદાર છે
@lrm177
@lrm177 2 ай бұрын
Khub khub dhanyvad aanand bhai Khub khub dhanyvad Gopiben 🚩🙏🚩🙏 Jay maa durge Jay maa Shakti
@narsishighapra4153
@narsishighapra4153 2 ай бұрын
ભાજપની સીટ પ્રમાણે નામ ભાજપ નુ જ આવે નેતા હોય કે કાર્યકર્તા હોય બદનામ તો ભાજપે થવાનું રહેશે
@MeramanbhaiChauhan
@MeramanbhaiChauhan 2 ай бұрын
વાહ વિકીલશાહેબ વાહ
@jayantibhaidobariya-vs2hy
@jayantibhaidobariya-vs2hy 2 ай бұрын
સરસ યાજ્ઞિક સાહેબ જે વાત કરી સાંચી જે દવા પી જવા નું નાટક કરી છટકબારી શોધી રહ્યા છે ❤
@madevbhairaval7377
@madevbhairaval7377 2 ай бұрын
પિડાતા ને સહકાર આપવા બદલ ખુબખુબ ધન્ય વાદજયહિનદ
@દેવાભાઈકેઓડેદરા
@દેવાભાઈકેઓડેદરા 2 ай бұрын
ધન્યવાદ બેન તમને અને સર ને
@kvyas3948
@kvyas3948 2 ай бұрын
ધન્યવાદ yagnik સાહેબ, ખૂબ નિર્ભય સમજાવ્યું
@HamirSarla
@HamirSarla 2 ай бұрын
ધન્યવાદ ગોપિબેન અને આનંદભાઈ વકિલ સાબ
@nanasagathiya4972
@nanasagathiya4972 2 ай бұрын
ગોપી બેનજી તમને સલામ છે ❤ જયભીમ જયહિન્દ
@gordhanbhaigoriya8568
@gordhanbhaigoriya8568 2 ай бұрын
આપણે પૂરૂ જાણ્યા વિના જજ ન થવું જોઈએ સંપૂણૅ તપાસ થવી જોઈએ સત્ય બહાર આવવુ જોઈએ સત્યમેવ જયતે || સત્ય પરેશાન હો સકતા હૈ પરાસ્ત નહિં આ ઈશ્વર નો કાયદો છે.
@gordhanchauhan9042
@gordhanchauhan9042 2 ай бұрын
વકીલ સાહેબ અને ગોપી બહેન તમને 💯 💯 salam છે કોઇ ગરીબ ને ન્યાય મળે બહેન ❤you
@gujaratikalubhaigujaratika3502
@gujaratikalubhaigujaratika3502 2 ай бұрын
ધનયવાદછેવકીલસાહેબનેકેવાનુકેઆરોપીનેફાસીઅપાવો
@Meniya909
@Meniya909 2 ай бұрын
સરસ વકીલ સાહેબ
@BharatSinhJhala-ov1vr
@BharatSinhJhala-ov1vr 2 ай бұрын
ખૂબજ આનંદ ભાઈ એ ખુબજ દિલથી મહત્વ ની કામગીરી કરી આભાર આનંદ ભાઈ નો
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 2 ай бұрын
Advocate Aanadbhai salute to you God bless you.Long live for nation
@laljiramani249
@laljiramani249 2 ай бұрын
ધન્યવાદ ગોપીબેન વકીલ સાહેબ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ
@vajasuresh665
@vajasuresh665 2 ай бұрын
Nidar vyakti ... Yagnik saheb ne Salam..👏👏👏👏👏
@KalubhaiSankaliya-g9b
@KalubhaiSankaliya-g9b 2 ай бұрын
ખુબ સરસ કામ કરો છો સાહેબ
@kishorparmar9600
@kishorparmar9600 2 ай бұрын
Anand yagnik sir. Thank you very very much to help her. It is very unfortunate that we have to struggle to register a complaint in police. Is this Gujarat model.?
@ghanshyamshiyal4633
@ghanshyamshiyal4633 2 ай бұрын
વાહ સાહેબ ખુબ આભાર
@sriRam-jc5cy
@sriRam-jc5cy 2 ай бұрын
વાહ વકીલ સાહેબ ધન્યવાદ,ગોપીબેન તમારા થકી આવા કેસને ઉજાગર કરવા બદલ અભિનંદન, ઘણી છાત્રાલય મા આવા બનાવો બન્યા હશે?
@ashokkumarsoheliya676
@ashokkumarsoheliya676 2 ай бұрын
ગોપીબેન ધન્યવાદ
@Jv13027
@Jv13027 2 ай бұрын
ગોપી બેન તમારી નિર્ભયતા ને સલામ
@RajendrasinhJadeja-cx8mu
@RajendrasinhJadeja-cx8mu 2 ай бұрын
❤😂❤❤❤❤❤❤
@indiraparmar5750
@indiraparmar5750 2 ай бұрын
Vah vakil saheb God bless you
@farukshah8837
@farukshah8837 2 ай бұрын
BJP વાળા રેપ બળજબરી મારા મારી સાથે કેમ સકળાયેલા છે ?? સત્તા મા મસ્ત છે 😡😡
@yogipambhar7155
@yogipambhar7155 2 ай бұрын
આ બીજેપી ના પાડવા આવશે આ બીજેપી ના ભણવા આવશે અને બીજેપી ના નામ ઉપર દેખાય છે અને પાસેની સજા થવી જોઈએ
@dhirensolanki9268
@dhirensolanki9268 2 ай бұрын
હજી મત આપજો જેથી તમારી બહેનો નો પણ વારો આવે..😂😂
@j.j.kalarav1576
@j.j.kalarav1576 2 ай бұрын
Congresh vala dudhe dhoyela chhe?
@dhirensolanki9268
@dhirensolanki9268 2 ай бұрын
@@j.j.kalarav1576 દુધે ધોયેલા નથી પણ ભાજપ જેટલા હલકટ અને નીચ પણ નથી.... 👈
@vijaykumarbhatt4464
@vijaykumarbhatt4464 2 ай бұрын
bjp joy ke congress,aap. avi babatma badha sarkha. south india ma shu thayu chhe.
@prakashbhaivaghela72
@prakashbhaivaghela72 2 ай бұрын
વાહ વકીલ સાહેબ તમે એકદમ સાચી વાત કરી ધન્યવાદ.
@kantibhaipatel2379
@kantibhaipatel2379 2 ай бұрын
ધન્યવાદ સર
@khushijitu4231
@khushijitu4231 2 ай бұрын
gopiben sachu patrakarita....bhagvan tamne bal aape
@munabhaiparmar5699
@munabhaiparmar5699 2 ай бұрын
Very good..Gopiben 👍
@himmatkhimsuriya9340
@himmatkhimsuriya9340 2 ай бұрын
ધન્યવાદ વકીલ સાહેબ
@jitupatel-hf8vh
@jitupatel-hf8vh 2 ай бұрын
Good Job Sir 🙏🏻👍🏻
@devijoffset7317
@devijoffset7317 2 ай бұрын
આનંદભાઈ તમે તે દીકરી માટે જે કરું તેનું ફળ તને ભગવાન આપે એવી હું ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના કરું છું.
@d.mrathod4833
@d.mrathod4833 2 ай бұрын
A b j p ki sarkar and sare netao balat Kari she advocate sir ko dhanyavad ho sir rajkot ni halat bagadi નાખી sir b j p ke gundao ne age badho sir
@chetnabenpatel9264
@chetnabenpatel9264 2 ай бұрын
Good work good message sir
@rmdobaria9388
@rmdobaria9388 2 ай бұрын
Yagnik saheb fir નોંધાવવા માં આપે મદદ કરી તે બદલઆપનો રદય પુર્વક આભાર આપ ભગવાન બની ને દીકરી ની મદદે આવ્યા છો આપને વંદન દવા પીનાર ટ્રસ્ટી વધુ ગુનેગાર છે Aa
@munabhaiparmar5699
@munabhaiparmar5699 2 ай бұрын
આનંદ યાજ્ઞિક સાહેબ નો ખૂબ ખૂબ આભાર
@pankajpanchal-j6c
@pankajpanchal-j6c 2 ай бұрын
આનંદ ભાઈ સાહેબ અને ગોપી બેન ને ખુબ ખુબ ધન્યવાદ આમને કડક સજા થાય એવી આશા ભારત માતા કી જય
@jemabhaichauhan9497
@jemabhaichauhan9497 2 ай бұрын
વકીલ સાહેબને અને ગોપી મેડમને ધન્યવાદ, બંન્ને બહાદુર છો, દીકરીને ન્યાય અને દોષીને સજા અપાવજો સાહેબો
@AvJalu
@AvJalu 2 ай бұрын
જય દ્વારકાધીશ
@mdjadeja6198
@mdjadeja6198 2 ай бұрын
આનંદ ભાઈ આપને ખુબ ખુબ ધન્યવાદ
@rameshvaghela6708
@rameshvaghela6708 2 ай бұрын
Great work sirji
@adhiyanikesh3323
@adhiyanikesh3323 2 ай бұрын
Good job done.....Gopi ben
@PatelSaroj-ij3pi
@PatelSaroj-ij3pi 2 ай бұрын
Khub khub dhanyawad sir.,.
@ilovegardeningalltime5729
@ilovegardeningalltime5729 2 ай бұрын
વાહ સાહેબ ખુબ સરસ
@ilovegardeningalltime5729
@ilovegardeningalltime5729 2 ай бұрын
Good job sir
@JayeshBhuva-hd4fo
@JayeshBhuva-hd4fo 2 ай бұрын
Salute एडवोकेट ji
@karshanbhai4843
@karshanbhai4843 2 ай бұрын
કોટિ કૉટિ વંદન વકીલ સાહેબ ત્થા બેન તમને કુદરત સાથ આપશે 🎉🎉🎉🎉🎉
@laljiramani249
@laljiramani249 2 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ
@ghanshyamsinhzala3552
@ghanshyamsinhzala3552 2 ай бұрын
અનીતિનો પૈસો અને સત્તા સમાજ માટે ઘાતક સાબિત થાય છે.
@bhailaldobariya6654
@bhailaldobariya6654 2 ай бұрын
Sara's sanvad. Vkilsaheb
@pankajchudasama1198
@pankajchudasama1198 2 ай бұрын
Your work is far batter than other News channels Keep going 👍
@ratansinhpatelia7590
@ratansinhpatelia7590 2 ай бұрын
पोलीस भाजप ना नेताओ नी रखात छे ?कोई गरीब सामान्य माणस नानी सरखी भूल करे तो छोतरा काढी नाखे एवु शुरातन चढे छे ?
@ratansinhpatelia7590
@ratansinhpatelia7590 2 ай бұрын
ट्रस्टी ने कोई छोकरी गमी जाय तो लग्न करी लेवा जोईए।
@AshokArdeshna-dy3pw
@AshokArdeshna-dy3pw 2 ай бұрын
Very very good work advocket and nirbhay news thanks Gopiben
@bhikhabhaijani657
@bhikhabhaijani657 2 ай бұрын
બીલ કુલ સાચી વાત ચાસી સાહેબ 🎉
@bhaveshmaradiya3556
@bhaveshmaradiya3556 2 ай бұрын
Dhanyse aanad saheb tame aaje dikrine sath aapiyo jay hind
@BhavnaPrajapati-q8j
@BhavnaPrajapati-q8j 2 ай бұрын
બેટી બચાવો बीजेपी ना લોકો थी
@d.mrathod4833
@d.mrathod4833 2 ай бұрын
Dhanyavad ho Gopi medam ne
@patelvinu8377
@patelvinu8377 2 ай бұрын
ધન્યવાદ....
@MaaKhodalmusic15
@MaaKhodalmusic15 2 ай бұрын
બોવ સાચી વાત છે તમારી પણ એકલા હાથે તાળી નો વાગે બન્ને લોકો દોષિત છે.માટે બન્ને ને સજા થવી જોઈએ નહિતર અન્યાય થયો ગણાશે.:..
@vaishyaramesh8147
@vaishyaramesh8147 2 ай бұрын
ખૂબ સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તમે સમાજ ના આડંબર ધારી લોકોને અરીસો બતાવવાનો પ્રયત્ન કરેલ છે., આવા વિષય વારંવાર વાતો થવી જોઈએ. ત્રીસ વર્ષ પહેલાં અમે......... આ સમસ્યા ખૂબ વર્ષો જુની પરંપરા હતી અને છે...... સત્ય સત્ય છે જ......
@sakiralisaiyed8581
@sakiralisaiyed8581 2 ай бұрын
આનંદ યાજ્ઞિક સાહેબ આપને અભિનંદન આટલી ખતરનાક સત્તા સામે લડત આપવા બદલ
@ankitsonani9234
@ankitsonani9234 2 ай бұрын
Great
@jayantilalbutani7221
@jayantilalbutani7221 2 ай бұрын
V.good sir
@mdjadeja6198
@mdjadeja6198 2 ай бұрын
સાચી વાત વકીલ સાહેબ
@rajeshwarisolanki2052
@rajeshwarisolanki2052 2 ай бұрын
Sir Tamara jeva Advocate ane gopiben jeva beno ni himmat ne Salam chhe
@KarshanChavda-c9r
@KarshanChavda-c9r 2 ай бұрын
જય જય જય દ્વારકાધીશ
@VasantbhaiHadiyal
@VasantbhaiHadiyal 2 ай бұрын
The great men riyal hero annad sir🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 dikri ne vijay ni mangal kamnaayein
@ashokbhaipatel6780
@ashokbhaipatel6780 2 ай бұрын
Vah anand bhai ane gopi ben
@MaheshThakur-n1h
@MaheshThakur-n1h 2 ай бұрын
Fast track court ma cash chalavi fasi aapo
@dilipkoladiya7738
@dilipkoladiya7738 2 ай бұрын
Good sir 👍
@devduttrana9193
@devduttrana9193 2 ай бұрын
Jay ho aanandbhai
@bachubhaivasun5757
@bachubhaivasun5757 2 ай бұрын
Very good jamavt
@deepakpandya7919
@deepakpandya7919 2 ай бұрын
Salute to advocate Anand yagnik
@sunilkumarmgodadiya6478
@sunilkumarmgodadiya6478 2 ай бұрын
જે થયું છે તે બહુ જ ખોટું થયું છે ભલે આંખેથી ચિત્ર કે ચલચિત્ર જોઈ નથી શકતો હુ પરંતુ સાંભળીને હયાના તાર હચમચી જાય છે ઉપરથી સાંભળવા મળે છે કે....
@shortskv9158
@shortskv9158 2 ай бұрын
And Bhai agnik apko salam
@naranbhaisariya8545
@naranbhaisariya8545 2 ай бұрын
વકીલ સાહેબને સો સો સલામ
@jay-dvarkadhish
@jay-dvarkadhish 2 ай бұрын
સાહેબ અમને તો ખુલ્લામાં સજા આપવી જોઈએ
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 11 МЛН