પાંડવો એ આંબો રોપિયો - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

  Рет қаралды 67,840

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

2 жыл бұрын

સત રાખો લક્ષ્મી ના વર લાજ પાંડવો એ આંબો રોપિયો
તમે મહેર કરો ને મહારાજ પાંડવો એ આંબો રોપીયો
દુર્વાસા ઋષિ બોલિયા તમે રસોઈ બનાવો અમાપ
આશા મારી લોપશો તો તો દેશું અમે તમને શ્રાપ પાંડવો એ આંબો રોપીયો
સડી ગયેલી લાવ્યાતા ગોટલી એની શેકેલી હતી છાલ
એને પાંચ ઘડી માં પકવો એનાં કરવા છે અમારે ફરાળ પાંડવો એ આંબો રોપીયો
ધરમ રાજા એ આંબો રોપિઓ
ધરી ને હરિ ના ધ્યાન સમરણ કર્યા શ્રી હરિ તણા ત્યાં તો આંબે આવ્યા રાતા પાન પાંડવો એ આંબો રોપીયો
અર્જુન મહા સત્વાદિયો જેણે
હૃદય માં રાખ્યા જગદીશ
સમરણ કર્યા શ્રી હરિ તણા ત્યાં તો ડાળીયું ફૂટી ચારે દીશ પાંડવો એ આંબો રોપીયો
ભીમ ના મન માં હરખ ઘણો તમે ભલે પધાર્યા ગોર
ચારે બાજુ દઈ આવો નોતરાં
ત્યારે આંબે આવ્યો રૂડો મોર પાંડવો એ આંબો રોપીયો
સહદેવે સંભારી શ્યામ ને લળી લળી લાગ્યો પાય દુખડા અમારા કાપજો ત્યાં તો આંબે ખાગઠિયું બંધાય પાંડવો એ આંબો રોપીયો
નકુલ તો નાનો બાંધવો પાંચે પાંડવ ની માય
સમરણ કરે શ્રી હરિ તણા ત્યાં તો આંબે કેરિયું પીળી થાય પાંડવો એ આંબો રોપીયો
દ્રૌપદી ચાલિયા પીરસવા હૈયા માં હરખ ન માય
આ હાથ ની વેડેલ છે કેરીયું ઈ તો આવે અમારે કામ પાંડવો એ આંબો રોપીયો
માતા કુંતા મન બોલિયા જેની અંતર ની ઊઘડી આંખ
ચરણે આવી છું શામળા ત્યાં તો કેરી ખરી છે સવા લાખ પાંડવો એ આંબો રોપીયો
પછી બનાવ્યા રસ પૂરી ને રોટલી તમે જમો ને ઋષિ રાય આજે દુરવાસા આવીયા તા સત છોડાવવાં સત રાખ્યા કહે માધવરાવ પાંડવો એ આંબો રોપીયો
સત રાખો લક્ષ્મી ના વર લાજ પાંડવો એ આંબો રોપીયો
તમે મહેર કરી છે મહારાજ પાંડવો એ આંબો રોપીઓ..........
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Пікірлер: 80
@Dangarvaishnavi
@Dangarvaishnavi Жыл бұрын
ખુબ સરસ
@dharmeshgangani837
@dharmeshgangani837 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...ધર્મેશ ભાઈ જય શ્રી કૃષ્ણ... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@urmilabenk.nimavat547
@urmilabenk.nimavat547 2 жыл бұрын
આંબોખૂબ સરસ ધન્યવાદ.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...ઉર્મિલા બેન આપનો હૃદય પૂર્વક આભાર... પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏 ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ... આભાર...પ્રણામ 🙏💐
@ranjansuba
@ranjansuba Жыл бұрын
રાધે રાધે બોલ🙏👌👍🙏🌷♥️🌹🙏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@maheshpatel4700
@maheshpatel4700 2 жыл бұрын
ખૂબ જ સુંદર
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...મહેશ ભાઈ શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@prabhuparivar6498
@prabhuparivar6498 2 жыл бұрын
જય હો 🙏🙏🌹
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@hirabentank9163
@hirabentank9163 2 жыл бұрын
Vasant ben ..usama ben satino ambo jarur gajo amare sabhadvo 6e 🙏🙏🙏jsk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...હીરા બેન હા જી જરૂર તમે કહ્યું એ કીર્તન પણ ગાઈશુ સમય માં આગળ પાછળ થાય તો માફ કરશો... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા... પ્રણામ🙏💐
@ravaljayabenprakash8699
@ravaljayabenprakash8699 Жыл бұрын
બહુ સરસ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જયા બેન ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા.... આપ સૌ નો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@madhupanchal9014
@madhupanchal9014 Жыл бұрын
બહુ સરસ નુ ભજન છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મધુ બેન ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા.... આપ સૌ નો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@jyotiravalmaheta5612
@jyotiravalmaheta5612 2 жыл бұрын
આ આંબો અમે સતસંગમાં રોજ ગાયે છી. બવ મસ્ત ગાયો આંબો ushmaben સરસ કંઠ છે તમારો.
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જ્યોતિ બેન આપનો ખુબ ખુબ આભાર... અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે .... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... પ્રણામ🙏💐
@dakshakubavat3503
@dakshakubavat3503 2 жыл бұрын
Jay ho vhala aamba rupi ktha mli janva ,🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@chandrikapatel1502
@chandrikapatel1502 2 жыл бұрын
ઉષ્સમા બે ન બહુ સરસભજનછે 👌👌👌🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@bkbanpatel8365
@bkbanpatel8365 2 жыл бұрын
Jay. Shri Krishna 👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@bhavnatank2891
@bhavnatank2891 2 жыл бұрын
Very nice usmaben Jay shree krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@mahekvyas8761
@mahekvyas8761 2 жыл бұрын
very nice voice usmaben Jay shree krishna महादेव हर ...જય પરશુરામ....
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. મહેક બેન જય શ્રી કૃષ્ણ.. હર હર મહાદેવ.. જય પરશુરામ... ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Sras sakhi sathe aamba nu bhjan ghayu bou j mast avajma sambdayvu usma Ben daxsa Ben vsant masi bou aava sras bjan amara mate lyavo cho mne bou ghme che Jai Swaminarayan dilthi dhanyvad
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય સ્વામી નારાયણ રસીલા બેન ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Masi bne aetlo satha shakar aapsu dilthi tme khub aaghad vdho aevi prathna Jai Swaminarayan 🙏🙏🙏🙏
@ushadhamecha6953
@ushadhamecha6953 2 жыл бұрын
Wah very nice
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ...ઉષા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ🙏💐
@damayantisuthar7726
@damayantisuthar7726 2 жыл бұрын
અંબામંડળમાઘાપરભુજકરછજયમાતાજીબેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... જય માતાજી આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@ramilaparmar9524
@ramilaparmar9524 2 жыл бұрын
ખૂબ સરસ ભજન છે વસંતબેન
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. રમીલા બેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@29vasu24
@29vasu24 2 жыл бұрын
👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@jyotilathiya8732
@jyotilathiya8732 2 жыл бұрын
Very nice 👍 🙏🏻
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. જ્યોતિ બેન ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@user-xo3jy4th8s
@user-xo3jy4th8s 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ...ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@pjalaramstudio
@pjalaramstudio 2 жыл бұрын
👍👍👍👍 very nice સુંદર ભજન👍👍👍👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@ranjanben8742
@ranjanben8742 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સુંદર ભીમ એકાદશી ની ખૂબ ખૂબ શુભેચ્છા 🙏👌🙏👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રંજન બેન ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@gaurangvyas7265
@gaurangvyas7265 2 жыл бұрын
..... Smaran kare shree hari tana tya keriyu pili thay... Shree madhavray bhagvan ki Jay ho... 🙏🙏🙏Jay sitaram🙏🙏🙏🌺🌺🌺
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@jayshreepurohit7665
@jayshreepurohit7665 2 жыл бұрын
ખુબજ સરસ બેનુ ભજન છે ભીમ અગીયાર આવી રહી છે તમે પાડવો ને યાદ કર્યાં
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@khushisangani5200
@khushisangani5200 2 жыл бұрын
વિષ્ણુ મહિલા મઙના વંસનબૅન‌ને જ્ય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@renukathakkar7353
@renukathakkar7353 2 жыл бұрын
Wah Usmaben Wah Very Nice Aambo 👌👌👌 Jay Shree Krushna 🙏🙏🙏 Tame Kya Gam Raho Cho
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રેણુકા બેન ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐 મુંબઈ...
@rekhapandya5746
@rekhapandya5746 2 жыл бұрын
જયશ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@baradalpa875
@baradalpa875 2 жыл бұрын
,ખૂબજ સરસ 🙏🙏👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@artimerai6663
@artimerai6663 2 жыл бұрын
Ushmaben pandavoye ambo topiyo Bhajan khub saras Madhur rag ma gayu, khub majja avi,👌👌👌👏👏👏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ..આરતીબેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપને ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 2 жыл бұрын
Jyi ho kunti putro pandvo no ambo khub sunsundr kirtn gayu👌👌👌💔🌷🎉💐👍🌸🌹🍄🌺🏵🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. અરુણા બેન આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@shantichavda9052
@shantichavda9052 2 жыл бұрын
Mast Bhajan Chhe
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@daxachudasama3250
@daxachudasama3250 2 жыл бұрын
baxa
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@alkapanchal8004
@alkapanchal8004 2 жыл бұрын
👌👏👍 બહું જ સરસ ભજન ગાયું મીઠો અવાજ છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@sumitapatel1340
@sumitapatel1340 2 жыл бұрын
Wha Bhuj Sara's gayo aambo👌👌👌Jay shree krushan 🙏🙏🙏Machi Tamaru q gam che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ..સુમિતા બેન ધન્યવાદ.. અમારું ગામ ભાવનગર છે ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@chetanalakhani772
@chetanalakhani772 2 жыл бұрын
🙏🏽Jay Shree Krishna 🙏🏽👏🏼👏🏼🌸🌸
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ચેતના બેન ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@kalpeshdarji4182
@kalpeshdarji4182 2 жыл бұрын
🙏jay shree krishana very nice bhajan 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
@rinabensolanki9461
@rinabensolanki9461 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ ભજન ગાયું વાહ વાહ તમારો અવાજ મજા આવી ગઈ સાંભળીને 🙏🙏🙏🙏👌👌👌👌
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. રીના બેન ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@chetanalakhani772
@chetanalakhani772 2 жыл бұрын
🙏🏽Jayshree Krishna 🌲👌🏼👌🏼👏🏼👏🏼
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ચેતના બેન ધન્યવાદ.. આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... પ્રણામ🙏💐
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 15 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 178 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,1 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 37 М.
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 108 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,9 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 152 М.