વેજા ભાઈ તો વેજા ભાઈ છે એમની તળબદા ભાષા ખુબ પસંદ આવે
@mahihashodhandhanadhan Жыл бұрын
વાહ વિજય ભાઈ વેજાભાઈ સરસ વાતચીતો કરી વિજય ભાઈ તમે પણ ગામળા ના જીવનની મોજ માળી હોય એવું લાગે છે જે તમે વેજાભાઈ ને પ્રશ્ર્નો કરીયા એના ઉપર થી એવું લાગે છે
@lakhmankhodbhaya14902 ай бұрын
વાહ સરસ...
@shaileshpatel3871 Жыл бұрын
અભિનંદન vejaભાઈ તમને અને વિજયભાઈ. પ્રકૃતિના ખોળે કૃષિ જીવન જીવતા આ કલાકારને ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા દંડકવન આશ્રમ એક વિશેષ આધ્યાત્મિક અને ઐતિહાસિક ખુબ સરસ પરિસર છે જેની મુલાકાત લેશો.
@VijayJotvaJournalist Жыл бұрын
time malshe to avshy leshu
@hamirkhunti2107 Жыл бұрын
jay ho vijay bhai
@sobhanachudasama9298 Жыл бұрын
Radhe krishna🙏 very nice video👌👍🙋♀️
@pradipmakwana5436 Жыл бұрын
વિજયભાઈ બહુ મજા આવી. વેજાભાઈ સાથેની વાતચીતમાં
@VijayJotvaJournalist Жыл бұрын
ha moj ha
@TradeTechniquesGujarati Жыл бұрын
Great Actor & Comedian Raj Bhai Nandaniya.. Moj karvi ho Bhai..