પટ્ટી ભીંડા નું શાક અને મસાલા રોટલા.village cooking channelvillage cookingvillage lifefarmer life

  Рет қаралды 30,022

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

Пікірлер: 225
@kanjibhaivala4657
@kanjibhaivala4657 25 күн бұрын
Bov saras masala rotla ne Patti bhida🎉 kaka& kaki
@kavitakrishnamurti-no8ir
@kavitakrishnamurti-no8ir 17 күн бұрын
Saras saras ghamda nu jivan khubj saras hoy che ha.....
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Ай бұрын
કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ જય મોગલ માં
@v.m.bhimani6117
@v.m.bhimani6117 Ай бұрын
જય સિયારામ બહુ સરસ શાક અને રોટલા બનાવ્યા જોયને મોંમાં પાણી આવી ગયું
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@patelbkben4827
@patelbkben4827 27 күн бұрын
Jay Mataji. Saras. Banavyu. 👌👌👌
@nilambeladiya1543
@nilambeladiya1543 20 күн бұрын
Very very nice Kaka
@kshah4052
@kshah4052 21 күн бұрын
Super mast chhe dadaji🙏
@savitakeshwala2055
@savitakeshwala2055 Ай бұрын
sitaram kaka ne kaki ne kaka tmari vato sambharvani bahuj maja Avese ho. khetinu Kam pan bahuj karocho ho. ne kaki tmari rasoy bahuj Saras thayche ho daroj ame tamari pasethi rasoy sikhva male che ho to sitaram ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏Somiya we love you so much good girl ❤️❤️❤️❤️❤️❤️
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@manishdave4660
@manishdave4660 Ай бұрын
સીતારામ બાબુભાઈ વાહ ખુબ સરસ પટ્ટી ભીંડા નુ શાક ને મસાલા રોટલા ની જમાવટ છે હો પણ મનીષ દવે જુનાગઢ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ashabendabhi1600
@ashabendabhi1600 19 күн бұрын
Bahu saras rasoi banavo cho masi.. Aashaben bhavanagar
@gaurangparmar100
@gaurangparmar100 Ай бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે પટ્ટી ભીંડા નું શાક પણ જોરદાર બનાવ્યુ છે ગૌરાંગ પરમાર અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@chetalzaveri8711
@chetalzaveri8711 Ай бұрын
સીતારામ બા દાદા❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nayanaghoda227
@nayanaghoda227 Ай бұрын
Rotla bahu jjjj mast banya vah
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mukeshpatel9518
@mukeshpatel9518 26 күн бұрын
Jay sitaram bhai jivan ni Aa maza Kai na male best life
@HansaGanesh
@HansaGanesh Ай бұрын
ખૂબ સરસ વાત કરી હો ભાઈ 🎉🎉 રોટલા સરસ બના યા બેન જય માતાજી બેન ❤❤ અમદાવાદ થી હંસા બેન પરમાર જય માતાજી ❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@prafulamehta9202
@prafulamehta9202 Ай бұрын
બાબુભાઈ તમે સરસ વાત કરી છે અને અમે તમારા બધા ય વિડિયો રોજ જોઈએ છીએ હું અમદાવાદ થી મહેતા પ્રફુલા બેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ramavatjiya1921
@ramavatjiya1921 Ай бұрын
સીતારામ હુ તમારો વિડીયો રેગ્યુલર જોવ છુ મોજ પડી જાય છે રેખાબેન ટીલાવત જામનગર થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Sita ram kaka kaki
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@MakwanaBudhabhai-nz1gk
@MakwanaBudhabhai-nz1gk Ай бұрын
સીતારામ બાબુદાદા ખૂબ સરસ વાત કહી. મજા આવી બુધાભાઇ રસોયા સાગ વાડી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arunamakwana5730
@arunamakwana5730 Ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne wah dada dadi ne malva somiya aavi che saru lageyu ne have pati bhinda nu shakh ne masala rotala jamavat ho ne kaka tame nani nani vato karo to saru lage che aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@Rajupatel-jg8fo
@Rajupatel-jg8fo Ай бұрын
Khoob saras video 6 Raju bhai ke liye vasna Dholka
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rashidarajwany5359
@rashidarajwany5359 Ай бұрын
Tamari kevi mast life che vadi ma revanu mane bovaj game 😊
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hansajethwa3652
@hansajethwa3652 Ай бұрын
Sita Ram 🙏 Bov Saras rotla banavya😋
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shobhanasolanki3927
@shobhanasolanki3927 Ай бұрын
SitaRam! Somiya, a lovely, caring girl🥰 waited for Dada for lunch, shows she loves her Dada and Dadi:) Video jovani moj padi. Shobhana solanki, Cambridge, UK.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nileshpatel1099
@nileshpatel1099 17 күн бұрын
Nilesh Patel in usa Cailfornia
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 Ай бұрын
Rekha shukel🎉surat
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 Ай бұрын
Jai shree Krishna seetaram 🙏baa ne bapu ni family everyone cute somya avi rokaje kale live ma joi ti baa ye mast shak ne rotla banavya 👌moj avi ho wadi ma lagey sachi.bhukh .somya ❤ mast vidio hoi daily muko
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@n.vgadhavi2839
@n.vgadhavi2839 Ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. બાબુભાઈ આજ આપે જે વાત કરી એ ખૂબ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી. જો ભગવાને આપ્યું હોય તો સારા કામ માં વપરાય. """ ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા તો કુછ દે, અક્કલ બડી તો ઉપકાર કર દેહ ધર્યો ફળ એહ *** નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક દમ સાચી વાત કહી છે આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 Ай бұрын
જય સ્વામિનારાયણ સુરત થી ભાવનાબેન ગીતાબેન બાબુભાઈકેમ સો મજામાં ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@NarendraMakwana-v4y
@NarendraMakwana-v4y Ай бұрын
Jay mataji vasad aanand thi Tamara video kayam joveye che sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@GovindChatrodiya-s5i
@GovindChatrodiya-s5i Ай бұрын
દાદા તમે મજામાં ને દાદાબહુ સરસ વાત કરી સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@KkgadherKhimabhai
@KkgadherKhimabhai Ай бұрын
Seta ram 🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@dnsolanki4464
@dnsolanki4464 Ай бұрын
Something bahu j dy chhe Nice video sir Maja aa gaya Thank you for the video sir
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@haresvaghela6087
@haresvaghela6087 Ай бұрын
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય ગિરનારી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ghanshyambhaidobariya9170
@ghanshyambhaidobariya9170 Ай бұрын
દાદા તમે ખૂબ સરસ હીચકા બનાવ્યા ખુબ સરસ વાડીની મજા લ્યો છો ખુબ ખુબ અભિનંદન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@HasmukhGolani
@HasmukhGolani Ай бұрын
સીતારામ. બાબુભાઈ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@SursangbhaiChavda
@SursangbhaiChavda Ай бұрын
જય માતાજી સીતારામ બાબુદાદા ગીતાબેન સરસ વાતકરી કાર્ય નથીલય જાવાનું છતાં માયામુકાતીનથી મનીષાબા ગાંધીનગર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@SarojPanchal-s1w
@SarojPanchal-s1w Ай бұрын
Madi...rotla mastt banaya....૨ રોટલા ઓછા પડે... શાક પણ ઓછું પડે..તમારો દીકરો જે શૂટિંગ કરેછે.. એ પણ જમતો હશે ને...😊😊 બાકી રસોઈ મસ્ત બનાવો છો...🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BirendrasinhGohil-f6q
@BirendrasinhGohil-f6q Ай бұрын
ભાવનગરથી કોલાસબાખુબજ સરસ પટીભીંડાનૂસાકથયૂ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ItashiGamerz
@ItashiGamerz Ай бұрын
Babu dada jay shree ram 🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી રામ
@kailasbeladiya9629
@kailasbeladiya9629 Ай бұрын
હરહર મહાદેવ 🙏🌿🌹🕉️ સુરત થી કૈલાસ બેન બોવ સરસ હીંચકા બાંધ્યા હો ભાઈ ત્યાં બેસવા આવવાની ઇચ્છા થાય તેવુ છે ભાઇ મોજેમોજ ને રોજેરોજ હો ભાઈ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
હર હર મહાદેવ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@alpeshparmar9205
@alpeshparmar9205 Ай бұрын
સીતારામ દાદા સીતારામ દાદી તમારા વિડીયો અમે રોજ જોયીયે છે ખુબ મજા અને નવું નવું જાણવા મળેછે ગીતાબેન અલ્પેશભાઈ અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@varshakava6746
@varshakava6746 Ай бұрын
ગીતાબેન સીતારામ હું નવસારી થી વર્ષાબેન તમારા રોટલા ખૂબ જ સરસ બને છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@amishaghelani7007
@amishaghelani7007 Ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં 😊
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@RashmiShah-r7c
@RashmiShah-r7c Ай бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravinacharkhawala168
@pravinacharkhawala168 Ай бұрын
;abubhai n Gitaben SitaRam
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Ай бұрын
Mast❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BirendrasinhGohil-f6q
@BirendrasinhGohil-f6q Ай бұрын
ખૂબજ સરસ વાત કરી ભાઈ જય માતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MahendraPatel-k5s
@MahendraPatel-k5s Ай бұрын
બેનની રસોઈની કામગીરી અદભુત છે. તમે પણ સારો સહકાર આપો છું. કુદરતી જીવન જીવવાની મજા કંઈ અલગ હોય છે. તમે પ્રકૃતિનું રક્ષણ કરો છો.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@rambhaishidha9107
@rambhaishidha9107 Ай бұрын
જય માં મોગલ જય મુરલીધર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મોગલ માં જય મુરલીધર
@nitarathod9025
@nitarathod9025 Ай бұрын
હીચકા સરસ છે અમદાવાદ થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rasikpatel4784
@rasikpatel4784 Ай бұрын
JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ
@Blvadivlog
@Blvadivlog 20 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@KalubhaiMathukiya-bk4wk
@KalubhaiMathukiya-bk4wk Ай бұрын
બાબુ કાકા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@asgajera3462
@asgajera3462 Ай бұрын
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀 wahhhhh kaki a kaka ne surprise api ho bhai Maja avi gay ho vedio jovani Ne jsmsvat 6 ho
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ashishghori6725
@ashishghori6725 Ай бұрын
શિતા રામ બાબુ દાદા હું ભંડારીયા થી તમારી સાથે વિડિયો કોલ માં વાત કરીને બોવ મજા આવી હું તમારા વિડિયો રોજ જોવ છું
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ghanshaymmakavana
@ghanshaymmakavana Ай бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ
@mamtapanchal1781
@mamtapanchal1781 Ай бұрын
Aades Bhai 👌👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@AshvinPatel-g7g
@AshvinPatel-g7g Ай бұрын
Vah sars sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 Ай бұрын
Sitaram🙏Aaj To Geeta Bene Jamvama Surprise Aapi Ne Jamavat Kari ho Wah Ben👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 Ай бұрын
Bapa. Sita Ram.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
બાપા સીતારામ
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 Ай бұрын
દાદા..દાદિ..સીતારામ..જય..રામદેવપીર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ જય રામદેવપીર
@VishalBhil-hu2fe
@VishalBhil-hu2fe Ай бұрын
જયમાતાજી દાદા દાદી સોનલબેન નીચાકોટડાથી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ
@utechcolours4127
@utechcolours4127 Ай бұрын
vadi ni maza j alag se dada
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dhandhukiyalalu
@dhandhukiyalalu Ай бұрын
Sitaram 😊
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@diptijoshi5635
@diptijoshi5635 Ай бұрын
Bhu sareas sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@purnimamehta6743
@purnimamehta6743 Ай бұрын
Vat sachi che pahela sezan ma tameta Malta hata ame pan dal ma cocum vaparata hata
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manjupadaya6555
@manjupadaya6555 Ай бұрын
Sitaram bov saras shak banavyi
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Ай бұрын
USA madhu ben Ram Ram shitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Ай бұрын
સીતારામ દાદા દાદા હિસકા ખુબજ સરસ બાંધ્યા ભાવનગર થી ભારતીબેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashapatel518
@ashapatel518 Ай бұрын
Jai sita ram 🙏 Kem Cho somiya Kem che God bless her 🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@bhavnatrivedi1714
@bhavnatrivedi1714 Ай бұрын
રામ રામ સીતારામ રાજકોટ ભાવનાબેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@meenapandya2622
@meenapandya2622 Ай бұрын
Bahuj saras sak
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ShvetaShukla-d2c
@ShvetaShukla-d2c Ай бұрын
યમી જમવાનુ 🙏😊
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BirendrasinhGohil-f6q
@BirendrasinhGohil-f6q Ай бұрын
જય માતાજી ભાવનગરથી કોલાસબાના
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida8000
@sonalpaida8000 Ай бұрын
બહુજસરસ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@patelsejal-g7u
@patelsejal-g7u Ай бұрын
Nice video 👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bambhaniyajeet7422
@bambhaniyajeet7422 Ай бұрын
સીતારામ દાદા &દાદી 🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravinbhaijasani1865
@pravinbhaijasani1865 Ай бұрын
સીતારામભાઈ.ગામ.મોટાસુરકાથી.પ્રવિણભાઈજસાણી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dipakbhaishiyal4561
@dipakbhaishiyal4561 Ай бұрын
એકદમ સુપર વાત દાદા મહુવા તાલુકાનુ ગામ રાણીવાડા થી દિપક શિયાળ મારી કોમેન્ટ વાસજો દાદા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nitarathod9025
@nitarathod9025 Ай бұрын
સીતારામ દાદા દાદી અમદાવાદ થી મજામા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@narnagami6491
@narnagami6491 Ай бұрын
સીતારામ બાબુ ભાઈ તમારું ગામ તાલુકો , જીલ્લા ક્યો છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@Jadeja_bapu_2
@Jadeja_bapu_2 Ай бұрын
🙏🙏👌👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RajeshbhaiBagadiya
@RajeshbhaiBagadiya Ай бұрын
Jamaawat ho gitaben suprise aapi pan bhadarva no bhindo no khavai
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@HansabaJadeja-ed6td
@HansabaJadeja-ed6td Ай бұрын
Jamavt❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pkparmar4249
@pkparmar4249 Ай бұрын
જય દ્વારકા ધીસ.બાબુ કાકા તમને રાતના મછછર કરડતા નથી.તે જણાવજો.જવાબ દેજો.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય દ્વારકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા મચ્છર કરડે છે
@GordhanbhaiDudhat-b3o
@GordhanbhaiDudhat-b3o Ай бұрын
Sita Ram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@mahadevhar4615
@mahadevhar4615 Ай бұрын
MAHADEV SITARAM
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
મહાદેવ સીતારામ
@KhushiPatel-v2u
@KhushiPatel-v2u Ай бұрын
Sitaram ba dada hu visavadr dhi vraj
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arvindmakwana5682
@arvindmakwana5682 Ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.ભાવનગર.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ બાપા સીતારામ
@hansharamesh4005
@hansharamesh4005 Ай бұрын
સિતા રામ કેમ છો મજા મા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ
@dakshajoshi4277
@dakshajoshi4277 Ай бұрын
Tamare vade ni banava ni mehnat Tamara chokarav pan sachvi rakhe eve mataji ne prathana khub saras vade kare che 🙏👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@nileshranpariya8031
@nileshranpariya8031 Ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@jayamaa7408
@jayamaa7408 Ай бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj Ай бұрын
Sitaram bapu majam ho ❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Anubendafda
@Anubendafda Ай бұрын
ખેડૂતોની મહેનત ની ધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ViajybhaiMakawana
@ViajybhaiMakawana Ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@swadheenbadmera6852
@swadheenbadmera6852 29 күн бұрын
Tamaru gaam kayu?👌
@Blvadivlog
@Blvadivlog 20 күн бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@vrutikpatelpatel8515
@vrutikpatelpatel8515 Ай бұрын
Shitaram morbi thi Kaila bhumi ben dineshbhai
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@damyantishah386
@damyantishah386 Ай бұрын
કાકા કાકી મજામાને જયજીનેદ્ કાકા હાથીયો નખતર કીયારે બેસેછે તે જણાવસો અમારે એટલે મુબંઈમા બે દિવસ થયા ઝીણો ઝીણો વરસાદ પળેછે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@truptijadeja5706
@truptijadeja5706 24 күн бұрын
Sitaram mataji 🙏🙏 masi tme mati na vasan vapro cho bsaras lage che Tme saf kevi rite kro cho vidio ma btavjo
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 24 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 3,1 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,5 МЛН
Walking in Kandahar City | 4so Bazaar | Afghanistan | کندهار
16:35
SUNRISE AFGHANISTAN
Рет қаралды 4,7 МЛН
Wait… Maxim, did you just eat 8 BURGERS?!🍔😳| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН