પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના પિતા Dhanjibhai નું Interview જુઓ પહેલીવાર | Savji Dholakia VAAT GUJARATI

  Рет қаралды 136,593

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#savjidholakia #strugglestory #vaatgujarati #Lifejourney #diamondbussinesman #surat #saurashtra #dudhala #amreli #life #story #inspirationstory
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 45
@sanjaymakwana950
@sanjaymakwana950 Жыл бұрын
દાદા મોઢે એક સબ્દ હંમેશા નીકળો કે પરિસ્થિતિ ગમે તેવી હતી પણ સુખી તો હંમેશા હતા વાહ દાદા વાહ
@chintanpatel1415
@chintanpatel1415 Жыл бұрын
6:56 - સવજી ભાઈ ને આ પ્રકારનો સપોર્ટ પણ ઘરે થી મળેલો છે, એ અત્યારે ખબર પડી.. વાહ ધનજી દાદા..
@pravinseju5787
@pravinseju5787 Жыл бұрын
હું અને ધનાદાદા તેમના ખેતરમાં સાથે કપાસ વીણતાં સવજીભાઈ પણ હતા ધનાબાપાની ભક્તિ ખૂબ સારી હતી તેઓ સ્વામિનારાયણ ભગવાનમાં વધુ માનતા આખા કુટુંબને નજીકથી ઓળખૂ છુ દાયાદાદા, વેલાદાદા અને ધાણા બાપ ત્રણ ભાઈઓ છે ખૂબ સારા માણસો છે ધન્યવાદ
@hemajaan9474
@hemajaan9474 Жыл бұрын
વાહ દાદા વાહ ખુબ જ સરસ
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
Wow! Really a very nice & ever memorable, great motivational feedback.
@meenabenpatel6307
@meenabenpatel6307 7 ай бұрын
ખૂબ સરસ અનુભવો છે દાદા ને 🙏
@નવીવાત
@નવીવાત Жыл бұрын
વાહ દાદા.. ધન્ય છે આવા પિતાને.. ❤️👌🏻
@લીલાબેનકાચા
@લીલાબેનકાચા Жыл бұрын
જય સ્વામીનારાયણ દાદા ખુબ સરસ વિડીયો🙏🙏👍👍
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
Really a very nice, genuine & ever memorable, great motivational feedback.
@chintanpatel1415
@chintanpatel1415 Жыл бұрын
8:40 - સ્વામિનારાયણ ભગવાન ના ભગત એવા ધનજી દાદા વારઘડિયે બોલ્યા કે જૂના સમય માં દૂ:ખ તો કાઇ હતું જ નૈ.. જીંદગીને પોજિટિવ રીતે જોવાની એમની આ રીત પણ ખૂબ સારી છે..
@chintanpatel1415
@chintanpatel1415 Жыл бұрын
14:29 - દાદા નો સંતોષ, અપેક્ષા રહિત નું જીવન - ધન્ય હો..
@SunilPatel-vg2rv
@SunilPatel-vg2rv Жыл бұрын
Really a being human men ,good humility,real pure heart ❤
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 3 ай бұрын
મોર ના ઇંડા ને ચિતરવા ન પડે એ તો પેઇન્ટ થઇ ને જ આવે. ધોળકિયા પરિવાર ખૂબ ખૂબ આભાર
@manaspanchmatiya
@manaspanchmatiya Жыл бұрын
@vaatgujrati good work Needed more interview like this
@VaatGujarati
@VaatGujarati Жыл бұрын
Thank You 🙏🏻
@manaspanchmatiya
@manaspanchmatiya Жыл бұрын
@@VaatGujarati aava interview Haji aavse??
@manaspanchmatiya
@manaspanchmatiya Жыл бұрын
Savji na bhaio no pan Leo interview Ghazab nu parivar Unity game te thay sathe rehvu .., It in going*vaat gujrati* superb
@surapuradada1
@surapuradada1 Жыл бұрын
Mara most motivesanl shipek savjibha dolkiya j se
@prakashvagadia6250
@prakashvagadia6250 10 ай бұрын
Wah dada dhany chhe
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Vah dada khub prarabdhi atmo. 🙏🏻🙏🏻
@aayalsworldfarm8135
@aayalsworldfarm8135 Жыл бұрын
Waah🎉
@bhanubhailadumor
@bhanubhailadumor Жыл бұрын
વાહ દાદા વાહ
@anirudhgadhvi402
@anirudhgadhvi402 Жыл бұрын
સરસ
@jayshukhbhairakhasiya492
@jayshukhbhairakhasiya492 9 ай бұрын
Jay Garvi Gujarat
@hareshkathiriya8159
@hareshkathiriya8159 Жыл бұрын
Jay mathaji
@hareshkathiriya8159
@hareshkathiriya8159 6 ай бұрын
શામીનારાયણ
@hareshkathiriya8159
@hareshkathiriya8159 6 ай бұрын
Very very nice
@bhaskerpatel1837
@bhaskerpatel1837 Жыл бұрын
Great
@nitasutariya7159
@nitasutariya7159 Жыл бұрын
Jay gurudev
@hansrajbhaitanti
@hansrajbhaitanti Жыл бұрын
🚩🕉 Jai Shree Krishna 🕉🚩
@sardar_dj_sound
@sardar_dj_sound Жыл бұрын
Jay hoo
@SHUBHGAMING-vh4td
@SHUBHGAMING-vh4td Жыл бұрын
Jay girnari
@dalrambhaichaudhary-lh8sv
@dalrambhaichaudhary-lh8sv Жыл бұрын
Vah. Dhanji dada nu danpun kam avau
@anirudhgadhvi402
@anirudhgadhvi402 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@lalajibhaigabani4442
@lalajibhaigabani4442 Жыл бұрын
🙏🙏🌹🌹👍
@makasanaparvinbhai5812
@makasanaparvinbhai5812 Жыл бұрын
Jarur thi jaju aapi didhu have su mangvu vah moj
@Limitless_Technologies
@Limitless_Technologies Жыл бұрын
Parane Bhai em kevdave che ke Pani tapaktu ane garibi hati
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Жыл бұрын
Garib khetut na dikra se savjibhai
@desiboy7980
@desiboy7980 Жыл бұрын
મારે તમારી કંપનીમા કામ કરવુ સૈ
@DineshPatel-xj4jx
@DineshPatel-xj4jx Жыл бұрын
Kutumb ki ekta or bhagvan ki krupa or koi abhiman nahi
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 319 М.
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 27 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Rubaru With GovindBhai Dholakiya
26:41
CNBC Bajar
Рет қаралды 1,7 МЛН
Savjibhai Dholakkiya (31-08-2024)
48:17
Samarth Diamond
Рет қаралды 13 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 319 М.