pannalal Patel || Maandli || પન્નાલાલ પટેલ || પરિચય || લેખક પરિચય || માનવીની ભવાઇ || મળેલાં જીવ

  Рет қаралды 2,780

ARAVALLI EDUCATION

ARAVALLI EDUCATION

Күн бұрын

#pannalalpatel #mehulmavani #ARAVALLIEDUCATION #manvinibhavai #malelajiv
તેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું. તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક
બોલીમાં લખાયેલું છે.
નવલકથા - માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ,
રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ,ધમ્મર
વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર, નાછૂટકે
નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ.
નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈતરણી ના કાંઠે, ઢોલીયા સાગ સીસમના.
ચિંતન - પૂર્ણયોગનું આચમન
બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલપ્રકીર્ણ, કાશીમાની કૂતરી
પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
સન્માન
૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક

Пікірлер: 26
@parmarhitesh8710
@parmarhitesh8710 3 ай бұрын
પન્નાલાલ પટેલ સાહેબ ને કોટી કોટી વંદન💐💐💐🙏🙏
@jigarkumarpatel2499
@jigarkumarpatel2499 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી...👌👍
@chaudharianand9967
@chaudharianand9967 9 ай бұрын
Mehul Bhai Abhar tamaro🙏🙏 Mara favourite lekhak chhe.. Mare Pan Mandali javanu chhe.. Pannalal Patel Saheb Na ghare.. 🙏
@Akkk00021
@Akkk00021 Жыл бұрын
ખૂબ સરસ ...મેહુલ.......
@prakashpatel2947
@prakashpatel2947 Жыл бұрын
અદભૂત
@tusharpandya5674
@tusharpandya5674 6 ай бұрын
ખુબ સરસ માહિતી આપી મેહુલભાઈ
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 Жыл бұрын
વાહ વાહ મેહુલ ભાઈ માંડલી લઈ ગયા
@ARAVALLIEDUCATION
@ARAVALLIEDUCATION Жыл бұрын
આભાર
@rajbaria6911
@rajbaria6911 6 ай бұрын
Very nice
@parmarhitesh8710
@parmarhitesh8710 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી સર તમે પણ.. આભાર...
@Skhmt07401
@Skhmt07401 5 ай бұрын
Excellent...Request to gujarat govt..pl,diclare mandali tirthgaam..no words for pannalal patel..nitin patel,hadiyol,himatnagar
@bipinparmar6219
@bipinparmar6219 Жыл бұрын
સરસ...
@TwishaMavani
@TwishaMavani Жыл бұрын
Jordar
@C.M.PC.M.P
@C.M.PC.M.P Жыл бұрын
ચીમનભાઈ.. પટેલ... ગણેશકંપા..્્
@ritudholu9368
@ritudholu9368 Жыл бұрын
🎉🎉🎉
@JagdishPatel-g7l
@JagdishPatel-g7l Жыл бұрын
Nice
@smitapatel3710
@smitapatel3710 Жыл бұрын
Nice information
@ritudholu7960
@ritudholu7960 Жыл бұрын
ખૂબ જ સારી માહિતી આપી છે.
@s.s.gadhavis.s.gadhavi7611
@s.s.gadhavis.s.gadhavi7611 Жыл бұрын
જેમ હિંમતનગર માં બનાવેલ પુલ નું નામ ઉમાશંકર જોશી પુલ આપેલ છે તેમ અરવલ્લી ના મોડાસા અને મેઘરજ માં કોઈ એવા રસ્તા કે પુલ કે અન્ય કોઈ જાણીતી જગ્યા ને પન્નાલાલ પટેલ ના નામ થી જોડવું જોઈએ. આવા મહાન લેખક ને કોટિકોટી વંદન..
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Devendra Patel vishe pan mahitisabhar video mukjo
@ARAVALLIEDUCATION
@ARAVALLIEDUCATION Жыл бұрын
પ્રયત્ન કરીશું સર
@MaheshPatel-ed4cb
@MaheshPatel-ed4cb Жыл бұрын
પટેલ મા કૈ અટક પાટીદાર કે આજણા વિગત વાર જણાવશો
@ARAVALLIEDUCATION
@ARAVALLIEDUCATION Жыл бұрын
આપણે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે 🙏
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Anjana
પન્નાલાલ પટેલ | પરથમીનો પોઠી | Pannalal Patel | PART : 01
1:03:32
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 10 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
પન્નાલાલ પટેલ | પરથમીનો પોઠી | Pannalal Patel | PART : 02
1:02:08
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 7 М.