આને કહેવાય ગામની એકતા પ્રકાશ લોધી તરફથી ખુબ ખુબ ધન્યવાદ
@PrakashRathod-jt1re8 ай бұрын
😅
@nmpatelpatel754510 ай бұрын
વાહ ,અઢાર વણૅનુ મામેરુ ,આ વાત ઉપર વારી જવુ પડે,બાકી મે કર્યુ ,મે કર્યુ એવુ તો કહેવા વાલા બહુ છે,ધન્ય છે આ ગામને,ગામની જનતાને,ગામના માજી ધારાસભ્ય ને ,ઘણુ જીવો મારા વાલા ગામજનો
@ramabhaipatel412310 ай бұрын
આવા ગામ ને ધન્યવાદ ખુબ સરસ એકતા
@RajgorRs10 ай бұрын
ગામ હોય તો આવું હોવું જોઈએ ખરેખર શ્રીકૃષ્ણ ભગવાને મોમેરુ કર્યું હતું તેમજ આ ગામે મોમેરુ કર્યું ભાઈઓ અને બહેનો ને લાખ લાખ અભિનંદન છે અને વંદન છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય❤
@SravanThakor-x6n10 ай бұрын
ખરેખર આ સમાચાર સાંભળ્યા પછી ખુશી થી મારી આખમા આશુ આવી ગયા