પત્નીની હાજરીમાં ન જોતા આ વીડિયો ! ઈલુ ઈલુથી બેડરૂમ સુધી આપણે કેમ દંભ કરીએ છીએ? | બોલીશું પણ બિન્દાસ

  Рет қаралды 53,714

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

7 ай бұрын

#બોલીશુંપણબિન્દાસ #Bolishupanbindas #PrashantDayal #tusharbasiya #podcast #love #lovemarriage #lovemarriagecouplereallife #lovemarriagecouplevlog #couplelovestatus #lovecouplevideo #bindas #navajivannews
@NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 95
@pathuchauhan2486
@pathuchauhan2486 7 ай бұрын
પ્રશાંતભાઈ દયાળનો અવાજ અને એમનો એક્સપ્રિંશન મને બહુ ગમે છે.
@rameshkansara5686
@rameshkansara5686 7 ай бұрын
ખૂબ જ સાહસિક રજૂઆત કરવા બદલ અભિનંદન પત્રકાર તરીકે નવો અભિગમ રજૂ કરી સામાજીક જાગૃતિ માટે ની હિમ્મત ને સો સો સલામ.
@nmpatelpatel7545
@nmpatelpatel7545 7 ай бұрын
બહુ જ સરસ અને સુંદર સબ્જેક્ટ ઉપર વાત કરી અને કદાચ આ ડીસકસ ગમે ના ગમે તે મહત્વનું નથી પણ આ જાણકારી બાલ્યા વસ્થાથી નહી આપવાથી આપણો ભારત રાષ્ટ્રનુ યુવાધન બહુજ ધીમી પ્રગતિ કરે છે અને જયારે તેને ખબર પડે ત્યારે તે પોતે વિચારે છે કે જો પહેલાં આ ખબર પડી હોત તો સારું, જો પહેલાં મા બાપ કે સમાજે આ સમજાયુ હોત તો સારું, ખેર નવી પેઢી જાગ્રત છે તેને આપણા જેવા મિડિયા મિત્રો જ સમજે છે તે સમાજ ને કહેવું પણ દીર્ઘદષ્ટિ છે, નવી જનરેશન ને ઉડવામા મદદ કરવી જ પડે કદાચ સફળ ના પણ થાય તો તેને હિંમત આપવી પડશે ,ભાડાની દુનિયા દંભીથી ઘેરાયેલી છે તેને સમય જ મુકત તો કરશે પણ આપણી ફરજ સમજવા મા મોડા પડવુ તે પણ એક કારણ છે
@jadejaudhubha8691
@jadejaudhubha8691 7 ай бұрын
સરસ વાર્તાલાપમાં આપની બંને વચ્ચે પ્રેમ સંબંધ ઼શાણવટ બહુ ગમી છે યુ.કે.જાડેજા કાલાવડ
@user-vx2th3rx4g
@user-vx2th3rx4g 7 ай бұрын
હું તમારી બંને મિત્રો ની વાત સાથે 100% સહમત છું
@Bhavinpatelindia
@Bhavinpatelindia 7 ай бұрын
મને આનંદ એ વાતનો છે કે વર્ષો જુના આ મુદ્દાને આખરે ખુલીને ચર્ચા આપે આપી છે અને હાલના સમયમાં આની ખૂબ ખુલીને ચર્ચા થવી જ જોઈએ. 👍
@prakashsolanki6203
@prakashsolanki6203 7 ай бұрын
દંભ વિશે જે વાત કરી ખૂબ જ ગમી પરંતુ સ્વત્રંતા અને સ્વછંદતા વિશેની ભેદરેખા ઉંમરની સાથે સમજાય એવું બહુ ઓછું બને એવું મારું માનવું છે
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 7 ай бұрын
તુષાર ભાઈ ગુજરાત ની દારુબંધી થી મોટો કોઈ દંભ નથી અને એ પણ ગાંધીજી ના નામે!...
@manojparmarmanojparmar8672
@manojparmarmanojparmar8672 7 ай бұрын
Dayaal sir tamari saralta & saadgi ne salaam 🙏🙏💐💐💐,,,,,
@usmanpatel5342
@usmanpatel5342 7 ай бұрын
Very nice discussion with prashant sir..i always respect both press reporters reporting Bold, honest and trully..i salute and appreciate your honest reporting..Thanks
@vinodsonera720
@vinodsonera720 10 күн бұрын
હમણાં એક નેતા ILU.. ILU બોલ્યા કારણ કે ત્યાં એ વિષય entire politics ની જેમ ચાલે છે. એટલે પાર્ટી ટ્રેનિંગ / તાલીમ પ્રોગામના નામે આ સગવડ ખુબ જ સરસ રીતે ચાલે છે..પતિઓ પણ હોંશે હોંશે મૂકી આવે છે.. તાલીમ કાર્યક્રમ જેની ફેકલ્ટી gents જ હોય ❤️
@shivamajoshi-ur3jj
@shivamajoshi-ur3jj 7 ай бұрын
ખૂબ જ અઘરા વિષયને સરળતાથી આ રીતે પણ મૂકી શકાય......👍👍
@jkupadhyay7224
@jkupadhyay7224 8 күн бұрын
પ્રશાંતભાઈ, ખરેખર ઉપયોગી અને યોગ્ય વિષય પર ચર્ચા કરી છે.આવી બાબતે વધુ ને વધુ ચર્ચા થાય અને લોક સમજ વિકસે તે જરૂરી છે.
@tofikjethva7208
@tofikjethva7208 7 ай бұрын
Khub saras
@kenp8050
@kenp8050 7 ай бұрын
Osho ‘ s teachings is based on Sahaj yoga!
@pareshpatel756
@pareshpatel756 6 ай бұрын
osho is great
@rajstar7458
@rajstar7458 7 ай бұрын
Bahu saras rite ek msg aapyo tame Prashant bhai jo koine Prem thay to e mansik rite swasthya chhe Mane Bahu gamyo tamaro aa video I proud of you Prashant Bhai
@SAGAR-gt7wt
@SAGAR-gt7wt 7 ай бұрын
હું તમારી સાથે સહમત છું
@Sanjaypatel-bd6nf
@Sanjaypatel-bd6nf 7 ай бұрын
Very good....
@yogeshgohil471
@yogeshgohil471 6 ай бұрын
Khub sarash 🙏🙏
@varsanbhairathva770
@varsanbhairathva770 7 ай бұрын
Good thinking
@makhdoommerchant9847
@makhdoommerchant9847 7 ай бұрын
👍👌👌👌
@chetansapariya7762
@chetansapariya7762 7 күн бұрын
આધ્યાત્મિકતા વિશે.....
@jigsmesariya
@jigsmesariya 7 ай бұрын
Dada ❤
@ketul037
@ketul037 7 ай бұрын
👍👍👌👌👌
@husler7424
@husler7424 7 ай бұрын
I agree with Prashant sir
@AyshaA143
@AyshaA143 7 ай бұрын
😊
@partialbapu4541
@partialbapu4541 7 ай бұрын
જૈરદાર સ્ટોરી
@batukbhaithakar7609
@batukbhaithakar7609 Ай бұрын
સરસ. પ્રશાંત દયાળ સાહેબ.
@THAKRANI
@THAKRANI 17 күн бұрын
Right discuss
@THAKRANI
@THAKRANI 17 күн бұрын
Thanks for zero ground discuss 😊😊
@ajaykatara7589
@ajaykatara7589 7 ай бұрын
Hii sir Excellent work 💯 Sir 1 AMC MPHW exam 2019 na order hji sudhi nikalta nathi To Aena vishe information leso Aevi vinanti 🙏🙏
@harshlakhani8051
@harshlakhani8051 7 ай бұрын
👏👌
@aryanpatel4microsoft
@aryanpatel4microsoft 7 ай бұрын
Complex vaat ne ekdam easily samjavyu 😀🙏 Kharekhar Jordar. Aavo content lavta raho. Koi media nathi aatlo saro content nathi banavtu…
@rameshjithakor7192
@rameshjithakor7192 7 ай бұрын
Nice video
@narottamsaradva5730
@narottamsaradva5730 7 ай бұрын
VERY. GOOD. NEWS
@vikramraval4868
@vikramraval4868 7 ай бұрын
Very good 🎉
@VasrambhaiMeniya-nw2qf
@VasrambhaiMeniya-nw2qf 15 күн бұрын
જય હો.
@shortskv9158
@shortskv9158 7 ай бұрын
Bhai sach to sach j hoi chhe
@Click_of_good_hope
@Click_of_good_hope 5 ай бұрын
Zindabad Prashant saheb❤
@atulmakasana3842
@atulmakasana3842 7 ай бұрын
Osho Rajnish-2 PD.
@jalebifafda289
@jalebifafda289 7 ай бұрын
Naa mera janam hua aur nahi meri mrityu.😊
@vadlibenrabari9909
@vadlibenrabari9909 Ай бұрын
very good
@purvrajsinhmasani7966
@purvrajsinhmasani7966 7 күн бұрын
Good
@bachubhaivasun5757
@bachubhaivasun5757 Ай бұрын
Very good
@THAKRANI
@THAKRANI 17 күн бұрын
💯
@pushpapatel-bq5sp
@pushpapatel-bq5sp Ай бұрын
Very good dibet
@jethurbhuva2939
@jethurbhuva2939 Ай бұрын
હા ખુશ જ સીએ
@poojaba9167
@poojaba9167 7 ай бұрын
Rait sir best
@jatinvaishnav2061
@jatinvaishnav2061 6 ай бұрын
Wah dhanyvad koi jatna dambh vagar kudrati aaveg and aavi samjan api ne sharuat kari chhe tene chalu rakhi ne aava j episode karjo tevi vinanti
@dhirubhaizala1804
@dhirubhaizala1804 6 ай бұрын
બહુજ. સરસ. સરલ. પ્રેમ સેક્સ. વિશે. સમજણ. આપો. છો. તે. સાહસીક. સમાજ. બંને. દબભ આને ‌‌ છોડવા. ની. કોસી. સ. કરે
@anjalpatel9281
@anjalpatel9281 7 ай бұрын
Tushar bhai no 1 patrkar tame tv chhanal ma vaya jav
@pratapgirigoswami5251
@pratapgirigoswami5251 7 ай бұрын
I Am Aagary. Very Good.
@user-um3qg1fv1s
@user-um3qg1fv1s Күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp 7 ай бұрын
નવ જીવન બઉ સારો ચેનલ છે
@vishnubhaipatel8357
@vishnubhaipatel8357 7 ай бұрын
Tusharbhai sarv samaj mate Mahipatsingh hostel chalave chhe. Tevu dareke karvo joiea.
@jalebifafda289
@jalebifafda289 7 ай бұрын
Mari age 21year chhe,, tamara bdha videos joy ne mari mentality same tamara jevi lage chhe.
@pankajkumarbaria4774
@pankajkumarbaria4774 7 ай бұрын
OMG 2 movie... .
@pratapbhaibodar9604
@pratapbhaibodar9604 7 ай бұрын
તમે પણ સમાચાર મા દંભ કરો જ છો....
@nileshpravin3322
@nileshpravin3322 7 ай бұрын
Prashant bhai🙏👏👍👌✌🤓🎖🏆🏅🎲🙋🌹🌱🌷🌻🌺🚩😃😷😎Tusarbhai🙏
@Bhupat-pz1bj
@Bhupat-pz1bj 11 күн бұрын
મને નો. ગમી
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 7 ай бұрын
Pahela vasna pchhi prem
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 7 ай бұрын
21 mi sadi sachi ane darek kshetre maryada pan savhi
@ashvinjuthani3451
@ashvinjuthani3451 7 ай бұрын
Daru ni bandhi dambh che
@pravinchandra1665
@pravinchandra1665 24 күн бұрын
તમારા બૈરી-દીકરી-વહુ નહિ જોવે??
@amitbhadaniya3450
@amitbhadaniya3450 7 ай бұрын
4 divas ma 1 lakh views aava joye
@patelprahaladahmedabad2068
@patelprahaladahmedabad2068 7 ай бұрын
सेक्स विशे ऐजयुकेशन होवु जरूरत छेएने अभ्यास होवो जरूरत छे तमे जाहेरमा जोवा या साभार वो
@Truthsoul2152
@Truthsoul2152 7 ай бұрын
Duniya ma paisha , khavanu ke Biju Kai , parantu sarvottam shukh charm sima shudhi pahochi marel sex chhe, Biju Kai nai.
@jalebifafda289
@jalebifafda289 7 ай бұрын
Tme aava videos bnavso to aapda smaj no dhandho bandh thay jase (brahmacharya)
@AasifMalek-zj2qs
@AasifMalek-zj2qs 7 ай бұрын
Bhai nabar send karo
@Truthsoul2152
@Truthsoul2152 7 ай бұрын
Deva (depth) jevu dukh nai , sex jevu biju koi shukh nai.
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv Ай бұрын
I'm a teacher. In our school sex education nu knowledge is given..lady teachers are giving knowledge to girls. Boys are getting from Gents teacher. K V S.( kendriya vidhyalaya)
@upeshpatel8093
@upeshpatel8093 7 ай бұрын
Ssaras
@VdBhai-hr1nu
@VdBhai-hr1nu 2 ай бұрын
આ નાલયક ને કૉણે પત્રકાર બનાવયૉ પ્રશાંત તારુ મગજ સડી ગયૂછે નાલાયક તૂ તારીબાવીસ વરસ ની દીકરી ઉપર જનાવર બની ને ચડી જા નાગીના તુ વંઠીગયૉછે તુ શુબૉલે છે તેનુ તને ભાન નથી તુ બગડેલૉ છે તારામા સયંમ નિયમ નથી હરામ ખૉરૉ હરામ ખૉરી બંધ કરૉ
@bharatsisotiya4044
@bharatsisotiya4044 Ай бұрын
Bey gharbhegi na thav
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН