Рет қаралды 575
મિત્રો પીજીવીસીએલ દ્વારા 18/8/2024 ના રોજ જે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવશે તે માટેના કોલલેટર કઈ રીતે મેળવવા તેની માહિતી આ વીડિયોમાં આપેલ છે તો મિત્રો આ ચુકતા નહી.
કારણકે કોલ લેટર માટે માત્ર બે જ દિવસ આપવામાં આવેલ છે તો આ વિડીયો જોજો અને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.
#PGVCL
#VS
#VSEXAM