ફાડા ઓરમું.અમારા દાદા ની મનપસંદ મીઠાઈ.village cooking channelvillage cookingvillage lifefarmer life

  Рет қаралды 22,358

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

Пікірлер: 196
@pareshsolanki9813
@pareshsolanki9813 Ай бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
ભાઈ તમારા પરીવા્ર ને જય સીતારામ જય શ્રી કૃષ્ણ તમે બધા ભાગ્યશાળી છો તે આવા માહોલ મા રહો છો
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manishdave4660
@manishdave4660 Ай бұрын
સીતારામ બાબુભાઈ વાહ ખૂબ સરસ ઓરમા ની મજા જ અલગ છે ખૂબ સરસ મનીષ દવે જુનાગઢ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 Ай бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન ખુબ ખુબ ધન્યવાદ કાકા બાપાની ત્રણે બહેનો ને બાળ ગોપાલ માં ભાણેજ ને જમાડીને ખુબ સરસ લાભ લીધો ગણેશચોથનો અમે આને ફાડા લાપસી કહીએ અને વરસાદ વરસી રહ્યો છે જમવાની બહુ મજા પડશે ગીતાબેન બાબુભાઈ તમારીબહેનો દીકરીઓને મારા તરફથી જય સ્વામિનારાયણ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@walajipatel3413
@walajipatel3413 5 күн бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ ઓરમુ અને ફાડા લાપસી બહુજ સરસ રીતે બનાવ્યું રહ્યા હતા આવાં આનંદ માણી રહ્યા હતા આગળ ની પેઢી ની યાદ કરાવી દીધી હતી બહુજ આનંદ થાય છે સીતારામ
@VitthalbhailbhaiGohil
@VitthalbhailbhaiGohil Ай бұрын
Khub saras
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RupalPatel-t4n
@RupalPatel-t4n Ай бұрын
Khhub saras...👌🌷🌹🌺🚩💕🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@asgajera3462
@asgajera3462 Ай бұрын
Wahhhhhhhhhh jordar sweet Ame Mumbai ma fada lapachi kayaye Jay swaminarayan 🙏🏻🙏🏻
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gaurangparmar100
@gaurangparmar100 Ай бұрын
સીતારામ ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@makvna328
@makvna328 Ай бұрын
કાકાને કાકીને.જય.માતાજી.સુરતથી.પરવિનભાઈ.લુવાર.તથામારો.પરીવાર.સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hiragauribhatt
@hiragauribhatt Ай бұрын
કાકા ને કાકી જય શ્રી ક્રિષ્ના ને સીતારામ આજે સૌનીસાથે ઓરમું જમો નિરાંતે બેનું દીકરીયુભાણીયાવ ને ભાણકીઓ સાથે જમો નિરાંતે કાકીયે ફાડા લાપસી ભાવિ બવજ઼ સરસ છે જોતાજ મોઢામાં પાણી આવી જાય તેવું છે બીજુ એકે અમે તેને તલધારી લાપસી કહીયે બને આજ રીતે પણ ત્રાસ મા કાઢી ને ઉપર વરિયારી વેરીદય પછી ચોસલા પડી દયે મારા બા હતા ત્યારે બવ બનાવતા ને તેને પોતાને ભાવતી અમે લાપસી અષાડી બીજ ને દિવસે બનાવી મને તો લાપસી બવજ઼ બવજ઼ ભાવેઅમે મન થાય તો શનિ રવિ હોય છોકરાંવને ઓફિસ મા રજા હોય એટલે ક્યારેક લાપસી લાડવા મીઠી સેવ રવો બથું બનાવી
@arunamakwana5730
@arunamakwana5730 Ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne dikariyu ne bhajiya aaviya saru lagiyu ne aamne pan char dikariyu che ho ne have fada oramu aamare mumbai ma ghav ni lapsi ke ho kaki ne comment ma amaru nam boliya aamne saru lagiyu ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@tejbaimurji3298
@tejbaimurji3298 Ай бұрын
Jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ
@madhudave7830
@madhudave7830 Ай бұрын
Thanks 🙏 Babu bhayi and Gitaben and family bathayne Ram Ram kem cho I like your livings method very nice buttifull and your comment your farm looks good 👌🥰🙋‍♀️❤️from London Madhu Dave
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@n.vgadhavi2839
@n.vgadhavi2839 Ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી બધી દિકરીઓ તથા તેમના બાળકો ને જોઈ ને આનંદ થયો. જમવા માં બેનબા નવી નવી વાનગીઓ બનાવો છે, જેમાં તમારો પ્રેમ ભળેલો હોય એટલે જમવા માં તો જમાવટ જ હોય ને... નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@ParamUpadhyay-wq2pf
@ParamUpadhyay-wq2pf Ай бұрын
Ame fada lapsi khie. Mari favourite 6e. Mne bov j bhave. Khava nu man thay gyu
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel3413
@walajipatel3413 Ай бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
તમે ભાગ્ય સારી છો આ ઉંમરે મોજ ની જીંદગી જીવો છો
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Rajpari007youtuber
@Rajpari007youtuber Ай бұрын
Saras babu dada Very nice Rajkot thi shanu atiyre Africa ma rahu chu Tamara video jova ni maja Ave che Movie jova serial Jovi tena karta saru Aapni sanskurti aapna gaam nu vatavarn Khub saras
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@prafulamehta9202
@prafulamehta9202 Ай бұрын
ઓરમુ એટલે ફાડા લાપસી કેવાય બાબુભાઈ અને ગીતા બેન હુ અમદાવાદ થી પ્રફુલા બેન મહેતા અમે તો તમારા વિડિયો રોજ જોઈએ છીએ 🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ફાડા લાપસી પણ કહેવાય આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jayantshete3140
@jayantshete3140 Ай бұрын
Jay shree Krishna 🙏sundar parivar 🏵🏵👍
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ
@aartiDave-c3k
@aartiDave-c3k 9 күн бұрын
Setaram cam cho majama happy diwali 🎇🎇🎇
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 Ай бұрын
બાબુભાઈ દીકરી ભાણેજરૂ સાથે આનંદ કરો અને ઓરમાની મોજ કરો જમીને
@sonalpaida8000
@sonalpaida8000 Ай бұрын
બહુજસરસ ઓરમુબનાવીયુ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vrgohil8958
@vrgohil8958 Ай бұрын
Varshaben Gohila Amdavada ❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@meenapandya2622
@meenapandya2622 Ай бұрын
Bahuj saras banavi ya fada churmu
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hitmusic2437
@hitmusic2437 Ай бұрын
ખૂબ ખૂબ સરસ એક્ ભાણે જ ને ૧૦૦ barhman બરોબર્ કેવાય વાહ ormu ખૂબ સરસ જ્ય માતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Ай бұрын
Jamavat 👌👌🌹🌹
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@savitakeshwala2055
@savitakeshwala2055 Ай бұрын
sitaram kaka ne kaki ne aje to dikriu ne balkone joine bahuj maja avi ho. ne kaki ye pan bahuj rasoy Saras banavi che ho. Baki kaka tamaru rasodu bahuj Saras banavu che junvani ritna ho to sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@sonalpaida8000
@sonalpaida8000 Ай бұрын
બહુજસરસ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Ай бұрын
ખુબ સરસ બેનૂ દિકરી યુ આવ્યા છે ભાણેજ રૂ પણ આવ્યા છે એમને મળી ને ખુબ આનંદ થયો બધા ને જય માતાજી સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashapatel518
@ashapatel518 Ай бұрын
Fada lapis aaj to those jamavt 👍Kem Cho majama ashaben from London 🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@ShardaMehta-c9c
@ShardaMehta-c9c Ай бұрын
Wah. Bhai, saras vidio ane sari jamavat kari chhe. Bachchao ni sangat ma dada khush kjush lage chhe . Ben, ormu mast banavu chhe.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ghanshaymmakavana
@ghanshaymmakavana Ай бұрын
ઋષિ પાચમ ની હાર્દિક શુભકામના
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhupendragohil3334
@bhupendragohil3334 Ай бұрын
બાબુકાકા જય શ્રી જલારામ બાપા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી જલારામ બાપા ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishoreparekh5050
@kishoreparekh5050 Ай бұрын
સરસ ફાડા ઓરમુ! જય સીતા રામ બાબુ ભાઈ અને ગીતા બેન ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni9599
@varshasoni9599 Ай бұрын
Jai shree Krishna seetaram 🙏 wah aaj to ghr bharelu lagey benu deekri bhaneju aavya moj baa ye fada lapsi ormu pan kevai mast banavya very nice vidio nice family mojkaro deekryu ben❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
ભરેલા રીંગણા અને રોટલા જેવુ તો ન થાય ભાઈ મજા આવે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VarshaPatel-jk6fy
@VarshaPatel-jk6fy Ай бұрын
Mashi nice food banave che👍👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 Ай бұрын
Sita Ram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@kantibhaipatel2379
@kantibhaipatel2379 Ай бұрын
વાહ સરસ દાદા સીતારામ બાકી મીઠાઈ સરસ.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. સો બ્રાહ્મણ અને એક ભાણેજ. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મોગલ માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 Ай бұрын
Rekha shukal🎉 surat
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 Ай бұрын
દાદા..સીતારામ..દાદિ..જય..રામદેવપીર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ જય રામદેવપીર
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww Ай бұрын
બોવ સરસ હો દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@haresvaghela6087
@haresvaghela6087 Ай бұрын
જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય ગિરનારી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@SunilPatel-b6z
@SunilPatel-b6z Ай бұрын
Jay Sitaram Babubhai and Gita bhabhi,bus avaj video banavto roh ne family members ne badha ne ganpati bappa na agman ni hardik subhechha
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@BagdaJentibhai
@BagdaJentibhai Ай бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ તથા ગીતા બેન ખુબ જુનવાણી મીઠાઈ બનાવી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@SamsungA-nl1lx
@SamsungA-nl1lx Ай бұрын
Jay jalaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય જલારામ
@bambhaniyajeet7422
@bambhaniyajeet7422 Ай бұрын
સીતારામ દાદા &દાદી 🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
અમે તલધારી લાપસી કહીએ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nayanaghoda227
@nayanaghoda227 Ай бұрын
Oramu bahu saras banavyu pahela bahu banavta
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kamliyamukeshkoli3262
@kamliyamukeshkoli3262 Ай бұрын
સીતારામ કાકા કાકી સુરત થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@diptijoshi5635
@diptijoshi5635 Ай бұрын
Happy ganesh chaturthi sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 Ай бұрын
Jay mogal ma hu janki ba gadhavi amdavhad
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મોગલ માં સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kailasbeladiya9629
@kailasbeladiya9629 Ай бұрын
હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ ભાઈ સુરત થી કૈલાસ બેન સો ભામણ અને એક ભાણેજ એમાય ભાદરવો મહિનો વાહ આજે તો જમાવટ પડી જાય હો ભાઈ મહાદેવ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
હર હર મહાદેવ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw Ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pankajjani8343
@pankajjani8343 Ай бұрын
વાહ ખુબ સરસ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhartilimbad8211
@bhartilimbad8211 Ай бұрын
Bhai aame y rokava aavsu ne chula par rasoi pan aame j banavsu. Jay shree krishna.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@VishalBhil-hu2fe
@VishalBhil-hu2fe Ай бұрын
જયમાતાજી દાદા દાદી સોનલબેન નીચાકોટડાથી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી
@dharmeshvaniya559
@dharmeshvaniya559 Ай бұрын
જય મુરલીધર ભાઈ બેન ખૂબ ખૂબ સરસ પરીવાર છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મુરલીધર સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@krishkarmur8448
@krishkarmur8448 Ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@jignashamodha599
@jignashamodha599 Ай бұрын
Bhai tamaru rasodu mane Bhuj gme badhu j gme pan rasodu khulama chhe te bhu maja aave rasoi banavvani
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rahulkdesai2545
@rahulkdesai2545 Ай бұрын
કાકા સારો છે ઓરમો
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Sonu.bhaveshvlogs
@Sonu.bhaveshvlogs Ай бұрын
Vah dada bhare jamavat kari ho
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Ай бұрын
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@tarabenpanchal3575
@tarabenpanchal3575 Ай бұрын
Ram Ram Sita Ram Mumbai thi Tara ben
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Ай бұрын
BENU NE SITARAM
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@alkapatel8404
@alkapatel8404 Ай бұрын
Sita ram kem cho mazama aaj dikario ne joyi anand thyo ane tamari dikri ye maru name lidhu bahuooj anand thyo ava nava video banavta rehjo 🙏🏽🙏🏽❤️❤️
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@KuldeepRoriya
@KuldeepRoriya Ай бұрын
જય માતાજી સીતારામ માસા માસી ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Ай бұрын
❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@SursangbhaiChavda
@SursangbhaiChavda Ай бұрын
જયમાતાજી સીતારામ મનીષાબા ગાધીનગર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ajmultiple2166
@ajmultiple2166 Ай бұрын
Sitaram Babubhai 💐💐
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Jamavat kari maja avi gai
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@prabhatdangar3720
@prabhatdangar3720 Ай бұрын
બાબુ ભાઈ સીતારામ પ્રભાત ભાઈ ડાંગર આહીર રાજકોટ થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bedcodno15
@bedcodno15 Ай бұрын
વાહ સરસ હો ગીતાબેન 🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shyamchandarana7198
@shyamchandarana7198 Ай бұрын
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ
@yograjsinhchudasama6021
@yograjsinhchudasama6021 Ай бұрын
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી
@mogaldhamfariyadkaofficial6711
@mogaldhamfariyadkaofficial6711 Ай бұрын
જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી
@vikeshvaja4
@vikeshvaja4 Ай бұрын
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 Ай бұрын
Jay maa mogal
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મોગલ માં
@Rajesh-gv9dr
@Rajesh-gv9dr Ай бұрын
જેયમાતાજીબાબુકાકાઅનેકાકીજેમાતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayamaa7408
@jayamaa7408 Ай бұрын
Kamco Bhai. Na Ben na. Bada dayra na Jay mataji na sita ram Bhai. To. Saru. Kavayi. Bhai. To. Dakri. Rakava. Avu. To. Saru. Ok. To. Bay. Ok
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Sita ram kaka kaki
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan Ай бұрын
સરસ બાબુદાદા🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mahadevhar4615
@mahadevhar4615 Ай бұрын
MAHADEV SITARAM
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
મહાદેવ સીતારામ
@kailasbeladiya9629
@kailasbeladiya9629 Ай бұрын
હરહર મહાદેવ એ સુરત થીં કૈલાસ બેન બીલીપત્ર નુ ઝાડ કેવડુ થયુ છે જરા બતાવજો ને તમને જયારે ટાઈમ મળે ત્યારે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
હર હર મહાદેવ હા ચોક્કસ બતાવીશું ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manusihora7622
@manusihora7622 Ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 Ай бұрын
Aane ame fhada lafsi kahiy
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ હા ફાડા લાપસી પણ કહેવાય
@prafullabensutaria6931
@prafullabensutaria6931 Ай бұрын
Prafulla ben Amdavad
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GovindChatrodiya-s5i
@GovindChatrodiya-s5i Ай бұрын
ઓરી માં નું નામ પહેલી વાર સાંભળ્યું દાદા ખૂબ સરસ તમે જુનવાણી વિડીયો બનાવો છો મજામાં ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@daxabenchavda9862
@daxabenchavda9862 Ай бұрын
. ❤🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@champagohil1740
@champagohil1740 Ай бұрын
બહૂસરસ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
American Makai Nu Shak Banavyu Panjabi Style Ma 😎
15:10
Apexapatel vlogs
Рет қаралды 6 М.