અત્યારે મજુર નથી મળતાં અને આ લોકો ને અત્યારે જ ટાયમ મળિયો ખેડુત કેટલા હેરાન થાય છે ભાય
@DINESH59653 күн бұрын
આધાર કાર્ડ અને 7/12મા name match ના થતુ હોઈ તો સુ કરવુ
@lilabenrathod81302 күн бұрын
Sachi vat chhe Bhai
@govindmajithiya80333 күн бұрын
ખુબ ખુબ આભાર હષૅદભાઈ
@chunilalpatel43343 күн бұрын
Khub khubj abhar
@dineshpanchal55523 күн бұрын
Whenever 2000 rs. Nakhvana aave chhe tyare kaik navo rules aavi jay chhe. Govt. Ni echha nathi k su?
@yogeshdekavadiya4512 күн бұрын
Sir જો એક ખેડૂત ને 2-3 ખાતા નંબર હોય અલગ અલગ ગામ માં જમીન હોઈ, તો કંઈ રીતે બીજી જમીન add kari શકાય? ૨) મે એક જમીન નું registration કરી દીધું છે & મારી બીજા ગામની જમીન add કરવી હોય તો કઈ રીતે કરી શકાય? Plese solution આપજો sir 🙏🙏
@ramabhaivanol46933 күн бұрын
એક ખેતરમાં સંયુક્ત નામે ત્રણ નામ ચાલતા હોય તો એને કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવે
@GohilKuldipsinh-e7b3 күн бұрын
સાહેબ અમને ચાલુ થાય એટલે આ મને જાણ કરવા વિનંતી
@tarunmalakia18733 күн бұрын
Maharashtra apply now what ????
@scalpertradingbull3 күн бұрын
જયારે મે નોંધણી કરતો હતો ત્યારે મારું નામ 7/12 માં હોવા છતાં, AgriStach માં નામ નથી બતાવતા તો એમાં મારે શું કરી શકાય ?