સરસ વિડીયો આવે છે કિરણ ભાઈ આવ આવા વિડીયો મોકલો બહુજ ગમે છે
@KalvatarHusainbhai10 ай бұрын
❤.થી સલામ કિરણ ભાઈ
@nileshdhirubhaijikadra819610 ай бұрын
વાહ ભાઈ વાહ.. ૩-૪ પેઢીનાં પરિવારજનો સાથે બેસીને જુએ અને કંઈક નવી શીખ થકી સંપભાવ જળવાઈ રહે તેવો વિનમ્ર અને પ્રશંસનીય પ્રયાસ..
@ramtojogi548210 ай бұрын
ખુબ ખુબ આભાર.. ભયલા
@pradipupadhyay213110 ай бұрын
સરસ. વિષય પસંદ.કર્યો કિરણભાઈ.
@NathabhaiGajera8 ай бұрын
સરસ સ્ટોરી બનાવી આભાર બહું ગમી પાયેનમી બાવાજી
@rameshbhaipunghera281010 ай бұрын
ધણા સમય પછી વિડીયો આવ્યો કિરણ ભાઈ
@સતીષપ્રજાપતીવેજળકાવાળા10 ай бұрын
Super se uper હો....
@pravinchavda750810 ай бұрын
ખુબ સરસ કિરણભાઇ
@umeshpatel837610 ай бұрын
Khub J Sundar video banavyo se Kiran Bhai amj video banavata rejo
@bhaveshdhameliya110110 ай бұрын
સરસ
@gujjufastpower10 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન કીરણ ભાઈ તમારા લગભગ બધાજ વીડિયો ટ્રેડિંગ માં જ હોય છે . તમે ખુબ જ સરસ વીડિયો અને સ્ટોરી બનાવો છો
@nitinsenta359110 ай бұрын
દાદી મા ખૂબ સરસ વાત કરી શુદ્ધ દેશી ગુજરાતી બોલી અને જુનાઝમા ના નામ છે જમકુ માસી દિવાળી માસી ઓતી માસી અંબા માસી આ નામ સાંભળી આનંદ થાય છે અત્યાર ના જમાના ના નામ સાંભળી ને તો રીસચડે તેવાતો નામ પાડે
@vijaygoswami349110 ай бұрын
Vahhhhhhhhhhhhhhhhhhhh❤
@ramtojogi548210 ай бұрын
હા ફઈબાના ભાણીયા.. મનસુખભાઇ
@MansukhUpashriya10 ай бұрын
Jay ho kiran bhai
@Nitin_jani10 ай бұрын
ખુબ સરસ છે
@zalahiral738410 ай бұрын
Nitin bhai Ram ram🙏
@urvipandya57510 ай бұрын
Kiran bhai roj roj muko video amne bov gama che Bov mst che
@voralaljibhai508510 ай бұрын
Nice video kiranbhai
@makvanatailor10 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન કીરણભાઈ
@arunjoshi986510 ай бұрын
વાહ ફૈબા જય શ્રી કૃષ્ણ જય હિદ🇮🇳 વંદેમાતરમ
@dharmeshkatrodiya124110 ай бұрын
વાહ મણખો
@geetabenpatel458910 ай бұрын
Bhuj saras very nice video
@sureshbhai839010 ай бұрын
Very nice video.. thank you so much sir
@KartikMehta-p8m10 ай бұрын
Saras
@prajapatisanjayraval996310 ай бұрын
Kiran bhai tmara video jovani majja aave bov saras hoy se..
@manishkukadiya707510 ай бұрын
❤ કિરણભાઈ આપનો વિડિયો હમેશાં સમાજ માટે માર્ગદર્શક હોય છે. શુદ્ધ કાઠિયાવાડી ભાષા નો આનંદ પણ અનેરો હોય છે. ❤. ❤ આભાર ❤
@ManhatbhaiSavaliya9 ай бұрын
Kiran bha apano vidiao hamas samaj mata marg dshan hoasa jovani maj padas 12:37
@vijaybhailaljibhaimojidra739610 ай бұрын
Radhi ben kiran bhai all team saru kam che video saro che
@jaydeeppanchal270210 ай бұрын
Khub saras kiranbhai🙏
@pareshbhadani748810 ай бұрын
Pela jem video regular banavo kiran bhai
@lakhanimilan924810 ай бұрын
સીતારામ કિરણભાઈ
@godhaniRitikaBen4 ай бұрын
જય સિયારામ ખૂબ સરસ છે હજી વિડયો મુકજો ને બહુ મજા આવે છે અને હું તમારા બધા વિડયા મારા માસી ને અમેરિકી મોકલુ છું અને પણ બહુ ગમે છે જય સિયારામ કિરન ભાઈ
@zarnamakwanamakwanazarna971810 ай бұрын
Roj banavo ne bhai
@bhaveshshah68610 ай бұрын
Khub sars
@10kamali10 ай бұрын
After long time Pasi video banavo
@pareshbhaighoghari27873 ай бұрын
Super
@zalahiral738410 ай бұрын
Kiran Bhai tamara video ave atale kay alag khushi thay..amaj video banavta ryo
@RohitOxa9 ай бұрын
Jay.Shree.Kreshana.Bhartibaa.Kiranbhai.Radhiben.
@ranjanbenkotadiya823410 ай бұрын
Very nice so beautiful
@rakeshkumar.hshishangiya271010 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@minabennanubhaikathiriya339010 ай бұрын
તમારા વીડિયો જોવા બવ ગમે છે પણ ઓછાઆવેછે
@chetansapariya776210 ай бұрын
અદભુત....રચના રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર પૂરી ટીમ નો....
@maheshbhatt183910 ай бұрын
સરસ.
@SandeepTilavat10 ай бұрын
Khub saras🎉
@babubhaidhadhal10 ай бұрын
ખુબ સરસ કીરણ ભાઈ દરેક સંભધ ને જ્ઞાન અને સમજણ આપતાં વિડીયો બનાવો છો તમારો ખુબ ખુબ આભાર ભાઈ એક વિડયો આજની જે નવી પેઢી સીગરેટ ના રવાડે સરી છે એના ઉપર વિડીયો બનાવો🙏🙏