police illegally towing vehicle from parking zone. Virodh krta sarthana godown ma P.I.kri Dada Giri.

  Рет қаралды 2,122,532

Adv Mehul Boghara

Adv Mehul Boghara

3 жыл бұрын

આજરોજ તા. 01/01/2021 ના રોજ બપોરે 12:00 કલાક આસપાસ એક જાગૃત નાગરિક દ્વારા મને ફોન આવેલો અને જણાવેલ કે મેં ગાડી પાર્કિંગ ઝોનમાં જ મૂકેલી હોય તેમ છતાં મારી ગાડી ટ્રાફિક વાળા ઉસકી ગયા છે.
જેથી હું ટ્રાફિક ગોડાઉન સરથાણા જકાતનાકા રૂબરૂ જઈ અને ત્યાં ફરજ પરના અધિકારી ને વાહન નો ફોટો બતાવવા જણાવેલ. જેથી તેણે કોઈ પોલીસ અધિકારીને ફોન કરેલ. થોડીવાર બાદ બોલેરો ગાડીમાંથી પી.આઇ. એસ.જી. રાઠોડ(સીમાડા ચોકી ના વિડિયો માં જે પી.આઇ.હતા તેજ) બદલાની ભાવના રાખી ત્યાં આવી મારી સાથે ઝપાઝપી કરી ફોન નીચે પાડી દીધેલ ...
તે ઘટના બાદ શું થયું તે અંગે આજરોજ ફેસબુક લાઈવ...
#advmehulboghara
#satyamevjayte
#fightforright
#freelegalaid

Пікірлер: 1 400
@darshanbhanushali9221
@darshanbhanushali9221 3 жыл бұрын
મેહુલ ભાઈ જેવા 10 લોકો હિંમત રાખે ને તોય આ સુધરી જાય ....મેહુલ ભાઈ ગ્રેટ વર્ક...
@devalpatel6968
@devalpatel6968 3 жыл бұрын
Mehul bhai advocate che......Apda jevi normal janta ne na gathe aa loko😔
@DhruvPatel-zg1zs
@DhruvPatel-zg1zs 2 жыл бұрын
@@devalpatel6968 badhu ganthe bhai khali time hovo joie purto
@asitgandhi76
@asitgandhi76 2 жыл бұрын
@@devalpatel6968 Adovocate chhe toh case court ma layi jaay ane tya jeeti ne bataave... ahiya khaali video views vadhaari rahya chhe...
@gavnitrajnikantbhaiganvitr4306
@gavnitrajnikantbhaiganvitr4306 2 жыл бұрын
Nabar do
@Jack-si5cb
@Jack-si5cb 2 жыл бұрын
@@DhruvPatel-zg1zs Apda lagavi de aa loko niyam ni khabar no hoy aapn ne etle....Vakil thi j gathe aa badha
@joganihitesh2906
@joganihitesh2906 3 жыл бұрын
કળયુગ માં સિંહ મરી ગયા છે અને હાથ માં દંડો લઈ કૂતરા રોડે ચડ્યા છે 😭😭
@dagshayari8201
@dagshayari8201 2 жыл бұрын
સિંહ મરી ગયા છે એવું નથી સિંહ તો આ રહ્યા, પણ આ દેશ ના નબળા સંવિધાન એ એમને પિંજરે પૂર્યા છે,
@jayraj7530
@jayraj7530 2 жыл бұрын
@@dagshayari8201 samvidhan nablu nathi pn aeno gerfaydo corrupted officer uthave 6
@shahchintan9182
@shahchintan9182 Жыл бұрын
😂😂😂😂😂bhai bhai ..sachi vat kri..sacha police ni respect krisu apde but ava kharab corrupted police ne respect to dur ni vat.
@jaydev0322
@jaydev0322 11 ай бұрын
Hu toh kutra ladki thi dohi nakhu😂😂
@FactswithVaibhav
@FactswithVaibhav 9 ай бұрын
ખુબ જ સરસ કામ કરો છો. મેહુલ ભાઈ 👍👍
@bharatbhandari2070
@bharatbhandari2070 2 жыл бұрын
મેહુલ ભાઈ ધન્ય છે સર તમારી માતાને 🙏
@FOODY_007
@FOODY_007 3 жыл бұрын
Su vaat chhe 🔥 full support desh na yuva 🇮🇳 proud of you 💯
@chavdanarendra7575
@chavdanarendra7575 2 жыл бұрын
નાગીના છે
@g.bgeming4745
@g.bgeming4745 Жыл бұрын
હા ભાઈ
@rafikpathan9245
@rafikpathan9245 Жыл бұрын
Tamara jewa saheb hoy to aap do desh badli jay saheb
@RealMe-wp9ds
@RealMe-wp9ds 4 ай бұрын
​@@rafikpathan9245 મારા મુસ્લિમ ભાઇ હવે આપણે બધા સાથે મળીને બતાવી દઈએ ઘણાં લડયા આપને હવે.
@minabenrathva4567
@minabenrathva4567 3 жыл бұрын
તમારી સેવાને સલામ વકીલ સાહેબ.....
@kamleshadj1225
@kamleshadj1225 2 жыл бұрын
વાહ સર આપના મે ઘણા બધા વિડિયો જોયા જેમાં તમે જે હદે પોતાના જોખમે જાહેર જનતા ને પોતાના હક્ક અને અધિકારો વિશે જાગૃત કરો છો એ બદલ ધન્યવાદ સાહેબ 🙏
@fezanrangrej3570
@fezanrangrej3570 3 жыл бұрын
મારા ગુજરાત નો હાવજ 🦁
@indianboy7291
@indianboy7291 3 жыл бұрын
બહુ સરસ કામ કરી રહ્યા છો તમે. હમે તમારી સાથે છીએ આગળ વધતા રહો
@piyushbhaivyas9956
@piyushbhaivyas9956 3 жыл бұрын
સાચી વાત છે મેહુલભાઈ. ગુજરાત માં પોલીસ થી આમ નાગરિક સુરક્ષિત તા ક્યારેય અનુભવતા નથી જે ખુબજ ગંભીર વાત છે. મોદી સાહેબે ને અમિતભાઇ અને પ્રદીપભાઈ ને વિચારવું જોઈએ
@Bolerolover4607
@Bolerolover4607 3 жыл бұрын
Right
@nazimgundaliya6646
@nazimgundaliya6646 3 жыл бұрын
Modi ne koi ne pdy hot to aam no thay ne😂😂
@stockanalysis5264
@stockanalysis5264 3 жыл бұрын
E loko e to fatavya chhe
@dmori500000
@dmori500000 3 жыл бұрын
જ્યાં સુધી નેતાઓ ને સાહેબ સાહેબ કરશો ત્યાં સુધી તમે તમારી જાતે દેશ ની મલિક હોવા છતાં નોકર જ ની કેટેગરી માં રાખો છો.
@piyushbhaivyas9956
@piyushbhaivyas9956 3 жыл бұрын
@@dmori500000 સાચી વાત છે . સાહેબ કહો કે બીજું કંઈ એમને સુ ફેર પડે માત્ર વોટ મળ્યા પછી પૂરું
@surajmehta7777
@surajmehta7777 10 ай бұрын
सभी वकील आम जनता की मदद करते रहे। ऐसे वकील हर शहर में होना चाहिए
@sanaullahsaiyed1805
@sanaullahsaiyed1805 2 жыл бұрын
Sir aap Jaise vakil ko dekh kar dil khush ho jata hai.ese hi aap kaam karte rahe.proud of you
@vashramjoshi6976
@vashramjoshi6976 2 жыл бұрын
વાહ વકિલ સાહેબ તમારી જનનીને વંદનકે તમારાજેવા હોસિયારમદૅને જનમ આપયો
@user-ee5ls4cz4b
@user-ee5ls4cz4b 10 ай бұрын
થોડાક છુટા છુટા ઉભરોને નકર આ બધા સોશિઅલ ડિસ્ટેન્સ નું કાઢશે so epic😂❤😊😅
@Haresh_Barot_1134
@Haresh_Barot_1134 6 ай бұрын
જય ભારત 🙏🇮🇳જય સંવિધાન 🙏🇮🇳ખુબ સરસ ..જનતા આપ શ્રી ની સાથે જ છે ..., ખુબ સરસ કાર્ય કરો છો સર 🙏🙏🙏🇮🇳
@sandip.ahir1
@sandip.ahir1 2 жыл бұрын
Khub saras bhai 👍👍👍👍👍
@kaushiksheje7142
@kaushiksheje7142 3 жыл бұрын
Jay sanvidhan I proud mehul sir salute aapko🙏
@thehr72rider
@thehr72rider 3 жыл бұрын
Bro hats off atleast you are trying to change the system. We should join and help him to bring the justice to people. Let's start a movement and take youth with you
@aminjogiya6317
@aminjogiya6317 3 жыл бұрын
વાહ શેર વાહ 🔥🔥🙏🙏
@SURESHDESAI759
@SURESHDESAI759 2 жыл бұрын
સાચી વાત છે આવી હિંમત રાખો ભાઈ
@bkgujarati5794
@bkgujarati5794 3 жыл бұрын
આ પોલીસ નહી ગુન્ડાઓ છે
@jwxgamer8603
@jwxgamer8603 3 жыл бұрын
Ae police j tame muskil ma hoy to aave...
@dabhisagar1021
@dabhisagar1021 3 жыл бұрын
@@jwxgamer8603 maro lodo aave che pikinav javab pan nathi deta
@SMTPTL222
@SMTPTL222 3 жыл бұрын
આતો ખુલ્લેઆમ પૈસા લુંટવાવાળા છે
@dhavalaanand987
@dhavalaanand987 3 жыл бұрын
બિલકુલ નહિ..... આ તો આતંકવાદી છે... રાક્ષસો છે....
@neelgoti8994
@neelgoti8994 3 жыл бұрын
@@jwxgamer8603 aavi ne shu kare game te khota guna na fit kari dey ??????
@sureshmvegda1909
@sureshmvegda1909 3 жыл бұрын
સાચી વાત બીજા ગુના મા ફીટ કરી દેય છે
@maheshsolanki1102
@maheshsolanki1102 2 жыл бұрын
મેહુલ ભાઈ ખુબજ સારુ કામ કરી રહ્યા સે.... અમારે સોમનાથ મા પણ મેહુલ ભાઈ જેવા વ્યક્તિ ની જરૂર સે
@KaivalKrupa
@KaivalKrupa Жыл бұрын
મેહુલભાઈ આપણે એક એવી ટિમ બનાવીયે કે આખા gujrat નુ ભ્રષ્ટચાર બંધ થાય
@dhruvbaranda8494
@dhruvbaranda8494 3 жыл бұрын
Kadak kam karo 6o bakki...... 👌🏻👌🏻 Keep it up.... God bless you....
@jaydipnakrani7271
@jaydipnakrani7271 3 жыл бұрын
GOOD JOB AND I SUPPORT YOU AGAINST THIS UNFAIR JUSTICE
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મેહુલભાઈ
@user-tj3tg2io6z
@user-tj3tg2io6z 4 ай бұрын
Jay Hind sar bahut achcha hai aise hi log ka jarurat hai hamare Desh mein
@jadavnitin14
@jadavnitin14 3 жыл бұрын
Police no ego 0 kari devo joia.. police eni jaat ne baap samje che , but emne khabar nathi ke e public ni gulam che .
@nileshvaghela8938
@nileshvaghela8938 3 жыл бұрын
Mehul bhai...tamara ghana video jota..salute you sir...
@jayeshpatel6543
@jayeshpatel6543 3 жыл бұрын
વાહ ભાઈ જોરદાર તમારા જેવા લોકો જ આમને સીધા કરે.
@chetanshah9880
@chetanshah9880 3 жыл бұрын
Gr8 Mehulbhai. Plz keep it up. India always needs people like u. India has a Proud on u.
@kashyapbhut5987
@kashyapbhut5987 3 жыл бұрын
Gr8 going brother 👍👍👍 Youth is with you...And if mistake is done by Police and RTo Officers than legal process has to be done...
@mynewborn100
@mynewborn100 3 жыл бұрын
Jabardast 🔥🔥🔥🔥🔥🔥👍👍👍👍👍
@sohilnandoliya2457
@sohilnandoliya2457 2 жыл бұрын
Vaah mehulbhai vaah👍
@kumarramawat4600
@kumarramawat4600 2 жыл бұрын
Hat's off Sir, aap jese log har jagah ho to iss desh ki kaya palat ho jaegi👌👌👍👍
@ishanjani1378
@ishanjani1378 3 жыл бұрын
Wah..excellent work Mehulbhai..government must have to take strict disciplinary action against this violence..
@dr.satyajeetsinhrana1903
@dr.satyajeetsinhrana1903 3 жыл бұрын
Good work jagrut nagrik 🙌🏻
@multipleservices5125
@multipleservices5125 3 жыл бұрын
saras mehulbhaI Wah good job
@krishn44
@krishn44 2 жыл бұрын
LOVE YOU BHAI 😄aa lukha o hare aam j thavu pade 😄 prudof you bhai
@eaglegaming9941
@eaglegaming9941 3 жыл бұрын
Proud of you bro
@hiiloveindia
@hiiloveindia 3 жыл бұрын
Sir... could you please also add English subtitles kindly...Keep u d great work 🙏👍...Jai Hind
@sagarnarola404
@sagarnarola404 3 жыл бұрын
Full support 👏👏 jay bharat jai hind 🇮🇳🇮🇳
@rosepark4878
@rosepark4878 11 ай бұрын
🔥🔥🔥🔥🔥fire chhe aa gujarati bhai.
@manishpatidar3573
@manishpatidar3573 3 жыл бұрын
Keep it up bro u are brilliant advocate
@advocatekuldeep8495
@advocatekuldeep8495 3 жыл бұрын
Proud to be a part of advocate fraternity 🙏
@manjulahashmukh7694
@manjulahashmukh7694 10 ай бұрын
Very good mahul Bhai.
@jigneshsharma7484
@jigneshsharma7484 2 жыл бұрын
Great job Adv Mehul Bhai 🇮🇳 🙏
@fezanrangrej3570
@fezanrangrej3570 3 жыл бұрын
We Proud Of You Mara Sher 🦁💪
@k.rparmar9547
@k.rparmar9547 3 жыл бұрын
Fan thai gyo su bhai tamaro
@hiteshsinhchauhan4932
@hiteshsinhchauhan4932 2 жыл бұрын
Full support mehul bhai ne ❤️❤️
@janaksinhcreative7226
@janaksinhcreative7226 2 жыл бұрын
Salute che Mehul bhai tamne👍👍👍I proud of you 👍
@jebaliyameram1511
@jebaliyameram1511 2 жыл бұрын
ગુજરાત ની જનતા લુટાઈ રહી છે કોઈ અવાજ નથી ઉઠાવતું તમે સારૂ કાર્ય કરો છો ધન્યવાદ વકીલ સાહેબ
@jogadiyaalpesh8340
@jogadiyaalpesh8340 3 жыл бұрын
Khub saras kaam karo cho Mehul bhai 🙏
@krunalsinh_rajput2580
@krunalsinh_rajput2580 2 жыл бұрын
Mehul bhai good job Entire Gujarat is proud of you.sir
@ghanshyam1130
@ghanshyam1130 2 жыл бұрын
Baro bar se mehul bhai
@govindsolanki5705
@govindsolanki5705 3 жыл бұрын
Gud job.... Mehul Bhai 👍
@dhruvvakotar8615
@dhruvvakotar8615 3 жыл бұрын
Great work sir
@harshadparsiya2482
@harshadparsiya2482 3 жыл бұрын
100 % jordar bhai …best che ..
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk 2 жыл бұрын
Wha Vakil sab aapko salute he 👌🙏
@vishalhinge2893
@vishalhinge2893 3 жыл бұрын
Bhai tamari kam boj perfect chhe.
@alanrich1106
@alanrich1106 3 жыл бұрын
Salute sir...
@ganeshnagrale8605
@ganeshnagrale8605 2 жыл бұрын
🙏JAY HIND JAY SAVIDHAN🙏 MEHUL BHAI GREAT WORK ,
@maheshkhandhar7883
@maheshkhandhar7883 2 жыл бұрын
Great jobbbbb mehul bhai 🤗 superb 👌👌❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maharaja22836
@maharaja22836 3 жыл бұрын
ભાઈ તમે ખુબજ સારુ કામ કરી રહ્યા છો અને આવા અધિકારીઓ ને ડિસમિસ કરવા મા તમને સફળતા મળે એવી પ્રભુ ને પ્રાથઁના
@PremRupchandani
@PremRupchandani 3 жыл бұрын
Mehul bhai tame aa PI saame su actions lidha che ? Aavu kya sudhi chalse ane PI saheb e penalty lidhi ke su ?
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 6 ай бұрын
Khub khub dhnyvad 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉mehulbhai. 🎉.
@samirpatel2170
@samirpatel2170 Жыл бұрын
Mehul bhai Nice Good Job sir.....
@k10633
@k10633 3 жыл бұрын
Proud of you sir, same happens in adajan
@rastrseva
@rastrseva 3 жыл бұрын
Aa polis vara masodamana koy di sudhrchee nay 😡
@comedykhajana3242
@comedykhajana3242 2 жыл бұрын
Ha me joyo video bhai
@rayam_nav_yuvak_bhajan_mandal
@rayam_nav_yuvak_bhajan_mandal 2 жыл бұрын
Bhai bhai 1 nambar 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@mohitjoshi7742
@mohitjoshi7742 3 жыл бұрын
Mehul bhai the gujju gabbar is back 🙌🏻🔥😍
@EduNileshDabasara
@EduNileshDabasara 3 жыл бұрын
Mehulbhai saras hamesha aap help karo cho and aam veykti ni help karo Cho 👍👍🙏
@gautamthakor294
@gautamthakor294 2 жыл бұрын
Mehulbhai tamne full sapoort #gautamthakor
@kamleshprajapati1433
@kamleshprajapati1433 2 жыл бұрын
Real Singam, Great job Mehulbhai
@shaileshgorsava5906
@shaileshgorsava5906 3 жыл бұрын
I support Mehul sir.👍
@bkgujarati5794
@bkgujarati5794 3 жыл бұрын
સરસ
@bansilalbansilal8439
@bansilalbansilal8439 5 ай бұрын
Mehulji 1000 saal jiyo maa ki kerpa bni rhe ❤
@chaudharikiranpithubhai1599
@chaudharikiranpithubhai1599 2 жыл бұрын
Vah Vakil Shaheb Vah. Good Job 👍 Mehul bhai
@jidiyasundar1235
@jidiyasundar1235 2 жыл бұрын
વા સાવજ વા 🙏🙏🙏🙏🙏
@bibekkumar9348
@bibekkumar9348 3 жыл бұрын
Sir plzz clear hindi boliye it will hlp us understand ,ur videos r vry useful we learn from ur videos , please sir if u speak hindi it will b a great hlp to us 🙏
@chundavatb4588
@chundavatb4588 2 жыл бұрын
Mehul bhai great work Tamara Jiva madva Jo yah Alok ne ful support chahie sar
@500_patan.
@500_patan. 2 жыл бұрын
Tamara jeva loko no khub abhar,🙏
@jayparmar3253
@jayparmar3253 3 жыл бұрын
Colar pakadya pachi aagad su thayu????
@rathodravindrasinh3968
@rathodravindrasinh3968 3 жыл бұрын
Kadak broo...
@testtest3024
@testtest3024 Жыл бұрын
Very good job you are doing Mehul sir 👏👏
@crezyboy9653
@crezyboy9653 2 жыл бұрын
Vah bhai vah saport karo mehul bhai ne je aapda badha ma te aava gundao thi ekla lade che jai hind bhai ne and love you 😇🙏🙏👌👌👌🤝💪
@dhavalrockxy1312
@dhavalrockxy1312 3 жыл бұрын
Wahh mehulbhai Tamara Himant ne Salam 6a boss🙏
@safarvlog7244
@safarvlog7244 3 жыл бұрын
police vara ma himmat na hoy ne etle sidha police station ma laijay.karan ke juththa che. ane gujarat ma police e to had kari didhi che.
@dipakjoshi8103
@dipakjoshi8103 2 жыл бұрын
Sir you are great work 👏👏👏👏👏👏👏 big fan
@mayurchauhan3935
@mayurchauhan3935 3 жыл бұрын
Proud work 🙌
@JERRY.JAGUAR
@JERRY.JAGUAR 3 жыл бұрын
Bhai tamari shthe jowa mate su karwu pade avo videos banavo ame loko tamari shthe chee jakatna thi wat karu chu
@RakeshRakesh-ix1xo
@RakeshRakesh-ix1xo 6 ай бұрын
Full support mehul bhai 🔥💪👑
@jadejakuldip3541
@jadejakuldip3541 2 жыл бұрын
khub saras bhai salam che tamara hosla ne
@sujal_chavda_302
@sujal_chavda_302 3 жыл бұрын
Nice ❤️
@alirezakanani2124
@alirezakanani2124 2 жыл бұрын
Great work Mehul Bhai... Keep it up
@divyeshgadhavi1126
@divyeshgadhavi1126 2 жыл бұрын
Proud of you sir (Mehul sir )🙏🙏
@BhilRajMusic2
@BhilRajMusic2 2 жыл бұрын
Bahut badhiya bhaiya ji 🙏🙏🙏🙏
@hhhhh3354da
@hhhhh3354da 3 жыл бұрын
Bhai tame Advocate chho, MV Act jano chho..... court ma apil kari ne jete mudda no nikal karo and compensation mango, advocate ni fees thi lai ne badha kharcha ni demand karo....
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 24 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 36 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 1,8 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН