સુરતમાં વકીલ મેહુલ બોઘરા કેસ પર JCPનું નિવેદન

  Рет қаралды 195,913

Sandesh News

Sandesh News

Жыл бұрын

.
#GujaratRains #GujaratiNews #LiveNews #LatestNews #NewsUpdate #TrendingNews #TopNews #LiveGujaratiNews #GujaratiTrending #BreakingNews #TopGujaratiNews #LatestUpdate #LiveUpdate
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati-speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print & Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Get updates with all the latest news, breaking news, news 24x7, live gujarati news, gujarat rain update, top 50 news, top 100 news, prime time gujarati news, news at 9 pm only on #SandeshNews.
Subscribe to Sandesh News KZbin Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Kooapp: www.kooapp.com/profile/sandes...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 434
@sukhdevbaloliya1132
@sukhdevbaloliya1132 5 ай бұрын
મેહુલ ભાઈ બોઘરા ને પોતાની સુરક્ષા માટે હથીયાર રાખવાની પરવાનગી આપી દેવી જોઈએ 👍
@ALLISWELL.2414
@ALLISWELL.2414 Жыл бұрын
આ સાહેબ ખોટું બોલે સે મેહુલ બેઘરા સાહેબ સત્ય બોલે સે
@mankdasramawatnamkin8012
@mankdasramawatnamkin8012 6 ай бұрын
Yes
@maheshvaghela1902
@maheshvaghela1902 5 ай бұрын
એકદમ સાચી વાત કહો છો તમે
@sunilgamit2326
@sunilgamit2326 Жыл бұрын
દેશના વકીલ સેફ નથી તો આમ જનતાનુ શુ.
@mcpehindi434
@mcpehindi434 5 ай бұрын
Police reforms lawwani jrur chhe
@Anandpatel.valsad
@Anandpatel.valsad 4 ай бұрын
Ekdam sachi vat chhe
@ashvajitsinhvaghela19
@ashvajitsinhvaghela19 12 күн бұрын
વકીલ દોઢ હોય છે વકીલ મે પતાઈ જ દેવાય 😂😂😂
@bobbob-jq1rz
@bobbob-jq1rz 5 ай бұрын
આટલા બધાની આંખ સામે બનેલા બનાવમાં પણ કમિટી ની જરૂર શેની પડે. જેનો ઇન્ટરવ્યુ લે છે તે ક્લિપ જોઈ લે આરામ થી ખબર પડી જાય.
@Kheti.com_
@Kheti.com_ Жыл бұрын
હવે આવી ઇન્કવાયરી ઉપર ભરોસો નથી રહ્યો આમ પબ્લિકને
@V-S101
@V-S101 Жыл бұрын
ચોખ્ખું દેખાય છે ધોકા થી મારે છે છતાં પણ તપાસ ?
@parthsolanki8178
@parthsolanki8178 Жыл бұрын
ગુજરાત ની સૌથી ઊંચી વ્યવસ્થિત પોલીસ સુરત મા છે તો ત્યા આવી છે તો અખા ગુજરાત માં કેવુ હસે
@rakeshdharva6665
@rakeshdharva6665 Жыл бұрын
અત્યારે બોલો ભગવાન ના ઘરે શું જવાબ આપશો
@aramvalizindgeesukh5418
@aramvalizindgeesukh5418 Жыл бұрын
સીધુ નર્ક
@bhadreshsanghvi6266
@bhadreshsanghvi6266 5 ай бұрын
આમાં ગુજરાત સરકાર દ્વારા તપાસ કરવી જોઈએ તોજ કરપશન ઓછું થશે,,, આવા અધિકારી ને પાણીચું આપવું જોઈએ
@meramanbhatiya4759
@meramanbhatiya4759 6 ай бұрын
ખોટું બોલવાની હદ હોય સાહેબ
@ajayumarvadia1134
@ajayumarvadia1134 4 ай бұрын
Ane Saheb Ke Adhikari Na Kahevay; as per New Modi’s India All Sarakari Nokar are called ‘Paja na Sevak’! 🇮🇳🇮🇳🇮🇳🚩
@ravirajkhuman3807
@ravirajkhuman3807 Жыл бұрын
મેહુલ ભાઇ સ્પોર્ટ્સ
@shreemogalfilms1919
@shreemogalfilms1919 Жыл бұрын
આ ને પબ્લીક વચ્ચે લાવો...... પશી કર્યા વહી કરીએ
@so-luckyvijay7460
@so-luckyvijay7460 5 ай бұрын
माफ करे! हमें तो मुख्यमंत्री की निष्क्रियता नजर आ रही है। वर्ना अन्य राज्यों के मुख्यमंत्रीओ की पुलिस पर पकड देखीये।😢😢😢😢
@miteshvlogs4492
@miteshvlogs4492 Жыл бұрын
આને પણ હપતો મળે છે ભાઇ
@dineshtarsariya4009
@dineshtarsariya4009 4 ай бұрын
100℅
@savjirathod542
@savjirathod542 5 ай бұрын
પોલીસ રાજ જંગલ રાજ ભાજપા રાજ જંગલ રાજ ભાજપા ભગાવો દેશ બચાવો ઈન્કલાબ❤ જીન્દાબાદ જીન્દાબાદ
@pankajbabariya3209
@pankajbabariya3209 Жыл бұрын
Mehul bogra Satya se
@dixitshah7945
@dixitshah7945 6 ай бұрын
Mehul bogea jindabad
@parmardharmashibhai2347
@parmardharmashibhai2347 5 ай бұрын
આ બધાય મિલી ભગત છે
@amrutsolanki2476
@amrutsolanki2476 5 ай бұрын
😢😂❤
@FaridShaikh-wg8mu
@FaridShaikh-wg8mu Жыл бұрын
Tapas tapas tapas saru Che video Che naytar mehul bhay hospital ni jagiya ae lokap ma hote ane kalam 302 lagavi hot🤔
@nikhilmakwana9847
@nikhilmakwana9847 Жыл бұрын
The tone of this guy speak all 😊
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 6 ай бұрын
Tpas j Karo ho
@hitendrasinhdabhi5958
@hitendrasinhdabhi5958 Жыл бұрын
.....ને આ લોકોને પ્રજા આર્મી જેટલી ઈજ્જત આપે એવા સપના આવે છે🤔
@bhagat_Sih
@bhagat_Sih 5 ай бұрын
😂😂
@pagiramanbhai6091
@pagiramanbhai6091 Жыл бұрын
...ગરીબ...લોકોનુ..તો.હોભળતાજ.નથી....આ..લોકો
@vibhs4376
@vibhs4376 Жыл бұрын
Atla Mota Adhikari khotu boli rahya che ,. Bachav kare che chokkhu joi sakay che ..
@dilipbarot8334
@dilipbarot8334 6 ай бұрын
પોલીસ અને ટ્રાફિક પોલીસ વચ્ચે પબ્લિક ઘરસન કેમ થાય છે એના વિષે જાણકારી આપો આભાર
@imranrafai509
@imranrafai509 5 ай бұрын
mehulbhai is great man 🙏🙏🙏🙏❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@gandobhai17
@gandobhai17 Жыл бұрын
Jay ho garvi gujarat Aa desh nu kae thay evu j nathi
@sathvaraharshd5369
@sathvaraharshd5369 Жыл бұрын
અમારી પાસે શબુત છે જૂઠ બોલે છે
@01rownoigaming65
@01rownoigaming65 Жыл бұрын
Saheb atlo video proof chhe to pn tame a trb wada ne bachav nu kaam kro chho 😠
@KALPESH15071
@KALPESH15071 4 ай бұрын
જય સંવિધાન
@jagdishbhaipatel4676
@jagdishbhaipatel4676 5 ай бұрын
Khubaj sari vyavastha che tmari same badhu dekhay che j. C. P saheb congratulation
@sanjurathva9464
@sanjurathva9464 5 ай бұрын
ઉચ્ચકક્ષાની સુરક્ષા વ્યવસ્થામાં આવું થાય છે તો સામાન્ય સુરક્ષા વ્યવસ્થામાં કેવી હાલત હશે ?
@aesha4079
@aesha4079 4 ай бұрын
Jay ho mehulsir
@prakashpatel8278
@prakashpatel8278 5 ай бұрын
Good question by lawyer’s
@vipulnaroda
@vipulnaroda 5 ай бұрын
Mehul boghra jindabad
@victoryamrajdada8657
@victoryamrajdada8657 Жыл бұрын
I support mehul bhai advocate sir
@01rownoigaming65
@01rownoigaming65 Жыл бұрын
Saheb vakil ne aavu thai chhe to aam Janta ni su halat karta hase a to vicharo
@KhodubhaSaravaiya-ln2pj
@KhodubhaSaravaiya-ln2pj 4 ай бұрын
sir good
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 9 ай бұрын
❤. good.
@gaurangpatel2685
@gaurangpatel2685 Жыл бұрын
Police ne marva public e agar avu padse have 😡
@aramvalizindgeesukh5418
@aramvalizindgeesukh5418 Жыл бұрын
Vote for AAP
@sandipkathiriya6554
@sandipkathiriya6554 Жыл бұрын
100%સાચું
@allinoneofficial6147
@allinoneofficial6147 Жыл бұрын
Sachhi
@user-lb6ln2xt8z
@user-lb6ln2xt8z 6 ай бұрын
​@@aramvalizindgeesukh5418લૂખેશ આમા આપ કંઈ થી આઇ ગઈ... એના રાજ્ય માં દારૂડિયો મુખ્ય મંત્રી છે પોલીસ શું હશે...
@kiritghimeliya3964
@kiritghimeliya3964 4 ай бұрын
આની પર કાર્યવાહી ના થાય તો બધા મતદારો એ મતદાન નો બહિષ્કાર કરવો જોઈએ
@bharatramani8327
@bharatramani8327 Жыл бұрын
હપતો
@ashokadancharan2524
@ashokadancharan2524 Жыл бұрын
सारी पॉलिश पंजाब राजस्थान हरियाणा
@belimsazad7448
@belimsazad7448 6 ай бұрын
Janta mehul bhai ni saathe che inkalab zindabadd
@MakawanaBhart-jr3hk
@MakawanaBhart-jr3hk 5 ай бұрын
Kay sa kaydo
@whitehawk4901
@whitehawk4901 Жыл бұрын
Mal saheb minded humen and good systemic desicion
@pawanchaudhari7577
@pawanchaudhari7577 Жыл бұрын
Daru pan surat majj savthi vadhare vechaye che ave kanoon vavastha che.
@Sulemankataria
@Sulemankataria Жыл бұрын
I hate lies, Hadd hoy chhe, Chori ane sina jori.. Vade chibhda galya..
@surendrasinh538
@surendrasinh538 7 ай бұрын
શ્રી મેહુલભાઈ સરકાર સાથે અને સરકારશ્રીના સંલગ્ન ખાતાઓ જેવા કે ગૃહ ખાતું તેમજ તેના કર્મચારી અને અધિકારી શ્રીઓ સાથે બાથ ભીડવાની જરૂર નથી ફક્ત આપના વકીલાત ના ધંધામાં ધ્યાન આપવું હિતાવહ ગણાય બાકી તો જય માતાજી
@jaibharat4999
@jaibharat4999 6 ай бұрын
Aa police waro taro baap lage che Etle tu mehul ne vakilat karvani salah aapeche
@user-lb6ln2xt8z
@user-lb6ln2xt8z 6 ай бұрын
પૂરે પૂરી જરૂરત છે કેમ કે જ્યાં લુખેશોં ઉઘરાણી કરશે ત્યાં બાથ હાથ બધું ભિડશે, તારા પિતાજી જે પોલીસ માં હોય એને કહી દેજે આવા મીડિયા માં આપેલા નિવેદનો થી કઈ થઇ જવાનું નથી, સુપ્રીમ કોર્ટ એ હમણાંજ મારી છે તમારા બધા ની, અને આગળ પણ મારશે, હજારો વકીલો આવશે પોલીસ સ્ટેશન અને ઢીલા કરી દેશે તમારા અળવીતરા મગજ ને.... કઈક પોલીસ નૌકરી ખોઈ બેઠા છે આ મિજાજ માં અને કઈક જેલ માં છે
@nimavatrajan3849
@nimavatrajan3849 5 ай бұрын
Mehulbhai khoob saaru kaam kare chhe
@AnupamBhai-kh4ll
@AnupamBhai-kh4ll 4 ай бұрын
5/6 varshe kadach mehul bhai ne nyay madi jase..jay hind
@manishparsotamjarasaniya670
@manishparsotamjarasaniya670 Жыл бұрын
કાયદો રમાડે છે
@narendravaghela760
@narendravaghela760 6 ай бұрын
Kothi vat c6 sir
@vraj.varsani703
@vraj.varsani703 5 ай бұрын
આખી દાળ કાળી છે.,!!
@pankajsavani5692
@pankajsavani5692 5 ай бұрын
Mahulbhai
@eklanicomedy7181
@eklanicomedy7181 5 ай бұрын
❤❤
@bhadanihiren9761
@bhadanihiren9761 Жыл бұрын
દલ્લો લાગે આ.
@akbhatt9008
@akbhatt9008 6 ай бұрын
एटलेज सुप्रीम कोर्ट बिस्तर पोटला नू कह्यू
@user-yz1zn1if8n
@user-yz1zn1if8n Жыл бұрын
My best hero 💞
@nileshbharga3833
@nileshbharga3833 Жыл бұрын
Polis vesayeli 6
@ramgopalpur7590
@ramgopalpur7590 Жыл бұрын
Thank you Surat police, Hawe karyawahi jaldi kararawo and India ni no 1 police no sabut apo. Abhar. Jay Hind
@maheshvaghela1902
@maheshvaghela1902 5 ай бұрын
આવા પોલીસવાળાઓને તો જનતા ને આપી દેવા જોઇએ
@user-dt4vn5ry8h
@user-dt4vn5ry8h 4 ай бұрын
Janta ne j karvu hoy to police ne Kem call karo cho
@user-dt4vn5ry8h
@user-dt4vn5ry8h 4 ай бұрын
Karo ne police Manas nathi
@user-dt4vn5ry8h
@user-dt4vn5ry8h 4 ай бұрын
Karo ne bhai
@user-dt4vn5ry8h
@user-dt4vn5ry8h 4 ай бұрын
112 band kro
@user-dt4vn5ry8h
@user-dt4vn5ry8h 4 ай бұрын
100 band kro
@vijayvanjara573
@vijayvanjara573 Жыл бұрын
Video jov tamy Sir
@rohintontodywalla8080
@rohintontodywalla8080 5 ай бұрын
Surat CP straight away should book the lathi welding man & if he's cop he's to be suspended & Jailed.
@VISHAL.DHARJIYA.3371
@VISHAL.DHARJIYA.3371 Жыл бұрын
Mehul bhai ne full spot 🙏🙏❤️❤️
@S_H_O_R_Y
@S_H_O_R_Y Жыл бұрын
આ ભાષણ ખોટુ બોલેછે
@ganatrakishan4281
@ganatrakishan4281 4 ай бұрын
Badha vechai gayela che bhai 😮😢
@hasmukhpatel5985
@hasmukhpatel5985 4 ай бұрын
જવાબ થી કેમ ભાગો છે થેન્કયુ થેન્કયુ કરીને કેમ ભાગો છો
@Dilippaliwal-gu9pg
@Dilippaliwal-gu9pg 9 ай бұрын
Acha
@VIKRAM_786_
@VIKRAM_786_ 5 ай бұрын
Sachu bolo sahe pablik gadi nathi
@ashokadancharan2524
@ashokadancharan2524 Жыл бұрын
घटिया नीच पॉलिश गुजरात नी छै महाराष्ट्र नी छै
@rajpura149
@rajpura149 9 ай бұрын
આ કેસમાં તપાસ સુ કરવાની છે આટલા પાકા વીડિયો એવીડન્સ છે આપો સજા
@sangadanarubhai8745
@sangadanarubhai8745 Жыл бұрын
Ak. Vartamevidiyojovo Bhai
@SampujiThakor
@SampujiThakor 7 ай бұрын
સાવ ખોટું શે આ
@vasavaashish98
@vasavaashish98 6 ай бұрын
Mehul sir good job
@rajkumarparmar1030
@rajkumarparmar1030 5 ай бұрын
Aa bhai e to tapas nuj puchdu pakdi rakhyu che. Badhu dekhay che chatay su kam high post upr besta hase aava loko koi action leva mate saksham na hoy to resign aapi devu joie saheb tamare. Thankyou
@kushalmakwana8362
@kushalmakwana8362 5 ай бұрын
સુરત શહેર ની સારામાં સારી વ્યવસ્થા છે તો પછી બીજા શહેર મા કેવુ હશે
@dixitshah7945
@dixitshah7945 6 ай бұрын
Mehul bogra is best
@jethalalmakwana5707
@jethalalmakwana5707 5 ай бұрын
Tapas kiya karvani jarur che badhu same dekhay che bhai shavarvani koshis N kari🙏🙏🙏
@nandlalgevariya3351
@nandlalgevariya3351 5 ай бұрын
Mehul boghra right
@sathvaraharshd5369
@sathvaraharshd5369 Жыл бұрын
એનાથી વધારે તમારે શું કરવુંવીડીયા ફેસબુક ઉપર લાઈવ
@ghevariaharekrushn2323
@ghevariaharekrushn2323 Жыл бұрын
Ae Loko ney MERCEDES, BMW, VOLVO na hapta bharvana hoy ne 😀
@ajayumarvadia1134
@ajayumarvadia1134 4 ай бұрын
Ane Saheb Ke Adhikari Na Kahevay; as per New Modi’s India All Sarakari Nokar are called ‘Praja na Sevak’! 🇮🇳🇮🇳🇮🇳🚩
@sangadanarubhai8745
@sangadanarubhai8745 Жыл бұрын
Hamananu. VICHARNEBHAI
@VIKRAM_786_
@VIKRAM_786_ 5 ай бұрын
Saa khotose saheb mehulbhai sachase
@vipulvithani8381
@vipulvithani8381 4 ай бұрын
Aa kon 6 ?
@indianaalisar3160
@indianaalisar3160 4 ай бұрын
Saja aapo bs Letcher bad karo
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 6 ай бұрын
Ha joyu ho
@bhaveshpatel1364
@bhaveshpatel1364 6 ай бұрын
aa bhai kon chhe?? ane kai j khabar j nathi avu dekhade chhe
@user-yz1zn1if8n
@user-yz1zn1if8n Жыл бұрын
My best friend se
@satishrathod543
@satishrathod543 Жыл бұрын
ખોટુ કારણ આપી ભાષણ આપે છે
@vishvdesai6595
@vishvdesai6595 Жыл бұрын
Aama tapas su karvani che chokhu dekhay to che yar
@ShaileshPatel-vl8vf
@ShaileshPatel-vl8vf 5 ай бұрын
ભાઇ એ કોઇ જવાબ વ્યવસ્થિત આપ્યા નથી
@enigmaprashu6069
@enigmaprashu6069 10 ай бұрын
In sahab ko bolo sabse worst kanun hai surat me
@gokul.rathodrathod9010
@gokul.rathodrathod9010 Жыл бұрын
Avi Police Chokkho live Video 6e , To Pan Kahe 6e Tapas Karisu , Su Ghanto Tapas Karse , AA Andar Khane Badhij Mili- Bhaght 6e Police Tantrani - Bhai , Mehul Boghara ne Sath Apo
@popatlalpatel3609
@popatlalpatel3609 5 ай бұрын
Aasaheb,sadatar,khotu,bolese
@rajendrasinh-ld6ip
@rajendrasinh-ld6ip Жыл бұрын
બીજેપી સરકાર ની ગુંડાગીરી જાહેરમાં આ વિડીયો થી સાબિત થાય છે
@devrajbhaijamod5645
@devrajbhaijamod5645 10 ай бұрын
સાચી વાત છે
@enigmaprashu6069
@enigmaprashu6069 10 ай бұрын
Aapde aavakat e batavu che 2024 ma bjp ne vote aapsho j nhi surat ma
@demonking7297
@demonking7297 Жыл бұрын
Mara jevo IPS,DCP,CP hoy to vardi no khoto upyog karnara ni ek divas ma akal thekaane laavi dav.
@jayho7949
@jayho7949 5 ай бұрын
A to dekhay j se😊
@satgurudoshi9873
@satgurudoshi9873 Жыл бұрын
All staff of that area will be transfer and some of those are suspend and some of are in locup soon 👍👍👍👍👍👍
@aesha4079
@aesha4079 4 ай бұрын
Sir ne vidio batavo dyo
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 55 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 37 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22